Worksheetsહું તો નિમિત્ત માત્ર
Total questions: 6
Worksheet time: 3mins
સુહ્રદમ મંદિર માટે ભક્તોએ કેટલા
કલાકની સમૂહ ધૂન કરી હતી?
10 Hours
20 Hours
40 Hours
70 Hours
સુહ્રદમ મંદિર મળ્યું તે પહેલા ગુરુહરિ સ્વામીશ્રી એ
પૂ.અમ્બિકભાઈને ફોન ઉપર દર્શન આપીને
એક આશીર્વાદ આપ્યા હતા. તે આશીર્વાદ કયા હતા?
નજીક નું નજીક જયારે ભેગા થવું હોય ત્યારે થઇ જવાય
હું તો નિમિત્ત માત્ર
જાવ બધુજ થઇ જશે
સુહ્રદમ મંદિર ની key આપણને
ક્યારે મળી હતી?
31st December 2020
20th December 2021
7th January 2021
31st December 2021
સુહ્રદમ મંદિર ની key મળ્યા પછી ગુરુહરિ સ્વામીજીના
સૌ પ્રથમ online દર્શન ક્યારે થયા હતા?
11th January 2021
21st January 2021
9th January 2021
14th January 2021
ગુરુહરિ પ્રબોધસ્વામીજી August 2022 માં જયારે
સુહ્રદમ મંદિરમાં પધાર્યા હતા ત્યારે
મંદિર માં શુ changes કરવાની ઈચ્છા દર્શાવી હતી?
Flooring
Wall colour
Entrance
Rear Side extension
Please submit Answer
A
B
C
D
