NEW
Font size
Worksheetsગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન
Total questions: 10
Worksheet time: 2mins
Open Access સ્ત્રોત એટલે શું?
કોઈપણ ફી વગર જેનો ઉપયોગ કરવા મળે
ફી ખૂબ ઓછી ચૂકવવી પડે
ફી સંસ્થા દ્વારા ચૂકવવામાં આવે
ઉપર માંથી એક પણ નહિ
Open Access સ્ત્રોત મુખ્યત્વે કયા સ્વરૂપમાં હોય છે?
ભૌતિક
ડિજિટલ
બન્ને સ્વરૂપમાં
ઉપર માંથી એક પણ નહીં
જ્યાં મન ભય રહિત હોય અને માથું ઊંચું હોય ત્યાં __________________ છે.
ગુના વધી શકે છે.
Open Access
હમેશા ખુશાલી રહે.
જ્ઞાન મફત છે.
Open Access માહિતી સામગ્રી પર કૉપીરાઇટ હોય છે?
સાચું વાક્ય
ખોટું વાક્ય
આડધુ ખોટું વાક્ય
કોઈપણ નહીં
નીચેના માંથી કઈ લક્ષણિક્તા Open Access ની નથી.
મફત માં ઉપલબ્ધ છે
ફક્ત શૈક્ષણિક સંસ્થાઓ જ બનાવે
લેખકે પૈસા ચૂકવવા પડે
ઈન્ટરનેટ ના માધ્યમથી ઉપયોગ કરી શકાય
Open Access સંશોધનને શું કરવામાં મદદ કરતું નથી?
સંશોધનને સાચું સાબિત કરવામાં
સંશોધનના પ્રચારમાં કરવામાં
લેખક ને પ્રસિદ્ધિ આપવામાં
કોઈપણ નહીં
નીચેના માંથી કયો સ્ત્રોત Open Access હોય શકે નહિ?
પુસ્તકો
જર્નલ્સ
સંરક્ષણ ક્ષેત્રની માહિતી
સરકારની નીતિઓ
નીચેના માંથી Open Access થી થઇ રહેલ મોટું નુકશાન કર્યું છે?
અનધિકૃત માહિતી સ્ત્રોતો વધવા
ઈન્ટરનેટ પર બહુ બધી માહિતી ની ઉપલબ્ધતા
મફત ના કારણે તેનું મૂલ્ય નથી
કોઈપણ નહિ
__________________ એ ભારતીય સંસ્થા દ્વારા સ્થાપવામાં આવેલ Open Access Resource છે?
DOAJ
Shodh Ganga
DOAB
OASIS
નીચેના માંથી સુસંગત ન હોય તે જણાવો.
Open Access Journals
Open Access Books
Open Access Society
Open Access Data
