wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

બંધારણીય સંસ્થા અને વૈધાનિક સંસ્થા (યાદવ મનમોહનસિંહ GES-2નેત્રંગ

Total questions: 136

Worksheet time: 2hrs 16mins

Name
Class
Date
1.

નીચેના વિધાનો વિચારો

(૧) જે સંસ્થાનો અનુચ્છેદ (આર્ટિકલ) બંધારણમાં આપેલો હોય તે બંધારણીય સંસ્થા છે

(૨) બંધારણીય સંસ્થાની રચના રાષ્ટ્રપતિ કરતા હોય છે

(૩) બંધારણીય સંસ્થાનો ઉલ્લેખ બંધારણમાં અનુચ્છેદ સાથે થયેલો હોય છે

(૪) બંધારણના પ્રાવધાન નું ઉલનઘન કરે તે બંધારણીય સંસ્થા છે

a)

૧,૨,૩,૪ સાચા છે

b)

૧,૨,૩ સાચા છે

c)

૨,૩,૪ સાચા છે

d)

૧,૨,૪ સાચા છે

2.

નીચેના પૈકી કઈ બંધારણીય સંસ્થા નથી

a)

ચૂંટણી પંચ

b)

નાણાપંચ

c)

સંઘ લોકસેવા આયોગ

d)

રાજ્ય લોકસેવા આયોગ

e)

કેન્દ્રીય સૂચના આયોગ

3.

નીચેના પૈકી કઈ બંધારણીય સંસ્થા નથી

a)

રાષ્ટ્રીય અનુસૂચિત આયોગ

b)

રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ

c)

રાષ્ટ્રીય પછાત વર્ગઆયોગ

d)

નિયંત્રક અને મહાલેખા પરીક્ષક

e)

લોકપાલ અને લોકાયુક્ત

4.

બંધારણીય સંસ્થા ચૂંટણી પંચ બાબતે નીચેના વિધાનો વિચારો

(૧) ચૂંટણી પંચની રચના અનુચ્છેદ 322 મુજબ થાય છે

(૨) ભારતનું ચૂંટણી પંચ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, સંસદ, વિધાનમંડળ, પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું આયોજન કરે છે

(૩) ભારતનું ચૂંટણી પંચ નું કાર્યાલય 25 જાન્યુઆરી 1950 થી શરૂ થયું

(૪) 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવાય છે

(૫) ભારતના ચૂંટણી પંચમાં હાલમાં એક સભ્ય છે

a)

૧,૨,૩,૪,૫ સાચા છે

b)

૧,૨,૩,૪ સાચા છે

c)

૨,૩,૪,૫ સાચા છે

d)

૩,૪ સાચા છે

5.

ભારતના ચૂંટણી પંચ બાબતે નીચેના વિધાનો વિચારો

(૧) ભારતના ચૂંટણી પંચની શરૂઆત થઈ ત્યારે તેમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર હતા

(૨) હાલમાં બંધારણમાં એક મુખ્ય ચૂંટણી કમિશનર અને બે ચૂંટણી કમિશનર છે એમ કુલ ત્રણ જણ છે

(૩) 61 મો બંધારણીય સુધારો 1989 એકની જગ્યાએ ત્રણ ચૂંટણી કમિશનર કરવામાં આવ્યા

a)

૧,૨,૩ સાચા છે

b)

૧,૩ સાચા છે

c)

૧,૨ સાચા છે

d)

માત્ર ૩ સાચું

6.

નીચેના વિધાનો વિચારો

(૧) ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર સૂકુમાર સેન હતા

(૨) હાલમાં ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર છે

(૩) ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશનર સોમિત્રી ચેટરજી હતા

a)

૧,૨,૩ સાચા છે

b)

૧,૨ સાચા છે

c)

૧,૩ સાચા છે

d)

માત્ર ત્રણ સાચા છે

7.

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂક કોણ કરે છે?

a)

રાષ્ટ્રપતિ

b)

સંસદ

c)

વડાપ્રધાન

d)

ઉપ

8.

નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

ચૂંટણી કમિશનરનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષ બેમાંથી જે પહેલું હોય તેટલો હોય છે

b)

ચૂંટણી પંચના સભ્યો પોતાનું રાજીનામું રાષ્ટ્રપતિને આપે છે

c)

મુખ્ય ચૂંટણી કમિશનરને પદ પરથી હટાવવા માટે સર્વોચ્ચ અદાલત ના ન્યાયાધીશને હટાવી શકાય તેવી પ્રક્રિયાથી હટાવવા પડશે

d)

અન્ય ચૂંટણી કમિશનરને રાષ્ટ્રપતિ મુખ્ય ચૂંટણી કમિશનરની સલાહથી હટાવી શકે છે

e)

નિવૃત્ત થયેલા ચૂંટણી કમિશનર ફરી બીજી કોઈ જગ્યાએ પદ પર નિમણૂક પામી શકતા નથી

9.

ચૂંટણી કમિશનર ની યોગ્યતા બાબતે નીચેના પૈકી ખોટો વિકલ્પ શોધો

a)

એની ઉંમર ઓછામાં ઓછી 45 હોવી જોઈએ

b)

એ ભારત તો નાગરિક હોવો જોઈએ

c)

તે કોઈ લાભનું પદ ધરાવતો હોવો જોઈએ નહીં

d)

બંધારણમાં ચૂંટણી કમિશનરની કોઈ યોગ્યતા દર્શાવેલ નથી

e)

તે પાગલ ન

હોવો જોઈએ

10.

નીચેના પૈકી કયા કારણોસર મુખ્ય ચૂંટણી કમિશનને પટ પરથી હટાવવામાં આવશે

a)

અક્ષમતા અને ગેરવર્તન

b)

રાજીનામું અને ગેરવર્તન

c)

ઘેર વર્તન અને સ્વ

11.

ચૂંટણીના મતવિસ્તારનું સીમાંકન કરવાનું કાર્ય કોનું હોય છે

a)

ચૂંટણી આયોગ

b)

કલેકટર

c)

જે તે રાજ્ય

d)

સંસદ

12.

ભારતમાં મતવિસ્તારના સીમાનકન અને ચૂંટણીના સંચાલન માટે કઈ બંધારણીય સંસ્થા જવાબદાર છે

a)

કેન્દ્રીય નાણાપંચ

b)

ભારતનું ચૂંટણી પંચ

c)

સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન

d)

કેન્દ્રીય માહિતી આયો

13.

ભારતીય ચૂંટણી પંચનુ નીચેનામાંથી કયું કાર્ય નથી

a)

મતદાર યાદી તૈયાર કરવી (લોકસભા અને વિધાનસભા)

b)

રાજકીય પક્ષોને માન્યતા આપવાનું

c)

કોઈપણ રાષ્ટ્રીય પક્ષોને વિશેષ ચૂંટણી ચિન્હ આપવાનું અને ચિન્હ રદ કરવાની સત્તા ચૂંટણી પંચની છે

d)

ચૂંટણી ચિન્હ બાબતે વિવાદોનું સમાધાન કરશે

e)

પક્ષના ઉમેદવારોને પ્રચાર માટે નાણા આપવાનું કામ કરશે ચૂંટણી પંચ

14.

સીમાંકન પંચ નો નિર્ણય અંતિમ હોય છે તેની વિરુદ્ધ ન્યાયાલયમાં અપીલ થઈ શકતી નથી સીમાંકન પંચ ની આ વ્યવસ્થા ને -------- કહે છે

a)

ઝેરીમેન્ડરીંગ

b)

નો પ્રોટેકશન

c)

નો અપીલ

d)

ઓલ ઈઝ વેલ

e)

સુઓટોમોટો

15.

ભારતનું ચૂંટણી પંચ કોના નિયંત્રણ હેઠળ કામ કરે છે

a)

પ્રધાનમંત્રી

b)

ગૃહ મંત્રી

c)

રાષ્ટ્રપતિ

d)

સ્વતંત્ર છે

16.

નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

ચૂંટણી પચના પ્રમુખ મુખ્ય ચૂંટણી કમિશનર હોય છે

b)

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર અને બીજા ચૂંટણી કમિશનરોની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે

c)

વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા, મંત્રી પરિષદ ના સભ્યો ની બનેલી સમિતિ ની ભલામણથી ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરવાની હોય છે

d)

ભારતના અન્ય ચૂંટણી કમિશનરને વડાપ્રધાનની ભલામણથી રાષ્ટ્રપતિ હટાવી શકે છે

e)

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ને જે રીતે અને જે કારણે હોદ્દા ઉપરથી દૂર કરી શકાય તેવી રીતે અને તેવા કારણો સિવાય ચૂંટણી કમિશનરને તેમના હોદ્દા ઉપરથી દૂર કરી શકાશે નહીં

17.

ધર્મ,જાતિ ,જ્ઞાતિ કે લિંગ ભેદના કારણે કોઈ વ્યક્તિ મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે અપાત્ર નહીં થવા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે

a)

Anuchchhed 325

b)

અનુચ્છેદ 326

18.

ભારતના બંધારણની કલમ 326 હેઠળ નાગરિકને આપવામાં આવેલ મતાધિકાર કયા પ્રકારની ચૂંટણીને સંબંધિત છે

a)

લોકસભા અને રાજ્યોની વિધાનસભા

b)

પંચાયત અને નગરપાલિકા

19.

નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

ચૂંટણીમાં મતદાન કરવા માટેનું ઓળખપત્ર ભારતીય ચૂંટણી પંચ આપશે

b)

ભારતમાં મતાધિકાર અને ચૂટાવવાનો અધિકાર એ કાયદાકીય અધિકાર અથવા રાજકીય અધિકાર છે

c)

ચૂંટણી પંચ એ બંધારણીય, સલાહકારી અને અર્ધ ન્યાયિક સંસ્થા

d)

ચૂંટણી અંગેની માહિતી મેળવવા માટેનો રાષ્ટ્રીય ટોલ ફ્રી નંબર 1950 છે

e)

હાલમાં તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતની ચૂંટણીનું આયોજન પણ ભારત ચૂંટણી પંચ કરે છે

20.

રાજ્યચૂંટણી પંચ બાબતે નીચેના વિધાનો વિચારો

(૧) 73 માં બંધારણીય સુધારા 1992 દ્વારા બંધારણના ભાગ 9માં અનુચ્છેદ 243K ઉમેરવામાં આવ્યો જે મુજબ રાજ્ય ચૂંટણી પંચની જોગવાઈ કરવામાં આવી

(૨) રાજ્ય ચૂંટણી પંચ એક વ્યક્તિનું બનેલું છે

(૩) રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક રાજ્યપાલ કરે છે

(૪) રાજ્ય ચૂંટણી કમિશનને પદ પરથી દૂર કરવાની પ્રક્રિયા વડી અદાલતના ન્યાયાધીશ ને દૂર કરવાની પ્રક્રિયાને સમાન છે

(૫) હાલમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી કમિશનર એસ મુરલ ક્રિષ્ના છે

(૬) ૨૪૩ZA મુજબ નગરપાલિકાઓની ચૂંટણી રાજ્ય ચૂંટણી પંચ કરે છે

a)

૧,૨,૩,૪,૫,૬ સાચા છે

b)

૧,૨,૩,૪ સાચા છે

c)

૧,૨,૩ સાચા છે

d)

૩,૫,૬ સાચા છે

21.

ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક (controller and auditor general of India) CAG બાબતે નીચેના વિધાનો વિચારો

(૧) ભારતના બંધારણના ભાગ 5 અનુચ્છેદ 148 મુજબ CAG ની જોગવાઈ છે

(૨) ભારતની સંચિત નિધિમાંથી ખર્ચ કરવામાં આવતા લોકનાળા પર નિયંત્રણ રાખતી તેમજ હિસાબ સંસ્થા CAG છે

(૩) CAG બંધારણીય સંસ્થા છે

(૪) CAG ને લોકોના ધનનો સરક્ષક કહેવાય છે

(૫)CAG દેશની સંપૂર્ણ નાણાકીય વ્યવસ્થાનું સંરક્ષણ છે (watch dog of public finance)

(6) CAG માત્ર રાષ્ટ્રપતિને જવાબદાર છે

(૭) CAG ની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે

a)

૧,૨,૩,૪,૫,૬,૭ સાચા છે

b)

૧,૨,૩,4,5,6 સાચા છે

c)

1,2,3,4,5,7 સાચા છે

d)

1,4,5,6 સા

22.

CAG બાબતે નીચેના વિધાનો વિચારો

(૧) સીએજી માત્ર સંસદને જવાબદાર છે

(૨) CAG જાહેર હિસાબી સમિતિ ના આંખ અને કાન કહેવામાં આવે છે

(૩) CAG સંસદની જાહેર હિસાબી સમિતિના મિત્ર ,ફિલસુફ તેમજ માર્ગદર્શકની રૂપમાં કાર્ય કરે છ

(૪) CAG ની નિમણૂક સંસદ કરે છે

a)

૧,૨,૩ સાચા છે

b)

૧,૨,૩,૪ સાચા છે

c)

૨,૩,૪ સાચા છે

d)

૩,૪ સા

23.

કોના મત અનુસાર CAG ભારતના બંધારણમાં સૌથી અગત્યના અધિકારી રહેશે

a)

બાબાસાહેબ આંબેડકર

b)

ગાંધીજી

c)

જવાલાલ નહેરુ

d)

માઉન્ટબેટન

24.

CAG બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

CAG ની નિમણુક રાષ્ટ્રપતિ કરે છે

b)

બંધારણની ત્રીજી અનુસૂચિ મુજબ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તેમને શપથ લેવડાવે છે

c)

CAG તેમના હોદ્દા નું રાજીનામું રાષ્ટ્રપતિને આપે છે

d)

CAG નો કાર્યકાળ છ વર્ષ અથવા 65 વર્ષની મર્યાદા બંનેમાંથી જે વહેલું પૂરું થાય ત્યાં સુધી પદ પર રહી શકે છે

e)

સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ને જે રીતે મહાભિયોગ જેવી પ્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે તે જ રીતે સીએનજી ને તેના પદ પરથી દૂર કરવામાં આવે છે

25.

CAG નિવૃત્તિ પછી કેન્દ્ર કે રાજ્ય સરકારના કોઈપણ હોદ્દા પર કાર્ય કરી શકે છે????

a)

હાં

b)

ના

26.

CAG બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

CAG સંઘ (કેન્દ્ર) , રાજ્યો, વિધાનસભા ધરાવતા કેન્દ્રશાષિત પ્રદેશો ની એકત્રિત ફંડ/ સંચિત નિધિ માંથી તમામ ખર્ચ સંબંધી હિસાબો નું ઓડિટ cag કરશે

b)

કેન્દ્ર અને રાજ્ય પાસેથી અનુદાન મળતું હોય તેવી બધી જ સંસ્થાનું ઓડિટ CAG કરશે

c)

CAG કેન્દ્ર સંબંધિત રિપોર્ટ રાજ્યપાલને સોંપશે

d)

CAG રાજ્ય સરકાર સંબંધિત રિપોર્ટ રાષ્ટ્રપતિને સોંપશે

e)

રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ સંસદ અને વિધાનસભામાં CAG એ તૈયાર કરેલો રિપોર્ટ રજૂ કરે છે

27.

ગુપ્ત સેવા બાબતે થયેલા ખર્ચના હિસાબો નું ઓડિટ તથા હિસાબ CAG માંગી શકશે???

a)

હા

b)

ના

28.

CAG બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

દરેક સરકારી કંપનીઓના ખર્ચની તપાસ CAG કરશે

b)

આકસ્મિક નિધિ અને જાહેર હિસાબ/લોકલેખા નિધિમાંથી થયેલા ખર્ચનું પરીક્ષણ કરશે

c)

જાહેર સાહસ જેવા કે AIR INDIA, ONGC, INDIAN AIRLINES ના હિસાબો નું પરીક્ષણ સંપૂર્ણરૂપ થી cag દ્વારા પ્રત્યક્ષ કરવામાં આવશે

d)

RBI, SBI, FCI,LIC ના હિસાબોનું નિરીક્ષણ CAG કરશે

29.

નીચેના વિધાનો વિચારો

(૧) CAG નું કાર્ય ખર્ચ થયા બાદ ખર્ચની તપાસ કરવાનું છે

(૨) CAG નું કાર્ય ખર્ચ થયા પહેલા અને ખર્ચ થયા બાદ ખર્ચની તપાસ કરવાનું છે

a)

૧,૨ સાચા છે

b)

૨ સાચું છે

c)

૧ સાચું છે

d)

બંને વિધાન ખોટા છે

30.

નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

(૧)હાલમાં ભારતના CAG ગિરીશચંદ્ર મુર્મુ છે

b)

(૨)ભારતના પ્રથમ સીએજી વી નરસિંહ રાવ હતા

c)

બંને વિધાન સાચા છે

d)

માત્ર પ્રથમ વિધાન સાચું છે

31.

CAG પદની સ્થાપના------ માં કરવામાં આવી

a)

૧૯૪૭

b)

૧૯૪૬

c)

૧૯૯૨

d)

૧૮૬૦

32.

નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

CAG બંધારણીય પદ ધરાવે છે

b)

CAG નુ પદ હાઇકોર્ટ ના જજ સમકક્ષ હોય છે

c)

CAG ને સંસદની વિશેષ બહુમતીથી દુર કરી શકાય છે

d)

CAG દ્વારા મ્યુનિસિપલ અંતર્ગત સંસ્થાઓનું ઓડિટ કરવામાં આવે છે

33.

નાણાપંચ/ નાડા આયોગ /વિત્ત આયુષ બાબતે નીચેના વિધાનો વિચારો

a)

નાણાપંચ નું મુખ્ય કાર્ય કેન્દ્ર-રાજ્ય વચ્ચે કરોની શુદ્ધ આવકની વહેંચણી તથા અન્ય નાણાકીય બાબતોની સમીક્ષા નું છે

b)

જો કોઈ કિસ્સામાં ચોખ્ખી આવક અંગે મતભેદ સર્જાય તો તે અંગેનો નિર્ણય રાષ્ટ્રપતિ લેશે

c)

નાણાપંચ રાજ્ય રાજ્ય રાજ્ય વચ્ચે કોરોની શોધતા આવકની વહેંચણી કરે છે

d)

અનુચ્છેદ 281 મુજબ નાણાપંચ રાષ્ટ્રપતિને પોતાનો રિપોર્ટ આપે છે

e)

નાણાપંચે રાષ્ટ્રપતિને આપેલો રિપોર્ટ રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોમાં રજૂ કરે છે

34.

નાણાપંચ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

બંધારણના ભાગ 12 અનુચ્છેદ 280 અનુ સાર રાષ્ટ્રપતિ દર પાંચ વર્ષ અથવા તે પહેલા જરૂર જણાય ત્યારે એક નાણાપંચની રચના કરશે

b)

નાણાપંચ 5 સભ્યોનું બનેલું હશે જેમાં એક અધ્યક્ષ અને અન્ય ચાર સભ્યો હશે

c)

નાણાપંચ એક અર્ધ ન્યાયિક સંસ્થા તથા સલાહકારી સંસ્થા તરીકે કામ કરે છ

d)

નાણાપંચ એક બંધારણીય સંસ્થા છે

e)

નાણાપંચના અધ્યક્ષની નિમણૂક સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ કરશે સંસદ જોડે સલાહ કરી

35.

નાણાપંચના પાંચ સભ્યોની લાયકાત બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

(૧)ભારતના બંધારણે નાણાપંચના સભ્યોની લાયકાત નક્કી કરવાનો અધિકાર સંસદને આપેલ છે

b)

(૨)નાણાપંચ નો અધ્યક્ષ જાહેર જીવનનો અનુભવી હોવો જોઈએ

c)

પ્રથમ વિધાન સાચું છે

d)

બીજું વિધાન સાચુંબીજું વિધાન સાચું છે

e)

બંને વિધાન સાચા છે

36.

નાણાપંચના ચાર સભ્યોની લાયકાત બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો (નાણાપંચમાં કુલ પાંચ સભ્યો હોય છે એક અધ્યક્ષ પ્લસ ચાર સભ્યો)

a)

નાણાપંચ નો સભ્ય વડી અદાલતના ન્યાયાધીશ હોવા જોઈએ અથવા ન્યાયાધીશ બનવાની લાયકાત ધરાવતો હોવો જોઈએ

b)

નાણાપંચનો સભ્ય સરકારના નાણા અને હિસાબોનું વિશેષ જ્ઞાન ધરાવનાર હોવો જોઈએ

c)

નાણાપંચ ન સભ્ય નિષ્ણાંત અર્થશાસ્ત્રી હોય

d)

નાણાપંચ નો સભ્ય વહીવટી અને નાણાકીય બાબતોનું વિશેષ અનુભવ હોય

e)

નાણાપંચ નો સભ્ય ચૂંટણી આયોગ નો મુખ્ય ચૂંટણી કમિશનર હોય છે

37.

હાલમાં ભારતના નાણાપંચના અધ્યક્ષ કોણ છે

a)

અરવિંદ પાનગરિયા

b)

ગિરીશચંદ્ર મુરમુ

38.

નાણાપંચ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કર દ્વારા એકત્રિત યોગ્ય વહેંચણી માટે રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટે નાણાપંચની રચના કરવામાં આવે છે

b)

નાણાપંચ બંધારણીય સંસ્થા છે અને અનુચ્છેદ 280 મુજબ એની સ્થાપના કરવામાં આવે છે

c)

નાણાપંચની નિમણૂક ભારતના રાષ્ટ્રપતિ કરે છે

d)

નાણાપંચ દર પાંચ વર્ષ માટે નીમાય છે

e)

હાલમાં 15 મું નાણાપંચ ચાલી રહ્યું છે

39.

નાણાપંચ કેવા પ્રકારની સંસ્થા છે

a)

બંધારણીય, અર્ધી ન્યાય અને સલાહકારી

b)

બંધારણીય

c)

બંધારણીય અને વૈધાનિક

d)

બંધારણીય અને સલાહકારી

40.

રાજ્ય નાણાપંચ બાબતે નીચેના વિધાનો વિચારો

(૧) અનુચ્છેદ 243 (I) માં એક અલગ રાજ્ય નાણાપંચની જોગવાઈ કરવામાં આવી છે

(૨) 73 મો બંધારણીય સુધારો 1992 દ્વારા ભાગ ૯ માં અનુચ્છેદ 243 (i) અને(y)ઉમેરી રાજ્ય નાણાપંચની જોગવાઈ કરવામાં આવી છે

(૩) હાલમાં ગુજરાતમાં ત્રીજું નાણાપંચ ચાલે છે જેના અધ્યક્ષ ડોક્ટર ભરત ગરીવાલા છે

(૪) રાજ્ય નાણાપંચ રાજ્યપાલ કરે છે

a)

1,2,34 સાચા છે

b)

1,2,૩સાચા છે

c)

,2,3 સા

41.

કયા બંધારણીય સુધારાથી રાજ્ય નાણાપંચને બંધારણીય સ્થાન મળ્યું

a)

73 અને 74 મો બંધારણીય સુધારો

b)

73 મો બંધારણીય સુધારો

c)

42 મો અને 44 મો બંધારણીય સુધારો

d)

તમામ

42.

રાજ્ય નાણા પંચ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

રાજ્ય નાણા પંચમાં અધ્યક્ષ સહિત ચાર સભ્યો હોય છે

b)

રાજ્ય નાણાપંચના અધ્યક્ષ અને સભ્યોને પદ પરથી દૂર રાજ્યપાલ કરે છે

c)

રાજ્ય નાણા આયોગ ની રચના દર પાંચ વર્ષ કરવામાં આવે છે

d)

તમામ વિકલ્પ સાચા છે

43.

જાહેર સેવા આયોગ બાબતે નીચેના વિધાનો વિચારો જે પૈકી ખોટું વિધાન શોધો

a)

ભારતમાં સિવિલ સેવાના જન્મદાતા લોર્ડ કોર્નવોલિસ છે

b)

1854 માં લોર્ડ મેકોલની અધ્યક્ષતામાં ભારતીય લોકસેવા કમિટી રચના કરવામાં આવી જેણે સૌ પથમ ઈન્ડિયન સિવિલ સર્વિસ નિ સ્પર્ધાત્મક પરીક્ષાઓની ભલામણ રજૂ કરી

c)

1864 માં સત્યેન્દ્રનાથ ટાગોર ભારતીય સિવિલ સર્વિસમાં સફળ થનાર ભારત પ્રથમ ભારતીય હતા

d)

આઝાદી બાદ 1950 માં સંઘ જાહેર સેવા આયોગની સ્થાપના કરવામાં આવી

e)

સંઘ જાહેર સેવા આયોગ ન પ્રથમ અધ્યક્ષ સત્યેન્દ્રનાથ ટાગોર હતા

44.

જાહેર સેવાઓ ત્રણ પ્રકારની છે જે પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

અખિલ ભારતીય સેવાઓ

b)

કેન્દ્રીય સેવાઓ

c)

રાજ્ય સેવાઓ

d)

સંસદીય સેવાઓ

45.

નીચેના પૈકી કોનો સમાવેશ અખિલ ભારતીય સેવાઓમાં થતું નથી

a)

ભારતીય વહીવટી સેવા (IAS)

b)

ભારતીય પોલીસ સેવા (IPS)

c)

ભારતીય વનસેવા (IFS)

d)

ભારતીય પ્રકૃતિ સેવા (IPSs)

46.

ભારતમાં સૌપ્રથમ સંઘ જાહેર સેવા આયોગ (UPSC)ન સ્થાપના ક્યારે થઈ

a)

1950

b)

1930

c)

1926

47.

સ્વતંત્રતા બાદ સંઘ લોકસેવા આયોગ બાબતે નીચેના વિધાનો વિચારો

(૧) ભારતના બંધારણના અનુચ્છેદ 315 અંતર્ગત સંઘ લોક સેવા આયોગ અને રાજ્ય લોકસેવા આયોગ ની સ્થાપના કરવામાં આવે છે

(૨) સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે

(૩) UPSC ના સભ્યોની સંખ્યા રાષ્ટ્રપતિ દ્વારા નક્કી થાય છે સામાન્ય રીતે અધ્યક્ષ સાથે 9 થી 11 સભ્યો હોય છે

(૪/ સંઘ જાહેરસેવા આયોગ ના અધ્યક્ષ અને સભ્યો રાજીનામુ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને આપે છે

a)

૧,૨,૩,૪ સાચા છે

b)

૧,૨,૩,સાચા છે

c)

૧,૨, સાચા છે

d)

૧,૨,૪ સાચા છે

48.

UPSC બાબતે નીચેના વિધાનો વિચારો કયુ ખોટું છે તે શોધો

a)

અધ્યક્ષ અને સભ્યોને રાષ્ટ્રપતિ બંધારણમાં દર્શાવેલ પ્રક્રિયા મુજબ તેમના પદ પરથી હટાવી શકે છે

b)

UPSC ના અધ્યક્ષ અને સભ્યનો કાર્યકાળ છ વર્ષ અથવા 65 વર્ષની વહી મર્યાદા બંનેમાંથી જે વહેલું પૂરું થાય ત્યાં સુધી હોય છે

c)

UPSC ના અધ્યક્ષ તથા સભ્યોનો કાર્યક્રમ પૂર્ણ થયા પછી તેઓની પુનઃ નિમણૂક કરી શકાતી નથી

d)

જાહેર સેવા આયોગ ના સભ્યો નિવૃત્તિ બાદ સંગ જાહેર સેવા આયોગના કે રાજ્ય જાહેર સેવા યોગના અધ્યક્ષતા રૂપમાં નિમણૂક થવાની પાત્રતા ધરાવે છે

e)

સંઘ જાહેર સેવા આયોગ ના અધ્યક્ષ અને સભ્યો નિવૃત્તિ બાદ ભારત સરકાર કે રાજ્ય સરકાર ની અન્ય નોકરી માટેની પાત્રતા ધરાવશે

49.

સંઘ જાહેર સેવા આયોગ દર વર્ષે પોતાના કામનો રિપોર્ટ કોને આપશે

a)

રાષ્ટ્રપતિ

b)

રાજ્યપાલ

c)

CAG

d)

સંસદ

50.

નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

સનદી અધિકારીઓના હોદ્દા નું રક્ષણ, તેમજ અધિકારીઓની શિક્ષા બાબત ની જોગવાઈ અનુચ્છેદ 311 માં છે

b)

ભારતમાં સૌપ્રથમ સ્પર્ધાત્મક પરીક્ષા અંગેની ભલામણ લોડ મેકોલે કરી હતી

c)

અખિલ ભારતીય સેવાઓને મંજૂરી સંસદ આપે છે

d)

UPSC ની રચના ભારતના બંધારણના અનુચ્છેદ 314 મુજબ થાય છે

e)

જાહેર સેવા આયોગના સભ્ય બનવા માટે ઓછામાં ઓછા દસ વર્ષ સુધી ભારત કે રાજ્ય સરકારમાં કાર્ય નો અનુભવ ધરાવતા હોવા જોઈએ

51.

રાજ્ય જાહેર સેવા આયોગ બાબતે નીચેના વિધાનો વિચારો

(૧) અનુચ્છેદ 315 મુજબ રાજ્ય જાહેર સેવા આયોગ ની રચના કરવામાં આવશે

(૨) બંધારણીય સંસ્થા છે

(૩) રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે

(૪) રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યો રાજીનામુ રાષ્ટ્રપતિને આપશે

(૫) રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યનો કાર્યકાળ છ વર્ષ અથવા 62 વર્ષની ઉંમર બંનેમાંથી જે પહેલા પૂરું થાય ત્યાં સુધી રહેશે

a)

૧,૨,૩,૪,૫ સાચા છે

b)

૧,૨,૩ સાચા છે

c)

૧,૨,૫ સાચા છે

d)

૩,૪,૫ સા

52.

રાજ્ય જાહેર સેવા આયોગ શેની ભરતી માટે જવાબદાર છે

a)

ગેઝેટેડ અધિકારીઓ અને નોન ગેજેટેટ અધિકારીઓ બંને

b)

માત્ર ગેજેટેટ અધિકારીઓ

c)

માત્ર કેન્દ્ર સરકારના કર્મચારીઓ

53.

રાજ્ય કક્ષાએ વિવિધ સરકારી સેવાઓમાં ભરતી અને નિમણૂક માટે કઈ સંસ્થા જવાબદાર છે

a)

રાજ્યનું જાહેર સેવા આયોગ

b)

કેન્દ્ર જાહેર સેવા આયો ગ

c)

રાજ્યનું નાણાપંચ

d)

ભારત ભારત ચૂંટણી પંચ

54.

બે કે તેથી વધુ રાજ્યો ઈચ્છે તો કોણ સંયુક્ત રાજ્ય જાહેર સેવા આયોગને મંજૂરી આપશે

a)

રાષ્ટ્રપતિ

b)

રાજ્યપાલ

c)

સંસદ

55.

અનુચ્છેદ 315 પ્રમાણે નીચેનામાંથી કોની રચના કરવામાં આવી છે

a)

(૨) કેન્દ્રીય જાહેર સેવા આયોગ

b)

(૧) રાજ્ય જાહેર સેવા આયોગ

c)

(૩) સંયુક્ત રાજ્ય જાહેર સેવા આયો આયોગ

d)

૧ અને બે

e)

એક બે અને ત્રણ

56.

અનુસૂચિત જાતિના સંદર્ભમાં નીચેના વિધાનો વિચારો

(૧) ભારતના બંધારણના અનુચ્છેદ 341 માં અનુસૂચિત જાતિનો ઉલ્લેખ છે

(૨) રાષ્ટ્રપતિને એ અધિકાર આપવામાં આવ્યો છે કે કોઈ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના સંબંધમાં તે રાજ્યના રાજ્યપાલ સાથે ચર્ચા કરી જાતિ મૂળ વંશ કે તેના ભાગોને અનુસૂચિત જાતિના રૂપમાં ઉલ્લેખિત કરી શકે છે

(૩) રાષ્ટ્રપતિ દ્વારા ઉપદેશિત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની યાદીમાં કોઈ જાતિને ઉમેરવી કે દૂર કરવાનો અધિકાર સંસદને આપવામાં આવેલો છે

a)

૧,૨,૩ સાચા છે

b)

૧,૨ સાચા છે

c)

૧,૩ સાચા છે

57.

ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત જનજાતિ નો ઉલ્લેખ કરવામાં આવેલો છે

a)

અનુચ્છેદ 341

b)

અનુચ્છેદ 342

58.

ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં અન્ય પછાત વર્ગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે

a)

અનુચ્છેદ 342(A)

b)

અનુચ્છેદ 342

c)

અનુચ્છેદ 341 એ

d)

અનુચ્છેદ 341

59.

બંધારણમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અન્ય પછાત વર્ગ માટે આયોગની જોગવાઈ કરવામાં આવી છે એ પૈકી ખોટું વિધાન શોધો

a)

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ - અનુચ્છેદ 338

b)

રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ - અનુચ્છેદ 338A

c)

રાષ્ટ્રિય પછાત વર્ગ આયોગ - અનુચ્છેદ 338b

d)

Economic weeker sections - અનુચ્છેદ 338 સી

60.

નીચેના વિધાનો વિચારો

(૧) અનુસૂચિત જાતિ આયોગ અને અનુસૂચિત જનજાતિ આયોગ અને પછાત વર્ગ આયુ બંધારણીય સંસ્થા છે

(૨) આમના સભ્યો અને અધ્યક્ષની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે

(૩) તેમનો કાર્યકાળ રાષ્ટ્રપતિ નક્કી કરે છે બંધારણમાં કોઈ નિશ્ચિત કાર્યકાર નથી

(૪) તેમને દીવાની ન્યાયાલયની શક્તિઓ પ્રાપ્ત થાય છે

a)

૧,૨,૩,૪ સાચા છે

b)

૧,૨,૩ સાચા છે

c)

૧,૨ ચાચાજી

61.

રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગ કયા બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ તરીકે અલગ થયું

a)

42 મો બંધારણીય સુધારો 1976

b)

89 મો બંધારણીય સુધારો 2003

c)

44 મો બંધારણીય સુધારો 1978

62.

નીચેનામાંથી કયું બંધારણીય સત્તા મંડળ નથી

a)

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું રાષ્ટ્રીય પંચ

b)

ભારતીય ચૂંટણી પંચ

c)

ઘ લોકસેવા આયોગ

d)

રાજ્ય માનવ અધિકાર આયો ગ

63.

જે સંસ્થાની રચના બંધારણમાં નહીં પરંતુ કોઈ કાયદા દ્વારા અથવા કારોબારીના આદેશ દ્વારા કરવામાં આવી હોય તેવી સંસ્થાઓને ------ કહેવામાં આવે છે

a)

બંધારણીય સંસ્થા

b)

બિન બંધારણીય સંસ્થા

64.

બિન બંધારણીય સંસ્થા બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

બિન બંધારણીય સંસ્થા કેન્દ્ર કે રાજ્યમાં કાયદા મુજબ બનાવી શકાય છે

b)

બિન બંધારણીય સંસ્થા ને અનુચ્છેદ આપવામાં આવે છે

65.

બિન બંધારણીય સંસ્થાઓના મુખ્ય ચાર પ્રકાર છે તે પૈકી ખોટું વિધાન શોધો

a)

વૈધાનિક/કાનૂની/કાયદાકીય સંસ્થાઓ

b)

બિનવૈધાનિક/કારોબારી સંસ્થાઓ

c)

નિયમનકારી સંસ્થાઓ

d)

અર્ધ નયિક સંસ્થાઓ

e)

બંધારણીય સંસ્થાઓ

66.

નીચેના વિધાનો વિચારો

(૧) વૈધાનિક કાનૂની સંસ્થાઓ--- સંસદ કે રાજ્યના વિધાન મડળ દ્વારા પસાર કરવામાં આવેલા અધિનિયમ હેઠળ જે સંસ્થાની રચના કરવામાં આવે છે તે વૈધાનિક સંસ્થા કહેવામાં આવે છે

(૨) બિનવૈધાનિક/ કારોબારી સંસ્થાઓ મંત્રી પરિષદ/મંત્રાલયના આદેશથી કે સંઘ કે રાજ્યની કારોબારીના આદેશ દ્વારા જે સંસ્થાની રચના કરવામાં આવે છે તેને બિનવૈધાનિક સંસ્થા કહેવામાં આવે છે (કોઈ કાયદો બનાવ્યા વગર)

a)

૧,૨ સાચા છે

b)

માત્ર એક સાચું છે

c)

માત્ર બીજું સાચું છે

d)

બંને વિધાન ખોટા છે

67.

નીચેના પૈકી કઈ વૈધાનિક સંસ્થા નથી

(૧) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ, રાજ્ય માનવ અધિકાર આયો, કેન્દ્રીય સૂચના આયોગ, રાજ્ય સુચના આયો

(૨) કેન્દ્રીય તકેદારી આયો (Central vigilance commission), કેન્દ્રીય અને વેચાણ બ્યુરો (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન), રાષ્ટ્રીય અનવેશન એજન્સી (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)

(૩) લોકપાલ અને લોકાયયુક્ત

(૪) રાષ્ટ્રીય મહિલા આયોગ, બાળ અધિકાર સંરક્ષણ માટે રાષ્ટ્રીય આયોગ, રાષ્ટ્રીય લઘુમતી આયો ગ

(૫) કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ , નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી

(૬) નીતિ આયો ગ, રાષ્ટ્રીય વિકાસ પરિષદ, ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગોનું આયોગ, TRAI, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ

a)

૧,૨,૩,૪,૫૬ સાચા છે

b)

૧,૨,૩,૪,૫ સાચા છે

c)

૨,૩,૪,૫૬ સા

68.

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ બાબતે નીચેના વિધાનો પૈકી ખોટું વિધાન શોધો

a)

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ કાયદાકીય (વૈધાનિક )સંસ્થા છે

b)

માનવ અધિકાર આયોગના અધ્યક્ષ ભારતના સેવાનિવૃત સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અથવા અન્ય ન્યાયાધીશ રહે છે

c)

માનવ અધિકાર આયોગના અધ્યક્ષની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે

d)

માનવ અધિકાર આયોગના સભ્યો અને અધ્યક્ષની મુદત ત્રણ વર્ષ અથવા 70 વર્ષ બેમાંથી જે પહેલા પૂરું થાય ત્યાં સુધી રહે છે

e)

સંસદ અધ્યક્ષ અને સભ્યોને પગ પરથી દૂર કરવાની સત્તા ધરાવે છે

69.

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ માત્ર ----- સંસ્થા છે

a)

સલાહકારી

b)

ન્યાયીક

70.

રાજ્ય માનવ અધિકાર આયોગ બાબતે નીચેના પૈકી ખોટુ વિધાન શોધો

a)

ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ નું વડુમથક ગાંધીનગરમાં છે

b)

સંસદીય કાયદા દ્વારા આયોગની રચના કરવામાં આવી છે

c)

રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ ઉપચાર એના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ અથવા અન્ય ન્યાયાધીશ હોય છે

d)

રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક રાજ્યપાલ કરે છે

e)

રાજ્ય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અને સભ્યોની મુદત ત્રણ વર્ષ અથવા 65 વર્ષની ઉંમર બેમાંથી જે પહેલા પૂરું થાય ત્યાં સુધીની રહે છે

71.

રાજ્ય માનવ અધિકાર આયોગ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

અધ્યક્ષ અને સભ્યોની મુદત કાર્યકાળ ત્રણ વર્ષ અથવા 70 વર્ષની ઉંમર બેમાંથી જે પહેલા પૂરું થાય ત્યાં સુધીની રહે છે

b)

આયોગના સભ્યોની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે

c)

આયોગ ના અધ્યક્ષ અને તેના સભ્યોને માત્ર રાષ્ટ્રપતિ દ્વારા દૂર કરાય છે

d)

રાજ્ય માનવ અધિકાર આયોગ બંધારણીય સંસ્થા છે

e)

તમામ

72.

કેન્દ્રીય સૂચના આયોગ અને રાજ્ય સૂચના આયોગની સ્થાપના-------- અંતર્ગત કરવામાં આવી છે

a)

માહિતી અધિકાર અધિનિયમ 2005

b)

રાઈટ ટુ એજ્યુકેશન 2005

73.

કેન્દ્રીય તકેદારી આયોગ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

કેન્દ્રીય તકેદારી આયોગ એક વૈધાનિક સંસ્થા છે

b)

કેન્દ્રીય તકેદારી આયોગ કેન્દ્ર સરકારમાં ભ્રષ્ટાચાર રોકવા માટે એક મુખ્ય સંસ્થા છે

c)

સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે(વડાપ્રધાન ગૃહ મંત્રી અને લોકસભાના વિરોધ પક્ષના નેતા ની ભલામણથી)

d)

કેન્દ્રીય તકેદારી આયોગ પોતાનો રિપોર્ટ રાષ્ટ્રપતિને આપે છે વાર્ષિક અને રાષ્ટ્રપતિ આ રિપોર્ટ સંસદમાં પ્રસ્તુત કરે છે

e)

તમામ વિકલ્પ સાચા છે

74.

કેન્દ્રીય તકેદારી આયોગ (Central vigilance commission) બાબતે ખોટું વિધાન શોધો

a)

કેન્દ્રીય તકેદારી આયોગના અધ્યક્ષ અને સભ્યોની મુદત ચાર વર્ષ અથવા 65 વર્ષની વયમર્યાદા બેમાંથી જે પહેલા પૂરું થાય ત્યાં સુધીની છે.

b)

આ એક સલાહકારી સંસ્થા છે,

c)

કેન્દ્ર સરકારમાં ભ્રષ્ટાચાર રોકવા માટેની એક મુખ્ય સંસ્થા છે

d)

તેનું મુખ્યલય દિલ્હીમાં આવેલું

e)

તમામ સાચાં છે

75.

કેન્દ્રીય અનવેષણ બ્યુરો (CBI સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) વૈધાનિક સંસ્થા બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

કેન્દ્રીય ગૃહ મંત્રાલય ના આદેશ થી આ સંસ્થાની સ્થાપના થાય છ

b)

CBI કાયદાકીય સંસ્થા નથી પરંતુ તેને દિલ્હી સ્પેશ્યલ પોલીસ એસ્ટાબ્લીસમેન્ટ એક્ટ 1946 અંતર્ગત શક્તિઓ પ્રાપ્ત થયેલી છે

c)

Cbi ના વડા વડાપ્રધાન તરીકે ઓળખાય છે

d)

તેમની નિમણૂક બે વર્ષ માટે કરવામાં આવે છે

e)

સીબીઆઈ એકેડેમી ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશમાં આવેલી છે અને cbi તાલીમ કેન્દ્ર નવી દિલ્હી ખાતે આવેલ છે

76.

સીબીઆઈ ના વડા કયા નામે ઓળખાય છે

a)

ડાયરેક્ટર

b)

અધ્યક્ષ

c)

પ્રધાનમંત્રી

77.

કેન્દ્રીય અન્વેષણ બ્યુરો (CBI) નું આદર્શ વાક્ય શું છે

a)

ઉદ્યમ નિષ્પક્ષતા અને પ્રમાણિકતા

b)

સેવા અને શાંતિ

c)

ભ્રષ્ટાચાર મુક્ત ભારત

d)

સૌ ભણે સૌ આગળ વધે

78.

ભ્રષ્ટાચારના વિરોધમાં નીચેના પૈકી કઈ કઈ સંસ્થા કામ કરે છે જે પૈકી ખોટો વિકલ્પ કયો એટલે કે જે ભ્રષ્ટાચાર વિરોધમાં કામ કરતી નથી તેવી સંસ્થા

a)

કેન્દ્રીય અન્વેષણ બ્યુરો CBI

b)

કેન્દ્રીય તકેદારી આયોગ CVC

c)

લોકપાલ અને લોકાયુક્ત

d)

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી

79.

CBI ( કેન્દ્રીય અન્વેષણ આયોગ) કામગીરી બાબતે નીચેના પૈકી કોક વિધાન શોધો

a)

બંધારણ તથા દેશના કાયદાની રક્ષા કરવી અને તેના માટે ઊંડી તપાસ કરી ગુનાઓને નિષ્ફળ બનાવવા

b)

કેન્દ્ર અને રાજ્યમાં વહીવટમાં ભ્રષ્ટાચાર રોકવા માટે કામ કરે છે

c)

કેન્દ્ર સરકારના કોઈપણ કર્મચારી વિરુદ્ધ ભ્રષ્ટાચાર લાંચ અને ગેરવર્તનના કેસોની તપાસ કરે છે

d)

ભ્રષ્ટાચાર રોકવા માટે કેન્દ્રીય તકેદારી આયોગ અને લોકપાલને મદદ કરે છે

e)

તમામ વિકલ્પ સાચા

80.

લોકપાલ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

લોકપાલ ઉચ્ચ સરકારી પદાધિકારીઓ દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચારની ફરિયાદ સાંભળવા તેમજ તેના પર કાર્યવાહી કરવા નિમિત પદ છે

b)

લોકપાલ કુલ ૯ સભ્યોનું બનેલું છે જેમાં એક અધ્યક્ષ અને આઠ સદસ્યોનો સમાવેશ થાય છે

c)

લોકપાલ ના આઠ સભ્યો માં ચાર જુડીસીએલ અને ચાર નોન જ્યુટિશિયલ સભ્યોની નિમણૂક કરવામાં આવે છે

d)

લોકપાલના સદસ્યોમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અન્ય પછાત જતિ લઘુતમતી વર્ગના અને મહિલા સદસ્યો 50% થી ઓછા ન હોવા જોઈએ

e)

લોકપાલ અને તેના સભ્યોની નિમણૂક પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવે છે અને તેને અંતિમ મંજૂરી સંસદ આપે છે

81.

લોકપાલ ની પસંદગી સમિતિમાં નીચેના પૈકી કોણ હોતું નથી

a)

તમામ વિકલ્પ સાચા છે

b)

વડાપ્રધાન, લોકસભાના વિરોધ પક્ષનેતા અને લોકસભાના અધ્યક્ષ

c)

કાયદા શાસ્ત્રી જેને ઉપરોક્ત ચાર ની સલાહ દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે

d)

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અથવા તેમના દ્વારા નિયુક્ત કરવામાં આવેલા સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ

e)

કાયદા શાસ્ત્રી જેને ઉપરોક્ત ચાર ની સલાહ દ્વારા રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરવામાં આવે છે

82.

લોકપાલ ના અધ્યક્ષ ની લાયકાત બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

ભારતના પૂર્વ ન્યાયાધીશ હોય અથવા સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ રહ્યા હોય તેવા વ્યક્તિ લોકપાલ અધ્યક્ષ બની શકે છે

b)

સમાજ માટે ઉત્કૃષ્ટ કાર્ય કરનાર પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવા જોઈએ કે જેમને ભ્રષ્ટાચાર નીતિ જાહેર વહીવટ ફાઇનાન્સ ઇન્સ્યોરન્સ બેન્કિંગ કાયદો અને મેનેજમેન્ટ નો ઓછામાં ઓછો 25 વર્ષનો અનુભવ હોવો જોઈએ

c)

ઓછામાં ઓછી ઉંમર 45 વર્ષની હોવી જોઈએ

d)

લોકપાલ ના અધ્યક્ષ ને શપથ રાષ્ટ્રપતિ લેવડાવશે

e)

લોકપાલના સભ્યોને શપથ રાષ્ટ્રપતિ લેવડાવશે

83.

લોકપાલ ના અધ્યક્ષ અને તેના સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે

a)

પાંચ વર્ષ અથવા 70 વર્ષની ઉંમર બંનેમાંથી જે વહેલા હોય તે રહેશે

b)

પાંચ વર્ષે અથવા 65 વર્ષ બંનેમાંથી જે વહેલો હોય તે રહેશે

84.

લોકપાલ કે તેના સભ્યો નિવૃત્ત થયા બાદ નીચેના પદ ધારણ કરી શકતા નથી તે પૈકી ખોટું વિધાન શોધો

a)

લોકપાલ કે સભ્ય તરીકે પૂન: ની યુક્તિ થઈ શકતી નથી

b)

નિવૃત્ત થયા બાદ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ધારાસભ્ય કે સ્થાનિક સ્વરાજની સંસ્થાના કોઈ પદ માટે ચૂંટણી લડી શકતા નથી

c)

બંને વિધાન સાચા છે

d)

બંને વિધાન ખોટો છે

85.

કોણ લોકપાલ કે સભ્ય ન બની શકે

a)

સંસદ સભ્ય ધારાસભ્ય પંચાયત અથવા નગરપાલિકાના સભ્યો લોકપાલ કે સભ્ય બની ના શકે

b)

ભ્રષ્ટાચાર સંબંધી ગુનો કર્યો હોય તેવો વ્યક્તિ

c)

45 વર્ષથી નાની ઉંમરનો વ્યક્તિ

d)

લાભ અથવા વિશ્વાસનું પદ ધરાવતી ન હોય વ્યક્તિ

e)

તેમનો પગાર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જેટલો રહેશે

86.

લોકપાલ ની તપાસ અંતર્ગત નીચે પૈકીના કયા અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે

a)

વડાપ્રધાન

b)

કેબિનેટ મંત્રીકેબિનેટ મંત્રી

c)

સંસદ સભ્યો

d)

કેન્દ્ર સરકારના તમામ ચારેય વર્ગના અધિકારીઓ અને કર્મચારીઓ

e)

તમામ વિકલ્પ સાચા છે

87.

નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

૧,જે સંગઠનો એક કરોડ રૂપિયાથી વધારે સરકારી અનુદાન અથવા 10 લાખથી વધારે રૂપિયાનું દાન પ્રાપ્ત કરનારી સંસ્થાઓ લોકપાલ ના દાયરા અંદર આવશ

b)

૨,જુઠી ખોટી અને હેરાન કરવાના ઇરાદાથી કરવામાં આવેલી ફરિયાદો બદલ ફરિયાદીને વધુમાં વધુ એક વર્ષની સજા અને વધુમાં વધુ એક લાખ રૂપિયાના ડંડોની જોગવાઈ કરવામાં આવેલ છે

c)

માત્ર પ્રથમ વિધાન સાચું છે

d)

બંને વિધાન સાચા છે

88.

લોકપાલમાં ફરિયાદ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

ભ્રષ્ટાચાર અંગેના આરોપ લગાડનાર વ્યક્તિએ પોતાનું ઓળખકાર્ડ આપવાનું રહેશે અને સોગંદનામુ પણ આપવાનું રહેશે

b)

વિદેશી વ્યક્તિ પણ ફરિયાદ કરી શકશે અને ઓળખકાર્ડ તરીકે પાસપોર્ટ પાસબુક ન કોપી આપવાની રહેશે

c)

ફરિયાદ બંધારણની 22 ભાષામાંથી કોઈ પણ ભાષામાં આપી શકાશે

d)

લોકપાલ ને ફરિયાદ મળ્યા બાદ કે ફરિયાદ પર કાર્યવાહી કરવી કે નહીં તે અંગેનો નિર્ણય લોકપાલ નો રહેશે

e)

સંરક્ષણ દરના અધિકારીઓ સામે ફરિયાદ નોંધાવી શકાશે લોકપાલમાં

89.

કેટલા વર્ષથી જૂની ફરિયાદની તપાસ લોકાયુક્ત કરશે નહીં

a)

પાંચ વર્ષ

b)

10 વર્ષ

90.

રાષ્ટ્રીય મહિલા આયોગ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

આ એક કાયદાકીય સંસ્થા છે(કાયદાકીય રીતે રાષ્ટ્રીય મહિલા આયોગની સિવિલ કોર્ટની શક્તિ પ્રદાન કરવામાં આવેલી છે)

b)

રાષ્ટ્રીય મહિલા આયોગમાં એક અધ્યક્ષ અને પાંચ અન્ય સભ્યો હોય છે જેમાં એક સભ્ય અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના હોવા જોઈએ

c)

રાષ્ટ્રીય મહિલા આયોગ નો કાર્યકાળ ત્રણ વર્ષનો હોય છે

d)

જે વ્યક્તિ મહિલાઓના હીટ પ્રત્યે સમર્પિત હોય તેવી વ્યક્તિને અધ્યક્ષ તરીકે નિમવામાં આવે છે

e)

તમામ વિકલ્પ સાચા છે

91.

NCPCR નું પૂરું નામ આપો

a)

બાળ અધિકાર સંરક્ષણ માટે રાષ્ટ્રીય આયો ગ

b)

National commission for protection of child rights

92.

National disaster management authority નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

NDMA એક અધ્યક્ષ હોય છે અને વધારેમાં વધારે નવ સભ્યો હોય છે

b)

NDMA માં પોતાની હોદ્દા રૂ અધ્યક્ષ વડાપ્રધાન હોય છે

c)

કુદરતી અને માનવ સર્જિત આપત્તિ વ્યવસ્થાપન નો સમાવેશ ભારત સરકારના ગૃહ વિભાગ ખાતા હેઠળ કરવામાં આવ્યો છે

d)

NDMA ના સભ્યોનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે

e)

તમામ વિકલ્પો સાચા છે

93.

સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી બાબતે નીચેના પૈકી ખોટું વિકલ્પ શોધો

a)

SDMA માં એક અધ્યક્ષ અને ૮ સભ્યો હોય છે

b)

SDMA ના અધ્યક્ષ હોદ્દાની રુએ મુખ્યમંત્રી હોય છે

c)

ગુજરાત સરકારનું મહેસુલ વિભાગ ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી નિ કામગીરી સંભાળે છે

d)

રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ઓથોરિટીની સ્થાપના કરનાર દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત છે

e)

તમામ વિધાન સાચા છે

94.

નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે

b)

સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના મુખ્યમંત્રી હોય છે

c)

જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ના અધ્યક્ષ કલેક્ટર અઠવા ડેપ્યુટી કમિશનરહોય છે

d)

તાલુકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ના અધ્યક્ષ ડીડીઓ હોય છે

95.

વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ ------- પ્રકારની સંસ્થા છે

a)

બંધારણીય

b)

નિયમનકારી

c)

અર્ધન્યાયીક

d)

વૈધાનિક

96.

તકેદારી આયોગના સંદર્ભમાં નીચેના પૈકી કયું વાક્ય યોગ્ય નથી

a)

2003 માં તકેદારી આયોગ ને કાયદાનું પરિબળ મળતું

b)

મુખ્ય વિજિલન્સ કમિશનર ઉપરાંત બે વિજિલન્સ કમિશનર હોય છે

c)

તકેદારી આયોગના સભ્યોની નિમણૂક રાષ્ટ્રપતિ ખાસ સમિતિ ભલામણ ને આધારે કરે છે

d)

તકેદારી આયોગના સભ્યોની મુદત છ વર્ષ અથવા 70 વર્ષની ઉંમર મેળવે ત્યાં સુધી હોય છે

97.

લોકાયુક્ત આયોગ દ્વારા હાથ ધરાયેલ ફરિયાદની તપાસ અને પૂછપરછ કેટલા સમયમાં પૂર્ણ થવી જોઈએ

a)

છ મહિના માં પૂર્ણ થવી જોઈએ

b)

એક વર્ષમાં પૂર્ણ થવી જોઈએ

c)

ત્રણ મહિનામાં પૂર્ણ થવી જોઈએ

98.

લોકપાલ અધિનિયમ હેઠળ અધ્યક્ષ ઉપરાંત વધુમાં વધુ કેટલા સભ્યો રાખવાની જોગવાઈ છે

a)

b)

c)

99.

નીચેના વિધાનો વિચારો

(૧) કેન્દ્રીય સતર્કતા આયોગના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે

(૨) કેન્દ્રીય સતર્કતા આયોગ ની રચના સ્વર્ણ સિંહ સમિતિની ભલામણના આધારે કરવામાં આવી હતી

a)

૧,૨ સાચા છે

b)

માત્ર બે સાચું

c)

માત્ર એક સાચું

d)

એક સાચું છે

100.

રાજ્ય માહિતી આયોગના નિર્ણય સામે નીચેનામાંથી કઈ કોર્ટમાં અપીલ કરી શકાય છે

a)

હાઇકોર્ટ

b)

સુપ્રીમ કોર્ટ

c)

તાલુકા કો

d)

ડિ

101.

CBI સેન્ટ્રલ વિજિલન્સ કમિશન માં અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો હોય છે

a)

b)

102.

લઘુમતી સમુદાયો તરીકે જાહેર કરવામાં આવેલ ૬ ધાર્મિક સમુદાયો નીચેના પૈકી કયા છે

a)

મુસ્લિમ, ખ્રિસ્તી ,શીખ ,બૌદ્ધ, જરથોસ્ત અને જૈન

b)

મુસ્લિમ, ખ્રિસ્તી ,શીખ , હિન્દી, બહાઇ અને જૈન

c)

મુસ્લિમ, ખ્રિસ્તી ,શીખ ,બૌદ્ધ, સિંધી અને જૈન

103.

વૈધાનિક સંસ્થાઓ બાબતે નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન ખરું છે

a)

વૈધાનિક સંસ્થાઓ એવા કાનૂન દ્વારા ઘડવામાં આવી છે કે જે સંસદ અને રાજ્ય વિધાનસભાઓ પસાર કરી શકાય

b)

વૈધાનિક સંસ્થાઓ બંધારણના કાનૂન દ્વારા ઘડવામાં આવી છે

c)

વૈધાનિક સંસ્થાઓ એવા કાનૂન દ્વારા ઘડવામાં આવી છે કે સંસદ અને રાજ્ય વિધાનસભાઓ પસાર કરી ના શકે

d)

તમામ વિકલ્પ સાચા છે

104.

૧ ગુજરાત જાહેર સેવા આયોગ -- a વૈધાનિક સંસ્થા

૨ તકેદારી આયોગ -- b બંધારણીય સંસ્થા

૩ માહિતી આયો-- c અર્ધ ન્યાયિકસંસ્થા

૪ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ-- d નિયમનકારી સંસ્થા

a)

૧-a ૨-b ૩-c ૪-c

b)

૧-b ૨-a ૩-c૪-d

c)

૧-a ૨-c ૩-cb ૪-c

105.

નીચેના પૈકી કોણે કેન્દ્રીય માહિતી આયોગ ની સ્થાપના કરી છે

a)

સંવિધાન

b)

મંત્રીમંડળમંત્રીમંડળ

c)

સંસદના કાયદા દ્વારા

d)

કેન્દ્ર સરકાર

106.

૧ રાજય ચૂંટણીણી પંચ a નિયમનકારી સંસ્થા

૨ ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા b અર્ધ ન્યાયિક સંસ્થા

૩ ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન ૩ વૈધાનિક સંસ્થા

૪ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ d બંધારણીય સંસ્થા

a)

૧-d ૨- c ૩- a ૪- b

b)

૧-d ૨- c ૩- b ૪- a

c)

૧-c ૨- d ૩- a ૪- b

107.

કેટલા એશિયન દેશો g-20 ના સભ્યો છે

a)

સાત

b)

છો

108.

લોક અદાલત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે

a)

લોક અદાલત ન્યાયાલય સમક્ષ અનિયમિત હોય તેવા જ કેસો બાબતે કાર્યવાહી કરી શકે છે

b)

લોક અદાલતને દિવાની અદાલતને મળેલી સત્તા જેટલી સત્તા છે

c)

લોક અદાલતને તેની સમક્ષ આવતા કોઈપણ વિવાદ ના નિરાકરણ માટે પોતાની કાર્ય પદ્ધતિ સૂચિત કરવા માટે જરૂરી સત્તા આપવામાં આવી છે

d)

તમામ વિકલ્પ સાચા છે

109.

લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013 મુજબ રચવામાં આવેલા ખાસ ન્યાયાલય કેસ દાખલ થયાથી કેટલા સમયમાં સામાન્ય રીતે તેનો નિકાલ કરવાનો હોય છે

a)

એક વર્ષ

b)

છ મહિના

110.

મહિલા હેલ્પલાઇન સેવા કોના દ્વારા શરૂ કરવામાં આવી છે

a)

મહિલા આયો ગ

b)

માનવ અધિકાર આયોગ

c)

111.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે

a)

તે સંસદના કાયદા દ્વારા રચવામાં આવી છે

b)

તેણે કેસ તો નિકાલ છ મહિનામાં કરવાનું હોય છે

c)

તેની મુખ્ય બેઠક દિલ્હીમાં છે અને અન્ય બેઠકો ચાર રાજ્યોમાં છે

d)

તમામ વિકલ્પ સચા

112.

વૈધાનિક સંસ્થાઓ બાબતે નીચે આપેલા વિધાનો માંથી કયું વિધાન કરવું છે

a)

વૈધાનિક સંસ્થાઓ એવા કાનૂન દ્વારા કાઢવામાં આવી છે કે જે સંસદ અને રાજ્ય વિધાનસભાઓ દ્વારા પસાર કરી શકાય

b)

વૈધાનિક સંસ્થાઓ બંધારણના કાનૂન દ્વારા કરવામાં આવી છે

113.

એક વ્યક્તિ ઉત્તર દિશામાં ચાલી રહ્યો છે, ૧૦૦ લીટર ચાલ્યા પછી તે તેની જમણી બાજુ વળે. અને 50 મીટર ચાલે છે ફરી તેની જમણી બાજુ પડે છે અને 100 મીટર ચાલે છે અને પછી ડાબી બાજુ વળી 20 મીટર ચાલે છે તો તે કઈ દિશામાં જઈ રહ્યો હશે

a)

પૂર્વ

b)

પશ્ચિમ

c)

ઉત્તર

d)

દક્ષિણ

114.

એક વ્યક્તિ ૧૦૦ મીટર સીધુ ચાલ્યા બાદ તેની જમણી બાજુ વડે છે અને 50 મીટર ચાલે છે ફરી તે જમણી બાજુ વળે છે અને 100 મીટર ચાલે છે અને છેલ્લે તે તેની ડાબી બાજુ વળે છે અને 20 મીટર ચાલે છે હવે જો તે ઉત્તર દિશામાં જઈ રહ્યો હોય તો તેને ચાલવાની શરૂઆત કઈ દિશાથી કરી હોય

a)

પશ્ચિમ

b)

પૂર્વ

c)

ઉત્તર

d)

115.

એક વ્યક્તિનું મુખ ઉત્તર દિશામાં છે, પહેલા તે 50° ઘડિયાળની દિશામાં વળે છે અને પછી તે 90° ઘડિયાળની વિરુદ્ધ દિશામાં વળે છે અને છેલ્લે 135 ડીગ્રી ઘડિયાળની દિશામાં વળે છે તો તેનું મુખ કઈ દિશામાં છે

a)

ઉત્તર

b)

દક્ષિણ

c)

પૂર્વ

d)

પશ્ચિમ

116.

એક વ્યક્તિ પૂર્વ દિશામાં 100 મીટર ચાલ્યા બાદ તે ડાબી બાજુ વળે છે અને 25 મીટર ચાલે છે ફરી તે ડાબી બાજુ વળીને 45 મીટર ચાલે છે અંતમાં તે ડાબી બાજુ 25 મીટર ચાલે છે

(૧) હવે તે કઈ દિશામાં જઈ રહ્યો છે?

(૨) પ્રારંભિક દિશાથી કઈ દિશામાં છે

(૩) પ્રારંભિક બિંદુથી કેટલો દૂર છે

(૪) પ્રારંભિક બિંદુથી કઈ દિશામાં અને કેટલું દૂર છે

a)

૧ દક્ષિણ ૨ પૂર્વ ૩ 55 મીટર ૪ પૂર્વ દિશામાં 55 મીટર

b)

૧ દક્ષિણ ૨ પૂર્વ ૩ ૫૦ મીટર ૪ પૂર્વ દિશામાં ૨૫ મીટર

c)

૧ ઉત્તર ૨ પૂર્વ ૩ 55 મીટર ૪ દક્ષિણ દિશામાં 55 મીટર

117.

બીનવૈધાનિક/કારોબારી સંસ્થા બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે

a)

કેન્દ્ર કે રાજ્યની કારોબારીના આદેશ દ્વારા (કોઈ કાયદો બનાવ્યા વગર) જે સંસ્થા રચવામાં આવે તેને બિનવૈધાનિક સંસ્થા કહે છે

b)

સંસદ કે રાજ્યના વિધાન મંડળ દ્વારા પસાર કરવામાં આવેલા કાયદા હેઠળ જે સંસ્થાની રચના કરવામાં આવે છે તેને બિનવૈધાનિક સંસ્થા કહે છે

118.

નીચેના પૈકી કઈ બિનવૈધાનિક/કારોબારી સંસ્થા નથી

a)

નીતિ આયોગ

b)

રાષ્ટ્રીય વિકાસ પરિષદ

c)

ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગોનું આયોગ

d)

ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ

e)

ભારતીય દૂરસંચાર નિયમન પ્રાધિકરણ(TRAI,)

119.

નીતિ આયોગ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

કેન્દ્ર સરકારે કેન્દ્રીય મંત્રીમંડળના કારોબારી પ્રસ્તાવ દ્વારા પહેલી જાન્યુઆરી 2015 ના રોજ આયોજન પંચને નીતિ આયોગમાં ફેરવ્યું

b)

નીતિ આયોગના અધ્યક્ષ હોદ્દાની રૂએ વડાપ્રધાન રહેશે

c)

નીતિ આયોગનું નવી દિલ્હી ખાતે આવેલું છે

d)

તમામ વિકલ્પ સાચા છે

120.

નીતિ આયોગ વિશે નીચેના વિધાનો વિચારો ખોટુ વિધાન શોધો

a)

હાલમાં નીતિ આયોગના અધ્યક્ષ નરેન્દ્ર મોદી સાહેબ છે

b)

હાલમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી છે

c)

હાલમાં નીતિ આયોગના ચીફ એકાઉન્ટિંગ ઓફિસર B.V.R સુબ્રમણ્યમ છે

d)

હાલ નીતિ આયોગ ન કાયમી સભ્યો મહામહિમ દ્રોપદી મૂર્મું સાહેબ છે

121.

નીતિ આયોગ બાબતે નીચેનામાંથી ખોટો વિધાન શોધો

a)

નીતિ આયોગ એક ગેર બંધારણીય સંસ્થા છે

b)

નીતિ આયોગ ની યોજનાઓ બોટમઅપ અભિગમ ધરાવે છ

c)

નીતિઓ લાગુ કરવાની જવાબદારી નીતિ આયોગની નથી. નીતિઓ લાગુ કરવાની જવાબદારી સરકારની છે

d)

આંતરરાષ્ટ્રીય વિવાદો ઉકેલવાની વ્યવસ્થા છે નીતિ આયો ગ

e)

તમામ વિકલ્પ સાચા છે

122.

રાષ્ટ્રીય વિકાસ પરિષદ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

રાષ્ટ્રીય વિકાસ પરિષદ એક સલાહકારી સંસ્થા છે જેની સ્થાપના 1952 મ થઈ હતી

b)

રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે અને સભ્યો બધા જ કેબિનેટ મંત્રી હોય છે

c)

બધા જ રાજ્યોના મુખ્યમંત્રી તેના સભ્યો હોય છે

d)

દિલ્હી પોંડીચેરી જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્યમંત્રી અને અન્ય કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ તેના સભ્યો હોય છે

e)

તમામ વિકલ્પ સાચા છે

123.

નીચેના પૈકી કઈ નિયમનકારી સંસ્થા નથી

a)

ટેલીફોન રેગ્યુલેટરી ઓર્થોરીટી ઓફ ઇન્ડિયા

b)

IRDA ( ઇન્સ્યુરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓર્થોરીટી ઓફ ઇન્ડિયા)

c)

ભારતીય આંતરિક જળમાર્ગ ઓથોરિટી

d)

પરમાણુ ઉર્જા નિયમન બોર્ડ

e)

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ

124.

ભારતીય વીમા પોલિસી ધારકોના હિતોની રક્ષા કરવી , વીમા સેવાઓનું વિનિયમન કરવું તેમજ ભારતીય અર્થવ્યવસ્થામાં વીમા ક્ષેત્રમાં પારદર્શિતા લાવવાનું કામ કોણ કરે છે

a)

IRDA

b)

TRAI

c)

FMC

125.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ બાબતે નીચેના વિધાનો વિચારો (

a)

નેશનલ ગ્રીનલ એક અર્ધ ન્યાયિક સંસ્થા છે

b)

નેશનલ ગ્રીન રેગ્યુલર ની સ્થાપના ૧૦ ઓક્ટોબર 2010 મ થઈ

c)

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ નું વડુ મથક મુંબઈમાં છે

d)

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ નું વડુમથક એક છે તે ઉપરાંત અન્ય શાખા ભોપાલ પુણે કલકત્તા અને ચેન્નઈમાં છે

e)

ભારતીય બંધારણનો અનુચ્છેદી 21 ભારતના તમામ નાગરિકોને સ્વસ્થ વાતાવરણનો અધિકાર આપે છે

126.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ બાબતે નીચેના વિધાનો પૈકી ખોટું વિધાન શોધો

a)

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ પર્યાવરણીય મુદ્દાઓના પડતર કેસોના ઝડપી નિકાલ માટે રચવામાં આવેલી એક ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટ છે

b)

હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ નું ધારણ ઘટાડવા માટે સંલગ્ન કેસોનો ઝડપી નિકાલ કરે છે- નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ

c)

NGT કેસ ન નિકાલનિકાલ છ મહિનામાં ફરજિયાત કરે છે

d)

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના અધ્યક્ષ રાષ્ટ્રપતિ હોય છે

127.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનર બાબતે નીચેના વિધાનો વિચારો કયુ ખોટું છે તે જણાવો

a)

NGT ના અધ્યક્ષ સર્વોચ્ચ ન્યાયાલયના નિવૃત્તિ ન્યાયાધીશ અથવા તો હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હોય છે

b)

NGT માં ઓછામાં ઓછા 10 પરંતુ 20 થી વધુ ન્યાયિક સભ્યો હોય છે

c)

વિશ્વમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ પછી ભારત એવો ત્રીજો દેશ છે જેને પર્યાવરણ માટે NGT અધિનિયમ બનાવ્યો

d)

NGT ને સુઓ મોટો ની સત્તા આપી છે, જેથી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ પર્યાવરણ સંબંધિત બાબતોમાં જાતે જ ફરિયાદી બનીને કાર્યવાહી કરી શકે છે

e)

NGT ના આદેશોને સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાતા નથી

128.

નીતિએ આયોગ સંદર્ભે નીચેનામાંથી ખોટું વિધાન શોધો

a)

વડાપ્રધાન હોદ્દાની રૂએ નીતિ આયોગના અધ્યક્ષ હોય છે

b)

નીતિ આયોગ ની સ્થાપના કેન્દ્રીય કેબિનેટના આદેશના આધારે કરવામાં આવી હતી

c)

રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલ નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલ ના સભ્યો હોય છે

d)

ગૃહ મંત્રી કૃષિ મંત્રી સંરક્ષણ મંત્રી નીતિ આયોગ ના સભ્યો રહેશે

e)

રાષ્ટ્રપતિ ને નીતિ આયો પોતાનો રિપોર્ટ શોપશે

129.

હોદ્દાની રુએ નીચેના કઈ સંસ્થાના અધ્યક્ષ વડાપ્રધાન રહેશે નહીં

a)

રાષ્ટ્રીય વસ્તી પંચ

b)

નીતિ આયોગ

c)

રાષ્ટ્રીય વિકાસ પરિષદ

d)

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી

e)

લોકપાલ અને લોકાયુક્ત

130.

હાલના ભારતના મુખ્ય પદાધિકારીઓ બાબતે ખોટું વિધાન શોધો

a)

સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ---- ધનંજય યશવંત ચંદ્રચૂડ

b)

એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા- આર વેંકટરામાણી

c)

સોલિસિટર જનરલ- તુષાર મહેતા

d)

લોકસભાના અધ્યક્ષ- જગદીપ ઘનખર

e)

રાજ્ય સભના અધ્યક્ષ-- ઓમ બિરલા

131.

ભારતના મહત્વપૂર્ણ પદાધિકારીઓ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

CAG --- ગિરીશચંદ્ર મુરમુ

b)

રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષ- રેખા શર્મા

c)

મુખ્ય માહિતી કમિશનર- હીરાલાલ સમારીયા

d)

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ--- જસ્ટિસ અરુણકુમાર મિશ્રા

e)

લોકપાલ--- ટીવી સોમનાથન

132.

તાજેતરના ભારતના મહત્વપૂર્ણ પદાધિકારીઓ બાબતે ખોટું વિધાન શોધો

a)

લોકપાલ-- અજય માણેકરાવ ખાનવીલકર

b)

જંગ લોક સેવા આયોગ અધ્યક્ષ-- પ્રીતિ સુદાન

c)

16મુ નાણાપંચના અધ્યક્ષ----- અરવિંદ પણગઢીયા

d)

મુખ્ય ચૂંટણી કમિશનર--- રાજીવ કમાર

e)

રાજ્યસભાના વિપક્ષના નેતા--- રાહુલ ગાંધી

133.

ભારતના હાલના મહત્વપૂર્ણ પદાધિકારીઓ બાબતે ખોટું વિધાન શોધો

a)

NSG નેશનલ સિક્યુરિટી ગાર્ડ ના અધ્યક્ષ-- દલ જીતસિંહ ચૌધરી

b)

RAW રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ ના અધ્યક્ષ--- રવિ સિંહા

c)

NSA રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર--- અજીત ડોભાલ

d)

રેલવે બોર્ડના અધ્યક્ષ-- જય વર્મા સિંહા (ભારતના પ્રથમ મહિલા અધ્યક્ષ રેલવે બોર્ડના)

e)

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના-- અમિતાભ કા ત

134.

ભારતના મહત્વપૂર્ણ પદાધિકારીઓ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

RBI ના અધ્યક્ષ--- શક્તિકાન્ત દાસ

b)

DRDO ના અધ્યક્ષ--- સમીર વી કામત

c)

NDDB ના અધ્યક્ષ- મિનેશ શાહ

d)

ISRO ના અધ્યક્ષ---- s સોમનાથ

e)

NGT ના અધ્યક્ષ--- જય વર્મા સિંહા

135.

આ પેપર બનાવનાર યાદવ મનમોહનસિંહ કેસરીસિંહ મુકામ પોસ્ટ નેત્રંગ

તાલુકો નેત્રંગ

કેટલા કલાકે આ પેપર તૈયાર થયું હશે

a)

૧૨

b)

૧૦

c)

d)

136.

આભાર દર્શન

a)

મિશન ગ્રુપ

b)

માનનીય વિવેક ત્રિવેદી સાહેબજી

c)

માનનીય કરસન પઢાર સાહેબજી

d)

માનનીય ગીતા ચૌધરી સાહેબજી

e)

ઉપરોક્ત તમામનો હૃદય પૂર્વક આભાર જેમના થકી આવી ક્વિઝ બનાવતા શીખશો