NEW
Font size
S
M
L
XL
Worksheetsદશાંશ સંખ્યાઓ
Total questions: 12
Worksheet time: 6mins
Name
Class
Date
1.
કઈ સંખ્યા મોટી છે ?
a)
0.8
b)
0.56
c)
0.256
d)
0.458
2.
બે એકમ પાંચ દશાંશ ને કેવી રીતે લખાય ?
a)
20.5
b)
2.5
c)
0.5
d)
20.05
3.
સાત દશાંશને દશાંશ સ્વરૂપે લખો.
a)
0.07
b)
7
c)
7.0
d)
0.7
4.
2 રૂપિયા 5 પૈસાને દશાંશ સ્વરૂપે લખો .
a)
2.5
b)
2.005
c)
2.05
d)
2.50
5.
2.58 માંથી 1.32 બાદ કરો.
a)
1.25
b)
1.26
c)
2.23
d)
1.35
6.
1.54+1.80 =..............................
a)
3.25
b)
4.25
c)
3.34
d)
4.34
7.
21.05 - 15.27 = ............................................
a)
6.78
b)
5.78
c)
2.25
d)
4.56
8.
નીચેનામાંથી નાની સંખ્યા કઈ છે ?
a)
0.7
b)
0.56
c)
0.589
d)
0.1564
9.
2 મીમી ને સે.મી. માં દર્શાવો .
a)
2
b)
0.2
c)
0.02
d)
2.2
10.
68 મીમી ને સે.મી. માં દર્શાવો .
a)
0.68
b)
0.068
c)
68.0
d)
6.8
11.
બે સો, ત્રણ દસક અને નવ શતાંશ ને દશાંશ સ્વરૂપે લખો .
a)
230.09
b)
23.9
c)
230.9
d)
2309
12.
8 મિટરને કી.મી સ્વરૂપે દર્શાવો.
a)
8
b)
0.8
c)
0.008
d)
0.08
Reset
