Worksheetsવચનામૃત વડતાલ 1
Total questions: 20
Worksheet time: 20mins
વડતાલનું પહેલું વચનામૃત શ્રીજી મહારાજે કયા સ્થાને બિરાજમાન થઈને પ્રબોધ્યું છે ?
લક્ષ્મીનારાયણ દેવના મંદિરમાં
ગોમતીજીને કાંઠે
આંબાવાડિયામાં
વડતાલના પ્રથમ વચનામૃતનું શીર્ષક શું છે ?
યોગ સમાધિનું
સવિકલ્પ સમાધિનું
નિર્વિકલ્પ સમાધિનું
વડતાલના પ્રથમ વચનામૃતમાં પહેલો પ્રશ્ન કોણે પૂછ્યો છે ?
મયારામ ભટ્ટે
શોભારામ શાસ્ત્રીએ
દીનાનાથ ભટ્ટે
નિર્વિકલ્પ સમાધિને પામે ત્યારે કોણ ગુણાતીત થાય ને એકાંતિક થાય ?
મુક્ત
મુમુક્ષુ
પામર
નિર્વિકલ્પ સમાધિ ક્યારે થાય ?
પ્રાણનો નિરોધ થાય ત્યારે
પ્રાણ લીન થાય ત્યારે
પ્રત્યક્ષ પરમાત્માના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થાય
ત્યારે.
શ્રીમદ્ ભાગવતમાં વિશ્વના કેટલા લક્ષણોથી ભગવાનનું સ્વરૂપ જાણવામાં આવે છે ?
નવ લક્ષણોથી
30 લક્ષણોથી
દસ લક્ષણોથી
આશ્રયરૂપ ભગવાનના સ્વરૂપમાં મુમુક્ષુને કેવી મતિ થાય ?
સુમતિ
દૂર્મતિ
અચળ મતિ
સમાધિ થાય તો પણ કેવા ભક્તને સંકલ્પ વિકલ્પ મટે નહીં ?
ભગવાનને સર્વના કારણ જાણે તેને
સમાધિમાં નવું નવું જોવા ઈચ્છે તેને
સવિકલ્પ સમાધિવાળાને
કેવા ભક્તને સમાધિ વિના પણ સદાય નિર્વિકલ્પ સમાધિ જ છે ?
જે પોતાને કૃતાર્થ ન માને તેને
ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય હોય તેને
જે હજુ એકાંતિક ભક્ત ન થયો હોય તેને
ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપનો દૃઢ નિશ્ચય થયો કોને કહેવાય ?
શ્રીકૃષ્ણ પરમાત્માના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય
શ્રીજી મહારાજ પ્રત્યક્ષ છે એવો દ્રઢ નિશ્ચય
પોતાને જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ હોય એ સ્વરૂપનો દ્રઢ નિશ્ચય
વડતાલના પ્રથમ વચનામૃતમાં બીજો પ્રશ્ન કોણે પૂછ્યો છે ?
શ્રીજી મહારાજે
શોભારામ શાસ્ત્રીએ
દીનાનાથ ભટ્ટે
દીનાનાથ ભટ્ટે શું પ્રશ્ન પૂછ્યો છે ?
મનના સંકલ્પ વિકલ્પ ટાળવાનો ઉપાય શું છે ?
મનને જીતવાનો ઉપાય શું છે ?
મનને ન જીતી શકે તો તેની શી ગતિ થાય ?
કૌરવો - પાંડવોએ યુદ્ધના પ્રારંભે શું વિચાર્યું ?
આપણી જીત થાય એવા ઠેકાણે યુદ્ધ કરીએ.
યુદ્ધમાં જે કોઈ મરે તેના જીવનું રૂડું થાય.
કુરુક્ષેત્રના મેદાનમાં જ યુદ્ધ કરીએ.
કુરુક્ષેત્રના યુદ્ધમાં જે મરાયા તેને શી પ્રાપ્તિ થઈ ?
દેવલોકની પ્રાપ્તિ થઈ.
અક્ષરધામની પ્રાપ્તિ થઈ.
બ્રહ્મલોકની પ્રાપ્તિ થઈ.
જે પોતાના મન સાથે લડાઈ આદરે અને તે મન આગળ હારે તો તેને શું પ્રાપ્ત થાય ?
અધોગતિ થાય.
યોગભ્રષ્ટ થાય.
સદગતિ થાય.
જે પોતાના મન સાથે લડાઈ કરે અને તે મનને જીતે તો તેને શી પ્રાપ્તિ થાય ?
એકાંતિક ભક્ત થાય.
નિર્વિકલ્પ સ્થિતિને પામે.
યોગભ્રષ્ટ થાય.
જે મન સાથે લડાઈ આદરે તો શું થાય ?
મનમાં મૂંઝવણ થાય.
મન આગળ હારી જાય.
અંતે જાતા એકાંતિક ભક્ત થાય.
મન સાથેની લડાઈમાં શું વ્યર્થ ન જાય ?
દાખડો
ખટકો
રાજીપો
પોતાના કલ્યાણ માટે કોણે મન સાથે જરૂર વૈર બાંધવું ?
બુદ્ધિવાન હોય તેણે
મૂરખ હોય તેણે.
એકાંતિક હોય તેણે.
જેને પોતાનું કલ્યાણ કરવું હોય તેણે કોની સાથે જરૂર વેર બાંધવું ?
દુશ્મન સાથે
મિત્ર સાથે
મન સાથે
