Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

PATH 17-22

Total questions: 112

Worksheet time: 44mins

Name
Class
Date
1.

આપણો સંપ્રદાય (a)   છે.

2.

ઉપાસનામાં (a)   વસ્તુ માનવાની છે.

3.

આજ્ઞામાં (a)   વસ્તુ કરવાની છે.

4.

ગુણાતીતાનંદ મૂળ (a)  

5.

(a)   એક પરમેશ્વર.

6.

આપણા સંપ્રદાયની દૃષ્ટિએ અનાદિ તત્ત્વો (a)   છે.

7.

(a)   સંગ થાતાં પરબ્રહ્મ પમાય.

8.

દરે જીવ, ઈશ્વર (a)   બ્રહ્મ અને પરબ્રહ્મ - એ પાંચ અનાદિ તત્ત્વો છે.

9.

પૂરુષોત્તમની ભક્તિ એટલે (a)   શ્રીજીમાં કરવો.

10.

પુરુષોત્તમની ભક્તિ એટલે, સર્વોપરી (a)   પ્રગટ કર્તાનો નિશ્ચય કરવો.

11.

આપણે ધર્મથી (a)   છીએ.

12.

આજ્ઞામાં કરવાની વસ્તુ : બાળસભા - (a)  

13.

આજ્ઞામાં કરવાની વસ્તુ : વાંચન - (a)  

14.

આજ્ઞામાં કરવાની વસ્તુ : સારો (a)  

15.

આપણે (a)   ના આશ્રિત છીએ.

16.

વિજાપુરમાં (a)   રહેતાંહતાં.

17.

એક પછી એક (a)   ના પ્રસંગો બનતા હતા, છતાં વજીબાની નિષ્ઠા ડગી નહીં.

18.

શ્રીજી મહારાજનાં ચરણ લાંબાં થઈ છેક (a)   ને અડ્યાં

19.

કંઠી (a)   નું પ્રતીક છે.

20.

કંઠીની બે સેર (a)   અને પુરુષોત્તમનું પ્રતીક છે.

21.

હિંદુ ધર્મ (a)   ધર્મ છે.

22.

શાસ્ત્રોમાં (a)   નો ખૂબ જ મહિમા કહેવાયો છે.

23.

ત્રદષિઓએ શરૂ કરેલ (a)   પાછળ અનેક લાભો છુપાયેલા છે.

24.

સવારે પૂજા કરવાથી આખો દિવસ (a)   વીતે છે.

25.

પૂર્વ દિશા (a)   અને પ્રગતિની પ્રેરણા આપે છે.

26.

ઉત્તરદિશા (a)   ની દિશા છે.

27.

(a)   પર ચંદનનો લેપ કરવાથી મેધાનાડી પવિત્ર રહે છે.

28.

તિલક-ચાંદલો એ સ્વામિનારાયણ સંપ્રદાયનું (a)   છે.

29.

હાથથી (a)   થાય એ ભાવના સાથે બે ભૂજા પર તિલક-ચાંદલો કરાય છે.

30.

(a)   માં ભગવાન બિરાજે એ હેતુથી છાતી પર તિલક-ચાંદલો કરવામાં આવે છે.

31.

શ્વાસોચ્છવાસે ભજન કરવાના પ્રતીકરૂપે ભાભા: મણકા રાખેલ છે.

(a)  

32.

(a)   નક્ષત્રમાળાનું પ્રતીક છે.

33.

(a)   સુમેરુ પર્વતનું પ્રતીક છે.

34.

(a)   આંગળીની ધમનીનો હદય સુધીસીધો સંબંધ છે.

35.

તપની માળા દ્વારા (a)   ની સ્મૃતિ થાય છે.

36.

ભગવાન અને સંત આપણા જીવનનું (a)   છે.

37.

(a)   અશ્વમેધ યજ્ઞ કરતાં ૧ પ્રદક્ષિણાનું ફળ અધિક છે.

38.

દંડવત્‌ (a)   નું પ્રતીક છે.

39.

દંડવત થી વિવિધ (a)   નો લાભ મળે છે.

40.

પ્રાર્થનાથી ઘણા (a)   લાભો મળે છે.

41.

પ્રાર્થનાથી માનસિક (a)   માંથી મુક્તિ મળે છે.

42.

પ્રાર્થનાથી (a)   શક્તિ વધે છે.

43.

પૂજા બાદ (a)   માં દર્શન કરવાં.

44.

ઘરમંદિરમાં દર્શન બાદ (a)   ને પંચાંગ પ્રણામ કરવા.

45.

ઘર મંદિરમાં રોજ (a)   અને થાળ કરવાં.

46.

સત્સંગી ભગવાન અને સંતની (a)   મુજબ જ જીવનની દરેક ક્રિયા કરે છે.

47.

સત્સંગીએ (a)   કરી જીવન જીવવું.

48.

સત્સંગીએ સૌ સાથે (a)   વ્યવહાર રાખવો.

49.

નિત્ય (a)   ભગવાનના મંદિર પ્રત્યે જવું.

50.

ભગવાનના ભજનમાં (a)   થઈને જોડાય તો સમગ્ર પાપ બળીને ભસ્મ થઈ જાય છે.

51.

ઘરસભા રોજ કે અઠવાડિયેઓછામાં ઓછી (a)   વાર કરવી જ જોઈએ.

52.

સત્સંગીનું જીવન આદર્શ અને (a)   મય હોવું જોઈએ.

53.

સત્સંગીનું વર્તન આદર્શ હોય, તો યોગમાં આવનારને સત્સંગનો (a)   આવે.

54.

સત્સંગીનાં (a)   , ભૂષા અને ભોજન સત્સંગની પરંપરાને શોભે તેવાં હોવાં જોઈએ.

55.

દિવસમાં ૧ વાર (a)   કરવાનો આગ્રહ રાખવો જોઈએ.

56.

(a)   સુંદર અને ચોખ્ખુ રાખવું.

57.

ઘરમાં શક્ય હોય તેટલો સમય (a)   દ્વારા કીર્તનો અને કથા સાંભળવાં જોઈએ.

58.

જૂનાગઢમાં (a)   કરીને ભરવાડ રહેતો હતો.

59.

આપણે સૌ સ્વામિનારાયણની (a)   ના છીએ.

60.

આપણે સંપ્રદાય અને ગુરુની (a)   જાય તેવું વર્તન ન જ કરવું જોઈએ.

61.

સત્સંગીની દિનચર્યા આદર્શ બને, તો (a)   મંદિર બની જાય.

62.

સત્સંગીની દિનચર્યા આદર્શ, બને તો (a)   પણ મંદિર બની જાય.

63.
આપણે ઉપાસનામાં આહાર શુદ્ધિ કરવાની છે.
a)
સાચું
b)
ખોટું
64.
આજ્ઞામાં આપણે કુસંગ ત્યાગ કરવાનો છે ?
a)
સાચું
b)
ખોટું
65.
આપણે પ્રમુખસ્વામી મહારાજના શિષ્યો છીએ.
a)
સાચું
b)
ખોટું
66.
સાધુ-બાવા આવે, તો વજીબા ઉતારો આપતાં નહીં.
a)
સાચું
b)
ખોટું
67.
વજીબાની પરીક્ષા લેવા શ્રીજી મહારાજે વૈરાગીનો વેશ ધારણ કર્યો.
a)
સાચું
b)
ખોટું
68.
શ્રીજી મહારાજના જમણા અંગૂઠામાંથી તેજ નીકળતું હતું.
a)
સાચું
b)
ખોટું
69.
ત્રદષિઓ મહાન વૈજ્ઞાનિકો, ત્રિકાળજ્ઞાની અને સિદ્ધપુરુષો હતાં.
a)
સાચું
b)
ખોટું
70.
સંધ્યા સમયે મન શાંત અને પ્રફુલ્લિત હોય છે.
a)
સાચું
b)
ખોટું
71.
પોલીસના ડ્રેસની જેમ તિલક-ચાંદલાથી કર્તવ્યનું ભાન રહે છે.
a)
સાચું
b)
ખોટું
72.
“મારે કોઈપણ સંજોગે ભગવાનની પ્રાપ્તિ કરવી જ છે.' એ વિચાર સાથે ભક્ત તપની માળામાં છે.
a)
સાચું
b)
ખોટું
73.
શોચ વિધિ બાદ દંતશુદ્ધિ કરી સ્નાન કરવું.
a)
સાચું
b)
ખોટું
74.
સત્સંગીએ સૂર્ય ઊગે તે પહેલાં જાગવું.
a)
સાચું
b)
ખોટું
75.
નોકરી-વ્યવસાયમાં પ્રામાણિકતા અને નિયમિતતા રાખવી.
a)
સાચું
b)
ખોટું
76.
સત્સંગીએ પેસાની આવક-જાવકનું નામું મહિને એકવાર લખવું.
a)
સાચું
b)
ખોટું
77.
“સ્વામીજી, રિઝર્વેશનના ૫૦ રૂપિયા ભરવાના બાકી છે.'
a)
ટિકિટ ચેકર - સંતોને
b)
ઘાટકોપરનાસજ્જન - સંતોને
c)
સંતો - ટિક્ટિ ચેકરને
78.
“સાહેબ ! અમે સંતો પૈસા રાખતા નથી.'
a)
ઘાટકોપરનાસજ્જન - સંતોને
b)
સંતો - ટિક્ટિ ચેકરને
c)
ટિકિટ ચેકર - સંતોને
79.
“આ સેવાનો લાભ મને લેવા દો.'
a)
ઘાટકોપરનાસજ્જન - સંતોને
b)
સંતો - ટિક્ટિ ચેકરને
c)
ટિકિટ ચેકર - સંતોને
80.
સ્વામીબાપા કેટલા સમયથી બ્રહ્મચર્ય પાળે છે ?
a)
બીજા સંત - સેવક સંતને
b)
અંગ્રેજ કારીગર મેલવીન - એક સંતને
c)
સ્વામીબાપા -કાર્લોસ વેગાને
81.
“૬૦ વર્ષથી નહીં
a)
સંતો - ટિક્ટિ ચેકરને
b)
સ્વામીબાપા -કાર્લોસ વેગાને
c)
સ્વામીબાપા - મેલવીનને / એકસંતને
82.
“આ ભાઈને જમાડી દેજો.'
a)
સ્વામીબાપા -કાર્લોસ વેગાને
b)
સ્વામીબાપા - સેવક સંતને
c)
સંતો - ટિક્ટિ ચેકરને
83.
સ્વામીબાપાને કઢી ન આપતા. કઢી ખૂબ ગંધાય છે.'
a)
બીજા સંત - સેવક સંતને
b)
સ્વામીબાપા -કાર્લોસ વેગાને
c)
કાર્લોસ વેગા - સ્વામીબાપાને
84.
“ઠાકોરજી જમ્યા
a)
બીજા સંત - સેવક સંતને
b)
સ્વામીબાપા - સેવકસંતને
c)
સ્વામીબાપા -કાર્લોસ વેગાને
85.
“મને જિંદગીમાં સર્વ પ્રથમવાર શાંતિનો અનુભવ થયો છે.'
a)
સ્વામીબાપા -કાર્લોસ વેગાને
b)
બીજા સંત - સેવક સંતને
c)
કાર્લોસ વેગા - સ્વામીબાપાને
86.
“મારી પાસે બધું જ છે. પરંતુ શાંતિ ?...'
a)
બીજા સંત - સેવક સંતને
b)
કાર્લોસ વેગા - સ્વામીબાપાને
c)
સંતો - ટિક્ટિ ચેકરને
87.
“આઇ હેવ ગોડ.'
a)
સ્વામીબાપા -કાર્લોસ વેગાને
b)
કાર્લોસ વેગા - સ્વામીબાપાને
c)
બીજા સંત - સેવક સંતને
88.
“એક રાત રહેવા દો.'
a)
બીજા સંત - સેવક સંતને
b)
શ્રીજી મહારાજ - વજીબાને
c)
ટિકિટ ચેકર - સંતોને
89.
કોઈ પાસે કલ્યાણ નથી.'
a)
વજીબા - શ્રીજી મહારાજને
b)
શ્રીજી મહારાજ - વજીબાને
c)
ટિકિટ ચેકર - સંતોને
90.
“અમને સ્વામિનારાયણની પતિવ્રતાની ભક્તિ છે.'
a)
શ્રીજી મહારાજ - વજીબાને
b)
વજીબા - શ્રીજીમહારાજને
c)
ભરવાડણ- શ્રીજીમહારાજ ને
91.
“મૈયા, અમે કાંઇ નહીં માંગીએ.'
a)
શ્રીજી મહારાજ - વજીબાને
b)
વજીબા - શ્રીજી મહારાજને
c)
બીજા સંત - સેવક સંતને
92.
મેયા પલંગ આપ.'
a)
વજીબા - શ્રીજી મહારાજને
b)
શ્રીજી મહારાજ - વજીબાને
c)
ભરવાડણ- શ્રીજીમહારાજ ને
93.
“અંદરના બીજા ઓરડામાં રંગીન ઢોલિયો છે, તે આપ.'
a)
શ્રીજી મહારાજ - વજીબાને
b)
વજીબા - શ્રીજી મહારાજને
c)
સ્વામીબાપા -કાર્લોસ વેગાને
94.
“અંદર ગોદડાની થોકડી છે. તેમાં વચ્ચે નવું ગોદડું છે તે આપ.”
a)
વજીબા - શ્રીજી મહારાજને
b)
શ્રીજી મહારાજ - વજીબાને
c)
સ્વામીબાપા -કાર્લોસ વેગાને
95.
“તમારા પીપળે અડ્યાં હતાં, તે આ જ ચરણારવિંદ કે બીજાં ?'
a)
ભરવાડણ- શ્રીજીમહારાજ ને
b)
વજીબા - શ્રીજી મહારાજને
c)
શ્રીજી મહારાજ - વજીબાને
96.
“તમે તો મારાં સાચાં ભક્ત છો.'
a)
શ્રીજી મહારાજ - વજીબાને
b)
વજીબા - શ્રીજી મહારાજને
c)
ટિકિટ ચેકર - સંતોને
97.
“ખબરદાર એકપણ અક્ષર આગળ બોલ્યો છે તો!'
a)
ભરવાડણ- શ્રીજીમહારાજ ને
b)
વજીબા - શ્રીજી મહારાજને
c)
ભરવાડણ - બે હરિભક્તોને
98.
“તારા જેવા ઢોંગી-ધુતારા ઘણા આવે છે.'
a)
વજીબા - શ્રીજી મહારાજને
b)
સ્વામીબાપા -કાર્લોસ વેગાને
c)
ટિકિટ ચેકર - સંતોને
99.
“એ બાઈ તને કોઈએ ભરમાવી લાગે છે !'
a)
બીજા સંત - સેવક સંતને
b)
શ્રીજી મહારાજ- વજીબાને
c)
વજીબા - શ્રીજી મહારાજને
100.
“મારે કપાળે જન્મથી જ આવો ડાઘ હોત તો ?'
a)
દિશાંત - પ્રિન્સિપાલને
b)
સ્વામીબાપા -કાર્લોસ વેગાને
c)
ટિકિટ ચેકર - સંતોને
101.
“ગાયો પાછી ઝોક( ગૌશાળા)માં લઈ આવો.'
a)
સ્વામીબાપા -કાર્લોસ વેગાને
b)
ભરવાડણ- શ્રીજીમહારાજ ને
c)
ભરવાડણ - બે હરિભક્તોને
102.
“ઝોકની લાજ રાખજો.'
a)
ભરવાડણ- બે ગાયોને
b)
ટિકિટ ચેકર - સંતોને
c)
ભરવાડણ- શ્રીજીમહારાજ ને
103.
પ્રગટ સત્પુરુષ શું છે ?
a)
ગુરુ
b)
સંત
c)
મોક્ષનું દ્વાર
104.
આજ્ઞામાં આપણે પૂજા સાથે શું કરવાનું છે ?
a)
વાંચન
b)
દર્શન
c)
પંયાંગ પ્રણામ
105.
આપણામાં શું દઢ હોય તો આપણે BAPSના સત્સંગી (ભક્ત), કહેવાઈએ ?
a)
આજ્ઞા-ઉપાસના
b)
ધર્મ-નિયમ
c)
નિયમ-નિષ્ઠા
106.
વિજાપુરનાં કોણ નિષ્ઠાવાન્‌ સત્સંગી થઈ ગયાં ?
a)
વિરુબા
b)
વજીબા
c)
વાલાબા
107.
બહેનોએ શેનો ચાંદલો કરવો જોઈએ ?
a)
હળદર
b)
ચંદન
c)
કંકુ
108.
નક્ષત્રોની દૃપ્ટિએ કયો પર્વત સ્થિર છે ?
a)
હિમાલય
b)
સુમેરુ
c)
ગિરનાર
109.
માળા પવિત્ર રહે તે માટે શું રખાય છે ?
a)
ગૌમુખી
b)
આસન
c)
શુદ્ધિમંત્ર
110.
સત્સંગીએ રનાન બાદ શું કરવું ?
a)
પૂજા
b)
નાસ્તો
c)
આરતી
111.
સત્સંગીએ પ્રસાદીરૂપ અન્ન કઈ રીતે ખાવું ?
a)
પાણી ગોળ ફેરવી
b)
શ્લોક બોલી
c)
ધ્યાન કરી
112.
ખીમા ટાલિયાના દીકરાએ કેટલી ગાય મંદિરમાં આપવાનું નક્કી કર્યું ?
a)
ર
b)
1
c)
3