WorksheetsCh-1 Fundamentals of Measurement & Instrumentation
Total questions: 40
Worksheet time: 20mins
મેઝરીંગ સીસ્ટમમાંં શેનો સમાવેશ થાય છે?
સેન્સર
વેરીયેબલ કન્વર્ઝન એલિમેન્ટ
સિગ્નલ પ્રોસેસીંગ એલિમેન્ટ
બધાજ
કરંટ ઝીરો કર્યા પછી ઇન્સ્ટ્રુમેન્ટ નો પોઈંટર ફરીથી ઝીરો પર આવી જાય છે, શા કારણ થી?
પોઈંટરના વજનના લીધે
કંટ્રોલીંગ ટોર્કના લીધે
ગુરુત્વાકર્ષણ બળના લીધે
ડેમ્પીંગના લીધે
નીચેના માથી ક્યું ઇન્ટીગ્રેટીંગ ઇન્સ્ટ્રુમેન્ટ નથી.
વોલ્ટ્મીટર
વોટ-અવર મીટર
એમ્પીયર-અવર મીટર
બધાજ
…................ ઇન્સ્ટ્રુમેન્ટ માપવાની રાશીની તાત્ક્ષણીક કીંંમત (Instantaneous Value) દર્શાવે છે.
એબ્સોલુટ
ઇન્ડીકેટીંગ
સેકંડરી
રેકોર્ડીંગ
નીચેના માથી ક્યું ઇન્સ્ટ્રુમેન્ટ સમય સાથે માપેલી કિંમતની નોંધ રાખે છે?
ઇન્ટીગ્રેટીંગ
એનાલોગ
ડિજીટલ
રજીસ્ટરીંગ
એમીટર એ .................. ઇન્સ્ટ્રુમેન્ટ છે.
સેકંડરી
રેકોર્ડીંગ
એબ્સોલ્યુટ
ઇન્ટીગ્રેટીંગ
નિચેના માંથી ક્યો ઇલેક્ટ્રીકલ મેઝરમેન્ટ નો ફાયદો છે?
માપેલી અવિદ્યુત રાશી ને વિદ્યુત રાશીમાં ફેરવી શકાય
માપેલી રાશીને દુરના અંતર સુધી મોકલી શકાય
માપેલી રાશીને ડિસ્પ્લે અને રેકોર્ડ કરી શકાય
બધા જ
કઈ રાશી માપનની ડાયરેકટ મેથડ વડે મપાય છે?
પાવર
એનર્જી
લંબાઈ
ઘનતા
ઇન્સ્ટ્રુમેન્ટમાં એરર કોના પરસન્ટેજમા દર્શાવવામાં આવે છે?
ફૂલ સ્કેલના
માપનની રાશી ના
સાચી કિંમતના
એક પણ નહીં
માપનની કઇ પદ્ધતિ વધારે એક્યુરેટ છે?
પ્રત્યક્ષ (Direct)
પરોક્ષ (Indirect)
નીચેના માંથી ક્યાં એક્યુરેસી ક્લાસનું ઇન્સ્ટમેટ વાપરવું વધારે યોગ્ય છે?
2.5
0.5
0.2
1.5
ઇન્સ્ટ્રુમેન્ટ ને પસંદ કરતી વખતે ક્યુ પરિબળ ધ્યાનમાં લેવામાં આવતું નથી?
એક્યુરેસી
દેખાવ
સ્કેલ નો પ્રકાર
એક્યુરેસી
એક જ માપન ત્રણવાર કે તેથી વધારે લઇ ને માપનની એરર ઘટાડી શકાય.
સાચું
ખોટું
ઇલેક્ટ્રિકલ માપન વડે એનલોગ અને ડિજિટલ એમ બંને આઉટપુટ મેળવી શકાતા નથી.
સાચું
ખોટું
ઈન્સટ્રુમેન્ટ માં આવતી એરર એ....... પ્રકારની હોઈ છે.
Positive
Negative
Positive અથવા Negative
જે મહત્તમ અને લઘુતમ રાશી માટે ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવામાં આવે છે તેને.... કહે છે.
થ્રેશોલ્ડ
કેલિબ્રેશન
ટ્રુ વેલ્યુ
રેન્જ
માપનની સાચી કિંમત મળી શકે તે માટે નક્કી કરેલી સ્ટાન્ડર્ડ કિંમત સાથે સરખાવવાની પ્રક્રિયા ને........ કહે છે.
ટ્રુ વેલ્યુ
કેલિબ્રેશન
થ્રેશોલ્ડ
રેન્જ
ઇન્સ્ટ્રુમેન્ટ વડે માપનની રાશિમાં થતા નાનામાં નાના ફેરફારને માપવાની ક્ષમતાને...... કહે છે.
રીઝોલ્યુશન
રિપિટેબિલિટી
સેન્સિટીવીટી
સ્ટેબિલિટી
ટ્રુ વેલ્યુ ની નજીક માં નજીક માપન કરવાની ઇન્સ્ટ્રુમેન્ટની ક્ષમતા ને..... કહે છે.
રિલાયેબિલિટી
એક્યુરેસી
સેન્સિટીવીટી
રિપ્રોડ્યુસીબીલીટી
ઇન્સ્ટ્રુમેન્ટની આસપાસ ના વાતાવરણ માં રહેલા બિનજરૂરી સિગ્નલ્સ ના લીધે માપન માં આવતી એરર ને......... કહે છે.
ઇન્સ્ટ્રુમેન્ટલ એરર
એનવાયરમેન્ટલ એરર
ઇન્ટરફરન્સ એરર
ઈન્સ્ટોલેશન એરર
લાંબા વપરાશ બાદ ઇન્સ્ટ્રુમેન્ટની સ્પ્રિંગ ના તાણ (Tension) માં ઘટાડો થવાથી ઇન્સ્ટ્રુમેન્ટ ........ રીડિંગ માપે છે.
વધારે
પેલા જેટલું જ
સાચું
ઓછું
ફરતા ભાગોમાં ઘર્ષણ વધવાથી ઇન્સ્ટ્રુમેન્ટ......... રીડિંગ માપે છે.
ઓછું
વધારે
પેલા જેટલું જ
સાચું
ઇન્સ્ટ્રુમેન્ટ વડે માપન કરતી વખતે ભૂલ ના કારણે ઉત્પન્ન થતી એરરને....... કહે છે.
ઓપરેશનલ એરર
ઓબ્ઝર્વેશનલ એરર
મેન્ટેનન્સ એરર
રેન્ડમ એરર
માપન ની રાશી ને નિયંત્રીત કરવાવાળા ઇન્સ્ટ્રુમેન્ટ ને .............. કહે છે.
Indicating
Signaling
Controlling
Measuring
આ કેવા પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે ?
રેકોર્ડિંગ
કંટ્રોલિંગ
ઇન્ડિકેટિંગ
રજીસ્ટરીંગ
આ ઇન્સ્ટ્રુમેન્ટ .............. પ્રકારનું છે.
મેઝરીંગ
ડીફ્લેક્ટીંગ
રજીસ્ટરીંગ
ઈંડિકેટિંગ
નીચેના માથી ક્યું ઇન્સ્ટ્રુમેન્ટ ચુંબકીય અસરથી ચાલે છે ?
એનર્જી મીટર
વોટમીટર
ફ્લક્ષ મીટર
Ampere-Hour મીટર
એનર્જી મીટર કઈ અસર થી કાર્ય કરે છે ?
હોલ ઇફેક્ટ
ચુંબકીય અસર
ઇંડક્શન અસર
રસાયણિક અસર
પોઈંટર ને સ્કેલ પર ખસેડવા માટે ક્યો ટોર્ક જરૂરી છે ?
મુખ્ય ટોર્ક
કંટ્રોલિંગ ટોર્ક
ડીફ્લેક્ટિંગ ટોર્ક
ડેમ્પિંગ ટોર્ક
નીચેના માથી ક્યો ટોર્ક સ્પ્રિંગ ના ઉપયોગ થી મેળવી શકાય ?
ડેમ્પિંગ ટોર્ક
ડીફ્લેક્ટિંગ ટોર્ક
કંટ્રોલિંગ ટોર્ક
બધા જ
કેવા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ ને ફક્ત ઊભી સ્થિતિ માં જ વાપરી શકાય ?
મેગ્નેટિક કંટ્રોલ
સ્પ્રિંગ કંટ્રોલ
ગ્રેવિટી કંટ્રોલ
ડેમ્પિંગ કંટ્રોલ
ચુંબકીય ફ્લક્ષ ની ડેનસીટી માપવા માટે કઈ અસર વાળું ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે ?
હૉલ ઇફેક્ટ
ચુંબકીય અસર
ઇલેક્ટ્રો-સ્ટેટીક અસર
થર્મલ અસર
માપનની સ્થિતિ પર ડીફ્લેક્ટિંગ ટોર્ક અને કંટ્રોલિંગ ટોર્ક અનુક્રમે કેવા હોય છે ?
વધારે અને ઓછું
સમાન મૂલ્ય સમાન દિશા
એક-બીજાથી ૯૦ ડિગ્રી
સમાન મૂલ્ય વિરુદ્ધ દિશા
પોઈંટર ના આંદોલનો ને શાંત કરવા ક્યો ટોર્ક વપરાય છે ?
કંટ્રોલિંગ ટોર્ક
ડેમ્પિંગ ટોર્ક
ડીફ્લેક્ટિંગ ટોર્ક
એકપણ નહીં
..................... ડેમ્પિંગ સૌથી અસરકારક છે ?
એર ફ્રીક્શન
ફ્લૂઈડ ફ્રીક્શન
એડ્ડી કરંટ
ક્યાં પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ માં એડ્ડી કરંટ ડેમ્પિંગ સહજ રીતે મળી શકે ?
મૂવિંગ કોઇલ
મૂવિંગ આયર્ન
ડાયનેમો મીટર
હોટ વાયર
આ સિમ્બોલ ક્યા ઇન્સટ્રુમેન્ટ નો છે ?
ડાયનેમો મીટર ટાઇપ
મૂવીંગ કોઇલ
મૂવીંગ આયર્ન
વાઇબ્રેશન ટાઇપ
આ સિમ્બોલ ક્યા ઇન્સટ્ર્રુમેન્ટ નો છે ?
મૂવીંગ આયર્ન
ડાયનેમો મીટર
ઇન્ડક્શન
મૂવીંગ કોઇલ
માપેલી કિંમત 10 A અને સાચી 9.6 A કિંમત હોય તો % એરર ............. થાય.
4.16 %
3.48 %
-2.25 %
-4.22 %
આ .................... ઇન્સ્ટ્રુમેન્ટ છે.
ફૈઝ ડિફરન્સ ઇન્ડીકેટર
ફૈઝ સિકવન્સ ઇન્ડીકેટર
ફૈઝ એંગલ ઇન્ડીકેટર
