Font size
Worksheets1,2,10,15 એકમ ટેસ્ટ
Total questions: 85
Worksheet time: 48mins
રાજપૂતોના યુગમાં કઈ બાબતોનો સમાવેશ થઈ શકે નહીં ?
રાજપૂતો બહાદુર હતા.
રાજપૂતો એક વચની હતા.
રાજપૂતો ગૌ બ્રામહણ પ્રતિપાલક હતો
રણભૂમિમાં પરાજય થતાં ભાગી જતાં હતા.
ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ સ્થાપિત થયેલ રાજ્યોમાં નીચેનામાંથી કયું રાજ્ય ન હતું ?
ચાલુકયોના વાતાપી રાજ્યો
કનોજનું ગઢવાલ રાજ્ય
માળવાનું પરમાર રાજ્ય
શાકંભરીનું ચૌહાણ રાજ્ય
રાજપૂત યુગમા ગુજરાતનાં કયા ચાવડા વંશના રાજ્યોનો સમાવેશ થતો નથી ?
વઢવાણ
જુનાગઢ
અનહિલવાડ પાટણ
ભદ્રાવતી (કચ્છ )
દક્ષિણ ભારતના ચાલુક્ય વંશના રાજ્યોમાં કયા રાજ્યનો સમાવેશ થતો નથી?
અણહિલવાડ ના ચાલુકયો
વાતાપીના ચાલુકયો
વેંગીના ચાલુકયો
કલ્યાણીના ચાલુકયો
ક્યાં વંશના શાસનકાળને ગુજરાતનાં રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે?
વાઘેલાવંશના શાસનકાળને
મૈત્રકવંશના શાસનકાળને
સોલંકીવંશના શાસનકાળને
ચાવડાવનશના શાસનકાળને
સોલંકી વંશના શાસનકોમાં કયા શાસકનો સમાવેશ કરી શકશે નહીં?
ભીમદેવ પ્રથમ
કુમારપાળ
સિદ્ધરાજ જયસિંહ
વિરધવલ
રાનીની વાવનું બાંધકામ કઈ રાણીએ કરાવ્યું હતું?
ચૌલા દેવી
મીનળદેવી
રાણી ઉદયમતીએ
નાયકીદેવી
સોલંકીવંશના શાસનકલમાં નીચે પૈકી કયા સ્થાપત્યનું નિર્માણ થયેલ નથી?
મોઢેરાનું સુર્ય મંદિર
પાટણની રાણીની વાવ
ચંપાનેરનો કિલ્લો
સિદ્ધપુરનો રુદ્રમહાલય
ગુજરાતનાં કયા રાજમાતાએ સોમનાથનો યાત્રાવેરો બંધ કરાવ્યો હતો?
રાજમાતા મીનલદેવી
રાજમાતા નાયકીદેવી
રાજમાતા વાંચીની દેવી
રાજમાતા રુપસુંદરી
વાઘેલાવંશના શાસકોમાં નીચે પૈકી કોનો સમાવેશ કરી શકાય નહીં ?
વિસળદેવ
સારંગદેવ
વિરાધવલ
ભીમદેવ પ્રથમ
ગુજરાતની કઈ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇડના દરજ્જામાં આપેલ છે?
વણઝારીવાવ-વઢવાણ
રાણીની વાવ -પાટણ
અદાલજનિવાવ -અમદાવાદ
અડિકડીનીવાવ -જુનાગઢ
નીચેનામાંથી વંશ અને શાસકની જોડ ખોટી છે ?
પરમારવંશ -સિયક
સોલંકીવંશ -કુમારપાળ
ચાલુકયવંશ-રાજરાજ પ્રથમ
રાષ્ટ્રકુટવંશ-ગોવિંદત્રીજો
મધ્યકાલીન સમયમાં કયા વંશનું શાસન દક્ષિણભારતમા ન હતું ?
ચૌહાણવંશનું
પલ્લવવંશનું
પાંડયવંશનું
ચેરવંશનું
ભારતમા પશ્ચિમથી પૂર્વ દિશામાં જતાં કયા વંશના રાજ્યોનો સમાવેશ થતો નથી ?
સોલંકીવંશનું રાજ્ય-પાટણ
પરામરવંશનું રાજ્ય-માળવા
પાલવંશનું રાજ્ય-બંગાળ
ચોલમંડલનું- ચોલરાજ્ય
આઠમી થી બારમી સદી દરમિયાન ભારતમા થયેલ મુસ્લિમ આક્રમણકારોનો સાચો કયો ક્રમ છે?
મહંમદ-ઇબ્ન-કાસિમ,સુબુકતેગિન,મહંમદ ગઝની,શાહબુદ્દિન ઘોરી
શાહબુદ્દિન ઘોરી,મહંમદ ગઝની,મહંમદ-ઇબ્ન-કાસિમ,સુબુકતેગિન,
સુબુકતેગિન,મહંમદ ગઝની,મહંમદ-ઇબ્ન-કાસિમ,,શાહબુદ્દિન ઘોરી
મહંમદ ગઝની,શાહબુદ્દિન ઘોરી ,સુબુકતેગિન,મહંમદ-ઇબ્ન-કાસિમ,,
હું મળવાના પરમારવંશના રાજાઓની નગરી છૂ ?
માળવા,
વાતાપી
ધારા નગરી
ગઢવાલ નગરી
મેં આચાર્ય હેમચંદ્રાચાર્ય પાસે સિદ્ધહેમશબ્દાનુશાસન નામના ગ્રંથની રચના કરાવી હતી.?
2કુમારપાળ
સિધ્ધરાજ જયસિંહ
રાજ રાજે પ્રથમ
ભીમદેવ સોલંકી
3મારા નામ પરથી વનરાજ ચાવડાએ નવા નગરનું નામ અણહિલવાડ પાટણ રાખ્યું હતું.?
અણહીલ ભરવાડ.
પણહિલ પાટણ
આઈકર ભરવાડ,
અરવિંદ ભરવાડ,
હું રાષ્ટ્રકૂટ વંશના શાસકોમાં સૌથી વધુ શક્તિશાળી શાસક હતો.
ગોવિંદ ત્રીજો
નરસિંહ વર્મા
ગોવિંદ પ્રથમ
ઇન્દ્રજીત
શિહાબુદ્દીન ગોરીએ ગુજરાત પર આક્રમણ કરે ત્યારે મેં નાની ઉંમરે તેનો સામનો કરી તેને હરાવ્યો હતો.?
અણુરાજ
અજય રાજ રાજે
મૂળરાજ બીજો
એક પણ નહીં
મારા વંશના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ ગણવામાં આવે છે ?
સોલંકી વંશ
ચાવડા વંશ
વાઘેલા વંશ
પરમાર વંશ
મેં ઉત્તર ભારતમાં મહમદ ગજનીના આક્રમણને અટકાવી હતું ?
વિશળદેવ
ગોવિંદ ચંદ્ર
ગોવિંદ ત્રીજો
મદનચંદ્ર
પૃથ્વી સપાટીના કયા સ્થળને શિયાલ તરીકે ઓળખવામાં આવે છે
બાહ્ય ભૂગર્ભ
મૃદાવરણ
મેન્ટલ
આંતરિક ભૂગર્ભ
પૃથ્વીના ભૂગર્ભસ્તર ની બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
નિકલ
સિયાલ
સીમા
નિફે
પૃથ્વીનું ભૂગર્ભસ્તર કયા ખનીજ તત્વોનું બનેલું છે
સોનુ
લોખંડ
પિત્તળ
તાંબુ
અગ્નિ કૃત ખડકો કેટલા પ્રકારના હોય છે
પાંચ
બે
ત્રણ
ચાર
અનાજ પીસવા કયા પ્રકારના પથ્થરનો ઉપયોગ થાય છે
બેલ્ટન
ગ્રેનાઇટ
ગ્રેફાઇટ
ગ્રેટર
તાજ મહલ બનાવવા કયા પ્રકારના ખડક વપરાય છે
ચૂનાનો પથ્થર
ગ્રેનાઇટ
ગ્રેફાઇટ
આરસ પથ્થર
ખડકો ઘસાઈ અથડાઈ કે ટકરાઈને નાના ટુકડામાં ફેરવાય છે તે કયા ખડકનું ઉદાહરણ છે
રૂપાંતરીત ખડકો
અગ્નિ કૃત
જળકૃત
બાહ્ય ખડક
રણમાં કયા આકારના ખડક જોવા મળે છે
અગ્નિકૃત
પ્રસ્તર
રૂપાંતરિત
ચક્ર
જળ કૃત ખડક બીજા કયા નામે ઓળખાય છે
પ્રસ્તર ખડકો
અગ્નિક કૃત ખડક
બાહ્ય ખડક
રૂપાંતરિત ખડકો
સ્લેટ એક કયા પ્રકારના ખડકો છે?
રૂપાંતરિત ખડક
આંતરિક ખડક
બાહ્ય ખડક
જળકૃત ખડક
મેગ્મા એટલે શું ?
ખડકોના પીગળેલા રસને મેઘમા કહે છે
વરાળ થી બનેલા ખડકો ના પીગળેલા રસને મેકમાં કહે છે
અગ્નિ કૃત ખડકો ની મેઘમા કહે છે
જળકૃત ખડકોની બેંકમાં કહે છે
એ ખડકમાંથી બીજા ખડકમાં પરિવર્તન થવાની પ્રક્રિયાને શું કહે છે ?
જીવાશ્મી
અગ્નિકૃત ખડક
જળકૃત ખડક
રૂપાંતરિત ખડક
પ્રવાહી મેગમા ઠંડો થઈને કયા ખડકમાં ફેરવાઈ જાય છે ?
રૂપાંતરિત ખડક
આંતરિક અગ્નિક ખડક
બાહ્ય અગ્નિ કૃત ખડક
જલકૃત ખડક
જોડકા જોડો
પૃથ્વીની સપાટી પર ઉત્પન થતું બળ
બાહ્યબળ
નદી નક્કર ખડક પરથી સીધા ઢોળાવોવાળી ખીણ કે નિચાણવાળી ભૂમિ મા પડે તે સ્વરૂપ
જળધોધ
સમુંદ્રાના મોજા ખડકો સાથે ટકરાવાથી તિરાડો પડે મોટી,પહોળી બને તે સ્વરૂપ
સમુદરિગુફા
ઘસારણ દ્વારા u આકારની ખીણનું નિર્માણ કરે છે
હિમનદી
રણમાં ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ
પવન
બંધ બેસતા જોડકા જોડો
રણમાં પવનને કારણે બનતું ભૂમિસ્વરૂપ
ઢૂવા
સમુદરમોજાના ઘસારણને કારણે બનતું દીવાલ જેવુ સ્વરૂપ
સ્ટેક
ભૂમિ સ્વરૂપના ફેરફારનું મુખ્ય કારણ
ભૂકંપ
હિમનદી પિગળતા પર્વતીય વિસ્તારમાં કોટરોમાં પાણી ભરાવાથી બનતું ભૂમિ સ્વરૂપ
ડ્રમલીન
નદીની શાખાના મુખોના નિક્ષેપણથી થતો મુખત્રિકોણ
ડેલ્ટા
નીચે આપેલા શબ્દોને યોગ્ય રીતે જોડો.
ભૂકવચની નીચે જે સ્થાને કંપનની શરૂઆત થાય તે કેન્દ્ર
ઉદગમ કેન્દ્ર
નળાકાર સરોવરની રચના કરે છે.
નદી
સમુદ્રી મોજા કિનારા પર નિક્ષેપણ જમા કરી નિર્માણ કરતું સ્વરૂપ
સમુદ્ર પુલિન
હિમનદી દ્વારા લાવેલા પદાર્થો નિક્ષેપણ થતાં બનતું ભૂમિ સ્વરૂપ
ડ્રમલીન
હિમાનદીનું ઘસારાત્મક સ્વરૂપ
ગોળાશ્મિ
યોગ્ય જોડક જોડો
સ્થાનિક લોકો સામાન્ય પદ્ધતિથી ભૂકંપણું અનુમાન કરે છે
પ્રાણીઓના વર્તનનો અભ્યાસ
નદીના બંને કિનારે કાંપ-માટીના નિક્ષેપણથી લાંબા,ઓછી ઊંચાયના ઢગ રચાય તે ભૂમિ સ્વરૂપ
કુદરતી તટબંધ
સમુદ્રીગુફાના મોટા થતાં જવાથી માત્ર છત જેવો ભાગ રહે તે ભૂમિસ્વરૂપ
મહેરાબ
રેતીના ઢુવા આ સ્થળે જોવા મળે છે
રાજસ્થાન
ભૂકવચના ખુલ્લા છિદ્રમાંથી પિગળેલા પદાર્થ નીકળે તેને કહેવાય છે
જ્વાળામુખી
બંધ બેસતા જોડકા જોડો.
સમુદ્ર સુધીમાં નદીનો પ્રવાહ ધીમો થઈ અનેક પ્રવાહોમાં વિભાજિત થાય છે.
શાખા/પ્રશાખા
સમુદ્રજલ ની ઉપર ઊર્ધ્વ થયેલ ઊંચા ખડકાળ કિનારા
સમુદ્રકમાન
રણમાં જોવા મળતા ખડકો
ભૂછત્ર ખડક
પવન દ્વારા માટીના કણ જમીન પર પથરાય નિક્ષેપિત થાય તે ભૂમિસ્વરૂપ
લોએસ
નદી મેદાનિક્ષેત્રમાં વળાંકવાળા માર્ગ પર વહે છે તે માર્ગ
સર્પાકાર વહનમાર્ગ
પર્યાવરણ મુખ્ય કેટલા ઘટકોનું બનેલું છે ?
3
4
5
6
સૂર્યમંડલનો એક માત્ર એવો કયો ગ્રહ છે કે જેને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે ?
ચંદ્ર
સુર્ય
પૃથ્વી
ધૂમકેતુ
પર્યાવરણ અસ્તિત્વ,વિકાસ તેમજ પ્રગતિ.. બળ છે.
પ્રેરક
નબળું
નકારાત્મક
નિર્જીવ
નીચેનામાંથી કોનો પર્યાવરણના મુખ્ય ઘટકોમાં સમાવેશ થતો નથી?
મૃદાવરણ
જલાવરણ
વાતાવરણ અને જીવાવરણ
ઉલ્કાઓ અને ઉપગ્રહો
કોનો ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે?
ચંદ્ર
પૃથ્વી
બુધ
ગુરુ
aઅવરણમાં રહેલ.... નુંઘનીભવન થતાં વાદળો બંધાય છે ?
સૂક્ષ્મજીવો
રજકણો
ભેજ
ઉપરના તમામ
પોપડાના ઉપલા ભાગને શું કહે છે?
મૃદાવરણ
જીવાવરણ
જલાવરણ
વાતાવરણ
નીચેનામાંથી કયું આવરણ ખડકો અને ઘન પદાર્થોનું બનેલું છે?
મૃદાવરણ
ખડકાવરણ
ઘનાવરણ
ઉપરના તમામ
પર્યાવરણ શબ્દ કેટલા શબ્દોનો બનેલો છે?
બે
ત્રણ
ચાર
પાંચ
"પરી "એટલે..
ખનીજની ખાણ
ઉપરની બાજુ
નીચેની બાજુઓ
આજુબાજુ કે ચારેય બાજુ
આવરણ એટલે શું ?
ઉપર આવેલી વિશિષ્ટ સપાટી કે પડ
ઉપર આવેલા તારાઓ
આકાશની ઉલ્કાઓ
નક્ષત્રો
પૃથ્વીની આસપાસ રચાયેલું કુદરતી ઘટકોનું આવરણને શું કહેવાય છે ?
ગ્રહો
પર્યાવરણ
ઉલ્કાઓ
તારાઓ
નીચેનામાંથી કઈ મૃદાવરણ ની બહુવિધ ઉપયોગીતામાં સમાવેશ થાય છે?
સજીવસૃષ્ટિ માટે રહેઠાણ
ખેતી માટે જમીન
ઉધ્યોગ માટે કાચોમાલ પૂરો પાડે છે
ઉપરના તમામ
નીચેનામાંથી કોનો પાણીના વિભિન્ન સ્ત્રોતોમાં સમાવેશ થતો નથી ?
ઉલ્કાઓ
મહાસાગરો,સાગરો
સરોવરો
નદીઓ
કોણે કહ્યું છે કે,આ માનવીય ગતિવિધિથી કુદરતી પર્યાવરણ દૂષિત થવાની ક્રિયા એટલે પ્રદૂષણ.
રવિશંકર મહારાજ
લાલા લજપતરાય
રવીન્દ્રનાથ ટાગોર
મહાત્મા ગાંધીજી
પૃથ્વીની સપાટીનો નિચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે તેને શું કહે છે ?
મૃદાવરણ
જીવાવરણ
વાતાવરણ
જલાવરણ
વાતાવરણ વિવિધ વાયુઓ અને બીજું શાનું બનેલું છે ?
પાણીની વરાળ
ધૂળના રજકણો
ક્ષારકણો
ઉપરના તમામ
વાતાવરણ કોના પારજામ્બલી કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે ?
સુર્યના
શુક્ર
શનિના
ગુરુના
પૃથ્વી પર જે પાણી છે તેમાંથી કેટલા ટકા પાણી સમુદ્રમાં છે ?
29%
97%
71%
78%
પર્યાવરણને દૂષિત કરતાં ઘટકોને શું કહે છે ?
પ્રદૂષણ
વિદૂષણ
વિદૂષક
એકપણ નહીં
આપણા રાજ્યનો સમગ્ર વહીવટ,વ્યવસ્થા અને કારોબાર કોણ કરતું હશે ?
આંતરરાષ્ટ્રીય સરકાર
રાજ્ય સરકાર
સામ્યવાદી સરકાર
સ્થાનિક સરકાર
સરકારના અંગો કેટલા છે ?
30
5
4
3
નીચેનામાંથી કોનો સરકારના અંગોમાં સમાવેશ થતો નથી ?
ધારાસભા
કારોબારી
ન્યાયતંત્ર
દૂધમંડલી
ભારતમા કેટલા રાજ્યો છે ?
28
29
30
31
ભારતમા કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો છે ?
7
8
9
10
આપણા દેશમાં કયા ક્યાં વિશેષ રાજ્યો છે ?
દિલ્લી અને કાશ્મીર
ગુજરાત અને રાજસ્થાન
મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ
કેરળ અને બિહાર
આપણા દેશમાં રાષ્ટ્ર કક્ષાની સરકારને શું કહે છે ?
સંઘ સરકાર
સ્થાનિક સરકાર
રાજ્ય સરકાર
એક પણ નહીં
રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને શું કહે છે ?
વિધાનસભા
વિધાનપરિષદ
જિલ્લા પંચાયત
તાલુકા પંચાયત
વિધાનપરિષદના સભ્ય બનવા માટેની ઉમર મર્યાદા કેટલી હોવી જોઈએ ?
30 કે તેથી વધુની
15 કે તેથી વધુની
25 કે તેથી વધુની
28 કે તેથી વધુની
વિધાનપરિષદનો દારેકસભ્ય કેટલા વર્ષની મુદ્દત માટે ચૂંટાય છે ?
4
5
6
7
વિધાનપરિષદના એક તૃતીયાંશ સભ્યો દર કેટલા વર્ષે નિવૃત થાય છે ?
2
4
6
8
ધારાસભાના નીચલા ગૃહને શું કહે છે ?
રાજ્ય સભા
વિધાનસભા
વિધાનપરિષદ
નગરપાલિકા
ભારતના કેટલા રાજ્યોમાં વિધાનસભા છે ?
એકજ રાજ્યમાં
દરેક રાજ્યમાં
છ રાજ્યમાં
નવ રાજ્યમાં
ગુજરાત રાજ્યમાં વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે ?
272
282
182
382
ગુજરાતનું વિધાનસભા ભવન ક્યાં આવેલું છે ?
અમદાવાદ
ગાંધીનગર
સુરત
વડોદરા
ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી કેટલા વર્ષે થાય છે ?
5
6
7
8
વિધાનસભાના સભ્યને અંગ્રેજીમાં શું કહે છે ? ટૂંકું નામ
M.L.A
L.L.B
M.A.L
A.M.L
કોની ભલામણથી રાષ્ટ્રપતિ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદે છે ?
મુખ્યમંત્રીની
પ્રમુખની
સરપંચની
રાજ્યપાલની
વિધાનસભામાં રજૂ થયેલ ખરડો કોની મંજુરીથી કાયદો બને છે ?
રાજ્યપાલ
મુખ્યમંત્રી
વડાપ્રધાન
સરપંચ
નીચેનામાંથી કોણ રાજ્યના બંધારણીય વાડા કહેવાય છે ?
મુખ્યમંત્રીને
રાજ્યપાલ
વડાપ્રધાન
સરપંચ
કેટલા વર્ષની ઉમરે મતાધિકાર આપણને મળે છે ?
17 પછી
18 પછી
19 પછી
20 પછી
કેટલા વર્ષના બાળક પાસે મજૂરી કરાવવી એ ગુનો છે ?
14
18
20
17
વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે ?
અમેરિકા
ભારત
ફ્રાંસ
આફ્રિકા
સૌથી મોટી લોકશાહિ ધરાવતો દેશ કયો છે ?
ભારત
અમેરિકા
કેનેડા
ઓસ્ટ્રેલીયા
લોકશાહીનો સૌથી નાનો એકમ કયો છે ?
મહાનગર પાલિકા
નગરપાલિકા
ગ્રામ્ય કોર્ટ
ગ્રામપંચાયત
