NEW
Font size
Worksheets1 થી 20 ઘડિયા ભાગ 1
Total questions: 25
Worksheet time: 13mins
આદિત્ય પાસે એક લાકડી છે. તે લાકડી પર અલગ અલગ જગ્યાએ કુહાડી ના પાંચ ઘા કરે છે. તો મળતા ટુકડાના 17 ગણા કેટલા થાય ?
85
17
102
34
જાનવી પાસે એક પાસો છે. પાસા પર જેટલી બાજુ છે તેટલીજ સંખ્યા વડે તે પાસેની બાજુ સાથે ગુણાકાર કરે છે. તો કહો જોઈએ છેલ્લે મળતી સંખ્યા કઈ હશે ?
12
60
24
36
આપણા જિલ્લાના તાલુકાને 17 વડે ગુણતા કેટલા થાય ?
85
68
17
અસંખ્ય
54 જવાબ માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો
18 x 3
54 x 1
9 x 6
12 x 8
જલ એક તરવૈયો છે.તે એક કલાક તરે તો દોઢ કિલોમીટર અંતર કાપે છે. પખવાડિયામાં તે કુલ 18 કલાક તરે છે.તો તેને કુલ કેટલું અંતર કાપ્યું હશે ?
18
36
27
24
JANKI ના અંગ્રેજી નામના સ્વર સિવાયના અક્ષરને 19 વડે ગુણતા કેટલો જવાબ આવે?
3
57
19
કઈ કહી શકાય નહિ
IPL ની એક ક્રિકેટ મેચમાં વિરાટ કોહલીની ટીમ બલ્લેબાજી કરે છે. મેચ પૂર્ણ થયા પહેલા દરેક ખેલાડી આઉટ થઈ જાય છે. ટીમનો દરેક ખેલાડી સરેરાશ 9 રન કરે તો કુલ કેટલા રન બનાવ્યા ?
90
81
99
121
120 માટે સાચો વિકલ્પ પસંદ કરો.
6 x 2 x 10
10 x 12 x 0
3 x 2 x 5 x 1
12 x 10 x 0
1 થી 100 સુધી માં આવતા શૂન્ય (0) ના 8 ગણા કેટલા થાય ?
0
19
88
800
જવાહર શાળાના બાલવાટિકામાં ભણતા દરેક બાળકો 9 બાળગીત ગાય છે. જો 19 બાળકો હોય તો કેટલા બાળગીત ગવાશે ?
28
190
154
171
6 x 10, 12 x 5, 16 x 4, 5 x 12 આમાંથી કઈ જોડ બાકીના ત્રણથી અલગ છે ?
6 x 10
12 x 5
16 x 4
5 x 12
કઈ સંખ્યાનો તે જ સંખ્યા સાથે ત્રણ વખત ગુણાકાર ( ઘન ) કરતા જવાબ 64 આવે ?
5
4
3
32
StAndARD ના સ્પેલિંગમાં રહેલા કેપિટલ અક્ષરને 14 વડે ગુણતા કેટલા થાય ?
19
75
70
80
તમે જે ક્વિઝ રમો છો તે બીજા ધોરણના 3 વિધાર્થી ચોથા ધોરણના 4 વિધાર્થી પાંચમા ધોરણના 7 વિધાર્થી રમે છે. તો કુલ વિધાર્થીની સંખ્યાને 7 વડે ગુણતા કેટલો જવાબ આવે ? ( તમારું ધોરણ 4 છે )
49
98
97
આપેલ માથી એક પણ નહિ
ચાર સાબુની ખરીદી પર એક સાબુ ફ્રી મળે છે. મેં એક અઠવાડિયા સુધી દરરોજ ચાર સાબુની ખરીદી કરી તો અઠવાડિયા પછી મારી પાસે કેટલા સાબુ હશે ?
28
35
5
40
ભગાભાઈ ને તબેલો છે. તેમાં પંદર ભેંસો અને ત્રણ ગાય છે. આટલી જ સંખ્યાના ગાય અને ભેંસવાળા આખા ભારતમાં ભગાભાઈને સાત તબેલા છે. તો ભગાભાઈ પાસે કુલ કેટલા પશુ હશે ?
36
7
126
119
ગુજરાતના કુલ જિલ્લા માટે સાચું શું છે ?
32
7 x 5
5 x 6
1+(11x3)
ઉતરતા ક્રમ ગોઠવો.
7 x 5, 2 x 13, 10 x 5, 2 X19
2 x 13 , 7 x 5 , 2 x 19, 10 x 5
10 x 5, 2 x 19, 7 x 5 , 2 x 13
7 x 5, 2 x 13, 10 x 5, 2 X19
7 x 5, 2 x 13, 2 x 19, 10 x 5
રાજેશ ખુરશી પર બેઠો છે . તેના બીજા 19 મિત્રો ખુરશી પર બેઠા છે. તો ખુરશના કુલ કેટલા પાયા હશે ?
84
80
76
20
મારા ઘરમાં કુલ ત્રણ રૂમ છે. દરેક રૂમમાં 7 સ્વિચ (ચાપ) છે. હવે મારે દરેક રૂમમાં બીજી 7 સ્વિચ વધારવી છે. તો મારા ઘરમાં કુલ કેટલી ચાપ હશે ?
21
49
42
આપેલ તમામ
નિકુલને એક હાથમાં છ આંગળી છે. તેને એક પગમાં એક આંગળી કપાયેલ છે. તો હાથ અને પગ મળીને કુલ આંગળીનો પહેલા 5 સાથે અને પછી શૂન્ય સાથેનો ગુણાકાર કરતા છેલ્લો જવાબ કેટલો આવે ?
10
50
0
51
'કાનજીએ કાચના કબાટમાંથી કાચી કેરી કાઢી'. તો આપેલ વાક્યમાં રહેલા "ક" નો 13 સાથેનો ગુણાકાર કરો. ( ક ની બારાક્ષરી મુજબ કોઈ પણ ક વાળો અક્ષર ચાલે)
65
91
13
78
વર્તુળની ફરતે એક ચક્કર પૂર્ણ કરી તેને પરિઘ કહેવાય. કૌટિલ્ય આવા 15 ચક્કર પૂર્ણ કરે છે. વૈરાગ્ય આવા 3 ચક્કર પૂર્ણ કરે છે. તો બંને પૂર્ણ કરેલા ચક્કર નો ગુણાકાર કેટલો થાય ?
18
35
45
105
ચારનો વર્ગ + ત્રણ નો વર્ગ = ....... નો વર્ગ
25
5
3
0
1 થી 10 ઘડિયમાં 36 જેટલી વખત આવે તેનો 12 સાથેનો ગુણાકાર કરો.
36
3
30
12
