WorksheetsPATH 23-26
Total questions: 68
Worksheet time: 23mins
(a) ગામનાં એક દરબારનાં દીકરા વિધવા થયાં.
કનકોટ ગામનાં વિધવા દીકરીને (a) એ મહેણાં મારવા માડ્યાં.
(a) દેહ મળવો દુર્લભ છે.
(a) એ દુઃખનો ઉકેલ નથી.
ખંભાતના (a) ભાઈએ સાત માળની હવેલી બાંધી હતી.
ગોપાળાનંદ સ્વામીએ સદાશિવ ભાઈને (a) દિવસ સાંખ્યની વાતો કરી.
સભામાં થતી કથાવાતાથી (a) દૃઢ થાય છે.
(a) થી જીવનની દરેક પરિસ્થિતિમાં સુખી રહી શકાય છે.
આપણે (a) કે ઘરસભા છોડવી ન જોઈએ.
મોટા થઈ આપણે (a) ને સત્સંગસભામાં પણ જવું જ જોઈએ.
(a) ની વાત સાંભળી આત્મહત્યા કરનાર બહેન સત્સંગી થયાં.
શાસ્ત્રીજી મહારાજનું બાળપણનું નામ (a) હતું.
સૌ લગ્ન માણવામાં પડ્યા, ત્યારે ડુંગરભગત પાદરે (a) માં પહોંચી ગયા.
એકાદશીની દૃઢતા પ્રસંગે ડુંગરભગતની ઉંમર (a) વર્ષની હતી.
અગિયાર ઈન્દ્રિયો એટલે ૧૦ ઈન્દ્રિયો અને ૧૧મું (a) ….
ઈન્દ્રિયોનો સંયમ ન રાખે અને ફક્ત ઉપવાસ કરે એ (a) કહેવાય.
તમામ ઈન્દ્રિયોને ભગવાનના માર્ગે ચલાવીએ, તો ઇન્દ્રિયોની કહેવાય.
(a)
રામો હાટી (a) ગામનો હતો.
(a) થી અનેક રોગોની શક્યતા ખૂબ વધે છે.
તમાકુના વ્યસનને લીધે વિશ્વમાં વર્ષે આશરે (a) લાખ માણસો મરે છે.
… (a) થી શરીરનાં દરેક અંગને નુકસાન થાય છે.
ઘણા શુદ્ધ (a) પ્રાણીઓ મહા શક્તિશાળી છે.
ઈંડાંમાં પણ (a) છે. (પાઠ-ર૫)
ગુણાતીતાનંદ સ્વામી વ્યસનવાળા ગામમાં (a) વર્ષે ફરી પધાર્યા હતા.
હદયને શુદ્ધ રાખવું એટલે (a) ન કરવો.
હદયને શુદ્ધ રાખવું એટલે… (a) પાળવાં.
હદયને શુદ્ધ રાખવું એટલે (a) નો સંપૂર્ણ ત્યાગ કરવો.
હદયને શુદ્ધ રાખવું એટલે (a) મર્યાદાનો ભંગ ન કરવો.
હદયને શુદ્ધ રાખવું એટલે (a) થી દૂર રહેવું.
હદયને શુદ્ધ રાખવા માટે નિયમિત … (a) કરવો.
સદાશિવભાઇ માટૅ આવેલ ચિટ્ઠીમાં શું બળી ગયાના સમચાર હતા ?
