Worksheetsશબ્દ સમૂહ માટે એક શબ્દ ધોરણ 6
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
અદભુત વસ્તુઓનું સંગ્રહસ્થાન
a)
અજાયબઘર
b)
સમૂહઘર
c)
સંગ્રહ સ્થાન
2.
સાચવી રાખવા સોંપેલી વસ્તુ
a)
ધન
b)
થાપણ
c)
સંપત્તિ
3.
પહેલા કદી ન બન્યું હોય એવું
a)
અભૂતપૂર્વ
b)
અપૂર્વ
c)
આપેલા બન્ને
4.
આકાશ અને પૃથ્વી જ્યાં મળતા દેખાય તે રેખા
a)
સાગર
b)
ક્ષિતિજ
c)
દરિયો
5.
નસીબ પર આધાર રાખનાર
a)
પ્રારબ્ધવાદી
b)
પુરુષાર્થવાદી
c)
મહેનતુ
6.
ભવિષ્યની આગાહી કરનારી વાણી
a)
કાગવાણી
b)
ભવિષ્યવાણી
c)
આઆકાશવાણી
7.
બહુ બોલ બોલ કરનારો
a)
વાચાળ
b)
બકબક
c)
મિતભાષી
8.
જેની કિંમત આકી ન શકાય તેવું
a)
અણમોલ
b)
મફત
c)
મોંઘુ
9.
સ્પીકર ને લીધે વ્યાકુળ
a)
ચિંતાતુર
b)
ફકીર
c)
બેફિકર
10.
હંમેશા બીજા પર આધાર રાખનાર
a)
પરાવલંબી
b)
સ્વાવલંબી
c)
નીરોગી
100 %
