Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

630 ધો10 સાવિ પ્ર4

Total questions: 9

Worksheet time: 14mins

Name
Class
Date
1.

🦚 જોડકા જોડો.

a)

મહર્ષિ પાણિનિ

1.

મહાન વ્યાકરણ શાસ્ત્રી

b)

સંસ્કૃત ભાષા

2.

આર્ય/ઋષિ/વિદ્વાનો ની ભાષા

c)

વેદ નો અર્થ

3.

જ્ઞાન

d)

ભારતીય સાહિત્યનું પ્રાચીન પુસ્તક

4.

ઋગ્વેદ

e)

સામવેદ

5.

સંગીતની ગંગોત્રી

2.

🦜 જોડકા જોડો.

a)

યજુર્વેદ

1.

યજ્ઞનો વેદ

b)

ઉપનિષદો ની સંખ્યા

2.

108

c)

આરણ્યકો

3.

વન માં ચિંતન / સર્જન

d)

મહાભારત

4.

1,00,000 શ્લોક

e)

વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ

5.

મહાભારત

3.

🐢 જોડકા જોડો.

a)

ત્રિપિટક

1.

સુત્ત,વિનય,અભિધમમ

b)

કાલિદાસના ગ્રંથ

2.

કુમાર સંભવમ

મેઘદૂત

c)

બાણ ભટ્ટ

3.

હર્ષ ચરિત

કાદમ્બરી

d)

ભવભૂતિ

4.

ઉત્તર રામ ચરિત

e)

ભારવિ

5.

કિરાતાર્જુનિયમ

4.

🦕 જોડકા જોડો.

a)

વિશાખાદત્ત

1.

મુદ્રા રાક્ષસ

b)

શુદ્રક

2.

મૃચ્છ કટિકમ

c)

દંડી

3.

દશકુમાર ચરિત

d)

દ્રવિડ ભાષાઓ

4.

તમિલ,તેલુગુ,કન્નડ, મલયાલમ

e)

તિરુવલ્લુવર

5.

કુરલ

5.

🐠 જોડકા જોડો.

a)

સોમદેવ

1.

કથાસરિત સાગર

b)

કલ્હણ

2.

રાજ તરંગીણી

c)

જયદેવ

3.

ગીત ગોવિંદ

d)

ચંદબદ રાઈ

4.

પૃથ્વીરાજ રાસો

e)

શંકરાચાર્ય

5.

ભાષ્ય

6.

🦋 જોડકા જોડો.

a)

કવિ પોન્ના

1.

શાંતિ પુરાણ

b)

રન્ના

2.

અજિતનાથ પુરાણ

c)

અવધીભાષાનો જૂનો ગ્રંથ

3.

ચંદ્રા યન

d)

અમીર ખુશરો

4.

કવિ,

ઇતિહાસકાર

સંગીતકાર

રહસ્ય વાદી સંત

e)

કબીરની રચનાઓ

5.

સધુકડી લોકબોલી

7.

🐝 જોડકા જોડો.

a)

તુલસીદાસ

1.

રામ ચરિત માનસ

b)

ચૈતન્ય

2.

ભક્તિગીત

c)

વિજયનગર નો મહાન સમ્રાટ

3.

કૃષ્ણદેવ રાય

d)

બાબર ની આત્મકથા

4.

તુઝુકે બાબરી

e)

અબુલ ફઝલ

5.

આયને અકબરી

8.

🦤 જોડકા જોડો.

a)

ઉર્દુ ભાષાના કવિઓ

1.

વલી, મીરદર્દ, મીરતકી,

ગાલિબ...

b)

નાલંદા વિદ્યાપીઠ

2.

બિહાર ના પટણાજિલ્લા ના બડ ગાંવ

c)

તક્ષશિલા

3.

64 વિદ્યાઓનું શિક્ષણ

d)

બુદ્ધના શિષ્ય

4.

જીવક

e)

ચીન ના ફાહિયાનની મુલાકાત

5.

તક્ષશિલા

9.

🪴 જોડકા જોડો.

a)

વારાણસી નો સારનાથ મઠ

1.

પ્રસિદ્ધ વિદ્યાધામ

b)

વલભી

2.

હીન યાન પંથનું કેન્દ્ર

c)

વલભી નાઆચાર્યો

3.

સ્થિર મતિ

ગુણ મતિ

d)

વલભી ના શાસક

4.

મૈત્રક