Font size
Worksheetsભક્તિ યુગ ધોરણ ૭ સામાજિક વિજ્ઞાન
Total questions: 30
Worksheet time: 18mins
ભક્તિ આંદોલનો શા માટે કરવામાં આવ્યા હતા
(a)
સૂફી આંદોલન શા માટે કરવામાં આવ્યું?
મુસ્લિમ સમાજ એકતા માટે
મુસ્લિમ સમાજ સુધારણા માટે
મુસ્લિમ ધર્મ ફેલાવા માટે
મુસ્લિમ ધર્મ અંગીકાર માટે
આઠમી સદીમાં દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારણા શરૂ કરનાર કોણ હતું?
રામાનુજા ચાર્ય
શંકરાચાર્યે
તુલસીદાસ
રામદાસ
અલવાર અને નાયનાર સંતો કયા થયા?
દક્ષિણ ભારત
ઉતર ભારત
મધ્ય ભારત
પૂર્વ ભારત
અલ્વાર સંતો...............હતા.
વૈષ્ણવ
શૈવ
બૌદ્ધ
જૈન
નયનાર સંતો.............હતા.
શૈવ
શાક્ય
જૈન
બૌદ્ધ
ભક્તિયુગ સમયેના દરેક સંતોએ આપેલ..ઉપદેશ ક્યો નથી તે જણાવો
એકેશ્વરવાદ
ધર્મો અને સંપ્રદાયમાં સમાનતા
મૂર્તિપૂજા અને કર્મકાંડનો વિરોધ
ઈશ્વર અનેક છે તેવી ભાવના
ભક્તિ આંદોલન ની શરૂઆત......... થય..
શંકરાચાર્ય
તુલસીદાસ
રામાનુજા ચાર્ય
તુકારામ
શંકરાચાર્યના માતા પિતાનું નામ જણાવો
શિવગુરૂ અને અંબાબ્બાઈ
કેશવ અને કાંતિમતી
સુદોધન અને સુરુચિ
ભાનુદેવ અને ભાનુદેવી
બંગાળમાં હરીબોલનો મંત્ર ગુંજતો કરનાર સંત કયા હતા.
જયદેવ
રામદાસ
ચૈતન્ય મહાપ્રભુ
તુકારામ
ઉતર ભારતમાં ભક્તિ આંદોલન ના શ્રી ગણેશ કરનાર સંત કોણ હતા?
જયદેવ
તુકારામ
દયારામ
રામાનંદ
એકેશ્વર પરંપરાના સૌથી મહત્વપૂર્ણ સંત.........હતા.
તુલસીદાસ
તુકારામ
કબીર
મીરાબાઈ
બીજક એ મારો કાવ્ય સંગ્રહ છે મને ઓળખો....
જ્ઞાનેશ્વર
કબીર
તુકારામ
મહિપાલ
હું વ્યવસાયે વણકર હતો..મને ઓળખો
રૈદાસ
રસખાન
કબીર
રામાનંદ
ગુરુનાનક કંઈ શાખાના સંત હતા?
સગુણ
નિર્ગુણ
તમોગુણ
રજોગુણ
હું યુવાનીમાં જ સાધુ બન્યો હતો.મને ઓળખો...
કબીર
તુલસીદાસ
મીરાબાઈ
જ્ઞાનેશ્વર
તુલસીદાસના બે કૃતિના નામ લખો
ગુજરાતી ભાષાના આદિકવિ તરીકે કોણ ઓળખાય છે ?
કલાપી
દયારામ
પ્રેમાનંદ
નરસિંહ મહેતા
નરસિંહ મહેતાના પ્રભાતિયાં ક્યારે ગાવા અને સાંભળવામાં આવે છે ?
સાંજે
બપોરે
વહેલી સવારે
મોડી રાતે
મીરાબાઈ ના કયા સાહિત્ય પ્રકાર વખણાય છે ?
દુહા
છંદ
હાઈકુ
પદ
હું વલ્લભાચાર્ય નો શિષ્ય છું.. મને ઓળખો
કબીર
રમાનુજા ચાર્ય
સૂરદાસ
રામદાસ
મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન શરૂ કરનાર......
તુલસીદાસ
જ્ઞાનેશ્વર
વિઠોબા મંદિર
તુલસીદાસ
મે ૧૫ વર્ષની ઉંમરે ભગવદ્ગીતા પર ટીકા લખી હતી .મને ઓળખો
તુલસીદાસ
વાલ્મીકિ
જ્ઞાનેશ્વર
કબીર
એકનાથ એ........રાજ્યના મહાન સંત હતા.
ગુજરાત
મહારાષ્ટ્ર
રાજસ્થાન
મધ્યપ્રદેશ
સંત તુકારામના......... વખણાય છે ?
પદ
ગરબા
દુહા છંદ
અભંગો
શિવાજી મહારાજના ગુરુ રામદાસે ક્યો ગ્રંથ લખ્યો હતો?
વિનય પત્રિકા
દાસ બોર
દાસ બોધ
લક્ષ્મી વંદના
નીચેના માંથી કઈ સૂફી પરંપરા નથી
ચીમની
ચિશ્તી
સુહરાવર્ડી
કાદરી
નક્સબંદી
ચિશ્તી પરંપરા ની શરૂઆત કરનાર કોણ હતું?
શિયાબુદિન
મોઇનુદ્દીન
કુતુબુદિન
બાબા ફરીદ
દક્ષિણ ભારતમાં કયા શુફી સંત જાણીતા હતા?
ખ્વાજા બકી બિલ્લહ
નિઝામુદ્દીન ઓલિયા
શેખ બુહરાનુંદિન
અહમદ સરહિંદી
નરસિંહ મહેતાની કૃતિ ઓળખો
શામળશાનો વિવાહ
પંચ્દાના
અલગારી આનંદ
એકપણ નહિ
