wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

7th Virodhi Gujarati

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

અધોગતિ નું વિરોધી

a)

અતૃપ્ત

b)

સુહાગણ

c)

ઉર્ધ્વગતિ

d)

ઇનકાર

2.

આગમન નું વિરોધે

a)

ગમન

b)

જથ્થાબંધ

c)

ઠરેલ

d)

નેવું

3.

કામચલાવ નું વિરોધી

a)

હંગામી

b)

કાયમી

c)

ફળદૃપ

d)

હંગામી અને કાયમી બંને

4.

શાશ્વત નું વિરોધી

a)

કબૂલાત

b)

પ્રકાશ

c)

અર્પણ

d)

ક્ષણિક

5.

અધમાધમ નું વિરોધી

a)

ઉત્તમૌતમ

b)

ભિખાસેથ

c)

ઉગ્ર

d)

કામચલાવ

6.

તૃપ્ત નું વિરોધી

a)

ઠરેલ

b)

વિનિપાત

c)

ચડતી

d)

અતૃપ્ત

7.

આરોપી નું વિરોધી

a)

ફરિયાદી

b)

સૂકું

c)

હરિત

d)

સર્જનાત્મક

8.

સંસારી નું વિરોધી

a)

અનુકૃતિ

b)

વૈરાગી

c)

પીછેહઠ

d)

પરગ્રહી

9.

પરીક્ષાર્થી નું વિરોધી

a)

આદિ

b)

અંત

c)

પરીક્ષક

d)

ચડતી

10.

આયાત નું વિરોધી

a)

નિકાસ

b)

અરમાન

c)

દેવ

d)

માનસપટ