Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ 8 સ્વાધ્યાય 2 એક ચલ સુરેખ સમીકરણ

Total questions: 36

Worksheet time: 18mins

Name
Class
Date
1.

રાજુની હાલની ઉંમર x વર્ષ હોય તો સાત વર્ષ પહેલા તેની ઉંમર કેટલી થાય ?

a)

x + 7

b)

x -7

c)

7 - x

d)

14 + x

2.

2x + 7 = 5 હોય તો x = ?

a)

1

b)

2

c)

-1

d)

-2

3.

X / 2 = 3.5 હોય તો X = ?

a)

3.5

b)

6

c)

7

d)

7.5

4.

રાજુની હાલ ઉમર X વર્ષ હોય તો ચાર વર્ષ પછી તેની ઉંમર કેટલી થાય ?

a)

4 - X

b)

4 + X

c)

X - 4

d)

કઈ કહી શકાય નહીં

5.

રમેશ અને મહેશની હાલની ઉંમર નો સરવાળો X વર્ષ હોય તો ત્રણ વર્ષ પછી તેમની ઉંમર નો સરવાળો કેટલો થશે ?

a)

X + 3

b)

2X + 3

c)

X -6

d)

6 + X

6.

એક સંખ્યા પાંચમાં x ઉમેરતા ત્રણ મળે સમીકરણ સ્વરૂપે લખો.

a)

x + 3 = 5

b)

5 - x = 3

c)

x + 5 = 3

d)

5 + x + 3 = 0

7.

(2x +3) / (x -2) = 1/4 હોય તો x = ?

a)

-2

b)

3

c)

-3

d)

2

8.

બે સંખ્યાનો સરવાળો 25 છે. તો મોટી સંખ્યા......... હોય તો નાની સંખ્યા x થાય ?

a)

x + 25 = 0

b)

25 + x

c)

25 - x

d)

x + 25

9.

એક સંખ્યામાં 5 ઉમેરતા....... થાય.

a)

x - 5

b)

10 + x

c)

કંઈ કહી શકાય નહીં

d)

x +5

10.

એક સંખ્યાના બમણામાં પાંચ ઉમેરતા ?

a)

5 + 2x

b)

5 - 2x

c)

2x - 5

d)

2 + x + 5

11.

(x/5) -1 = 1/3 હોય તો x = ?

a)

20/3

b)

4/3

c)

5

d)

5/3

12.

માતા અને તેનો પુત્ર રાજુ અને તેના બે મિત્રોની ઉંમરનો સરવાળો 60 વર્ષ હોય તો 2 વર્ષ પહેલાં તેની ઉંમરનો સરવાળો કેટલો થાય ?

a)

68

b)

58

c)

62

d)

52

13.

બે સંખ્યાનો સરવાળો 100 છે. જો એક સંખ્યા x હોય તો બીજી સંખ્યા કઈ હશે ?

a)

x -100

b)

100 - x

c)

100

d)

કઈ કહી શકાય નહીં

14.

બે સંખ્યાનો સરવાળો 25 હોય. તેમાંની એક સંખ્યા x હોય તો બીજી સંખ્યા કઈ હશે ?

a)
  • -x +25

b)

25 + x

c)

x - 25

d)

12

15.

x + 5 = 3 હોય તો x કેટલા થાય ?

a)

8

b)
  • -2

c)

2

d)
  • -8

16.

રમેશની x વર્ષ પહેલાંની ઉંમર y વર્ષ હોય તો હાલની ઉંમર કેટલી

a)

y + x

b)

y - x

c)

x - y

d)

x / y

17.

છગન અને મગનની હાલની ઉંમર નો સરવાળો x વર્ષ હોય તો ત્રણ વર્ષ પહેલા તેની ઉંમર ન સરવાળો કેટલો હશે ?

a)

x + 3

b)

6 - x

c)

x - 6

d)

3 - x

18.

0.8 = x /0.5 હોય તો x = ?

a)

0.04

b)

8/5

c)

0.4

d)

કઈ કહી શકાય નહીં

19.

એક સંખ્યામાંથી 3 બાદ કરતાં 5 મળે છે.તો સમીકરણ સ્વરૂપે લખો.

a)

3 - x = 5

b)

y - 3 = 5

c)

5 + 3 + x = 0

d)

ઉપરોક્ત મથી એક પણ નહીં

20.

જાનકી અને તેના બે મિત્રો ની ઉંમર નો સરવાળો 50 વર્ષ હોય તો પાંચ વર્ષ પછી તેની ઉંમરનો સરવાળો કેટલો થાય ?

a)

55

b)

50

c)

65

d)

250

21.

બે સંખ્યાનો સરવાળો 35 હોય તેમાંથી મોટી સંખ્યા x હોય તો નાની સંખ્યા કઈ ?

a)

x - 35

b)

35 - x

c)

x

d)

x - 3

22.

એક સંખ્યા માંથી આઠ બાદ કરતાં ......... મળે ?

a)

8x

b)

8 - x

c)

x - 8

d)

8 /x

23.

2x - 0.5 = 1.5 હોય તો x = ?

a)

1

b)

2

c)

-1

d)

-2

24.

સુરેખ સમીકરણમાં ચલની મહત્તમ ઘાત........ હોય છે.

a)

2

b)

0

c)

1

d)

3

25.

3x - 4 = 1 - 2x નો ઉકેલ ...... છે.

a)

5

b)

1

c)

-5

d)

5/2

26.

જો x = a તો કોઈપણ પૂર્ણાંક સંખ્યા k માટે નીચેના પૈકી કયું હમેશા સાચું નથી ?

a)

kx = ak

b)

x/k = a/k

c)

x - k = a -k

d)

x + k = a + k

27.

નીચે આપેલ પૈકી કયું સુરેખ સમીકરણ છે ?

a)

X2 + 1

b)

Y + Y2

c)

4

d)

1 + Z = 4

28.

જો 5x/3 - 4 = 2x/5 હોય તો 2x - 7 નું મૂલ્ય કેટલું થાય ?

a)

19/13

b)

-19/13

c)

0

d)

13/19

29.

1- 4x = 2- 5x આપેલ સમીકરણો ઉકેલ મેળવો.

a)

3

b)

2

c)

1

d)

-1

30.

નીચેના પૈકી એક ચલ સુરેખ સમીકરણ કયું છે.

a)

4X + 3y = 9

b)

4X - 5 < 5

c)

x ( x -1 ) = 5

d)

x + ( x-1) = 5

31.

x ની કઈ કિંમત માટે 3x - 4 અને 2x + 1 સરખા થાય ?

a)

-3

b)

0

c)

5

d)

1

32.

એક ચલ સુરેખ સમીકરણને............

a)

માત્ર એક જ ઉકેલ મળે

b)

બે ઉકેલ મળ

c)

બે કરતાં વધારે ઉકેલ મળે

d)

એક પણ ઉકેલ ન મળે.

33.

2x/5 - 2 = 5 - 3x/5 હોય તો x = ?

a)

-7

b)

7

c)

24

d)

1

34.

2y = 5y -18/5 હોય તો y = .......

a)

5/6

b)

-5/6

c)

ઉપરોક્ત પૈકી એક પણ નહીં

d)

6/5

35.

(2x -1)/5 = (3x +1) હોય તો x = ......

a)

-9/8

b)

9/8

c)

8/9

d)

-8/9

36.

નીચેનામાંથી કઈ સુરેખ પદાવલી નથી ?

a)

12 - 5z

b)

2x

c)

Y + Y2

d)

5/4 ( x - 4 ) +10