NEW
Font size
Worksheetsતેડાગર બહેન પોસ્ટ ટેસ્ટ દિવસ 01
Total questions: 10
Worksheet time: 5mins
હાથ ક્યારે ક્યારે ધોવા જોઈએ?
જમતા પહેલા
રસોઈ બનાવતા પહેલા
બાળકોને જમાડતા પહેલા
સફાઈ કર્યા બાદ
ઉપરના તમામ
Icds (આઈ સી ડી એસ) યોજના નું પૂરું નામ.
સંકલિત બાળ વિકાસ યોજના
સંકલિત બાળ વિકાસ સેવા યોજના
સંકલિત બાળ કલ્યાણ યોજના
સંકલિત બાળ વિકાસ સેવા અને કલ્યાણ યોજના
તેડાગર ન જવાબદારી કઈ કઈ છે?
પોષાણ ની સેવાઓમાં કાર્યકર ને મદદ કરવી
સફાઈ કરવી અને બાળકોને સ્વચ્છ રાખવા
બાળકોને જમાડવા
ઉપરના તમામ
પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે શું?
બાળકોને સાફ રાખવા
બાળકોને ગીતો ગવડાવવા અને વાર્તા કહેવી
બાળકોને રમત રમાડવી
બાળકોના સર્વાંગી વિકાસ થાય તેવી તમામ પ્રવૃત્તિ કરવી
પૂર્ણા શક્તિ કોના માટે છે
કિશોરી માટે
બાળકો માટે
સગર્ભા માતા માટે
ઉપરના તમામ
મમતા દિવસે કઈ સેવાઓ અપાય છે
આરોગ્ય અને પોષણની સેવાઓ
વિવિધ યોજનાઓ ના ફોર્મ ભરવાની સેવાઓ
શિક્ષણ અને પર્યાવરણ ની સેવાઓ
ઉપરના તમામ
બાળ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?
મહિનાના પ્રથમ મંગળવાર
મહિનાના બીજા મંગળવાર
મહિનાનો ત્રીજો મંગળવાર
મહિનાનો ચોથો મંગળવાર
આઈસીડીએસ યોજનાના લાભાર્થી કયા કયા છે
સગર્ભા ,ધાત્રી, કિશોરી ,0 થી છ વર્ષના તમામ બાળકો
0 થી પાંચ વર્ષના બાળકો
સગર્ભા ધાત્રી અને તમામ બાળકો
ઉપરના તમામ
M M Y યોજના ના લાભાર્થી કોણ કોણ છે?
તમામ સગર્ભા
બે વાર ની સગર્ભા
પ્રથમ સગર્ભા
આંગણવાડીમાં આવતા બાળકની માતા
સવાર અને બપોરના નાસ્તાનો સમય?
સવારે 10:00 થી 10:30 બપોરે 01:00 થી 01:30
દિવસમાં ગમે ત્યારે
સવારે 10.00 થી 10.30 બપોરે 12:30 થી 1:00 વાગે
બંને નાસ્તા એક સાથે બપોરે 12:00 વાગે
