Worksheetsઅવયવીકરણ
Total questions: 15
Worksheet time: 8mins
12x અને 36x2 ના સામાન્ય અવયવો શું થાય ?
4x
6x
8x
12x
2xy અને 22y ના સામાન્ય અવયવો શું થાય ?
2y
4xy
2xy
4y
(a+b)2=............................................................
a2+b2
a2+2ab+b2
a2-b2
a2-2ab+b2
(a+b)(a-b)=..............................................................
a2+b2
a2+b2+2ab
a2-b2
a2+b2-2ab
4p2-9q2 ના અવયવો =.....................................................
(2p-3q)(2p+3q)
(2p+3q)(2p+3q)
4p-9q
4p+9q
ax2+bx ના અવયવો મેળવો.
ax+bx
x(ax+b)
x(a+b)
ax(a+b)
p2+6p+8 ના અવયવો મેળવો.
(p+4)(p+4)
(p+6)(p+4)
(p+4)(p+2)
(p+4)(p-4)
x2-36 ના અવયવો મેળવો.
(x-6)(x-6)
(x-6)(x+2)
(x-6)(x-4)
(x+6)(x-6)
16x2-144y2 ના અવયવો મેળવો.
(4x-12y)(4x-12y)
(8x-12y)(8x-12y)
(4x+12y)(4x-12y)
(8x+12y)(8x-12y)
m2-36 ના અવયવો મેળવો.
(m-6)(m+6)
(m+6)(m+6)
(m-6)(m-6)
(m-36)(m+36)
નીત્યસમ a2-2ab+b2=...........................................................
(a+b)2
(a-b)2
2(a+b)2
2(a-b)2
2 Χ 3 Χ 3 Χ P Χ Q એ કોના અવયવો છે ?
18PQ2
9PQ
18PQ
9P2Q
2 Χ 4 Χ 3 Χ A Χ A Χ B એ કોના અવયવો છે ?
24AB2
24AB
24A2B
24A2B2
X2+5X+6 ના અવયવો મેળવો.
(X+6)(X+1)
(X-6)(X+1)
(X+6)(X-1)
(X+3)(X+2)
Z2-4Z-12 ના અવયવો મેળવો.
(Z+6)(Z-2)
(Z-6)(Z+2)
(Z-6)(Z-2)
(Z+6)(Z+2)
