Font size
WorksheetsWater treatment Quiz 1
Total questions: 17
Worksheet time: 18mins
Convert 22.2 mg of CaCl2 to the equivalent hardness of CaCO3
22.2 CaCl2 મીલિગ્રામ ને CaCO3 ને સમતુલ્ય કઠિનતા માં રૂપાંતર કરો.
10 ppm
15 ppm
5 ppm
20 ppm
Convert 58.4 mg of Mg(HCO3)2 to the equivalent Hardness of CaCO3
58.4 Mg(HCO3)2 મીલિગ્રામ ને CaCO3 ને સમતુલ્ય કઠિનતા માં રૂપાંતર કરો.
20 ppm
30 ppm
10 ppm
40 ppm
What are the disadvantages of using hard water in boiler?
કઠિન પાણી ની બોઈલર માં કઈ કઈ નકારાત્મક અસરો જોવા મળે છે?
Scale & Sludge formation/
છારી અને અવમલ બને
Priming & Foaming/સંજલીયન અને ફીણ ઉદભવવા
Caustic embrittlement/કોસટિક એમ્બરીટ્રલમેન્ટ
Corrosion/ક્ષારણ
Concentrations of dissolved salts are decreased in boiler water due to continue heating.
બોઈલરમાં સતત પાણી ગરમ થવાને કારણે દ્રાવ્ય ક્ષારોની સાંદ્રતા ધીમે ધીમે ઘટતી જાય છે
Sentence is true
વાક્ય ખરું છે
Sentence is wrong
વાક્ય ખોટું છે
Sentence is partial wrong
વાક્ય અડધું ખોટું છે
None
એક પણ નહીં
Due to heating, the salt containing water will get concentrated and changes into loose and slimy precipitates called_______
અવક્ષેપનના કારણે મુક્ત નાજુક કણો ઉત્પન્ન થાય અને તે બોઈલર ની નળીઓના વળાંક પાસે એકઠા થાય છે તેને ____ કહે છે
(a)
When sludge precipitates becomes hard and adherent, it is called scales
જ્યારે અવક્ષેપ કઠણ અને બોઈલરની દિવાલ અને નળીમાં જામી જતા હોય તો તેને છારી અથવા સ્કેલ (Scale) કહે છે.
True/ખરું
False/ખોટું
Partial true/અડધું સાચું
Partial false/અડધું ખોટું
MgCl2 + 2H2O
(a)
Select problems arises due to scale in boiler
છારી ને કારણે બોઈલર માં ઉદ્ભવતી સમસ્યાઓ પસંદ કરો
More Fuel Consumption
વધારે બળતણ વપરાઇ
Costly/મોંઘું
Shorter life of boiler parts/બોઈલર ના ભાગો નું આયુષ્ય ઘટે
Boiler explosion/વધારે દબાણ થી બોઈલર ફાટે
Select appropriate methods to remove scale and sludge
છારી અને અવમલ દૂર કરવાની પદ્ધતિ પસંદ કરો
brushing on the surface with wooden block or blade/લાકડાના ટુકડાથી કે લોખંડ ને બ્લેડ અથવા તાર-બ્રશ થી
Electrical shock/ઈલેકટ્રીકલ શૉક
Adding Kerosene, Lignin, Tannin/કલિલ દ્રવ્યો જેવા કે કેરોસીન, ટેનીન, લિગ્નીન ઉમેરવાથી
Adding NaH2PO4, Na2HPO4, Na3PO4/ફોસ્ફેટ જેવા કે NaH2PO4, Na2HPO4, Na3PO4 ઉમેરવાથી
Only first and second option/ફકત પહેલો અને બીજો જવાબ સાચો
___is the condition of Boiler in which large amount of water is carried along with steam into the steam line.
વરાળ ઉત્પન્ન કરતી વખતે જો વધુ ઝડપથી વરાળ બનતી હોય અને તેની સાથે ભીની વરાળ(પાણી ના કણૉ) પણ સાથે જાય તો તેને ___ કહે છે
(a)
___is the formation of thick layer of steam bubbles on the top of water surface inside the boiler
વરાળ ઉત્પન્ન કરતી વખતે ફીણ અને પરપોટા ઉત્પન્ન થાય તો તેને ____ કહે છે.
(a)
Priming is caused by
પ્રિમિગ ઉત્પન્ન થવાનુ કારણ
Higher boiling rate/ઝડપથી પાણીનુ ઉકળવુ
Too much soluble salts/વધુ પડતા ઘન દ્રાવ્ય ક્ષારો
Improper design of boiler/બોઈલર ની અયોગ્ય ડિઝાઈન
all of the above/ઉપર ના બધા
Select correct methods to reduce priming and foaming
પ્રિમીંગ અને ફોમિંગ ઘટાડવાની યોગ્ય પદ્ધતિ પસંદ કરો
Never keep boiler water level too high/પાણી ની સપાટી જાળવી
Remove oily material from water/પાણીમાંથી તેલ દૂર કરી
Set mechanical vapour purifier/યાંત્રિક રીતે વરાળ શુદ્ધિકારક ની રચના કરી
Add anti foaming agent/પ્રતિ ફોમિંગ દ્રવ્યો ઉમેરવાથી
____ is the phenomenon in which the material of a boiler becomes brittle due to the accumulation of caustic substances.
________ એવી ઘટના છે જેમાં કોસ્ટિક પદાર્થોના સંચયને કારણે બોઈલરની સામગ્રી બરડ બની જાય છે.
Which are responsible for corrosion in boiler?
પાણી માં રહેલ કોના કારણે બોઈલર માં ક્ષારણ ઉદભવે છે?
Dissolved oxygen in water/પાણી માં દ્રાવ્ય ઑક્સીજન
Carbon dioxide/કાર્બન ડાયોક્સાઈડ
Base in water/પાણી માં રહેલ આલ્કલી
Free acid in water/પાણી માં રહેલ મુક્ત એસિડ
Which of the following are used to prevent corrosion in water?
બોઈલર માં ક્ષારણ અટકાવવા કયા કયા પદાર્થો વપરાય છે?
Sodium sulphite/સોડિયમ સલફાઈટ
O2/ઑક્સીજન
Hydragine/હાઈડ્રેજીન
Sodium sulphide/સોડિયમ સલફાઈડ
Draw structure of hydragine
હાઈડ્રેજીન નું સૂત્ર દોરો

