NEW
Font size
S
M
L
XL
WorksheetsKON KONE
Total questions: 19
Worksheet time: 6mins
Name
Class
Date
1.
“એ બાઈ તને કોઈએ ભરમાવી લાગે છે !'
a)
બીજા સંત - સેવક સંતને
b)
શ્રીજી મહારાજ- વજીબાને
c)
વજીબા - શ્રીજી મહારાજને
2.
' સ્વામિનારાયણ ભગવાન છે. અમે પણ તેમને જ ભજીએ છીએ.'
a)
ડોશીમા - પૌત્રને
b)
શારદાદેવી - મગનીરામને
c)
વાસુરખાચર - નાજા જોગીઆ
3.
“ધર્મ રાખશો, તો અમારા આશીર્વાદ સદાય તમારી સાથે રહેશે.'
a)
ભવાયા - શ્રીજી મહારાજને
b)
શ્રીજી મહારાજ - ભવાયાઓને
c)
વાસુરખાચર - નાજા જોગીઆને
4.
હ્યુ-એન-ત્સંગને કયા રાજાએ રત્નો ભેટમાં આપવા કહ્યું ?
a)
હર્ષ
b)
દાદાખાચરે
c)
વિક્રમ
5.
“એવા સદગુરુ તો આપ.'
a)
આનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી - શ્રીજી મહારાજને
b)
સ્વામીબાપા - એક સંતને
c)
વિજ્ઞાનાનંદ સ્વામી - શાસ્ત્રીજી મહારાજને
6.
“આ સદ્દગુરુ કોણ છે ?*'
a)
માલજી સોની - ગોપાળાનંદ સ્વામીને
b)
ગોપાળાનંદ સ્વામી -માલજી સોનીને
c)
વિજ્ઞાનાનંદ સ્વામી - શાસ્ત્રીજી મહારાજને
7.
“ભગતજી મહારાજ દ્વારા હું સત્સંગમાં પ્રગટ છું.'
a)
હરિકૃષ્ણ મહારાજ- ગિરધરભાઈને
b)
ભગતજી મહારાજ - બેચર ભગતને
c)
વિજ્ઞાનાનંદ સ્વામી - શાસ્ત્રીજી મહારાજને
8.
ભારતમાં જઇને ઓપરેશન કરાવીશું.'
a)
સ્વામીબાપા - ડૉક્ટરો અને સંતોને
b)
સંતો - સ્વામીબાપાને
c)
વિસ્તારના અનુભવી સંત - સ્વામીબાપાને
9.
“હમણાં ઘણાં સમયથી બરાબર દેખાતું નથી.'
a)
સ્વામીબાપા - સંતોને
b)
સંતો - સ્વામીબાપાને
c)
વિસ્તારના અનુભવી સંત - સ્વામીબાપાને
10.
તમારું સંપેતરું તો તમારે ઘરે જ છે.'
a)
ગુણાતીતાનંદ સ્વામી - દીવાન હરિદાસજીને
b)
દીવાન હરિદાસજી - ગુણાતીતાનંદ સ્વામીને
c)
શંભુ - સ્વામીબાપાને
11.
“જો ઓપરેશન નહીં થાય, તો દેખાતું બંધ થઇ જશે.'
a)
દીવાન હરિદાસજી - ગુણાતીતાનંદ સ્વામીને
b)
સંતો - સ્વામીબાપાને
c)
શંભુ - સ્વામીબાપાને
12.
“મલાવ ગામનો રસ્તો ધૂળિયો ને કાયો છે.'
a)
સંતો - સ્વામીબાપાને
b)
વિસ્તારના અનુભવી સંત - સ્વામીબાપાને
c)
શંભુ - સ્વામીબાપાને
13.
“એક તરફ બધા સંતો. એક તરફ અમે અને હરિભક્તો.'
a)
શ્રીજી મહારાજ -સંતોને
b)
સંતો - શ્રીજી મહારાજને
c)
શ્રીજી મહારાજ - ગુણાતીતાનંદસ્વામીને
14.
“સૌ બે વૃંદમાં વહેંચાઈ જાઓ, તો જ અમે રંગે રમીશું ?*
a)
સંતો - શ્રીજી મહારાજને
b)
શ્રીજી મહારાજ - સૌને
c)
શ્રીજી મહારાજ - ગુણાતીતાનંદસ્વામીને
15.
“આ ડોશીમાએ અમારા નામનો કેવો મહિમા સમજ્યો છે.'
a)
શ્રીજી મહારાજ - પ્રાણવલ્લભને
b)
શ્રીજી મહારાજ - વસ્તા ખાચરને
c)
શ્રીજી મહારાજ - ડોશીમાને
16.
“જીવ પ્રાણીમાત્રની દોરી તમારા હાથમાં છે.'
a)
ભવાયા - શ્રીજી મહારાજને
b)
શ્રીજી મહારાજ - ભવાયાઓને
c)
શ્રીજી મહારાજ - પ્રાણવલ્લભને
17.
“પાટવિધામાં સ્ત્રીઓનો વેશ તો નહીં ભજવોને ?'
a)
શ્રીજી મહારાજ - વસ્તા ખાચરને
b)
ભવાયા - શ્રીજી મહારાજને
c)
શ્રીજી મહારાજ - ભવાયાઓને
18.
'પૈસાના લોભ માટે કોઈને વિકાર થાય તેવા ખેલ કરશો નહિ.'
a)
વાસુરખાચર - નાજા જોગીઆને
b)
ભવાયા - શ્રીજી મહારાજને
c)
શ્રીજી મહારાજ - ભવાયાઓને
19.
“તમારા પીપળે અડ્યાં હતાં, તે આ જ ચરણારવિંદ કે બીજાં ?'
a)
ભરવાડણ- શ્રીજીમહારાજ ને
b)
વજીબા - શ્રીજી મહારાજને
c)
શ્રીજી મહારાજ - વજીબાને
Reset
