Worksheetsધાતુ અધાતુ વિજ્ઞાનના આઠ ટોપિક યાદવ મનમોહનસિંહ નેત્રંગ ભરૂચ
Total questions: 171
Worksheet time: 4hrs 17mins
નીચેના પૈકી કોનો સમાવેશ ધાતુઓમાં થતો નથી
લોખંડ (આયર્ન), તાંબુ (કોપર) , એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, સીસુ (લેડ), , જસત ( ઝિંક) , પારો, સોનુ, ચાંદી, પોટેશિયમ, કેલ્શિયમ,
કાર્બન (કોલસો અથવા ગ્રેફાઇટ), સલ્ફર અને આયોડિન, નાઇટ્રોજન, ઓક્સિજન ,ફ્લોરીન, ફોસ્ફરસ, સલ્ફર ક્લોરિન
ધાતુના સામાન્ય ગુણધર્મો બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
ધાતુ તત્વો ની સપાટી ચળકાટ વાળી હોય છે
ધાતુ તત્વ ઘન સ્વરૂપે હોય છે અને સખત હોય છે
ધાતુ સામાન્ય રીતે ઘન સ્વરૂપમાં હોય છે અને અપવાદરૂપે પ્રવાહી સ્વરૂપમાં પણ હોય છે
ધાતુતત્વ તણાવપણા (તન્યતા નો ગુણધર્મ) ગુણધર્મ ધરાવે છે
ધાતુ તત્વો ના ગલનબિંદુ (ઉત્કલનબિંદુ) નીચા હોય છે
ધાતુ તત્વના ગુણધર્મો બાબતે નીચેનામાંથી ખોટું વિધાન શોધો
ધાતુ તત્વો ના ગલનબિંદુ ઊંચા હોય છે
ધાતુ તત્વો ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે
ધાતુ તત્વ અને પછાડતા રણકાર ઉત્પન્ન થાય છે
ધાતુ તત્વો માં ટીપાઉંપણાનો ગુણધર્મ ધરાવે છે
ધાતુ તત્વો કયા સ્વરૂપે જોવા મળે છે
ઘન અને પ્રવાહી
ઘન પ્રવાહી અને વાયુ
માત્ર ઘન સ્વરૂપે
માત્ર પ્રવાહી સ્વરૂપે
ધાતુ તત્વ સામાન્ય રીતે સખત હોય છે પરંતુ નીચેના પૈકીકયા ધાતુ તત્વોને છરી વડે કાપી શકાય છે
સોડિયમ, પોટેશિયમ ,લિથિયમ, લેડ (શિશું)
લોખંડ ,તાંબુ ,એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ
કોલસો સલ્ફર આયોડીન, ક્લોરીન
ધાતુ તત્વો સામાન્ય રીતે ઘન સ્વરૂપે હોય છે પરંતુ-------: પ્રવાહી સ્વરૂપે મળે છે
(૧)પારો
(૨)બ્રોમીન
એક અને બે બંને સાચા છે
એક
એક ગ્રામ સોના માંથી ------- કિલોમીટર નો તાર બનાવી શકાય છે
૪
૨
૫
કોઈ મર્યાદા નથી
નીચેના વિધાનો વિચારો કેવું સાચું છે તે જણાવો
(૧) ધાતુઓ એસિડ અને બેઇઝ બંને વર્તુળક ધરાવે છે
(૨)
(૧) ધાતુઓ એસિડ અને બેઇઝ બંને વર્તુળક ધરાવે છે
(૨) ધાતુ ઓક્સાઈડ જે એસિડ અને બેઇઝ એમ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે છે
(૩) કેટલીક ધાતુઓ પાણીમાં દ્રાવ્ય છે અને કેટલીક ધાતુઓ પાણીમાં દ્રાવ્ય નથી
૧,૨ સાચા છે
૧,૨,૩ સાચા છે
નીચેના વિધાનો વિચારો
(૧) સોડિયમ અને પોટેશિયમ હવામાં ખુલ્લા રાખતા સળગી ઊઠે છે
(૨) સોડિયમ અને પોટેશિયમ પાણી સાથે ધડાકાભર પ્રક્રિયા કરશે
૧,૨ સાચું છે
માત્ર એક સાચું છે
માત્ર બે સાચું છે
પ્રથમ વિધાન સાચું છે પરંતુ બીજું વિધાન ખોટું છે
સોનુ અને ચાંદી ઉંચા તાપમાને ઓક્સિજન સાથે પ્રક્રિયા.......
કરે છે
કરતી નથી
ધાતુની પાણી સાથે પ્રક્રિયા બાબતે નીચેના પૈકી ખોટો વિધાન શોધો
ધાતુની પાણી સાથે પ્રક્રિયા કરતા હાઈડ્રોજન વાયુ છૂટો પડે છે
સોડિયમ ની પાણી સાથે પ્રક્રિયા કરતા હાઈડ્રોજન વાયુ છૂટો પડે છે
સોનુ ચાંદી લેડ કોપર પાણી સાથે પ્રક્રિયા આપે છે
તમામ ધાતુઓ ઓક્સીજન સાથે સમાન દરે પ્રક્રિયા કરતી નથી
ધાતુ ની એસિડ સાથે પ્રક્રિયા બાબતે નીચેના પૈકી ખોટુ વિધાન શોધ
ધાતુની પ્રક્રિયા એસિડ સાથે કરતા હાઈડ્રોજન વાયુ છૂટો પડે છે
દરેક ધાતુ એસિડ સાથે પ્રક્રિયા આપતું નથી
ધાતુની બેઇઝ સાથે પ્રક્રિયા કરતા હાઈડ્રોજન વાયુ છૂટો પડે છે
તમામ વિકલ્પ સાચા છે
(૧) પોટેશિયમ (a) Fe
(૨) આયર્ન (b) K
(૩) કેલ્શિયમ (c) Ca
(૪) સોનુ (d) Ag
(૫) ચાંદી (e) Au
(૬) પારો (મર્ક્યુરી) (f) Na
(૭) સોડિયમ (g) Hg
૧-a ૨-b૩-c ૪-e ૫-d ૬-f ૭-g
૧-b ૨-a ૩-e ૪-c ૫-d ૬-g ૭-f
૧-b ૨-a ૩-c ૪-e ૫-d ૬-g ૭-f
((૧) સૌથી ભારે ધાતુ (a) પોટેશિયમ
(૨) સૌથી સક્રિય ધાતુ (b) આસ્મિય
(૩) સૌથી મજબૂત ધાતુ (c) ટંગસ્ટન
(૪) સૌથી ઓછી સક્રિય ધાતુ (d) સોનું
૧-b ૨-a ૩-c ૪-d
૧-b ૨-a ૩-d ૪-c
૧-a ૨-b૩-c ૪-d
ધાતુઓ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
ઉષ્મા અને વિદ્યુતના મંદવાહક ધાતુઓ લેડ અને પારો છે
પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુ એલ્યુમિનિયમ છે
સૌથી હલકી અને સૌથી ઓછી ઘનતા ધરાવતી ધાતુ લિથિયમ છે
સૌથી નરમ પ્રવાહી સોડિયમ અને પોટેશિયમ છે
પ્રવાહી સ્વરૂપે મળતી ધાતુ બ્રોમિન છે
નીચેના વિધાનો વિચારો
(૧) ચાંદી અને તાંબુ ઉષ્માના ઉત્તમ વાહકો છે
(૨) શિશુ અને પારો ઉષ્માના મંદ વાહકો છે
(૩) પારા સિવાયની તમામ ધાતુ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે
(૪) ધાતુઓ ઊંચા ગલનબિંદુ ધરાવે છે
(૫) ગેંલીયન અને સિઝિયમ જેવી ધાતુઓ નીચા ગલનબિંદુ ધરાવે છે
૧,૨,૩ સાચા છે
૧,૨,૩,૪ સાચા છે
૧,૨,૩,૪ ,૫ સાચા છે
કઈ બે ધાતુઓને હથેળી પર રાખતા તે પીગળી જશે
પોટેશિયમ અને મેગ્નેશિયમ
ગેલિયમ અને સીઝિયમ
ધાતુ તત્વ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
લગભગ તમામ ધાતુઓ ઓક્સીજન સાથે સંયોજાઈને ધાતુ ઓક્સાઈડ બનાવે છે
મોટાભાગની ધાતુ ઓક્સાઈડ પાણીમાં અદ્રાવ્ય છે,
સોડિયમ ઓક્સાઇડ અને પોટેશિયમ ઓક્સાઈડ પાણીમાં દ્રાવ્ય છે કે
ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરીને ધાતુ ઓક્સાઈડ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે
શિશુ કોપર ચાંદી સોનુ જેવી ધાતુઓ પાણી સાથે પણ પ્રક્રિયા કરે છે
નીચેના વિધાનો વિચારો
(૧) શિશુ કોપર ચાંદી અને સોના જેવી ધાતુઓ પાણી સાથે સહેજ પણ પ્રક્રિયા કરતી નથી
(૨) ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને હાઇડ્રોજન વાયુ આપે છે
(૩) મર્ક્યુરીની કાચી ધાતુ સિન્નાબાર છે
+૪) સોનુ ચાંદી પ્લેટિનિયમ કોપર મુક્ત અવસ્થામાં મળે છે
૧,૨,૩,૪ સાચા છે
૧,૩,૪ સાચા છે
૧,,૪ સાચા છે
૧,૨,૩, સાચા છે
અશુદ્ધ ધાતુઓને શુદ્ધિકરણ માટે સૌથી વ્યાપક પ્રમાણમાં વપરાતી પદ્ધતિ ---------- છે
વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ
વિધુત પ્રવાહ પદ્ધતિ
આગમન નિગમન પદ્ધતિ
નીચેના વિધાનો વિચારો એ પૈકી કયો વિકલ્પ ખોટો છે
ખાધ પદાર્થના પેકિંગમાં અને ઠંડા પીણા ના પેકિંગમાં એલ્યુમિનિયમ નો ઉપયોગ થાય છે
થર્મોમીટર બનાવવા માટે પારાનો ઉપયોગ થાય છે
લેડ (શિશુ) ચીમની ની દિવાલ ફરતે પાણી રક્ષણ સ્તર બનાવવા વપરાય છે અને પાણીની પાઇપ તથા વિકિરણો સામે રક્ષણ મેળવા લેડ ધાતુ વપરાય છ
સોનુ ચાંદી પ્લેટિનિયમ ધાતુ આભૂષણ બનાવવા વપરાય છે
કેલ્શિયમ બેટરી બનાવવા ઉપયોગ થાય છે
નીચેના વિધાનો પૈકી ખોટું વિધાન શોધો
બેરેલિયમ ધાતુ ન્યુક્લિયર રિએક્ટર માં મોડરેટર તરીકે ઉપયોગ થાય છે
લિથિયમ ધાતુ મોબાઇલની બેટરી બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે
લીલી વનસ્પતિ માં ક્લોરોફિલનું મુખ્ય તત્વ મેગ્નેશિયમ છે
કેલ્શિયમ દાંત અને હાડકાના બંધારણમાં ઉપયોગી છે
તમામ વિકલ્પ સાચા છે
નીચેનામાંથી કઈ સજીવોમાં પ્રાપ્ત થતી ધાતુ નથી
વૃક્ષોના મૂળમાં પોટેશિયમ પ્રાપ્ત થાય છે
હિમોગ્લોબિનમાં આયન હોય છે
ક્લોરોફિલમાં મેગ્નેશિયમ પ્રાપ્ત થાય છે
કેલ્શિયમ હાડકામાં પ્રાપ્ત થાય છે
પારો થર્મોમીટરમાં પ્રાપ્ત થાય છે
અધાતુ બાબતે નીચેના વિધાનો વિચારો
નાઇટ્રોજન ,ઓક્સિજન, ફ્લોરીન, ફોસ્ફરસ ,સલ્ફર ક્લોરિન, કાર્બન, આયોડિન, હાઈડ્રોજન અધાતુ તત્વોના ઉદાહરણ છે
અધાતુ ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે પ્રાપ્ત થાય છે
અધાતુ તત્વોમાં બ્રોમીન પ્રવાહી સ્વરૂપે મળે છે
મોટાભાગ ની અધાતુ તત્વમાં ચમક હોય છે
અધાતુ તત્વોને ચમક હોતી નથી પરંતુ અપવાદરૂપે ------- ચમક ધરાવે છે જે કાર્બન નો પ્રકાર છે જેની સપાટી ખૂબ જ ચળકાટ ધરાવતી હોય છે
હીરો
ગ્રેફાઈટ
સોનુ
ચાંદી
નીચેના વિધાનો વિચારો
(૧) હીરો અધાતુ તત્વ છે અને કાર્બન નો પ્રકાર છે
(૨) ગ્રેફાઇટ કાર્બન નો પ્રકાર છે
(૩) હીરો અને ગ્રેફાઇટ ચળકાટ ધરાવે છે
૧,૨,૩ સાચા છે
૧,૨ સાચા છે
૨,૩ સાચા છે
અધાતુ તત્વો બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) અધાતુ સખત હોતા નથી પરંતુ અપવાદરૂપે હીરો કુદરતમાં સૌથી સખત પદાર્થ છે
(૨) અધાતુ તત્વો ટીપાવપણું ધરાવતા નથી
(૩) અધાતુ તત્વો બરડ હોતા નથી
(૪) અધાતુઓ વીજળી તથા ઉષ્માના અવાહક હોય છે પરંતુ અપવાદરૂપે ગ્રેફાઇટ એ વીજળીનો સુવાહક છે
(૫) અધાતુ તત્વો નું ગલનબિંદુ તથા ઉત્કલનબિંદુ ઘણું ઓછું હોય છે
૧,૨,૩,૪ સાચા છે
૧,૨,૩,૪,૫ સાચા છે
૧,૨,૪,૫ સાચા છે
નીચેનામાંથી કયા નિષ્ક્રિય (ઉમદા) વાયુ નથી
હીલિયમ
નિયોન
આર્ગોન
સોડિયમ
તત્વો કે સંયોજનો પૃથ્વીના ભૃપુષ્ઠ માંથી કુદરતી રીતે મળે છે તેને----- કહે છે
ખનીજ
વિટામીન
બોરોન
આયર્ન ધાતુની ખનીજ નીચેના પૈકી કઈ નથી
હિમેટાઇટ, ,
મેગ્નેટાઇટ
સીડેરાઇટ
આયર્ન પાઇરાઇટ્સ
બોકઈડ
કોપરની ખનીજ નીચેના પૈકી કઈ નથી
ક્યુપ્રાઇડ
કોપરપાયરાઈટ
કોપર ગ્લાન્સ
મેલેકાઇટ
ડોલોમાઈટ
કેલ્શિયમ ધાતુની ખનીજ નીચેના પૈકી કઈ નથી
ડોલોમાઈટ
લાઇમસ્ટોન
જીપ્સમ
હોર્ન સિલ્વર
ધાતુઓના ખનીજના જોડકા જોડો
(૧) આયર્ન (a) બોકસાઈટ
(૨) એલ્યુમિનિયમ (b) મેગ્નેટાઇટ
(૩) તાબા (c) લાઈમ સ્ટોન
(૪) કેલ્શિયમ (d) મેલે કાઇટ
૧-a૨-b ૩-d ૪-c
૧-b ૨-a ૩-d ૪-c
૧-b ૨-a ૩-c૪-d
ઉંચી સક્રિયતા ધરાવતી ધાતુઓને ઉતરતા ક્રમમાં ગોઠવો
પોટેશિયમ સોડિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ
સોડિયમ પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ એલ્યુમિનિયમ
એલ્યુમિનિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ સોડિયમ પોટેશિયમ
નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ પૈકી નીચેના પૈકીનો વિધાન શોધો
સોનુ ચાંદી
પોટેશિયમ સોડિયમ
નીચેના વિધાનો વિચારો
(૧) ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતી નથી
(૨) નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ કુદરતમાં મુક્ત સ્વરૂપે મળે છે
પ્રથમ વિધાન સાચું છે
બીજું વિધાન સાચું છે
પ્રથમ વિધાન સાચું છે પરંતુ બીજું વિધાન ખોટું છે
બીજું વિધાન સાચું છે પરંતુ પ્રથમ વિધાન ખોટું છે
બંને વિધાન સાચા છે
આયર્ન ઓક્સાઇડની એલ્યુમિનિયમ સાથેની પ્રક્રિયાથી મળતી ---------- નો ઉપયોગ રેલવેના પાટા તથા મશીનની તિરાડ પર પડેલા ભાગો જોડવામાં થાય છે
પીગળેલું આયર્ન ધાતુ
પીગળેલું મેગ્નેશિયમ
પીગળેલું સોડિયમ
તમામ વિકલ્પ સાચા છે
ધાતુના શુદ્ધિકરણ બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) અશુદ્ધ ધાતુઓને શુદ્ધિકરણ માટે વપરાતી પદ્ધતિ વિદ્યુત વિભાજન શુદ્ધિકરણ છે
(૨) શુદ્ધ ધાતુ આપણા ને કેથોડ પર જમા થયેલ જોવા મળે છે
(
પ્રથમ વિધાન સાચું છે
બીજું વિધાન સાચું છે
બંને વિધાન સાચા છે
પ્રથમ વિધાન સાચું છે પરંતુ બીજું વિધાન ખોટું છે
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
એકવારિજીયા ને રોયલ પાણી તરીકે પણ ઓળખાય છે
એકવારિજીયા પાણી એ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઈટ્રિક એસિડ નું મિશ્રણ છે
એકવારિજીયા એ સોના અને પ્લેટીનિયમ ને ઓગાળી શકે છે
તમામ વિકલ્પ સાચા છે
એસિડ અને ભેજની હાજરીમાં ધાતુને કાટ લાગે તેને----- કહે છે
ક્ષારણ
કાટ ક્રિયા
નિસ્યંદન
તટસ્થીકરણ
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
ચાંદીની વસ્તુ હવામાં ખુલ્લી રાખતા કાળી પડી જાય છે, ચાંદી હવામાન આ સલ્ફર સાથે પ્રક્રિયા કરી સિલ્વર સલ્ફાઇડનું સ્તર બનાવે છે
તાંબુ હવામાન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને ધીમે ધીમે તેનો કથ્થઈ રંગ ગુમાવીને લીલું સ્થર પ્રાપ્ત કરે છે આ લીલા પદાર્થ કોપર કાર્બોનેટ છે
લોખંડને ભેજવાળી હવામાં લાંબો સમય ખુલ્લું રાખતા તેના પર કથ્થઈ પદાર્થો થર જામે છે જેને કાટ કહે છે
સોનાને કાટ લાગવાની પ્રક્રિયાને ગોલ્ડન સલ્ફાઇડ પ્રક્રિયા કહે છે
ક્ષારણ ની પ્રક્રિયા દરમિયાન ધાતુ કેવો રંગ પ્રાપ્ત કરે છે તે પૈકી ખોટું વિધાન શોધો
ક્ષારણ ની પ્રક્રિયામાં ચાંદી કાળી પડી જાય છે
ક્ષારણ ની પ્રક્રિયામાં તાંબુ લીલું પડી જાય છે
ક્ષારણ ની પ્રક્રિયામાં લોખંડ કથ્થઈ કલર ધારણ કરી લે છે
ક્ષારણ ની પ્રક્રિયામાં સોનું સોનેરી રંગ ધારણ કરી લે છે
ક્ષારણ મેં અટકાવવા માટે નીચેના પૈકી કયા ઉપાયો પૈકી ખોટું હોય શોધો
રંગ કરીને ,, તેલ લગાડીને,, ગ્રીઝ લગાવીને
હવામાં ખુલ્લું રાખી સૂકાવીને
ગેલ્વેનાઈઝિંગ કરીને, ક્રોમ પ્લેટીંગ કરીને
એનોડીકરણ દ્વારા, મિશ્રધાતુઓ બનાવીને લોખંડનું ચારણ અટકાવી શકાય છે
સ્ટીલ અને લોખંડને કાટ સામે રક્ષણ આપવા માટે તેમની પર ઝીંકનું પાતળું સ્તર લગાડવા ની પદ્ધતિને ગેલવેનાઈઝેશન કહે છે
નીચેના વિધાનો વિચારો
(૧) શુદ્ધ સોનુ 24 કેરેટનું હોય છે
(૨) આપણે શુદ્ધ 24 કેરેટ સોનુ પહેરીએ છે આભૂષણ તરીકે
(૩) 24 કેરેટ સોનુ ઘરેણા બનાવવા માટે યોગ્ય નથી
(૪) સોનાને સખત બનાવવા માટે તેમાં ચાંદી કે કોપર મિશ્ર કરવામાં આવે છે
(૫) સામાન્ય રીતે ભારતમાં 22 કેરેટ સોનાના દાગીના બનાવી ઉપયોગમાં લેવામાં આવે છે
૧,૩,૪,૫ સાચા છે
૧,૨,૩,૪ સાચા છે
૧,૨,૩ સાચા છે
૧,૨ સા
નીચેના વિધાનો વિચારો
(૧) મિશ્રધાતુની વિદ્યુત વાહકતા અને ગલનબિંદુ શુદ્ધ ધાતુઓ કરતા વધુ હોય છે
(૨) મિશ્રધાતુની વિદ્યુત વાહકતા અને ગલનબિંદુ શુદ્ધ ધાતુઓ કરતા ઓછી હોય છે
૧ સાચું છે
૨ સાચું છે
બંને વિધાન સાચા છે
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
તાંબુ+ઝીંક= પિત્તળ
તાંબુ + ટીન= બ્રોન્ઝ
સીસુ+ ટીન= સોલ્ડર
સોનુ+ ચાંદી= પ્લેટિનમ
અધાતુ તત્વ બાબતે નીચેના પૈકી ખોટો વિધાન શોધો
અધાતુ નું ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપે હોય છ
અધાતુ ટીપાઉપણું અને તળાવ પણાના ગુણધર્મનો અભાવ હોય છે
અધાતુ તત્વ ચમકતા નથી અને વિદ્યુત ઉષ્માના અવાહક હોય છે
અધાતુના ગલનબિંદુ નીચા હોય છે
અધાતુ તત્વો સામાન્ય રીતે સખત હોય છે પરંતુ કાર્બનનો અપવાદરૂપ નરમ હોય છે
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
પ્રોટીન ,વાળ, ઉન, ડુંગરી લસણમાં હાજર અધાતુ તત્વ સલ્ફર છે
સલ્ફર અધાતુ ફૂગનાશક તરીકે અને બંદૂક ગોળો બનાવવા વપરાય છે
દરેક સજીવની વૃદ્ધિ અને વિકાસ માટે વિટામિન પ્રોટીન કાર્બોહાઇડ્રેટ ઉત્સેચકો વગેરે મહત્વનું ભાગ ભજવે છે જેમાં આ તમામ ઘટકોમાં કાર્બન તત્વ રહેલું છે
અધાતુ તત્વો ઘન અને પ્રવાહી સ્વરૂપે મળે છે
અધાતુ તત્વો વખતે નીચેના વિધાનો વિચારો
(૧) અધાતુ ઘન પ્રવાહી અને વાયુ સ્વરૂપે પ્રાપ્ત થાય છે
(૨) પ્રવાહી સ્વરૂપની અધાતુ પારો છે
(૩) ઘન સ્વરૂપની અધાતુ કાર્બન સલ્ફર ફોસ્ફરસ છે
(૪) વાયુ સ્વરૂપની અધાતુ હાઈડ્રોજન નાઇટ્રોજન ઓક્સિજન છે
(૫) પ્રવાહી સ્વરૂપની અધાતુ હીરો છે
૧
1,2,3,4,5 સાચા છે
1,2,3,4 સાચા છે
1,3,4 સાચા છે
1,2,3 સાચા છે
કાસુ સ્ટીલ, સ્ટેન્ડલેસ સ્ટીલ, નીક્રોમ, જર્મન સિલ્વર કેવી ધાતુ છે
ધાતુ છે
અધાતુ છે
મિશ્રધાતુ છે
નીચેના પૈકી ખોટી જોડ શોધો(મિશ્રધાતુ બાબત)
પૂતળા, ચરલણી સિક્કા બનાવવા માટે કાસું (બ્રોન્ઝ નો ઉપયોગ થાય છે (
સંગીતા સાધન બનાવવા માટે રસોઈના વાસણ બનાવવા માટે પિત્તળ નો ઉપયોગ થાય છે
વાઢકાપ ના સાધનો બનાવવા માટે સ્ટેનલેસ સ્ટીલ નો ઉપયોગ થાય છ
જહાજ બનાવવા માટે મોટરસાયકલ ના સ્પેરપાર્ટ બનાવવા માટે સ્ટીલ નો ઉપયોગ થાય સ્ટીલ નો ઉપયોગ થાય છે
તમામ વિકલ્પ સાચો છે
ખોટી જોડ શોધો
આયર્ન+ કાર્બન= સ્ટીલ
આયર્ન+ક્રોમિયમ+નિકલ= સ્ટેનલેસ સ્ટીલ
નિકલ+, ક્રોમિયમ= નિક્રોમ
કોપર+ઝીંક= પિત્તળ
કોપર +ટીન= નિકલ
એસિડના ગુણધર્મો બાબતે નીચેના વિધાનો વિચારો (અહીંથી પ્રશ્નો એસિડ બેઇઝ અને ક્ષાર ના છે)
એસિડ સ્વાદે તૂરા હોય છે
તે ભીના ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે
એસિડ બેઇઝ સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવે છે
એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી હાઈડ્રોજન વાયુ મુક્ત કરે છે
બેઈઝ ના ગુણધર્મ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
બેઇઝ સ્વાદે ખાટા હોય છે
તે ભીના લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે
બેઈઝ એસિડ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી બનાવે છે
બેઈઝ રંગહિન છે
એસિડની પ્રક્રિયા બેઈઝ સાથે કરવામાં આવે તેને તટસ્થીકરણ કહેવામાં આવે છે અને આ તટસ્થીકરણની પ્રક્રિયામાં ------ આને ------- બનાવે છે
ક્ષાર અને પાણી
ક્ષાર અને સોડિયમ
સોડિયમ અને આયર્ન
એસિડ ની ધાતુ સાથે પ્રક્રિયા થતા કયો વાયુ મુક્ત થાય છે
હાઈડ્રોજન
નાઇટ્રોજન
કાર્બન ડાયોક્સાઇડ
તમામ
અધાતુ ઓક્સાઈડ ની પાણી સાથે પ્રક્રિયા કરતા------- બને છે
એસિડ
બેઈઝ
એસિડ અને બેઇઝ બન્ને
સલ્ફર ટ્રાયોક્સાઇડ ની પ્રક્રિયા પાણી સાથે કરતા------ મળે છે
સલ્ફ્યુરિક એસિડ
એસિટીક એસિડ
એસિડ માટે જવાબદાર આયર્ન કયો છે
H+
H-
જે એસિડ પાણીમાં------ આયનો આપે તેને પ્રબળ એસિડ (જલદ એસિડ) કહે છે
વધુ માત્રામાં H+
ઓછી માત્રામાં H-
નીચેનામાંથી કયા પ્રબળ એસિડ છે (જલદ એસિડ) છે l
હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઈટ્રિક એસિડ
હાઈડ્રોજન ઓક્સીજન કાર્બન ડાયોક્સાઇડ
હાઈડ્રોજન ઓક્સિજન સલ્ફ્યુરિક એસિડ
તમામ વિકલ્પ સાચા છે
કુદરતી એસિડ બાબતે નીચેના પૈકી ખોટું જોડશો તો
વિનેગર -એસિટીક એસિડ
સંતરા, લીંબુ -- સાઈટ્રિક એસિડ
આમલી--- ટાર્ટરીક એસિડ
ટામેટું- લેક્ટીડ એસિડ
ખાટુ દૂધ દહીં છાશ- - ઓક્ઝેલીક એસિડ
કુદરતી સ્ત્રોત અને તેમાંથી મળતા એસિડ બાબતે ખોટી જોડ શોધો
કીડી નો ડંખ --- મિથેનોઇક એસિડ
કોવચ નો ડંખ --- ફોમિક એસિડ
ટામેટું ---ઓક્ઝેલિક એસિડ
ખાટુ દૂધ દહીં છાશ-- લેક્ટિડ એસિડ
વિનેગર-- ફોમીક એસીડ
બેઇઝ બાબતે નીચેના વિધાનો વિચારો
બેઇઝ સ્વાદે તૂરા હોય છે અને સ્પર્શે ચીકણા હોય છે
બેઇઝ લાલ લિટમસપેપરને ભૂરું બનાવે છે
બેઇઝ ની પ્રક્રિયા એસિડ સાથે કરતા ક્ષાર અને પાણી બનાવે છે
જે બેઇઝ પાણીમાં વધુમાં વધુ OH- આયનો આપે તેને પ્રબળ બેઇઝ કહે છે
સોડિયમ હાઇડ્રોક્સાઈડ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ એ પ્રબળબેઇઝ ના ઉદાહરણો છે
અગત્ય ના બેઇઝ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
ચુના ના નીતર્યા પાણીમાં કયો બેઈઝ જોવા મળે છે--- કેલ્શિયમ હાઈડ્રોક્સાઈડ
કાચ સાફ કરવાના પ્રવાહોમાં---- એમોનિયમ હાઈડ્રોક્સાઈડ
સાબુમાં ---- સોડિયમ હાઇડ્રોક્સાઇડ/ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ
મિલ્ક ઓફ મેગ્નેશિયમમાં---- મેગ્નેશિયમ હાઈડ્રોક્સાઈડ
કેથોડ--- ઋણ hydroxide
બેઇઝ કેવી રીતે બને છે
અધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરતા બેઇઝ બને છે
ધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરતા બેઇઝ બને છે
કોઈ પદાર્થ એસિડિક છે કે બેઇઝ છે તે તપાસવા માટે ------- ઉપયોગ થાય છે
સૂચક
અસૂચક
નીચેના વિધાનો વિચારો ખોટું શોધો
(૧)સૂચક ને એસિડ કે બેઇઝ પદાર્થના દ્રાવણમાં નાખવામાં આવે ત્યારે તેનો રંગ બદલાય છે
(૨)કુદરતી સૂચકો ----- હળદર, જાસૂદના પાંદડી, લિટમસ (લાઇકેન માથી મળે), કોબીજ ના પાન
(૩)સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું સૂચક હળદર છે
૧,૨,૩ સાચા છે
૧,૨ સાચા છે
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગમાં લેવામાં આવતું સૂચક લીટમસ દ્રાવણ છે
લિટમસ કુદરતી વનસ્પતિ લાઈકેન માંથી પ્રાપ્ત થાય છે
લિટમસ દ્રાવણનો રંગ જાંબુડિયો હોય છે
નિસ્યંદિત પાણીમાં લિટમસ નો રંગ લાલ હોય છે
લિટમસ બાબતે નીચેના વિધાનો વિચારો
નિસ્યંદિત પાણીમાં લિટમસ નો રંગ જાંબુડિયો હોય છે
એસિડિક દ્રાવણમાં લિટમસને નાખવામાં આવે ત્યારે તેનો રંગ લાલ થાય છે
બેઝિક દ્રાવણમાં લિટમસ નાખવામાં આવે ત્યારે તેનો રંગ ભૂરો (વાદળી)થશે
લિટમસ દ્રાવણ નો મૂળ રંગ વાદળી છે
લિટમસ પત્ર બાબતે નીચેના વિધાનો વિચારો ખોટું વિધાન શોધો
લિટમસ પત્ર સામાન્ય રીતે ભૂરા તથા લાલ રંગમાં મળે છે
ભૂરા લિટમસ પત્રને એસિડમાં બોરતા તે લાલ થઈ જાય છે (એસિડ ભૂરા-લાલ)
લિટમસપત્રને બેઇઝ દ્રાવણમાં બોરતા લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે
એવા દ્રાવણો કે જેઓ લાલ કે ભૂરા લિટમસપત્રનો રંગ બદલતા નથી તેમને તટસ્થ દ્રાવણ કહે છે
હળદર કુદરતી સૂચક બાબતે નીચેના વિધાનો વિચારો
(૧)હળદર બેઇઝ દ્રાવણ સાથે લાલ રંગ આપે છે
(૨)એસિડ અને તટસ્થ દ્રાવણ હળદર પર અસર થતી નથી
પ્રથમ વિધાન સાચું છે
બીજું વિધાન સાચું
બંને વિધાન સાચા છે
જાસુદ ના ફૂલ ના સૂચક તરીકે નીચેના વિધાનો વિચારો
જાસુદનું ફૂલ એસિડ દ્રાવણને ઘેરા ગુલાબી રંગ અને બેઝિક દ્રાવણને લીલા રંગનું દ્રાવણ બનાવે છે છે
જાસુદ નું ફૂલ બેઝિક સાથે લીલા રંગનું દ્રાવણ બનાવે છે
જાસુદ નું ફૂલ તટસ્થ દ્રાવણ સાથે કાળા રંગનું દ્રાવણ બનાવે છે બનાવે છે
કુત્રિમ સૂચકો નીચેના પૈકી કયા કયા છે
લાઈકેન હળદર જાસુદ નું ફૂલ
મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલીન
ફિનોલ્ફથેલીન આ બધું ખોટું વિધાન શોધો
(૧)ફિનોલ્ફથેલીન બેઇઝના દ્રાવણ સાથે ગુલાબી રંગ આપે છે
(૨)ફિનોલ્ફથેલીન એસિડના દ્રાવણ સાથે રંગવિહીન રહે છે
પ્રથમ વિધાન સાચું છે
બીજું વિધાન સાચું છે
બંને વિધાન સાચા છે
ધ્રાણેન્દ્રિય સૂચક બાબતે નીચેના વિધાનો વિચારો
ધ્રાણેન્દ્રિય સૂચક એટલે સૂઘીને કહી શકીએ કે તે એસિડ છે કે બેઇઝ એને ધ્રાણેન્દ્રિય સૂચક કહે છે
ધ્રાણેન્દ્રિય સૂચક એસિડ અને બેઇઝ ની હાજરીમાં વાસને બદલે છે
વેનીલા અર્ક, ડુંગરી ,લવિંગ, એ ધ્રાણેન્દ્રિય સૂચક છે
તમામ વિકલ્પ સાચાં છે
નીચેના વિધાનો વિચારો
(૧) એસિડ ધ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી
(૨) બેઇઝ ધ્રાણેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે
પ્રથમ વિધાન સાચું છે
બીજું વિધાન સાચું
બંને વિધાન સાચા છે
પ્રથમ સાચું છે બીજું ખોટું છે
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
જલીય દ્રાવણની pH હું ચોક્કસ મૂલ્ય માપવા માટે pH મીટર નો ઉપયોગ થાય છે
pH નું પૂરું નામ પોટેન્શિયલ ઓફ હાઈડ્રોજન છે
pH માપક્રમ નું મૂલ્ય 0 થી લઈને 14 સુધીનું હોય છે
તમામ વિકલ્પ સાચા છે
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
જે દ્રાવણ ન મૂલ્ય 7pH ઓછું હોય તે એસિડ દ્રાવણ સૂચન કરે છે
જે દ્રાવણ નું મૂલ્ય 7 pH હોય તે તટસ્થ દ્રાવણ હોય છે
જે દ્રાવણ નું મૂલ્ય ૭ થી વધુ હોય તે દ્રાવણ બેઇઝ દ્રાવણ છે
તમામ વિકલ્પ સાચો છે
વિવિધ દ્રાવણની pH બાબતે ખોટું વિધાન શોધો
શુદ્ધ પાણીની pH માત્ર --- 7.0pH
દરિયાના પાણીpH---- 8.5
એસિડ વર્ષા ની pH ---- 5.6 થી ઓછી
લોહીની pH --- 7.5
જઠર રસ એસિડિક નથી
એસિડ વર્ષા બાબતે નીચેના વિધાનો વિચારો
જે વરસાદની pH માત્રા 5.6 કરતા ઓછી હોય તેવા વરસાદને એસિડ વર્ષા કહે છે
એસિડ વર્ષા નું પાણી જ્યારે નદી કે તળાવ જેવા જળાશયો માં પડે ત્યારે પાણીનું પીએચ ઘટે છે
એસિડ વરસાદના કારણે ઇમારતોને નુકસાન થાય છે
એસિડ વર્ષા ના કારણે માછલીઓ સૂક્ષ્મ જીવો જેવી જલીય જીવ સૃષ્ટિનું જીવન જોખમાય છે
એસિડ વર્ષા ખેતી માટે લાભદાયી છે
ફળદ્રુપ જમીનનો pH કેટલો હોય છે
6.5 થી 7.3
1.5 થી 7
નીચેના વિધાનો વિચારો
(૧) ખેડૂત એસિડિક જમીનને તટસ્થ કરવા જમીનમાં ચુના નો પથ્થર ઉમેરવો પડે
(૨) ખેડૂત બેઇઝ જમીને તટસ્થ કરવા જમીનમાં જીપ્સંન ઉમેરવામાં આવે છે
૧,૨ સાચું છે
૨ બે સાચું છે
હવે પછીના પ્રશ્ન કાર્ય અને ઊર્જાને ટોપિક ને લગતા છે
મનમોહનસિંહ યાદવ
પોલીસ કોન્સ્ટેબલ ની તૈયારી
કાર્ય બાબતે નીચેના ઉદાહરણો પૈકી ખોટું ઉદાહરણ શોધો
કોઈ સપાટી પર રાખેલા લીસા કાંકરા પર બળ લાગતા સ્થળાંતર થાય છે આ સ્થિતિમાં કાર્ય થયું તેમ કહેવાય છે
એક બળદ કોઈ ગાળાને ખેંચી રહ્યો છે ગાળો ગતિ કરે છે ગાડા પર બળ લાગી રહ્યું છે અને ગાડું થોડું અંતર કાપે છે તો કાર્ય થઈ રહ્યું છે એમ કહેવાય
કોઈ પદાર્થ પર બળ લાગે અને તેનું સ્થળાંતર થાય તો કાર્ય થયેલું ગણાશે
કાર્ય થવા માટે બળ લાગુવું અને સ્થળાંતર થવું જરૂરી નથી
કોઈ છોકરી ટ્રોલી પર બળ લગાવ્યું અને તેનું સ્થળાંતર થયું એટલે કાર્ય થયું ગણાય
કાર્ય બાબતે નીચેના પૈકી ખોટા વિધાન શોધો
કાર્ય નું સૂત્ર ---- બળ×સ્થાનાંતર
કાર્યનો SI એકમ જુલ (ન્યુટન-મીટર) છે
બળનો એકમ ન્યુટન છે
સ્થાનાંતર નો એકમ મીટર છે
કાર્ય સદિશ રાશિ છે
કાર્યના ત્રણ પ્રકાર છે તે પૈકી ખોટું શોધો
ધનકાર્ય
ઋણ કાર્ય
શૂન્ય કાર્ય
પ્રોટોન કાર્ય
કાર્યના ત્રણ પ્રકાર છે ધનકાર્ય ઋણ કાર્ય અને શૂન્ય કાર્ય તે પૈકી ધનકાર્ય બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય તે કાર્યને ધન કાર્ય કહે છે
(૨) દોરી બાંધેલું રમકડું પોતાની દિશામાં ખેંચવું તે ધન કાર્ય નું ઉદાહરણ છે
(૩) જો પદાર્થ પર લાગતા બળ અને પદાર્થના સ્થાનાંતરની દિશા એક જ હોય તો તે બળ વડે થયેલું કાર્ય ધન કાર્ય છે અહીં બળ અને સ્થાનાંતર વચ્ચે 0° નો ખૂણો બને છે
(૪) બળ અને સ્થાનાંતર વચ્ચે 180 ડિગ્રીનો ખૂણો બને તે ધન કાર્ય કહેવાય છે
૧,૨,૩ સાચા છે
૧,૨ સાચા છે
૧,૨,૩,૪ સાચા છે
માત્ર 4 સાચું છે
ઋણકાર્ય બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) દડાને આકાશમાં નાખતા તે જમીન પર પાછો આવશે તે ઋણ કાર્ય થયેલું ગણાશે
(૨) બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોય ત્યારે ઋણ કાર્ય થયું ગણાય અને ખૂણો 180 ડિગ્રીનો હોય છે
(૩) શૂન્ય કાર્યનો ખૂણો ૯૦ ડિગ્રીનો હોય છે
(૪) પદાર્થ પર બળ લાગતા પદાર્થનું સ્થળાંતર બળની વિરુદ્ધ દિશામાં થયું હોય તો થયેલું કાર્ય ઋણ કાર્ય ગણાય અહીં બળ અને સ્થાનાંતર વચ્ચે ખૂણો 90 ડિગ્રીનો બને છે
૧,૨,૩,૪ સાચા છે
૧,૨ સાચા છે
એક અને બે અને ત્રણસાચા છે
એક બે અને ચાર સાચા છે
શૂન્ય કાર્ય બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) જ્યારે સ્થાનાંતર ના થાય તેને શૂન્ય કહેવાય
(૨) શૂન્ય કાર્ય નો ખૂણો 180 ડિગ્રીનો બને
(૩) ગતિમાન પદાર્થ પર લાગતું બળ પદાર્થના વેગની લંબ દિશામાં હોય ત્યારે થયેલું કાર્ય શૂન્ય ગણાય અહીં બળ અને સ્થાનાંતર વચ્ચે ખૂણો 180 ડિગ્રીનો બને છ
(૪) શૂન્યકાર્ય માં બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો ૯૦ ડિગ્રીનો છે
૧,૨,૩,૪ સાચા છે
૧,૨,૩ સાચા છે
૧,૪ સાચા છે
કાર્ય અંગેના વિધાનો તપાસો
(૧) બળ અને સ્થાનાંતર વચ્ચે 0°ડિગ્રી નો ખૂણો હોય ત્યારે ધન કાર્ય થયું ગણાય(એક જ દિશામાં)
(૨) બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોય ત્યારે ઋણ કાર્ય થયું ગણાય અને ખૂણો 180 ડિગ્રીનો થયો હોય
(૩) બળ અને સ્થાનાંતર વચ્ચે 90 ડિગ્રી નો ખૂણો હોય ત્યારે શૂન્ય કાર્ય થયું ગણાય
૧,૨ સાચા છે
૧,૨,૩ સાચા છે
૧,૨ સાચા છે
ઊર્જાના પ્રકાર બાબતે માં કોનો સમાવેશ થાય છે તે બાદ બધે સાચું વિધાન શોધો
યાંત્રિકઊર્જા, સ્થિતિઊર્જા ,ગતિઊર્જા, ઉષ્માઉર્જા, રાસાયણિકઊર્જા ,વિદ્યુતઉર્જા અને પ્રકાશ ઉર્જા
યાંત્રિકઊર્જા, સ્થિતિઊર્જાર્જા, ઉષ્માઉર્જા, રાસાયણિકઊર્જા , અને પ્રકાશ ઉર્જા
,ગતિઊર્જા, ઉષ્માઉર્જા, રાસાયણિકઊર્જા ,વિદ્યુતઉર્જા અને પ્રકાશ ઉર્જા
ઉર્જા બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
પદાર્થમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહે છે
જે વસ્તુ કાર્ય કરે છે તે ઊર્જા ગુમાવે છે અને જે વસ્તુ ઉપર કાર્ય થાય છે તે ઊર્જા મેળવે છે
ઉર્જા SI એકમ જુલ છે
ઉર્જા સદીશ રાશિ છે
ઉર્જા નો મોટો એકમ કિલો જૂલ છે, અને એક કિલો જૂલ =1000 જૂલ થાય છે
1kwh= ૧ યુનિટ
ગતિઉર્જા બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) પદાર્થ પોતાની ગતિને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે છે તે પદાર્થની ગતિ ઉર્જા કહે છે
(૨) ગતિ ઉર્જા નો એકમ જુલ છે
૧,૨ સાચા છે
માત્ર ૧ સાચું છે
માત્ર બે સાચું છે
નીચેનામાંથી કયું ગતિ ઉર્જા નું ઉદાહરણ નથી
બંદૂક માંથી છોડેલી ગોળી
પવન ગતિ ઊર્જાનો ઉપયોગ પવનચક્કી ચલાવવામાં આવે છે
વહેતું પાણી
હુસેન બોલ્ટ દોડે છે તે
ડેમમાં સંગ્રહાયેલું પાણી
નીચેનામાંથી કયું સ્થિતિ ઉર્જા નું ઉદાહરણ નથી
દબાવેલી ખેંચેલી સ્પ્રિંગ
ધનુષ્ય પર ખેંચેલું બાણ
બંધમાં સંગ્રહાયેલું પાણી
દોડતો માણસ
સ્થિતિ ઉર્જા નું સૂત્ર કયું છે
mgh
Mgh૨
યાંત્રિક ઊર્જા બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) ગતિ ઉર્જા+સ્થિતિ ઊર્જા= યાંત્રિક ઉર્જા
(૨) કોઈ પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતી ઉર્જા ના સરવાળા અને યાંત્રિક ઊર્જા કહે છે
(૩) યાંત્રિક ઊર્જા અચળ હોય છે
૧,૨,૩ સાચા છે
૧,૨ સાચા છે
માત્ર એક સાચું છે
પાવર બાબતે નીચેના વિધાનો વિચારો ખોટું વિધાન શોધો
કાર્ય કરવાના સમયદર ને પાવર કહેવાય છે
પાવર કાર્ય ની ઝડપ બતાવે છે
પાવર= કાર્ય/સમય
પાવરનો SI એકમ વોટ છે
બ્રિટિશ માપન પદ્ધતિમાં પાવરનો એકમ વોટ છે
પાવર બાબતે નીચેના વિધાનો વિચારો
બ્રિટિશમાં પણ પદ્ધતિમાં માપન નો એકમ હોર્સ પાવર છે
એક હોર્સ પાવર = 746 વોટ
વરાળ યંત્રની શોધ. ન્યુટને કરી
તમામ
ઉર્જા સંરક્ષણના નિયમો બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
ઉર્જા એક સ્વરૂપ માંથી અન્ય સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે છે
ઉર્જા વિનાશ કે સર્જન થઈ શકતી નથી
ઉર્જા નો જથ્થો અચળ છે
ઉર્જા સંરક્ષણ નો સિદ્ધાંત રોબર્ટ મેયરે આપ્યો
ઉર્જા સંરક્ષણનો સિદ્ધાંત જેમ્સ વોટ આપ્યો
નીચેના પૈકી ખોટી જોડ શોધો
ઈલેક્ટ્રીક મોટર --- વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જા મા રૂપાંતરકરે છે કરે છે
ઈલેક્ટ્રીક હીટર, ઈલેક્ટ્રીક ઇસ્ત્રી, ઈલેક્ટ્રીક ગીઝર, ઈલેક્ટ્રીક ઓવન-------- વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે છે
ઈલેક્ટ્રીક સેલ---- રાસાયણિક ઊર્જા નું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે
સોલર સેલ--- વિદ્યુત ઉર્જાનું સૌરઉર્જામાં રૂપાંતર કરે છે
ફોટો ઇલેક્ટ્રિક સેલ ---- પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે
નીચેના પૈકી ખોટી જોડ શોધો
સોલાર સેલ---- સૌર ઉર્જા નું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે
ડાયનેમો (જનરેટર) --- યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે
ઉષ્મા એન્જિન ---- ઉષ્મા ઉર્જા ની યાંત્રિક ઉર્જા મ રૂપાંતર કરે છે
ઇલેક્ટ્રોનિક બલ્બ--- પ્રકાશ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે
નીચેના પૈકી ખોટી જોડશો તો
માઇક્રોફોન--- દવની ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે
ઇલેક્ટ્રોનિક બલ્બ-- વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર કરે છે
લાઉડ સ્પીકર--- વિદ્યુત ઉર્જા ને ધ્વનિ ઉર્જામાં રૂપાંતરિત કરે છે
ગેસ સ્ટવ ગેસ ગીઝર----- રાસાયણિક ઊર્જા નું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરે છે
સોલર હીટર-- ઉષ્મા ઉર્જા નું સૌર ઉર્જામાં રૂપાંતર કરે છે
નીચેના વિધાનો વિચારો ઘર્ષણ બળ બાબતે
(૧) જ્યારે પદાર્થ કોઈ સપાટી પર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તે સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે
(૨) ઘર્ષણ પણ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે
પ્રથમ વિધાન સાચું
બીજું વિધાન સાચું
બંને વિધાન સાચા છે
ઘર્ષણના ત્રણ પ્રકાર બાબતે નીચેના પૈકી કયો વિધાન ખોટું છે
સ્થિત ઘર્ષણ
સરગતું ઘર્ષણ
લોટાણ ઘર્ષણ
ઊભું ઘર્ષણ
તાપમાન બાબતે નીચેના વિધાનો વિચારો
પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન તાપમાન છે
તાપમાનનો આંતરરાષ્ટ્રીય si એકમ કેલ્વિન છે
કોઈપણ વસ્તુના તાપમાન માપવા માટેના સાધનને થર્મોમીટર કહે છે
તાપમાન સદિશ રાશિ છે,
તાપમાન મૂળભૂત રાશી છે
મૂળભૂત રાશી સાત છે જે પૈકી કયો વિકલ્પ સાચો છે
લંબાઈ, સમય, દળ, વિદ્યુત પ્રવાહ, તાપમાન, જ્યોતિતીવ્રતા, દ્રવ્યમાનનો જથ્થો
લંબાઈ, પહોળાઈ, દળ, વિદ્યુત પ્રવાહ, તાપમાન, જ્યોતિતીવ્રતા, દ્રવ્યમાનનો જથ્થો
લંબાઈ, સમય, દળ, વિદ્યુત પ્રવાહ, તાપમાન, તીવ્રતા, દ્રવ્યમાનનો જથ્થો
રાશિઓને માપવાના SI એકમ બાબતે સાચું જોડકું જોડો
(૧) લંબાઈ (a)મોલ
(૨) સમય. ((b) કિલોગ્રામ
(૩) દળ. (c) સેકન્ડ
(૪) વિદ્યુતપ્રવાહ. (d) કેલ્વિન
(૫) તાપમાન (e) કેન્ડેલા
(૬) જ્યોતિની તીવ્રતા (f) એમપીઅર
(૭) દ્રવ્યમાન નો જથ્થો(g) મીટર
૧--g. ૨--b. ૩--c. ૪--f. ૫--d. ૬--a. ૭--e
૧--c. ૨--g ૩--b. ૪--f. ૫--e. ૬--d. ૭--a
૧--g. ૨--c. ૩--b. ૪--f. ૫--d. ૬--e. ૭--a
૧--a. ૨--c. ૩--b. ૪--f. ૫--d. ૬--e. ૭--G
નીચેના વિધાનો વિચારો
(૧) ઉષ્મા આપવાથી પદાર્થનું તાપમાન વધે છે
(૨) ઉષ્મા શોષી લેવાથી પદાર્થનું તાપમાન ઘટે છે
પ્રથમ વિધાન સાચું છે
બીજું વિધાન સાચું છે
બંને વિધાન સાચા છે
પ્રથમ સાચું છે બીજું વિધાન ખોટું છે
મનમોહન સિંહ યાદવ
નીચેના પૈકી ખોટું વિધાન ખોટું શોધો
જે થર્મોમીટર વડે માનવ શરીરનું તાપમાન માપવામાં આવે તેને ક્લિનિકલ થર્મોમીટર અથવા તબીબી થર્મોમીટર કહે છે
માનવ શરીરનું સામાન્ય તાપમાન 98.6° સેલ્સિયસ હોય છે
ક્લિનિકલ થર્મોમીટર ની રેન્જ 35 ડિગ્રી સેલ્સિયસ થી ૪૨ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકાય છે
થર્મોમીટરમાં પહેલા પારો ધાતુ વાપરવામાં આવતી હતી પરંતુ હવે ડિજિટલ થર્મોમીટર વાપરવામાં આવે છે
લેબોરેટરી થર્મોમીટર બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) લેબોરેટરી થર્મોમીટર પ્રયોગશાળામાં વાપરવામાં આવે છે
(૨) લેબોરેટરી થર્મોમીટર -10°C થી 110°C સુધીનું તાપમાન માપી શકાય
(૩) લેબોરેટરી થર્મોમીટરથી 35 ડિગ્રી સેલ્સિયસ થી 42 ડિગ્રી સેલ્સિયસ નું તાપમાન માપી શકાય છે
એક બે અને ત્રણ વિધાન સાચા છે
પ્રથમ અને બીજું વિધાન સાચું છે
પ્રથમ અને ત્રીજું વિધાન સાચું છે
માત્ર
ઉષ્માવહન બાબતે નીચેના પૈકીના વિધાન વિચારો
(૧) ઉષ્માવહન ઘન પદાર્થોમાં જોવા મળે છે
(૨) ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહન થવાની પ્રક્રિયાને ઉષ્માવહન કહે છે
(૩) પારો પ્રવાહી હોવા છતાં ઉષ્માવહનની રીતે ગરમ થાય છે
(૪) સામાન્ય રીતે ઉષ્માનું પ્રસરણ ઉષ્માવહનની પ્રક્રિયા દ્વારા થતું હોય છે
(૫) ધાતુ ઉષ્મા અને વિદ્યુતના અવાહકો છે
(૬) જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેને ઉષ્માના સુવાહક કહેવાય છે
૧,૨,૩,૪,૫,૬, સાચા છે
૧,૨,૩,૪,૬, સાચા છે
૧,૨,૫,૬, સાચા છે
૧,૨,૩,૪,૫,, સાચા છે
ઉષ્માનયન બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) પ્રવાહી અને વાયુ પદાર્થો ઉષ્માનયન ની રીતે ગરમ થાય છે
(૨) દિવસ દરમિયાન સમુદ્ર તરફથી જમીન તરફ આવતી હવા અને રાત્રિ દરમિયાન જમીન તરફ થી સમુદ્ર તરફ હવા જાય છે તે ઉષ્માનયન ની પ્રક્રિયા દર્શાવે છે
૧,૨ સાચા છે
માત્ર એક સાચું
માત્ર બીજું સાચું છે
ઉષ્મીયવિકિરણ બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) સૂર્યની ગરમી આપણને મળે છે તે ઉષ્મીયવિકિરણ રીત દ્વારા મળે છે
(૨) ઉષ્મીયવિકિરણ ઉષ્માના પ્રસરણ માટે માધ્યમ ની જરૂર પડે છે
એક અને બે સાચા છે
માત્ર એક સાચું છે
માત્ર બીજું સાચું
બંને વિધાન ખોટા છે
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
જે તાપમાને ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તે તાપમાનને તે ઘન પદાર્થનું ગલનબિંદુ કહે છે
બરફનું ગલનબિંદુ ઝીરો ડિગ્રી સેલ્સિયસ છે
જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે અને પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય તેને ઉત્કલનબિંદુ કહે છે
પાણીનું ઉત્કલનબિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ હોય છે
તમામ વિધાન સાચા છે
આગ ઉત્પન્ન કરવાની પાયાની શરૂઆતમાં શાની જરૂર છે જેના વગર આગ ઉત્પન્ન થઈ શકતી નથી
બળતર ,હવા (ઓક્સિજન)અને ગરમી
બળતર ,હવા (ઓક્સિજન)અને કાર્બન ડાયોક્સાઇડ
કાર્બન મોનોક્સાઈડ ,હવા (ઓક્સિજન)અને ગરમી
નીચામાં નીચા તાપમાને જે પદાર્થ સળગી ઊઠે તેને તે પદાર્થનું--------- કહે છે
ઉત્કલનબિંદુ
જલનબિંદુ
અગ્નિ હિન્દુ
કેલેરી મૂલ્ય નો એકમ ------- છે
કેલેરી જુલ પ્રતિ કિલોગ્રામ
ગીગા બાઈટ
મેઘા બાઈટ પાસે જુલ
તમામ વિધાન સાચા
યાદવ મનમોહનસિંહ કે
કેલેરીમૂલ્ય ------ નો સૌથી વધુ હોય છે
હાઈડ્રોજન
ઓક્સિજન
ફોસ્ફરસ
યાદવ મનમોહનસિંહ
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
બળતણના અપૂર્ણ દહનથી કાર્બન મોનોક્સાઈડ ઉત્પન્ન થાય છે
બળતણના સંપૂર્ણ દહનથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે
કાર્બન કણોના લીધે અસ્થમા નો રોગ થાય છે
કોલસાની ડીઝલના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે
એસિડ વર્ષા નાઈટ્રસ ઓક્સાઈડ અને ઓક્સિજનના લીધે થાય છે
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
કોલસા અને ડીઝલના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે
પેટ્રોલના દહનથી નાઇટ્રોજન ઓક્સાઈડ વાયુ ઉત્પન્ન થાય છે
એસિડ વર્ષા નાઇટ્રોજન ઓક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઇડ થી થાય છે
તમામ વિધાન સાચા છે
દિવાસળીમાં શાનો ઉપયોગ થાય છે
લાલ ફોસ્ફરસ
એન્ટીમની trisulfite
પોટેશિયમ ક્લોરાઇડ
તમામ વિકલ્પ સાચા છે
હવે પછીના પ્રશ્નો ઊર્જાના સ્ત્રોત બાબતે છે
વિવેકત્રિવેદી સાહેબજી
કરશન પઢાર સાહેબજી
ગીતા મેડમ સાહેબજી
મનમોહન સિંહ યાદવ
તમામ
ઊર્જાના બાબતે નીચેના વિધાનો વિચારો
કોઈપણ કાર્ય કરવાની ક્ષમતાને ઊર્જા કહે છે
ઉર્જા નો એકમ પાવર છે છે
પૃથ્વી પર ઉર્જાનું મુખ્ય સ્ત્રોત સૂર્ય છે
પવન ઊર્જા જળ ઊર્જા નો મુખ્ય આધાર સૂર્ય છે
માનવીએ ઊર્જાના સ્ત્રોત તરીકે પ્રથમ અગ્નિનો ઉપયોગ કર્યો હતો
રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ દિવસ------- છે
15 ડિસેમ્બર
14 ડિસેમ્બર
15 મી ઓગસ્ટ
15મી જાન્યુઆરી
પરંપરાગત ઉર્જા સ્ત્રોત બાબતે નીચેના વિધાનો વિચારો ખોટું વિધાન શોધો
પરંપરાગત ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ માનવી વર્ષોથી કરતો આવ્યો છે
અશ્મિભૂત બળતર પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે
અશ્મિભૂત બળતર માં કોલસો, પેટ્રોલિયમ, કુદરતીવાયુ નો સમાવેશ થાય છ
લાકડું પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે
ન્યુક્લિયરઉર્જા ,પવનઊર્જા, સોલરઉર્જા પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે
બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
હાલમાં જેનો ઉપયોગ શરૂ થયો હોય તેને બિનપરંપરાગત ઉર્જા કહે છે
ન્યુક્લિયરઉર્જા ,પવનઊર્જા, સોલારઉર્જા, ભરતીઉર્જા ભૂતતાપીયઉર્જા, ભરતીઉર્જા આ બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત છે
લાકડું બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે
પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) આ ઉર્જા ટૂંકા ગાળામાં ફરીથી પ્રાપ્ત થાય છે
(૨) સૌરઊર્જા ,પવનઊર્જા ,ભરતીઉર્જા, જળઊર્જા, લાકડું, આ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે
(૩) કોલસો, પેટ્રોલિયમ, કુદરતીવાયુ પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે
(૪) કુદરતીવાયુ અને અસ્મિભૂત બળતર પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધન છે
૧,૨,૩,૪ સાચા છે
૧,૨,૩ સાચા છે
૧,૨,૪ સાચા છે
કોન્સ્ટેબલ બનવા માટે મહેનત જરૂરી છે
થર્મલ પાવર પ્લાન્ટ (તાપ વિદ્યુત મથક) બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
ભારતમાં સૌથી વધુ વીજળી થર્મલ પાવર પ્લાન્ટથી મળે છે
થર્મલ પાવર સ્ટેશનમાં અશ્મિભૂત બળતર નો ઉપયોગ કરવામાં આવે છે ભારતમાં થર્મલ પાવર સ્ટેશનમાં કોલસાનું વધુ ઉપયોગ કરવામાં આવે છે
થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસાનોભૂકો કરીને પટ્ટીમાં નાખવામાં આવે છે જેનાથી કોલસાના દહનના ગુણધર્મોમાં વધારો થાય છે
થર્મલ પાવર સ્ટેશનથી પ્રદૂષણ ફેલાતું નથી
તમામ વિકલ્પો સાચા છે
થર્મલ પાવર સ્ટેશનના સંદર્ભમાં નીચેના પ્રશ્નોમાંથી ખોટો પ્રશ્ન શોધો
ભારતનું પ્રથમ થર્મલ પાવર સ્ટેશન કલકત્તામાં છે
ભારતનું સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન મધ્યપ્રદેશના વિંધ્યાંચલ
માં છે
ગુજરાતનું પ્રથમ થર્મલ પાવર સ્ટેશન ધુવારણ (આણંદ) માં છે જે તેલ અને ગેસ આધારિત છે
થર્મલ પાવર સ્ટેશન નો લાભ એ છે કે જે પુનઃ પ્રાપ્ય છે
પવનઊર્જા બાબતે નીચેના વિધાનો વિચારો
ગતિમાન હવા ને પવન કહે છે
પવનચક્કીના સમૂહને વિન્ડ ફાર્મ કહે છે
ગુજરાતનું પ્રથમ વિન્ડ ફાર્મ માંડવી છે
જામનગરમાં લાંબા વિન્ડ ફાર્મ છે
ઓખા વિન્ડ ફાર્મ મોરબીમાં છે છે
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
પવનોના દેશ તરીકે ડેનમાર્ક ઓળખાય છે
પવન દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવામાં ભારત પાંચમા ક્રમે છે
ભારતમાં પવનચક્કીનું સૌથી મોટું વિન્ડ ફાર્મ તમિલનાડુના કન્યાકુમારી નજીક મૂપંડલ વિન્ડ ફાર્મ છે
તમામ વિધાન સાચા છે
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
પવન ઊર્જા પુનઃ પ્રાપ્ય છે
પવન ઊર્જા પ્રદૂષણ ઉત્પન્ન કરતું નથી
પવન ઊર્જા મેળવવા માટે પવનચક્કીને 15 કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિ જોઈશે
પવનનો વેગ માપવા ના સાધનને એનિમોમીટર કહે છે
પવનની દિશા માપવાનું સાધન હોકાયંત્ર છે
નીચેના વિધાનો વિચારો
(૧) પવન નો વેગ માપવા ના સાધનને એનિમોમીટર કહે છે
(૨) પવનની દિશામાં આપવાના સાધનને વિન્ડવેન કહે છે
(૩) પવનચક્કી ની પાંખ ના સ્ક્વેર ના આધારે વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા રહેલી છે ઓછી કે વધારે
૧,૨,૩ સાચા છે
એક અને બે સાચા છે
એક અને ત્રણ સાચા છે
જળવિદ્યુત ઉર્જા પ્લાન્ટ બાબતે નીચેના વિધાનો વિચારો ખોટું વિધાન શોધો
ભારતમાં વિદ્યુત નો ચોથો ભાગ જળવિદ્યુત થી પ્રાપ્ત થાય છે
પ્રદૂષણ થતું નથી જળ વિદ્યુત ઉર્જાથી
પુનઃ પ્રાપ્ય છે
એશિયાનું સૌથી મોટું જળ વિદ્યુત મથક સિંદરાપોંગ (પશ્ચિમ બંગાળ) છે
જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે નદી પર બંધ બાંધવાની હવે જરૂર રહી નથી
ભરતી ઉર્જા બાબતે નીચેના વિધાનો વિચારી ખોટું શોધો
સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળના લીધે ભરતી ઓટ ની પ્રક્રિયા થાય છે
બે ભરતી અને ઓટ વચ્ચેનો સમયગાળો 12 કલાક અને 25 મિનિટ છે
ગુજરાતમાં ખંભાતનો અખાત અને કચ્છના અખાતમાં ભરતી અને ઓટની યોજનાનો અમલ કરવામાં આવ્યો
ભરતી ઉર્જા આધારિત દેશનો પ્રથમ પાવર પ્લાન્ટ પશ્ચિમ બંગાળમાં દુર્ગાદાનીની ક્રિક છે
તમામ વિકલ્પ સાચા છે
તરંગ ઉર્જા બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) સમુદ્રના મોજામાંથી પ્રાપ્ત કરાય છે
(૨) તે પુનઃ પ્રાપ્ય છે
બંને વિધાન સાચા છે
પ્રથમ વિધાન સાચું છે
બીજું વિધાન સાચું છે
પ્રથમ સાચું છે પરંતુ બીજું વિધાન ખોટું છે
સમુદ્રતાપીય ઉર્જા બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
સમુદ્ર તાપીય ઊર્જા મેળવવા માટે તાપમાનમાં તફાવત 20 ડિગ્રી સેલ્સિયસ થી વધારે હોવું જોઈએ
સમુદ્ર તાપીય ઊર્જા મેળવવા માટે સમુદ્રની ઊંડાઈ 2 km હોવી જોઈએ ત્યારે સમુદ્ર તાપી આ પન્ટ કાર્ય કરે છે
સમુદ્ર તાપીય ઊર્જા મેળવવા માટે ઠંડા પાણીને ગરમ કરવા માટે એમોનિયા નો ઉપયોગ થાય છે
સમુદ્ર તાપીય ઊર્જા પુનઃઅપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે
ભારતનું પ્રથમ અને વિશ્વનું સૌથી ઊંચાઈ પર આવેલું ભૂતાપીય વિદ્યુતઉર્જા મથક ------ માં આવેલું છે (ભૂત આપીએ ઉર્જા લાવા ની મદદથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે)
લદ્દાખ
ગુજરાત ભરૂચ
કચ્છ
મહેસાણા
ગુજરાતમાં ગરમ પાણીના ઝરા બાબતે ખોટી જોડ શોધો
લસુન્દ્રા----- ખેડા
ઉનાઈ---- નવસારી
ટુવા--- મહેસાણા
તુલસીશ્યામ--- ગીર સોમનાથ
સૌર ઉર્જા બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) સૌર ઊર્જા નું મૂળભૂત ઉદગમ સ્થાન સૂર્ય છે
(૨) સૌર ઉર્જા અખૂટ ઉર્જા સ્ત્રોત છે
(૩) સૌર ઉર્જા પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે
(૪) સૌર ઊર્જા બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે
૧,૨,૩,૪ સાચા છે
૧,૨,૪ સાચા છે
૧,૨,૩ સાચા છે
સૌર ઉર્જા ની બે તકનિક છે જે પૈકી ખોટું શોધો
ફોટો વોલ્ટિક તકનીક અને તાપીય તકનિક
તાપી એ તકનીક અને પ્લાન્ટ ટેકનીક
સૌર ઊર્જા માટેની ફોટોવોલ્ટેક તકનીક બાબતે નીચે પૈકી વિધાન શોધ
(૧) સૌર ઉર્જા નું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે
(૨) સોલર સેલ, સોલર ટ્રી, સોલર પોન્ડ આના ઉદાહરણો છે
એક અને બે બંને સાચા છે
માત્ર એક સાચું છે
માત્ર બીજું સાચું છે
નીચેનામાંથી કોણ સૌરઉર્જા નું વિદ્યુતઉર્જામાં રૂપાંતર કરતું નથી
સોલર સેલ
સોલર ટ્રી
સોલર તળાવ
સોલર કૂકર
સોલર સેલ બાબતે નીચે પૈકી ખોટું વિધાન શોધો
સોલર સેલ સૌરઉર્જા નું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છ
સોલર સેલ નો સમૂહ ભેગો થાય તેને સોલર પેનલ કહે છે
સોલર સેલ એ સિલિકોન ની બનેલી છે
સિલિકોન એ વિદ્યુત અર્ધવાહક છે
તમામ વિકલ્પ સાચા
તાપિય ટેકનીક બાબતે નીચેના વિધાનો વિચારો
(૧)સૌરઉર્જાનું તાપી ઊર્જામાં રૂપાંતર થાય છે
(૨)સોલર કૂકર સોલર ડ્રાયર તાપીય ટેકનીક ના ઉદાહરણ છે
બંને વિધાન સાચા છે
પ્રથમ સાચું છે પરંતુ બીજું ખોટું છે
સૌર તાપીય તકનીક સાથે સંકળાયેલ કોણ નથી
સોલર કૂકર
સોલર વોટર હીટર
સોલર ડ્રાયર
સોલર સેલ
ભારતનું સૌ પ્રથમ સોર તળાવ ------- માં સોર તળાવ પરી યોજના બનાવવામાં આવી
કચ્છના ભુજમાં
મોડાસામાં
પાટણમાં
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
ગુજરાત ભારત દેશમાં સૌથી વધુ સૌર ર ઉર્જા મેળવતું રાજ્ય છે
GEDA એ છાણી પાસે 10 ટનની ક્ષમતા વાળા સૌર શિતગાર આપ્યું છે
ગુજરાતના ભુજ પાસેના માધોપુરમાં દરિયાના ખારા પાણીને મીઠા બનાવવાનો સૌર પ્લાન્ટ બનાવ્યો છ
તમામ વિકલ્પ સાચા છે
પરંપરાગત ઉર્જા સ્રોત કયો નથી
જૈવભાર ( Bio mass)
અશ્મિભૂત ઇંધણ
સોરઉર્જા
ન્યુક્લિયર ઉર્જા
Bio-maas (જૈવભાર) માં કોનો સમાવેશ થતો નથી
લાકડું
ગાયનું છાણ
અનાજ ખાંડ
મ્યુનિસિપલ કચરા
તમાંમ
લાકડું અનાજ ખાંડ અને મ્યુનિસિપલ કચરા જેવા પદાર્થોમાં સંકળાયેલા સૌરઉર્જાને કહે છે
ભુ ઉષ્મીય ઉર્જા
કુદરતી વાયુ
અશ્મિભૂત ઈંધણ
બાયો માસ
બાયો maas (જૈવભાર) બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
(૧)વનસ્પતિ અને પ્રાણીજ ઉત્પાદન હોવાથી આ પ્રકારના બળતર સ્ત્રોત જ્યોભાર તરીકે ઓળખાય છે
(૨)ગાયનું છાણ, પાકોની કાપડી પછી વધેલા અવશેષ, શાકભાજી કચરો, ગટરના પદાર્થો વગેરેનો સમાવેશ જૈવભારમાં થાય છે
પ્રથમ વિધાન સાચું છે
બીજું વિધાન સાચું છે
નીચેના પૈકી કયા રાજ્યમાં પવન ઊર્જા માટેની ઉત્તમ સંભાવના છે
તમિલનાડુ
ગુજરાત
મહારાજ
આંધ્ર પ્રદેશ
Landfill કચરામાંથી------ બનાવી શકાય છે
કુદરતી વાયુ
બાયોગેસ
પ્રવાહી કૃત પેટ્રોલિયમ વાયુ
સક્ષમ જૈવિક ઇંધણ ઇથેનોલ ને ઊર્જાના વૈકલ્પિક સ્ત્રોત રૂપે શેમાં મેળવી શકાય
શેરડી
ચોખા
ઘઉં ઘઉં
તમામ
ત્રીજી પેઢીના જૈવ ઈંધણ એટલે શું
લાલ-લીલી-નીલી- લીલ-શેવાણમાંથી મેળવાતું ઈંધણ
અખાદ્ય વનસ્પતિમાંથી મેળવાતું ઈંધણ
ખાદ્ય વનસ્પતિ માંથી મેળવાતું
Fly Ash બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) એ કોલસો બળવાની પ્રક્રિયામાંથી કુદરતી ઉત્પન્ન થતી એક પેદાશ છે
(૨) તે સામાન્ય રીતે કોંક્રીટ બનાવવા વપરાતા પોર્ટ લેન્ડ સિમેન્ટના આંશિક ફેરબદલ તરીકે વપરાય છે
બંને વિધાન સાચા છે
પ્રથમ વિધાન સાચું છે બીજું વિધાન ખોટું છે
બીજું વિધાન સાચું છે પ્રથમ વિધાન ખોટું છે
ભારતમાં સોલર પેનલોનું નિર્ધારણ -------- દીશા તરફ થાય છે
ઉપર
દક્ષિણ
પૂર્વ
પશ્ચિમ
નીચેના પૈકી કોનું સૌથી વધુ ઈંધણ મૂલ્ય છે
કોલસો
પ્રાકૃતિક ગેસ
હાઈડ્રોજન
પેટ્રોલ
નીચેનામાંથી કયું લીપ વર્ષ નથી
2044
1980
1984
1990
1 જાન્યુઆરી 2007 ના રોજ સોમવાર હોય તો 31-12-1996 ના રોજ કયો વાર
મંગળવાર
ગુરૂવાર
શનિવાર
સોમવાર
ધારો કે આજે મંગળવાર છે તો હવે પછીના 93 માં દિવસે કયો વાર હશે
મંગળવાર
ગુરૂવાર
બુધવાર
શુક્રવાર
28-02-2016 ના રોજ ગુરૂવાર હોય તો 28-2 -- 2019 ના રોજ કયો વાર આવે
ગુરૂવાર
શુક્રવાર
રવિવાર
સોમવાર
વર્ષ 2024 ને સમાન કેલેન્ડર વર્ષ હવે પછી કયા વર્ષમાં આવશે
2051
2052
2053
2054
લીપ વર્ષમાં 53 વખત મંગળવાર આવવાની સંભાવના કેટલી
2/7
1/7
3/7
એક પણ નહીં
લીપ વર્ષમાં પ્રજાસત્તાક દિવસ ગુરુવારે ઉજવાયો હતો આ વર્ષનો છેલ્લો દિવસ કયો વાર હશે
ગુરૂવાર
રવિવાર
સોમવાર
મંગળવાર
26-11-1987 ના રોજ કયો વાર હશે
સોમવાર
ગુરૂવાર
શુક્રવાર
બુધવાર
સામાન્ય વર્ષમાં 53 વખત સોમવાર આવવાની સંભાવના કેટલી
1
2/7
3/7
1/7
બાયોગેસ પદ્ધતિ નીચેના પૈકી ખોટું વિધાન શોધો
ગાયનું છાણ, આંખોની કાપણી પછી વધેલા અવશેષો, શાકભાજીનો કચરો, ગટરના પદાર્થો, ને ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટિત કરતા તે બાયોગેસ આપે છે
બાયોગેસમાં ઓક્સિજનની જરૂર પડતી નથી(બાયોગેસમાં ઓક્સિજનની ગેરહાજરી હોય છે)
બાયોગેસ 75 સુધી મિથેન ધરાવતો હોવાથી તે ઉત્તમ વળતર છે
બાયોગેસથી મિથેન કાર્બન ડાયોક્સાઇડ હાઇડ્રોજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા વાયુ ઉત્પન્ન થાય છે
બાયોગેસ પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત નથી
