Font size
Worksheets93762 લોહીના સંબંધ
Total questions: 135
Worksheet time: 1hrs 11mins
જો A ના પિતાની પુત્રી B ની માતા હોય તો B ને A શું સગપણ થાય ?
મામા
કાકા
મામી
કાકી
સુરેશની માતાને ત્રણ પુત્રો હતા. પહેલાનું નામ રમેશ, બીજાનું નામ મહેશ તો ત્રીજા નું નામ શું?
સૂરેશ
જયેશ
રમેશ
આપેલ પૈકી એક પણ નહિ
કરણ અને જનમ બે ભાઈઓ છે. માહી કરણની બહેન છે. આદિત્ય રમેશ નો ભાઈ છે. રેશમા જનમની દીકરી છે. આદિત્યના કાકા કોણ ?
કરણ
જનમ
આદિત્ય
માહી
રમા ની માતા, મહેશની બહેનની દીકરી છે તો મહેશની માતા, રમાની માતાની શું થાય ?
દાદી
માતા
દાદા
આપેલ પૈકી એક પણ નહિ
એક માણસ એક ફોટા સામે જોઈને કહે છે કે આ માણસનો પિતા મારા પિતાનો પુત્ર છે, તો તે ફોટો કોનો હશે ?
તેના પુત્રનો
તેમાં પિતાનો
તેમના દાદા
તેમનો ભત્રીજો
P એ Q નો ભાઈ છે. R એ Q ની માતા છે. S એ R નો પિતા છે. T એ S ની માતા છે. તો T ને P શું થાય ?
પૌત્ર
પૌત્રી
પિતા
પત્ની
પાર્થ અને ધરમ ભાઈઓ છે. કરમ એ ગરમ નો પિતા છે. અવની એ ધરમ ની માતા છે. પાર્થ અને ગરમ ભાઈઓ છે. કરમ ને અવની શું સંબંધમાં થાય?
ભત્રીજી
બહેન
ભત્રીજો
ભાણેજ
A એ B ની બહેન છે. B એ C નો ભાઈ છે. C એ D નો પુત્ર છે. તો A ને D શું સંબંધમાં થાય ?
માતા/પિતા
કાકા
પુત્ર
દાદી
A અને B બહેનો છે. R અને S ભાઈઓ છે. A ની પુત્રી એ R ની બહેન છે. S સાથે B નો સંબંધ શું?
માસી
દાદી
મામી
મમ્મી
B એ D ની માતા છે અને C એ D નો ભાઈ છે. H એ E ની પુત્રી છે જેની પત્ની D છે. C ને E સાથે શો સંબંધ હોય?
બનેવી
જમાઈ
સાળો
કાકા
એક માણસ સામે આંગળી બતાવી એક સ્ત્રીએ કહ્યું, ' તેની માતા, મારી સાસુની એકની એક પુત્રવધુ છે ' તો તે સ્ત્રીને પુરુષ શું સંબંધમાં થાય?
પુત્ર
ભાઈ
પત્ની
દાદા
બે વ્યક્તિ સાથે ચાલી રહ્યા છે, એકે બીજાને કહ્યું ' જો કે તમે મારા પિતા છો, પરંતુ હું તમારો પુત્ર નથી ' તો આ બે વ્યક્તિ વચ્ચે કેવો સંબંધ હોય?
પિતા અને પુત્રી
પિતા અને જમાઈ
પિતા અને પુત્ર
પિતા અને માતા
કરીનાએ આમિરની ભત્રીજી છે. આમીર ની માતા નેહા છે. પ્રીતિ એ નેહાની માતા છે. પ્રીતિનો પતિ સર્કિટ છે. હેલન સર્કિટ ની સાસુ છે. તો આમિરને સર્કિટ સાથે શું સંબંધ હોય?
નાના
દાદા
નાની
મામા
છગન તરફ આંગળી બતાવી મગને કહ્યું, 'તે મારી બહેનના એક માત્ર ભાઈનો પુત્ર છે' તો મગનને છગન શું થાય?
પુત્ર
પૌત્ર
પુત્રી
બહેન
તેના પુત્રની તસવીર તરફ આંગળી બતાવી એક પુરુષે, સ્ત્રીને કહ્યું ' તેની માતાએ તારી માતાની ફક્ત એક પુત્રી છે' તો એ પુરુષને સ્ત્રી સાથે શું સંબંધ હોય ?
પત્ની
માતા
પતિ
કાકા
એક છોકરા તરફ આંગળી બતાવી પ્રોફેસર રાવલ બોલ્યા. ''તેના એકના એક ભાઈની માતા એ મારા પિતાની પત્ની છે'' તો તે છોકરાને પ્રોફેસર રાવલ શું સંબંધમાં થાય ?
ભાઈ
પિતા
બહેન
કાકા
તસવીરમાં પુરુષના ફોટો તરફ આંગળી બતાવી એક સ્ત્રીએ કહ્યું, 'તેના ભાઈના પિતાને મારા દાદાના એકના એક પુત્ર છે' તો એ ફોટાવાળા માણસના સ્ત્રી શું સંબંધમાં થાય ?
બહેન
માતા
ભાઈ
પુત્ર
જશોદા તરફ આંગળી બતાવી કિશને કહ્યું ‘તેણીની માતાની એક માત્ર પુત્રી એ મારી માતા ’તો જશોદાને કિશન શું સંબંધમાં થાય ?
પુત્ર
ભાઈ
બહેન
પુત્રી
વિજય કહે છે ' આનંદની માતા મારી માતા ની એક માત્ર પુત્રી છે ' આનંદ નો વિજય સાથે શો સંબંધ છે ?
ભાણેજ
ભાઈ
ભણી
બહેન
એક કુટુંબમાં 6 સભ્યો છે. A, B, C, D, E અને F. B એ C નો પુત્ર છે. C એ B ની માતા છે. A અને C પરણીત કપલ છે. E એ C નો ભાઈ છે. D એ A ની પુત્રી છે. F એ A નો ભાઈ છે. C નો સાળો કોણ છે ?
F
A
B
D
એક કુટુંબમાં 6 સભ્યો છે. A, B, C, D, E અને F. B એ C નો પુત્ર છે. C એ B ની માતા છે. A અને C પરણીત કપલ છે. E એ C નો ભાઈ છે. D એ A ની પુત્રી છે. F એ A નો ભાઈ છે. B નો પિતા કોણ છે ?
C
A
B
D
એક કુટુંબમાં 6 સભ્યો છે. A, B, C, D, E અને F. B એ C નો પુત્ર છે. C એ B ની માતા છે. A અને C પરણીત કપલ છે. E એ C નો ભાઈ છે. D એ A ની પુત્રી છે. F એ A નો ભાઈ છે. પરિવારમાં મહિલાઓ કેટલી છે ?
2
3
4
1
એક કુટુંબમાં 6 સભ્યો છે. A, B, C, D, E અને F. B એ C નો પુત્ર છે. C એ B ની માતા છે. A અને C પરણીત કપલ છે. E એ C નો ભાઈ છે. D એ A ની પુત્રી છે. F એ A નો ભાઈ છે. A ને કેટલાં બાળકો છે ?
1
2
3
4
એક કુટુંબમાં 6 સભ્યો છે. A, B, C, D, E અને F. B એ C નો પુત્ર છે. C એ B ની માતા છે. A અને C પરણીત કપલ છે. E એ C નો ભાઈ છે. D એ A ની પુત્રી છે. F એ A નો ભાઈ છે. D ને B સાથે શું સંબંધ છે ?
ભાઈ
પિતા
બહેન
કાકા
એક કુટુંબમાં 6 સભ્યો છે. A, B, C, D, E અને F. B એ C નો પુત્ર છે. C એ B ની માતા છે. A અને C પરણીત કપલ છે. E એ C નો ભાઈ છે. D એ A ની પુત્રી છે. F એ A નો ભાઈ છે. નીચેનામાંથી કઈ જોડ ભાઈઓની છે ?
C અને E
A અને D
C અને E
C અને D
A એ C નો પિતા છે. પરંતુ C તેનો પુત્ર નથી. E એ C ની પુત્રી છે. F એ A ની પત્ની છે. B એ C નો ભાઈ છે. D એ B નો પુત્ર છે. G એ B ની પત્ની છે. H એ G નો પિતા છે. D ના દાદી કોણ છે ?
C
A
D
E
A એ C નો પિતા છે. પરંતુ C તેનો પુત્ર નથી. E એ C ની પુત્રી છે. F એ A ની પત્ની છે. B એ C નો ભાઈ છે. D એ B નો પુત્ર છે. G એ B ની પત્ની છે. H એ G નો પિતા છે. F નો પુત્ર કોણ છે ?
B
C
A
D
A એ C નો પિતા છે. પરંતુ C તેનો પુત્ર નથી. E એ C ની પુત્રી છે. F એ A ની પત્ની છે. B એ C નો ભાઈ છે. D એ B નો પુત્ર છે. G એ B ની પત્ની છે. H એ G નો પિતા છે. કુલ મહિલા સભ્યો કેટલા છે ?
ચાર
ત્રણ
પાંચ
છ
A એ C નો પિતા છે. પરંતુ C તેનો પુત્ર નથી. E એ C ની પુત્રી છે. F એ A ની પત્ની છે. B એ C નો ભાઈ છે. D એ B નો પુત્ર છે. G એ B ની પત્ની છે. H એ G નો પિતા છે. A ની પૌત્ર કોણ છે ?
B
D
A
C
A એ C નો પિતા છે. પરંતુ C તેનો પુત્ર નથી. E એ C ની પુત્રી છે. F એ A ની પત્ની છે. B એ C નો ભાઈ છે. D એ B નો પુત્ર છે. G એ B ની પત્ની છે. H એ G નો પિતા છે. C ને D અંબંધમાં શું થાય ?
ભત્રીજો
ભત્રીજી
ભાઈ
બહેન
A એ B ની ભાભી અને C ની પુત્રવધુ છે. D એ E નો પિતા છે. E એ B નો એકમાત્ર ભાઈ છે. તો A એ E ની શું થાય ?
પત્ની
ભાભી
પતિ
કાકા
તમારા મામા ની પત્નીની એકમાત્ર નણંદ ની દીકરી તમારે શું થાય ?
ભાઈ
બહેન
ભત્રીજી
નણંદ
તમે કોના બાપના દીકરા ?
ભાઈ
કાકા
કાકી
ભાણી
X એ y ની પત્ની છે. Y એ z નો પિતા છે,તો x એ z ના શું થાય ?
માતા
પિતા
મામા
નાના
મેચ નિહાળતી વખતે એક ખેલાડી તરફ આંગળી ચીંધીને રમેશ કહે, તે મારા દાદાના એકમાત્ર પુત્રનો પુત્ર છે. તો તે ખેલાડી રમેશ ને શું થાય ?
ભાઈ
કાકા
બહેન
કાકી
મારી સાસુ અને તમારી સાસુ મા - દીકરી થાય છે. તો મારી અને તમારી વચ્ચે શું સંબંધ ?
પુત્રવધુ અને સસરા
સાસુ અને દીકરી
પુત્ર અને પિતા
કાકા અને ભત્રીજો
B ની પુત્રી A છે. C ની માં B છે. C નો ભાઈ D છે. તો D નો A સાથે શુ સબંધ ?
કાકા
ભાઈ
બહેન
માતા
X અને Y ભાઈઓ છે. R એ Y ના પિતા છે. S,T નો ભાઈ છે, અને X ના મામા છે. તો Y નો R સાથે શો સબંધ હોઈ શકે ?
પુત્ર
ભાઈ
પુત્રી
ભાણી
મારી ફોઈના પિતાના પુત્રની પુત્રી મારી શું થાય ?
બહેન
ભત્રીજી
ભાઈ
કાકા
તમારા મામા ની દીકરી ના ફઇ તમારે શું થાય ?
મા
પપ્પા
કાકા
ક
તેના પુત્ર ની તસવીર તરફ આંગળી બતાવી એક પુરુષે,
સ્ત્રી ને કહ્યું તેની માતા એ તારી માતાની ફક્ત એક પુત્રી છે તો એ પુરુષ ને સ્ત્રી સાથે શું સંબંધ હોય?
બહેન
માતા
પત્ની
પુત્રી
તસવીરમાં પુરુષનાં ફોટો તરફ આંગળી બતાવી એક સ્ત્રીએ કહ્યું, તેના ભાઈના પિતાએ મારા દાદાના એકના એક પુત્ર છે
તો એ ફોટોવાળા માણસને સ્ત્રી શું સંબંધ મા થાય ?
માતા
કાકી
બહેન
પુત્રી
એક છોકરા તરફ આંગળી બતાવી પ્રોફેસર રાવલ બોલ્યા.
"તેના એકના એક ભાઈની માતા એ મારા પિતાની પત્ની છે"
તો તે છોકરાંને પ્રોફેસર રાવલ શું સંબધમાં થાય ?
કાકા
પિતા
ભત્રીજો
ભાઈ
જશોદા તરફ આંગળી બતાવી કિશને કહ્યું તેણીની માતાની એક માત્ર પુત્રી એ મારી માતા તો જશોદા ને કિશન શું સંબંધમાં થાય?
ભત્રીજો
ભાઈ
ભત્રીજી
પુત્ર
વિજય કહે,"આનંદની માતા મારી માતાની એકમાત્ર પુત્રી છે"
આનંદનો વિજય સાથે શું સંબંધ છે?
ભાઈ
પિતા
ભાણેજ
દાદા
અમિત,સુરેશના પુત્રના પુત્રનો ભાઈ છે. અમિત અને સુરેશ
વચ્ચે શો સંબંધ હોય ?
ભાઈ
પિતરાઈ
ભત્રીજો
એક પણ નહીં
એક માણસનો પરિચય આપતા સ્ત્રીએ કહ્યું,"તેની પત્ની એ મારા પિતાની એક માત્ર પુત્રી છે " તો તે સ્ત્રીને તે માણસ સાથે શો સંબંધ હોય ?
ભાઈ
જમાઈ
સસરા
પતિ
જો X એ P ના પુત્રના પુત્રનો ભાઈ હોય તો P ને X શું સંબંધ માં થાય ?
ભાઈ
બહેન
કાકા
પૌત્ર
અંજુએ પ્લેટફોર્મ ઉપરની એક લેડી તરફ આંગળી બતાવી કહ્યું,"તેણી,મારી માતાના પુત્રના પિતાની બહેન તો અંજુને તે લેડી સાથે શું સંબંધ હોય ?
માતા
બહેન
ફોઈ
ભત્રીજી
સ્મિતાની ઓળખ આપતા સૂકેશે કહ્યું,"તેણી મારી માતાના એક માત્ર ભાઈના એક માત્ર ભાણેજની પત્ની છે." તો સ્મિતાનો સુકેશ સાથે શો સંબંધ થાય ?
બહેન
પત્ની
સાળી
વિગત અધૂરી છે
એક પુરુષ તરફ આંગળી કરતા એક સ્ત્રીએ કહ્યું," તેની માતા મારી માતા ની એક માત્ર પુત્રી છે." તો સ્ત્રીએ પુરુષ સાથે શો સંબંધ હશે ?
પુત્રી
બહેન
માતા
દાદીમા
ગાડામાં બેઠેલ સ્ત્રીએ કહ્યું,"ગાડું હાંકનારની મા મારા સગા સસરાની સાસુ." સ્ત્રી અને ગાડું હાંકનાર વચ્ચે શો સંબંધ હશે ?
મામો - ભાણેજ વહુ
કાકો - ભત્રીજા વહુ
સાળી - બનેવી
ઉપરમાંથી એક પણ નહીં
એક છોકરાની ઓળખ આપતા છોકરીએ કહ્યું,"તે મારા કાકાના પિતાની પુત્રીનો પુત્ર છે." છોકરાનો છોકરી સાથે શો સંબંધ હશે ?
ભત્રીજો
કાકા
જમાઈ
ફોઈનો દીકરો
મોહનભાઈએ ખુરશીમાં બેઠેલી વ્યક્તિની ઓળખ આપતા કહ્યું," આ છોકરો મારા સાળાની છોકરીની એક માત્ર ફોઇનો પુત્ર છે." તો મોહનભાઇને આ છોકરો શો સગો થાય છે ?
ભત્રીજો
પુત્ર
ભાણો
ભાઈ
A એ B ને કહ્યું," તારી સાસુ અને મારી સાસુ મા - દીકરી થાય છે." તો A અને B વચ્ચે કેવો સંબંધ હશે ?
સસરો - જમાઈ
મામો - ભાણેજ
સાળો - બનેવી
કાકો - ભત્રીજો
એક કુટુંબમાં A, B, C, D, E અને F છે.C એ F ની બહેન છે. B એ E ના પતિનો ભાઈ છે.D એ A ના પિતા છે અને F ના દાદા છે.આ કુટુંબ મા બે પિતા,ત્રણ ભાઈ તથા એક માતા છે.
પ્રશ્નો-: નીચેનામાંથી ભાઈઓનું જૂથ કયું છે?
AB
AD
BF
BD
એક કુટુંબમાં A, B, C, D, E અને F છે.C એ F ની બહેન છે. B એ E ના પતિનો ભાઈ છે.D એ A ના પિતા છે અને F ના દાદા છે.આ કુટુંબ મા બે પિતા,ત્રણ ભાઈ તથા એક માતા છે.
પ્રશ્ન :- F અને E કેવી રીતે જોડાયેલા છે અથવા F એ E ના શું થાય?
કાકા
પતિ
પુત્ર
પુત્રી
એક કુટુંબમાં A, B, C, D, E અને F છે.C એ F ની બહેન છે. B એ E ના પતિનો ભાઈ છે.D એ A ના પિતા છે અને F ના દાદા છે.આ કુટુંબ મા બે પિતા,ત્રણ ભાઈ તથા એક માતા છે.
પ્રશ્ન :- માતા કોણ છે?
B
E
A
D
એક કુટુંબમાં A, B, C, D, E અને F છે.C એ F ની બહેન છે. B એ E ના પતિનો ભાઈ છે.D એ A ના પિતા છે અને F ના દાદા છે.આ કુટુંબ મા બે પિતા,ત્રણ ભાઈ તથા એક માતા છે.
પ્રશ્ન-:E ના પતિ કોણ છે?
A
C
B
F
એક કુટુંબમાં A, B, C, D, E અને F છે.C એ F ની બહેન છે. B એ E ના પતિનો ભાઈ છે.D એ A ના પિતા છે અને F ના દાદા છે.આ કુટુંબ મા બે પિતા,ત્રણ ભાઈ તથા એક માતા છે
પ્રશ્ન-: કુટુંબમાં કેટલા પુરુષ સભ્યો છે?
બે
એક
ત્રણ
ચાર
એક પુરુષ તરફ આંગળી ચીંધીને મનીષાએ કહ્યું " તે મારા પિતાના પુત્રના માતાના પિતાનો પુત્ર છે." તો તે પુરુષ મનીષા સાથે કયો સંબંધથી જોડાયેલ હશે.
મામા
માસા
ભાઈ
પુત્ર
રમેશની માતામ, સુરેશની બહેનની દીકરી છે. તો સુરેશની માતા રમેશની માતાની શું થાય?
માતા
દીકરી
દાદી
નાની
A એ B ની બહેન છે. C એ B ની પત્ની છે. D એ C ની સાસુ છે તો A ના દીકરા અને D ના પતી વચ્ચે શું સંબંધ છે ?
સસરા- જમાઈ
પિતા-પુત્ર
કાકા- ભત્રીજા
દાદા- પૌત્ર
A અને B ભાઈઓ છે. C એ A નો દીકરો છે. D એ B ના પિતા છે તો D ના પત્ની સાથે C નો શું સંબંધ છે ?
પુત્રી
પૌત્ર
ભત્રીજા
જમાઈ
A એ B ની પત્ની છે. C એ A નો ભાઈ છે. D એ C ની સાસુ છે તો D ની પુત્રી સાથે A નો શું સંબંધ છે ?
ભાભી
બહેન
કાકી
નણંદ
AK એ DK નો ભાઈ છે, CK એ AK ની માતા છે, BK એ DK ની પૌત્રી છે અને FK એ AK નો પુત્ર છે. તો FK DK ને કઈ રીતે સગા થાય ?
પૌત્ર
ભત્રીજો
કાકા
પ્રપૌત્ર
X અને Y ભાઈઓ છે. X, Z નો પિતાજીછે. વ એ Y નો એકમાત્ર પુત્ર છે અને તેના લગ્ન U સાથે થયા છે. U, Z સાથે કેવી રીતે સંબંધિત છે ?
સાસુ
ભાભી
માતા
પુત્રી
'A' અને 'B' ભાઈઓ છે, 'C' અને 'D' બહેનો છે, 'A' નો દીકરો 'D' નો ભાઈ છે. 'B' એ 'C' સાથે કર્યો સંબંધ ધરાવે છે.
પિતા
ભાઈ
કાકા
દાદા
P અને Q, R ના ભાઈઓ છે. Q એ S અને T નો પુત્ર છે. S એ U ની પુત્રી છે. M એ T ના સસરા છે. N એ U નો પુત્ર છે. તો N નો Q સાથે કયો સંબંધ છે ?
મામા
ભત્રીજી
ભત્રીજો
કાકા
M ના પિતા એ N ના જમાઈ છે. M ની બહેન Q એ P ની પુત્રી છે. P નો N સાથે કયો સંબંધ છે.?
પુત્રી
પુત્રવધુ
જમાઈ
નિશ્ચિત કરી ન શકાય
જો, (૧) F, A નો ભાઈ છે. (૨) C, A ની દીકરી છે. (૩) K, F ની બહેન છે. (૪) G, C નો ભાઈ છે. તો G ના કાકા કોણ છે ?
A
C
F
K
V ના લગ્ન W સાથે થયા છે. R એ W ની એકમાત્ર બહેન છે. A R ની માતા છે. A ને ત્રણ બાળકો છે. G એ R અને P ની ભત્રીજી છે. V ને કોઈ ભાઈબહેન નથી. R અપરિણીત છે. તો V P સાથે કેવી રીતે સંબંધિત છે ?
સાસુ
બહેન
ભાભી
ભાઈ
A એ C નો પુત્ર છે. C તથા Q બંને સગી બહેનો છે Z, Q ની માતા છે. P, Z નો પુત્ર છે. તો કયો સંબંધ થાય ?
Q એ A ની દાદી છે
P એ A ના મામા છે.
P એ A ના મામાના ભાઈ છે
C અને P એકબીજાની બહેનો છે.
નિમ્ન વાક્યો પર ધ્યાન આપો.
૧. B ની માતા A છે. ૨. A નો પુત્ર C છે. ૩. E નો ભાઈ D છે. ૪. B ની પુત્રી E છે. તો પછી D ની નાની ......... છે.
A
B
E
E
G એ M નો પતિ છે. M એ Y ની ભાભી છે. Y એ દંપતી O અને X નો પુત્ર છે. તો O એ G સાથે ક્યાં સંબંધથી જોડાયેલા છે ?
પિતા
પુત્ર
માતા
માહિતી અપૂરતી છે.
પોતાના બધા બાળકોમાં ગંગાને રામ અને રેખા સૌથી વહાલા છે. રેખા શરતની માતા છે. શરતના કાકા મિથુન છે. પરિવારના વડા રામલાલ છે. ગોપાલ અને મોહન રામલાલના પુત્રો છે. ગોપાલ અને ગંગાના લગ્ન ૩૫ વર્ષ પહેલા થયા છે. અને એમને ત્રણ બાળકો છે. મિથુન અને મોહન વચ્ચે કર્યો સંબંધ છે.?
કાકા - ભત્રીજા
પિતા-પુત્ર
ભાઈ- ભાઈ
કોઈ સંબંધ નથી
સુનીલ કેશવનો પુત્ર છે. સમીરન કેશવની બહેન છે. સીમરનનો પુત્ર મારુતિ અને પુત્રી સીતા છે. પ્રેમ મારુતિના મામા છે. સુનીલ મારુતિને શું સગો થાય ?
ભત્રીજો/ ભાણેજ
પિતરાઈ
કાકા/મામા
ભાઈ
માલા અને લાલી બહેનો છે. મહેશ દેવના પિતાજી છે. ગાર્ગી માલા અને દેવની માતા છે. મહેશના પિતાજી લાલીને શું સગા થાય ?
નાના
કાકા/મામા
પિતા
દાદા
રવિએ અમનના પિતાની બહેનનો દીકરો છે. સાહિલ એ દિવ્યાનો દીકરો છે કે જે ગૌરવની માતા અને અમનની દાદીમાં છે. અશોક તાન્યાનો પિતા છે અને રવિના દાદાજી છે. દિવ્ય અશોકની પત્ની છે. તો રવી દિવ્ય સાથે ક્યાં સંબંધથી જોડાયેલ છે ?
D એ E ની માતા છે, E એ F ની બહેન છે. A, C ના પિતા છે. B, A ની પત્ની છે. F, C નો પુત્ર છે.
પૌત્ર
પુત્ર
કાકા
પિતરાઈ ભાઈ
રવિએ અમનના પિતાની બહેનનો દીકરો છે. સાહિલ એ દિવ્યાનો દીકરો છે કે જે ગૌરવની માતા અને અમનની દાદીમાં છે. અશોક તાન્યાનો પિતા છે અને રવિના દાદાજી છે. દિવ્ય અશોકની પત્ની છે. તો રવી દિવ્ય સાથે ક્યાં સંબંધથી જોડાયેલ છે ?
D એ E ની માતા છે, E એ F ની બહેન છે. A, C ના પિતા છે. B, A ની પત્ની છે. F, C નો પુત્ર છે.
E A સાથે કેવી રીતે સંબંધિત છે ?
પૌત્ર
પુત્ર
પૌત્રી
પુત્રી
રવિએ અમનના પિતાની બહેનનો દીકરો છે. સાહિલ એ દિવ્યાનો દીકરો છે કે જે ગૌરવની માતા અને અમનની દાદીમાં છે. અશોક તાન્યાનો પિતા છે અને રવિના દાદાજી છે. દિવ્ય અશોકની પત્ની છે. તો રવી દિવ્ય સાથે ક્યાં સંબંધથી જોડાયેલ છે ?
D એ E ની માતા છે, E એ F ની બહેન છે. A, C ના પિતા છે. B, A ની પત્ની છે. F, C નો પુત્ર છે.
B D સાથે કેવી રીતે સંબંધિત છે ?
સાસુ
માતા
નક્કી કરી શકાતું નથી
બહેન
A એ B ની માતા છે. B એ C ની બહેન છે. D, C નો પુત્ર છે. E એ D નો ભાઈ છે. F, E ની માતા છે. G એ A ની પૌત્રી છે. H ને માત્ર બે બાળકો B અને C છે.
C, E સાથે કેવી રીતે સંબંધિત છે ?
પિતા
પુત્ર
માતા
પિતરાઈ ભાઈ
A એ B ની માતા છે. B એ C ની બહેન છે. D, C નો પુત્ર છે. E એ D નો ભાઈ છે. F, E ની માતા છે. G એ A ની પૌત્રી છે. H ને માત્ર બે બાળકો B અને C છે.
G ની માતા કોણ છે ?
C
B
F
B અથવા F
F એ G ના પિતા છે. K એ G ના સાસુ છે. H એ F ના પિતા છે. M એ H ની માતા છે, P, K અને B ની માતા છે.
જો Y એ H ના પિતા હોય તો Y, M સાથે કેવી રીતે સંબંધિત છે ?
માતા
પિતા
બહેન
પતિ
F એ G ના પિતા છે. K એ G ના સાસુ છે. H એ F ના પિતા છે. M એ H ની માતા છે, P, K અને B ની માતા છે.
P, F સાથે કેવી રીતે સંબંધિત છે ?
દાદા
કાકી
માતા
નાની
F એ G ના પિતા છે. K એ G ના સાસુ છે. H એ F ના પિતા છે. M એ H ની માતા છે, P, K અને B ની માતા છે.
B, H સાથે કેવી રીતે સંબંધિત છે ?
બહેન
ભાઈ
પતિ
નક્કી કરી શકાતું નથી
એક પરિવારમાં આઠ સભ્યો રહે છે. Q એ P નો એકમાત્ર પુત્ર છે. T, U ની પત્ની છે. T, Q અને R ની બહેન છે. V W ની પુત્રવધુ છે. S T નો પુત્ર છે. W Q ની માતા છે.
S R સાથે કેવી રીતે સંબંધિત છે ?
પુત્ર
પુત્રી
ભાણેજ
ભત્રીજી
એક પરિવારમાં આઠ સભ્યો રહે છે. Q એ P નો એકમાત્ર પુત્ર છે. T, U ની પત્ની છે. T, Q અને R ની બહેન છે. V W ની પુત્રવધુ છે. S T નો પુત્ર છે. W Q ની માતા છે.
પરિવારમાં કેટલા પુરુષ સભ્યો છે ?
ચાર
પાંચ
ત્રણ
છ
J એ C સાથે લગ્ન કર્યા છે. B અને D, C ના બાળકો છે. D એ K ની પુત્રી સાથે લગ્ન કર્યા છે. K એ M સાથે લગ્ન કર્યા છે. K R ની માતા છે. R N ના પતિ છે. H એ C અને K નો પૌત્ર/ દોહિત્ર છે. L N ની દીકરી છે. V ને માત્ર એક જ ભાઈ કે બહેન H છે. D ને એક જ દીકરી છે.
D K સાથે કેવી રીતે સંબંધિત છે ?
પુત્ર
પત્ની
જમાઈ
પુત્રી
J એ C સાથે લગ્ન કર્યા છે. B અને D, C ના બાળકો છે. D એ K ની પુત્રી સાથે લગ્ન કર્યા છે. K એ M સાથે લગ્ન કર્યા છે. K R ની માતા છે. R N ના પતિ છે. H એ C અને K નો પૌત્ર/ દોહિત્ર છે. L N ની દીકરી છે. V ને માત્ર એક જ ભાઈ કે બહેન H છે. D ને એક જ દીકરી છે.
જો T K ની પુત્રી હોય તો T D સાથે કેવી રીતે સંબંધિત છે ?
દોહિત્રી
પત્ની
પૌત્રી
પુત્રી
J એ C સાથે લગ્ન કર્યા છે. B અને D, C ના બાળકો છે. D એ K ની પુત્રી સાથે લગ્ન કર્યા છે. K એ M સાથે લગ્ન કર્યા છે. K R ની માતા છે. R N ના પતિ છે. H એ C અને K નો પૌત્ર/ દોહિત્ર છે. L N ની દીકરી છે. V ને માત્ર એક જ ભાઈ કે બહેન H છે. D ને એક જ દીકરી છે.
L કેવી રીતે K સાથે સંબંધિત છે ?
દોહિત્રી
પત્ની
પૌત્રી
પુત્રી
J એ C સાથે લગ્ન કર્યા છે. B અને D, C ના બાળકો છે. D એ K ની પુત્રી સાથે લગ્ન કર્યા છે. K એ M સાથે લગ્ન કર્યા છે. K R ની માતા છે. R N ના પતિ છે. H એ C અને K નો પૌત્ર/ દોહિત્ર છે. L N ની દીકરી છે. V ને માત્ર એક જ ભાઈ કે બહેન H છે. D ને એક જ દીકરી છે.
R ના પિતા કોણ છે ?
M
D
B
J
B એ A ની પુત્રી છે. A એ C સાથે લગ્ન કર્યા છે. D એ A નો ભાઈ છે. E D નો એકમાત્ર પુત્ર છે. F E ની દાદી છે. F ને કોઈ પુત્રી નથી.
C E સાથે કેવી રીતે સંબંધિત છે ?
કાકા
કાકી
ભત્રીજા
જમાઈ
B એ A ની પુત્રી છે. A એ C સાથે લગ્ન કર્યા છે. D એ A નો ભાઈ છે. E D નો એકમાત્ર પુત્ર છે. F E ની દાદી છે. F ને કોઈ પુત્રી નથી.
B F સાથે કેવી રીતે સંબંધિત છે ?
પૌત્ર
પુત્ર
પૌત્રી
દાદી
એક કુટુંબના તમામ ૬ સભ્યો : P, Q, R, S, T અને U સાથે પ્રવાસ કરી રહ્યા છે. Q એ R નો પુત્ર છે. R અને P દંપતી છે. R એ T નો ભાઈ છે. P એ S ની માતા છે. T અને U કાકા-ભત્રીજો છે. કુટુંબમાં 4 પુરુષ સભ્યો છે.?
Q અને P વચ્ચે કયો સંબંધ છે ?
ભાઈ-બહેન
પુત્ર -માતા
ભત્રીજો-ફોઈ
ઉપરોક્ત પૈકી એકપણ નહી.
એક કુટુંબના તમામ ૬ સભ્યો : P, Q, R, S, T અને U સાથે પ્રવાસ કરી રહ્યા છે. Q એ R નો પુત્ર છે. R અને P દંપતી છે. R એ T નો ભાઈ છે. P એ S ની માતા છે. T અને U કાકા-ભત્રીજો છે. કુટુંબમાં 4 પુરુષ સભ્યો છે.?
S એ T સાથે કયો સંબંધ ધરાવે છે ?
ભત્રીજો
ભત્રીજી
બહેન
ઉપરોક્ત પૈકી એકપણ નહી.
એક કુટુંબના તમામ ૬ સભ્યો : P, Q, R, S, T અને U સાથે પ્રવાસ કરી રહ્યા છે. Q એ R નો પુત્ર છે. R અને P દંપતી છે. R એ T નો ભાઈ છે. P એ S ની માતા છે. T અને U કાકા-ભત્રીજો છે. કુટુંબમાં 4 પુરુષ સભ્યો છે.?
નીચે પૈકી કઈ જોડી સ્ત્રીઓની છે ?
P, S
R, S
T, Q
S, Q
સાળાના સાળાની ભાણેજની ફોઈએ સગપણમાં શું થાય ?
બહેન
માતા
પત્ની
દીકરી
મારી સાસુ અને તમારી સાસુ મા-દીકરી થાય છે તો મારી અને તમારી વચ્ચે શો સંબંધ થાય ?
પુત્રવધુ- સસરા
સાસુ- નણદોઈ
જમાઈ- નણંદ
નણંદ- સાસુ
માતા અને દીકરી રક્ષાબંધનના દિવસે તેમના ભાઈને રાખડી બાંધવા રાહ જુએ છે. ગાડીમાંથી બે જણ આવ્યા માતાએ તેના ભાઈને રાખડી બાંધી દીકરીએ તેના ભાઈને રાખડી બાંધી તો ગાડીમાં આવનાર બંને વ્યક્તિ વચ્ચે શું સંબંધ હશે ?
મામા-ભાણેજ
કાકા- ભત્રીજા
સસરો- જમાઈ
પિતા-પુત્ર
તમારા મામાની પત્નીની એકમાત્ર નણંદની દીકરી તમારે શું થાય ?
ફોઈ
માસી
ભાણેજ
બહેન
તમે કોના બાપના દીકરા ?
ભાઈ
કાકા
માતા
પિતા
એક છોકરી તરફ ઈશારો કરીને મિહિરે કહ્યું " તે મારા દાદા/નાનાના એકમાત્ર સંતાનની એકમાત્ર દીકરી છે" તે છોકરી મિહિર સાથે કેવી રીતે સંબંધ છે ?
પુત્રી
ભત્રીજી
બહેન
ડેટા અપૂરતો
મારી ફોઈના પિતાના પુત્રની પત્ની મારી શું થાય ?
બહેન
માતા
દાદી
ભત્રીજી
સરિતાનો પરિચય આપતા મીનાએ કહ્યું " તે મારા પિતાની એકમાત્ર પુત્રી ની એકમાત્ર પુત્રી છે " મીના સરિતા સાથે કેવી રીતે સંબંધ છે ?
પુત્રી
ભત્રીજી
બહેન
ડેટા અપૂરતો
એક છોકરી તરફ ઈશારો કરીને શ્રી સુરજે કહ્યું " તે મારા પિતાના જમાઈની એકમાત્ર દીકરી છે" છોકરી શ્રી સુરજ સાથે કેવી રીતે સંબંધિત છે ?
પિતરાઈ
ભાણેજ
બહેન
નક્કી કરી શકાતું નથી
ફોટોગ્રાફમાની મહિલા તરફ ઈશારો કરીને સીમાએ કહ્યું " તેના પુત્રના પિતા મારી માતાના જમાઈ છે" સીમા મહિલા સાથે કેવી
રીતે સંબંધિત છે ?
માતા
બહેન
માસી
આમાંથી કોઈ નહી.
પ્રકાશે કહ્યું હસમુખની માતા એ મારી માતાની એકની એક પુત્રી છે, તો પ્રકાશ હસમુખને શું થાય ?
મામા
માસ
કાકા
ફુઆ
એક ફોટાની સામે જોઈએ મહેશ બોલ્યી આની માં મારા પિતાની દીકરાની પત્ની છે. મારે તો નથી કોઈ ભાઈ કે નથી કોઈ બહેન તો મહેશ કોના ફોટાને જોઈ રહ્યો હશે ?
તેના પુત્રના
તેના કાકાના
તેના પિતરાઈ
તેના ભત્રીજાના
મુકેશ ની માં રીટાની પિતાની એકમાત્ર પુત્રી છે તો રીટાના પતિ મુકેશના શું થાય ?
કાકા
પિતા
ભાઈ
દાદા
એક સ્ત્રીએ એક પુરુષને આંગળી ચીંધીને કહ્યું કે "તેના ભાઈનો પિતા એ મારા દાદીનો એક માત્ર પુત્ર છે" તો સ્ત્રીનો તે પુરુષ સાથે શું સંબંધ હશે ?
પુરુષની બહેન
પુરુષની માં
પુરુષની દીકરી
પુરુષ દાદી
કોઈ વ્યક્તિ તરફ આંગળી ચીંધીને રામ ખે છે, " તેનો પુત્ર રમેશ મારી માતાનો પુત્ર છે" તો તે વ્યક્તિ કોણ છે ?
રામના પિતા
રામના કાકા
રામનો ભાઈ
રામનો સાળો
જો B ખે કે તેની માતા, A ની માતાની એકમાત્ર દીકરી છે, તો A નો B સાથે શું સંબંધ છે ?
પુત્ર
પિતા
દાદા
મામા
એક છોકરીને પરિચય આપતા કવને કહ્યું કે એની માતા મારી સાસુની એકની એક છોકરી છે. કવનનો એ છોકરી સાથે શું સંબંધ છે ?
કાકા
પિતા
ભાઈ
પતિ
એક માણસનો પરિચય કરાવતા ગિરીશે કહ્યું : " તેની પત્નીએ મારી પત્નીની એક માત્ર દીકરી છે. " તો ગીરીશ એ તે માણસને કઈ રીતે સગો થાય છે ?
પિતા
દાદા
સસરા
પુત્ર
એક પુરુષનો પરિચય કરાવતા એક મહિલાએ કહ્યું : " તે મારી માતાની માતાનો એક માત્ર દીકરો છે" આ પુરુષ સાથે મહિલા ક્યાં સંબંધથી જોડાયેલી છે ?
માતા
માસી
બહેન
ભાણેજ
એક છોકરીની ઓળખાણ આપતા વિપિન ખે છે, તેની માતા મારી સાસુની એક માત્ર દીકરી છે. તે દીકરી સાથે વિપિનનો શો સંબંધ છે ?
પિતા
કાકા
ભાઈ
પતિ
મનીષ તરફ આંગળી ચીંધતા અનુજ ખે છે...... તે મારા પુત્રની માતાના પિતાની પુત્ર છે, અનુજનો મનીષ સાથે શો સંબંધ છે ?
બનેવી
સાળો
ભત્રીજો
પુત્ર
એક તસવીરમાંથી વ્યક્તિ તરફ જોઇને જનકે કહ્યું . " તેની માતા મારા પિતાના એકમાત્ર પુત્રની બહેન છે" તો તે વ્યક્તિ જનક સાથે ક્યાં સંબંધથી જોડાયેલ છે ?
પુત્ર
મામા
ભાણેજ
નિશ્ચિત પણે કહી ન શકાય
એક ફોટોગ્રાફમાની વ્યકિત તરફ જોઈ P એ કહ્યું " તે વ્યક્તિના પિતા, મારા પિતાના પુત્ર છે" તો તે ફોટોગ્રાફમાંથી વ્યક્તિ કોણ છે ?
P નો ભાઈ
P પોતે
P ના કાકા
ઉપરના પૈકી એકપણ નહી
એક ચિત્રમાં પુરુષ તરફ ઈશારો કરી હર્ષ બોલ્યો " તેની માતા મારા પિતાના પુત્રની પત્ની છે. મારે કોઈ ભાઈ કે બહેન નથી " હર્ષ કોના ચિત્રને જોઈ રહ્યો હશે ?
પોતે
તેનો પુત્ર
તેના પિતા
તેના દાદા/ નાના
એક સ્ત્રી તરફ જોઈ સુનીલે કહ્યું " તે જેની પુત્રી છે, એ મારી માતાના પતિની માતા છે " તો તે સ્ત્રી સુનીલની કોણ હશે ?
માસી
દાદી
ફોઈ
માતા
એક કુટુંબમાં પતિ અને પત્ની તેમના ત્રણ દીકરાઓ અને બે દીકરીઓ તથા ત્રણ દીકરાઓની પત્નીઓ છે. તો આ કુટુંબમાં કુલ કેટલી સ્ત્રીઓ છે ?
5
6
7
8
એક પરિવારમાં એક પુરુષ અને તેની પત્ની તેમના ચાર દીકરા અને તેમની પત્ની રહે છે. દરેક દીકરાનો બે દીકરા અને એક દીક્તી હોય તો સમગ્ર કુટુંબમાં કેટલી સ્ત્રીઓ છે ?
9
8
20
11
નીચેના માંથી કયો અર્થ A એ D ની સાસુ છે ?
A + M % L + D
B $ A @ D % K & Q
A @ t + N % D $ L
A + H % M $ K % D
K & R @ T $ D & M @ S % G અભિવ્યક્તિમાં નીચેનામાંથી M ના સસરા કોણ છે ?
R
T
K
S
નીચેનામાંથી કયો અર્થ H એ L ની માતા છે ?
T & H @ N + L % D
K % H + R % L $ N
H + J % N & L @ T
L $ R % H @ T & V
નીચેનામાંથી કયો અભિવ્યક્તિ 'N V નો ભાઈ છે સૂચવે છે ?
N $ C @ R $ V
N % C @ R $ V
V % C @ R $ N
V $ C @ R $ N
જો સમીકરણ P @ Q % R # S છે, તો P S સાથે કેવી રીતે સંબંધિત છે ?
બહેન
ભાભી
ભાઈ
ખી શકાતું નથી
P એ Q ના મામા છે ?
Q -N + M * P
P + S * N -Q
P - N +M * Q
Q - S *P
B + D * M # N માં N એ B સાથે ક્યાં સંબંધથી જોડાયેલો છે ?
પુત્ર
પુત્રી
દાદી
પૌત્ર અથવા પૌત્રી
નીચે પૈકી કયો વિકલ્પ દર્શાવે છે કે J એ F નો પુત્ર છે ?
J # R - T * F
J -R # T * F
J * R - T # F
આમાંનું એકપણ નહી
જો 'X $ Y' એટલે 'X એ Y ના પિતા છે, 'X # Y એટલે 'X એ Y ની માતા છે, ; 'X Y' એટલે 'X એ Y ની બહેન છે, તો N # P $ Q * S' માં S એ N સાથે સંબંધથી જોડાયેલ છે ?
ભત્રીજો
પૌત્રી
પૌત્ર
નક્કી ન કરી શકાય
A , R નો પિતા છે, V , A નો ભાઈ છે, D, R નો ભાઈ છે. જો I , A નાં પિતા હોય તો D અને V વચ્ચેનો સંબંધ શો છે ?
પુત્ર અને પિતા
ભાઈ અને નાનો ભાઈ
ભત્રીજા અને કાકા
કોઈ નહિ
મારી ફોઈના પિતાના પુત્રની પુત્રી મારી શું થાય ?
ફોઈ
બહેન
ભત્રીજી
ભાણેજ
