wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ROUND 1

Total questions: 20

Worksheet time: 7mins

Name
Class
Date
1.
મૂંઝવણ આવે તૉ શેનું ભજન કરવું ?
a)
સ્વામિનારાયણનું
b)
મહાદેવનું
c)
નારાયણનું
2.
કારિયાણીમાં ડોશીમા કોને મહામંત્ર શીખવી રહ્યા હતા ?
a)
પૌત્રને
b)
પુત્રને
c)
પાડોશીને
3.
મગનીરામને કોણે ધ્યેયનું ભાન કરાવ્યું ?
a)
કાલીદેવીએ
b)
શારદાદેવીએ
c)
લક્ષ્મીદેવીએ
4.
કેટલા આના આવરદા (ઉંમર) સત્સંગમાં વાપરવી જોઈએ ?
a)
4 આના
b)
3 આના
c)
5 આના
5.
સત્સંગીએ રનાન બાદ શું કરવું ?
a)
પૂજા
b)
નાસ્તો
c)
આરતી
6.
ક્યું વ્રત દરેક દિવસે દરેક ક્ષણે કરવાનું હોય ?
a)
હરિજ્યંતી
b)
અલુણા
c)
એકાદશી
7.
બહેનોએ શેનો ચાંદલો કરવો જોઈએ ?
a)
હળદર
b)
ચંદન
c)
કંકુ
8.
સ્વામીબાપાના કહેવા અનુસાર કોણ ધોળે કપડે સાધુ છે ?
a)
હરિભક્તો
b)
બાળકો
c)
કાર્યકરો
9.
શું કરવાના વિચારોથી દૂર રહેવું ?
a)
કોઈ સાથે બોલવાના
b)
કોઇનું ખરાબ કરવાના
c)
કોઈ સાથે રમવાના
10.
સદાશિવભાઇ માટૅ આવેલ ચિક્ઠીમાં શું બળી ગયાના સમચાર હતા ?
a)
હવેલી
b)
પાક
c)
ગાડું
11.
નક્ષત્રોની દૃપ્ટિએ કયો પર્વત સ્થિર છે ?
a)
હિમાલય
b)
સુમેરુ
c)
ગિરનાર
12.
“હવે પૃથ્વીનું મંગલ ગયું.'
a)
ભગતજી મહારાજ - શાસ્ત્રીજી મહારાજને
b)
રામજી ભટ્ટ - શાસ્ત્રીજી મહારાજને
c)
ગુણાતીતાનંદ સ્વામી - કરુણાશંકરભાઈને
13.
હૃદયને ચોપ્ખું રાખવાની દયા રાખજો.'
a)
રામો હાટી - ગુણાતીતાનંદ સ્વામીને
b)
શ્રીજી મહારાજ - હરિભક્તોને
c)
ગુણાતીતાનંદ સ્વામી - રામો હાટીને
14.
“તમારા હદયમાં અમારો વાસ છે. તેને શુદ્ધ અને પવિત્ર રાખજો.'
a)
શ્રીજી મહારાજ - હરિભક્તોને
b)
રામો હાટી - ગુણાતીતાનંદ સ્વામીને
c)
ગુણાતીતાનંદ સ્વામી - રામો હાટીને
15.
“અમે અમારું હૃદય ચોપ્ખું રાખીશું !'
a)
હરિભક્તો - શ્રીજી મહારાજને
b)
શ્રીજી મહારાજ - હરિભક્તોને
c)
ગોપાળાનંદ સ્વામી - સદાશિવ ભાઈને
16.
“દયા તો આપને અમારા પર રાખવાની હોય.'
a)
હરિભક્તો -શ્રીજી મહારાજને
b)
શ્રીજી મહારાજ - હરિભક્તોને
c)
ગોપાળાનંદ સ્વામી - સદાશિવ ભાઈને
17.
ભગવાન જે કરે છે, તે સૌના ભલા માટે જ કરે છે.'
a)
રામો હાટી - ગુણાતીતાનંદ સ્વામીને
b)
સદાશિવભાઈ - ગોપાળાનંદ સ્વામીને
c)
ગોપાળાનંદ સ્વામી - સદાશિવભાઈને
18.
યોગીજી મહારાજે કયા શહેરમાં ટ્રેનની પ્રદક્ષિણા કરી ?
a)
પોંડિચેરી
b)
દારેસલામ
c)
ગોંડલ
19.
“મને પશુ-પંખીના સ્વરૂપમાં કોઈ જ્ઞાન આપી ગયું છે.'
a)
સત્યકામ જાબાલિ - ગૌતમ ત્રદષિને
b)
શ્રીજી મહારાજ - વસ્તા ખાચરને
c)
ગૌતમ ત્રદષિ - સત્યકામ જાબાલિને
20.
યોગીજી મહારાજે શેનો મહિમા સમજવાનું શીખવ્યું ?
a)
દેશ
b)
સંબંધ
c)
ઘન