Free Printable Worksheets
Font size
More settings
એક બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ 16 સેમી છે, તો તેની વક્રતા ત્રિજ્યા કેટલી હશે?
16 સેમી
32 સેમી
8 સેમી
6 સેમી
સમતલ અરીસા સામે 2 મીટર દૂર ઉભેલી વસ્તુના પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચે કેટલું અંતર છે?
2 મીટર
4 મીટર
1 મીટર
8 મીટર
10 સેમી ,20 સેમી ,30 સેમી અને 40 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતાં લેન્સ પૈકી (a) સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતાં લેન્સનો પાર સૌથી વધુ છે.
બહિર્ગોળ લેન્સ ના 2F થી થોડે દૂર મુકેલ વસ્તુ ના મળતા પ્રતિબિંબની કિરણાકૃતિ દોરો.