Free Printable Worksheets
Font size
More settings
જોડકા જોડો.
ધોરણ :-7 પ્રકરણ :- 3
મહારાણા પ્રતાપ
મેવાડના પ્રતાપી રાજવી
બાબર
બાબરનામા લખનાર શાસક
શેરશાહ સૂરિ
ગ્રાન્ડ ટ્રન્ક રોડ નું પુનઃ નિર્માણ
અકબર
દિન -એ -ઈલાહી સંપ્રદાયના સ્થાપક
છત્રપતી શિવાજી
હિન્દૂ સમ્રાટ તરીકે પ્રખ્યાત