Worksheetspath 27-30
Total questions: 67
Worksheet time: 6mins
ભરતે સત્સંગનાં તમામ (a) વાંચી લેવાનો સંકલ્પ કર્યો.
ભરત ભણવામાં (a) નંબર જ રાખતો.
૧૦ વર્ષમાં ભરતે … (a) .. થી વધુ પુસ્તકો વાંચી લીધાં.
ભરતે વાંચેલાં પુસ્તકોનાં પાનાં (a) થી વધુ થાય. (પાઠ-૨૦)
૧ વચનામૃત અંને… (a) સ્વામીની વાતો દરેક સત્સંગીએ રોજ વાંચવી જ જોઈએ.
(a) પર સૂતા હોઈએ , તોપણ સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવી જોઈએ.
મુસાફરી કે માંદગીના સમયે (a) બુકનું શ્રવણ કરવું.
સુરતના ભક્તે શિખરબદ્ધ મંદિર માટે (a) મો ભાગ ચોપ્ખો કાઢવાનો સંકલ્પ કર્યો.
ઘણા ભક્તો આવકમાંથી ર૫ થી (a) % ધમદિો કરી વધુ રાજીપો મેળવે છે.
૧૦મો ભાગ ધર્માદો કરનાર સુરતના ભક્તના (a) માં અને ઘરમાં સૌને શાંતિ છે.
શિવરાજભાઈનાં પત્ની (a) બની ગયાં !
બી .એ પી.એસ. સંસ્થામાં (a) થી વધુ કાર્યકરો સભાઓમાં સેવા આપે છે.
સ્વામીબાપા કહે છે : આ (કાર્યકર તરીકેની) સેવાનું ફળ (a) છે.
હીરાદાસનો (a) અને પેટ લોહીલુહાણ થઈ ગયાં હતાં.
(a) ના માંસના લોચા બહાર આવી ગયા હતા !
બાવા-વેરાગી મારતાં થાક્યા પણ (a) ના મોંમાંથી “સ્વામિનારાયણ નામ ગયું નહીં.
હીરાદાસ (a) થયા ત્યારે બાવાઓ ભાગી ગયા.
લોહીલુહાણ હીરાદાસ (a) માં શ્રીજીમહારાજ પાસે પાછા આવ્યા.
(a) વધે તેમ હીરાદાસથી વધુ ને વધુ “સ્વામિનારાયણ' બોલાઈ જતું હતું.
ભગવાન અને સંતમાં .. . . . . . . . . થાય ત્યારે પાકો સત્સંગ કહેવાય.
(a)
(a) - ગામમાં વીરો શેલડિયો રહેતા હતા.
(a) ગામમાં દેવજી ભગત રહેતા હતા.
ગોઠિબ ગામના . . . . . . . . . જન્મથી જ અંધ હતા.
(a)
ગમે તેવું દુઃખ આવે શ્રીજીમહારાજના ભક્તોનો. . . . . . . . .. જરાય ઓછો ન થતો.
(a)
ઘીનો ઘડો લઈ દેવજીભગતનાં પત્ની. . . . . . . . . . પહોંચ્યાં.
(a)
શ્રીજી મહારાજ જે કરે છે, તે (a) માટે જ કરે છે.
