NEW
Font size
WorksheetsBKPN કેલેન્ડર Part-2
Total questions: 27
Worksheet time: 14mins
જો 12 માર્ચ 2014ના રોજ બુધવાર હોય, તો 12મી માર્ચ, 2023 ના રોજ કયો વાર હશે?
રવિવાર
શુક્રવાર
બુધવાર
મંગળવાર
1લી જાન્યુઆરી 2012 ના દિવસે રવિવાર હોય, તો 1 લી જાન્યુઆરી 2016 ના દિવસે કયો વાર હશે?
સોમવાર
શુક્રવાર
મંગળવાર
ગુરુવાર
જો 1 જાન્યુઆરી 1996ના રોજ સોમવાર હોય તો 1 જાન્યુઆરી 1997ના રોજ કયો વાર હશે?
બુધવાર
ગુરુવાર
રવિવાર
શુક્રવાર
જો 2005 ના વર્ષની 18 મી ફેબ્રુઆરીએ શુક્રવાર હોય તો 2007ના વર્ષની 18મી ફેબ્રુઆરીએ કયો વાર હશે?
રવિવાર
મંગળવાર
બુધવાર
સોમવાર
જો 1984 ના વર્ષમાં પ્રજાસત્તાકદિન રવિવારે આવે તો 1985ના વર્ષમાં તે ક્યારે આવે?
મંગળવારે
શનિવાર
રવિવારે
સોમવારે
કોઈ લીપ વર્ષ સોમવારે શરુ થતું હોય તો તેના છેલ્લા દિવસે કયો વાર હશે?
સોમવાર
મંગળવાર
બુધવાર
રવિવાર
એક લીપ વર્ષનો પહેલો દિવસ રવિવાર છે. તો તે વર્ષમાં કેટલા સોમવાર હશે?
51
52
53
50
એક લીપ વર્ષમાં પહેલો દિવસ રવિવાર છે. તો તે વર્ષમાં કેટલા રવિવાર હશે?
50
51
52
53
લીપ સિવાયના વર્ષનો પ્રથમ દિવસ શુક્રવાર હોય તો તે જ વર્ષનો આખરી દિવસ કયો હશે?
શનિવાર
રવિવાર
શુક્રવાર
સોમવાર
નીચેના માંથી અયોગ્ય હોય તે પસંદ કરો.
ઓગસ્ટ
જુલાઈ
જાન્યુઆરી
એપ્રિલ
10 ફેબ્રુઆરી 1979 ના રોજ કયો વાર હતો?
શુક્રવાર
રવિવાર
મંગળવાર
ઉપરના પૈકી કોઈ નહિ
29 ફેબ્રુઆરી 2004 ના રોજ કયો વાર હતો?
શુક્રવાર
રવિવાર
મંગળવાર
ઉપરના પૈકી કોઈ નહિ
14 જાન્યુઆરી 1608 ના રોજ કયો વાર હતો?
શુક્રવાર
રવિવાર
મંગળવાર
સોમવાર
14 ઓક્ટોબર 2000 ના રોજ કયો વાર હતો?
શુક્રવાર
રવિવાર
શનિવાર
સોમવાર
29 ફેબ્રુઆરી 2000 ના રોજ કયો વાર હતો?
શુક્રવાર
રવિવાર
મંગળવાર
સોમવાર
15 ઓગસ્ટ 1947 ના રોજ કયો વાર હતો?
શુક્રવાર
રવિવાર
મંગળવાર
ઉપરના પૈકી કોઈ નહિ
15 ઓગસ્ટ 2024 ના રોજ કયો વાર હતો?
શુક્રવાર
રવિવાર
મંગળવાર
ગુરુવાર
1 જાન્યુઆરી 0001 ના રોજ કયો વાર હતો?
શુક્રવાર
રવિવાર
મંગળવાર
સોમવાર
18 ફેબ્રુઆરી 1901 ના રોજ કયો વાર હતો?
શુક્રવાર
રવિવાર
મંગળવાર
સોમવાર
21 સપ્ટેમ્બર 1987 ના રોજ અઠવાડિયાનો કયો દિવસ હતો.
રવિવાર
સોમવાર
મંગળવાર
બુધવાર
નીચેના માંથી જુન 2099 ની કઈ તારીખે શુક્રવાર છે.
3
4
5
8
વર્ષ ઈ.સ. 100 ના અંતિમ દિવસે કયો વાર હશે?
ગુરુવાર
શનિવાર
રવિવાર
શુક્રવાર
એપ્રિલ 2001 માં કઈ તારીખોમાં બુધવાર આવશે?
1, 8, 15, 22, 29
2, 9, 16, 23, 30
3, 10, 17, 25
4, 11, 18, 25
કોઈ પણ સદીનો છેલ્લો દિવસ કયો ન હોઈ શકે?
સોમવાર
બુધવાર
ગુરુવાર
શુક્રવાર
કોઈ પણ સદીનો છેલ્લો દિવસ કયો ન હોઈ શકે?
મંગળવાર
શનિવાર
ગુરુવાર
આપેલ તમામ
વર્ષના ક્યાં બે મહિનાની શરૂઆત કોઈ પણ વર્ષમાં એક જ વારથી થાય?
ઓકટોબર અને ડીસેમ્બર
એપ્રિલ અને નવેમ્બર
જુન અને ઓકટોબર
એપ્રિલ અને જુલાઈ
વર્ષના ક્યાં બે મહિનાની શરૂઆત કોઈ પણ વર્ષમાં એક જ વારથી થાય? ( આપેલ માસની વચ્ચે દિવસો 7 ના ગુણાંકનાં જ હોય છે. એટલે દાખલાની શરૂઆત એમ કરવી અને વચ્ચે ઓછો ગાળો હોય તે વિકલ્પથી શરૂઆત કરવી. )
ઓકટોબર અને ડીસેમ્બર
એપ્રિલ અને નવેમ્બર
જુન અને ઓકટોબર
એપ્રિલ અને જુલાઈ
