WorksheetsCh-2 Potentiometer & Bridges
Total questions: 35
Worksheet time: 18mins
માપન માટે બ્રિજ સર્કિટ નીચેના માથી કઈ પદ્ધતિ નો ઉપયોગ કરે છે ?
Relative Method
Comparison Method
Absolute Method
Differential Method
Low Resistance ના માપન માટે કઈ પદ્ધતિ ખૂબ પ્રચલિત છે ?
Ohmmeter method
Ammeter-voltmeter method
Potentiometer method
Kelvin double bridge method
નીચેના માથી કઈ સ્થિતિમાં બ્રિજ બેલેન્સ થયું કેહવાય ?
અવરોધ ઓછો હોય ત્યારે
તાપમાન વધારે હોય ત્યારે
કોઈ કરંટ ના હોય ત્યારે
પાવર ના હોય ત્યારે
મેકસવેલ બ્રિજ વડે કઈ રાશી માપવામાં આવે છે ?
મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ
ઇન્ડક્ટન્સ
ફ્રિક્વન્સી
કેપેસીટન્સ
પોટેન્શ્યોમીટરની એક્યુરેસી વધારવા વાયરની સાઈઝ કેવી હોવી જોઈએ?
૧ મીટર લાંબો
બને તેટલો લાંબો
બને તેટલો ટૂંકો
ના ખૂબ જાડો કે ના ખૂબ પાતળો
ઓહમ મીટર એ......
ઓહમ અને મીટર છે
અવરોધ માપે છે
ઓહમ રજીસ્ટર કરે છે
લો રેસીસ્ટન્સ માપે છે
સિરીઝ પ્રકારના ઓહમમીટરમાં ફૂલ સ્કેલની સ્થિતિ શેના વડે દર્શાવેલી હોય છે?
Zero
100 KOhm
1 MOhm
Infinite
શન્ટ પ્રકારના ઓહમમીટરમાં ફૂલ સ્કેલની સ્થિતિ શેના વડે દર્શાવેલી હોય છે?
Zero
100 K Ohm
1 M Ohm
Infinite
ઇન્સ્યુલેટરના ડાઈલેક્ટ્રિક લોસ માપવા ક્યું બ્રિજ વપરાય છે?
Anderson
Wein's
Schering
કોઈપણ
AC બ્રિજમાં 200Hz ફ્રિકવન્સી સુધી ક્યું ડીટેક્ટીંગ ઇન્સ્ટ્રુમેન્ટ વાપરી શકાય?
Headphone
Amplifier Detector
Vibration Galvanometer
કોઈપણ
Maxwell's બ્રિજ .............. માપવા માટે વપરાય છે.
Resistance
Reactance
Inductance
Capacitance
Capacitance માપવા................. બ્રિજ વપરાય છે.
Wheaton's
Maxwell's
Wein's
Schering
મેગર એ ............... પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે.
મુવિંગ આયર્ન
મુવિંગ કોઈલ
ઇલેક્ટ્રોસ્ટેટિક
હોટ વાયર
કઈ મેથડ વડે અવરોધની સૌથી એક્યુરેટ કિંમત માપી શકાય?
વોલ્ટ-એમીટર મેથડ
ઓહમમીટર
બ્રિજ મેથડ
મેગર
Low Voltage DC ના એક્યુરેટ માપન માટે ક્યુ સાધન વપરાય છે?
થર્મોકપલ
DC પોટેંશિયોમીટર
મલ્ટીમીટર
ઉપરના માંથી એકપણ નહીં
હાઈ રેસીસ્ટન્સ માપવા માટે શેનો ઉપયોગ થાય છે?
કેલ્વિન ડબલ બ્રિજ
વ્હીસ્ટન બ્રિજ
મેગર
એન્ડરસન બ્રિજ
એનાલોગ મેગરમાં પાવર સપ્લાય શેના વડે મેળવવામાં આવે છે?
બહાર ના AC સપ્લાય વડે
બહાર ના DC સપ્લાય વડે
પરમેનેન્ટ મેગનેટ DC જનરેટર વડે
બેટરી વડે
બેટરીનું ખરેખરું ઓપન સરકીટ emf માપવા.........વપરાય છે.
DC વોલ્ટમીટર
DC પોટેંશિયોમીટર
એમીટર અને known રેસીસ્ટન્સ
એકપણ નહીં
પોટેનશીયોમીટર કરતા વોલ્ટ મીટર વડે emf નું એક્યુરેટ માપન કરી શકાય.
સાચું
ખોટું
10000 Ohm નો રેસીસ્ટન્સ ક્યાં વર્ગીકારણમાં આવે છે?
High
Medium
Low
Extra large
કોન્ટેક્ટ રેસીસ્ટન્સ (Lead Resistance) ના લીધે રેસીસ્ટનસના માપનમાં આવતી ત્રુટી દૂર કરવા........વપરાય છે.
મલ્ટીમીટર
સ્ટાન્ડર્ડ વોલ્ટમીટર-એમીટર
કેલ્વિન ડબલ બ્રિજ
વહીસ્ટન બ્રિજ
વાહક અને અર્થ વચ્ચેનો ઇન્સ્યુલેશન રેસીસ્ટન્સ માપવા........વપરાય છે.
અર્થ ટેસ્ટર
મેગર
કેલ્વિન ડબલ બ્રિજ
વહીસ્ટન બ્રિજ
યુનિવર્સલ ઈમ્પીડન્સ બ્રિજ........માપવા વપરાય છે.
Resistance
Inductance
Capacitance
ઉપરના બધાજ
એક પણ નહીં
ડી'સોટી બ્રિજ........માપવા વપરાય છે.
Resistance
Inductance
Capacitance
ઉપરના બધાજ
નીચેનામાંથી શેમાં loss angle નું માપન કરવામાં આવે છે?
Resistor
Inductor
Capacitor
ઉપરના બધાજ
મેગર નો સ્કેલ......માં હોય છે.
Kilo Ohm
Ohm
Mega Ohm
Giga Ohm
High Quality factor (Q) વાળી કોઈલ નું ઈન્ડકટન્સ....... બ્રિજ વડે મપાય છે.
Maxwell's
Hay's
Wein
D'sauty
ફ્રિકવન્સી માપવા ક્યુ બ્રિજ વપરાય છે?
Maxwell's
Hay's
Wein
D'sauty
ફ્રિકવન્સી માપન માં નલ ડિટેક્ટર (null detector) તરીકે શુ વપરાય છે?
Headphone
Vibration Galvanometer
Rectifier Galvanometer
ઉપરના માંથી કોઈપણ
પોટેંશિયોમીટર ............... માટે વપરાય છે.
અવરોધના માપન માટે
કરંટના માપન માટે
એમીટરના કેલીબ્રેશન માટે
EMF ના માપન મટે
બધાજ માટે
એક સરળ બ્રિજ સર્કિટમાં શાના નેટવર્કનો સમાવેશ થાય છે?
૩-રેસીસ્ટર આર્મ
૨-રેસીસ્ટર આર્મ
૪-રેસીસ્ટર આર્મ
૬-રેસીસ્ટર આર્મ
કેલ્વિન બ્રિજ કઈ રેન્જ સુધી અવરોધ માપે છે?
10 mΩ to 10 Ω
10 μΩ to 1 Ω
0.01 Ω to 1 MΩ
10 KΩ to 100 KΩ
વ્હીટસ્ટન બ્રિજ એ...............
એસી બ્રિજ
ડીસી બ્રિજ
ઉચ્ચ વોલ્ટેજ બ્રિજ
પાવર ડિસીપેશનબ્રિજ
પોટેંશિયોમીટર .......................... માપી શકતું નથી.
પોટેંશિયલ
કરંટ
પાવર
અવરોધ
કેપેસીટી
બ્રિજ ક્યારે બેલેન્સ થયુ કેહવાય ?
જ્યારે વોલ્ટેજ આપવામાં આવે ત્યારે
જ્યારે અવરોધ શુન્ય થાય ત્યારે
જ્યારે ગેલ્વનોમીટર માં કરંટ શુન્ય થાય ત્યારે
જ્યારે બન્ને અવરોધ સરખા થાય ત્યારે
