Font size
Worksheets9 થી 12 ચિત્રકામ અને તાર્કિક પ્રશ્નો, મનમોહનસિંહ યાદવ નેત્રંગ ભર
Total questions: 150
Worksheet time: 3hrs 30mins
રુદ્રમહાલય બાબતે નીચેના વિધાનો વિચારો અને ખોટું વિધાન શોધો
રુદ્રમહાલય પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં આવેલ છે
સિધ્ધપુર શહેર ભોગાવો નદી કિનારે આવેલ છે
રુદ્રમહાલય નું નિર્માણ મૂળરાજ સોલંકી એ કરાવ્યું હતું અને એનું સમારકામ સિદ્ધરાજ જયસિંહ એ કરાવ્યું હતું
રુદ્ર મહાલય શિવમંદિર છે
રુદ્ર મહાલયના સભા મંડપના ઘુમ્મટની કિનારો ઉપર રામાયણ અને મહાભારતના પ્રસંગો કંડારવામાં આવ્યા હતા
કીર્તિતોરણ બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) સોલંકી વંશના રાજા સિધ્ધરાજ જયસિંહ કીર્તિ તોરણ બનાવ્યું હતું
(૨) કીર્તિ તોરણ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આવેલું છે
(૩) સોલંકી વંશના રાજાઓ પોતાના વિજયની સ્મૃતિ સ્વરૂપે કીર્તિ તોરણો બંધાવતા હતા
(4) ગુજરાતમાં કપડવંજ, શામળાજી ,મોઢેરા ,વાલમ, જુના ડીસામાં સિદ્ધઅંબિકા નું મંદિર તથા પીલુદરામાં પણ તોરણો આવેલા છે
(5) ગુજરાતમાં વડનગરનું કીર્તિ તોરણ ખૂબ પ્રખ્યાત છે
(6) વડનગર નું કીર્તિ તોરણ 40 ફૂટની ઊંચાઈ ધરાવે છે અને સેન્ડ સ્ટોન (રેતિયા પથ્થર) નું બનેલું છે
(7) કીર્તિ તોરણ શર્મિષ્ઠા તળાવ પાસે આવેલું છે
(૮) કિર્તી તોરણમાં હાથી ગણપતિ અને દેવદેવીઓના શિલ્પો જોવા મળે છે
૧,૨,૩,૪,૫,૬,૭,૮ સાચા છે
૧,૨,૩,૪,૫,૮ સાચા છે
૧,,૪,૫,૬,૭,૮ સાચા છે
૧,૨,૩,,૫,૬,૭,૮ સાચા છે
અડાલજની વાવ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
અડાલજની વાવ ગાંધીનગર જિલ્લામાં આવેલ છ
અડાલજની વાવ પાંચ માળની છે
અડાલજની વાવ નું બાંધકામ ચાવડા વંશના રાજાઓના સમયમાં થયેલું હતું
અડાલજની વાવ સંવંત 1499 રોમા રાણી રૂડાબાઈએ પોતાના પતિ વીરસિંહની યાદમાં બંધાવી હતી
તમામ વિધાન સાચા છે
અમદાવાદમાં આવેલ કાકરીયા તળાવ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
કાકરીયા તળાવ 1451માં સુલતાન કુતુબુદ્દીને બંધાવ્યું હતું
કાકરીયા તળાવ નું મૂળ નામ હોઝ- એ - કુતુબ હતું
કાકરીયા તળાવમાં ખારીનદી માંથી પાણી લાવવામાં આવે છે
અમદાવાદના મેયર ચીનુભાઇ શેઠના પ્રયત્નથી કાકરીયા તળાવ પુનઃજીવિત પામ્યું હતું
તમામ વિધાન સાચા છે
વિશાળ તળાવ કે સરોવર વચ્ચે કરવામાં આવતા બેટને ------ કહેવામાં આવે છે
બક સ્થળ
બેટ
દ્વીપ
નગીના વાડી
સીદી સૈયદની જાળી બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
અમદાવાદમાં લાલ દરવાજા વિસ્તારમાં આવેલ સીદી સૈયદની મસ્જિદ તેની દીવાલમાં આવેલ અત્યંત મનોહર કોતવણી વાળી બે પથ્થરની જાળીઓ છે
ગુલામ સીદી સૈયદ એ આ મસ્જિદ 1572 માં બંધાવી હતી
આ મસ્જિદમાં ત્રણ જાળીઓ હતી
ત્રણ જાડી માંથી એક જાડી લોડ કરજણ ઇંગ્લેન્ડ લઈ જવા કડાવી હતી પરંતુ મુંબઈ પહોંચતા તે ભાંગી ગઈ હતી
સીદી સૈયદની જાળી સુલતાન અહેમદ સાહેબ બનાવી હતી
ઝુલતા મિનારા બાબતે નીચેના વિધાનો વિચારો(એક મિનારો હલાવો તો બંને મિનારા હાલે છે)
ઝુંલતા મિનારા મુસ્લિમ સ્થાપત્ય કલાની ની સિદ્ધિ છે
અમદાવાદની બે મસ્જિદોમાં જુલતામિનારા છે
અમદાવાદમાં ગોમતીપુર વિસ્તારમાં આવેલ બીબીજી ની મસ્જિદ
સાળંગપુરમાં રેલ્વે સ્ટેશન પાસે આવેલ સીદી બસીરની મસ્જિદમાં જુમતા મિલારા આવેલા છે
મહંમદ બેગડાએ આ બંને મિનારા બનાવ્યા હતા
સીદી બસીરની મસ્જિદના બે મિનારા----- ના સમયમાં બન્યા હતા
મહંમદ બેગડા
અહેમદ શાહ
નીચેના પૈકી ક્યાં ઝૂલતા મિનારા આવેલા નથી ગુજરાતના સંદર્ભે
સીદી બસીરની મસ્જિદ
બીબીજી ની મસ્જિદ
કાલુપુર મસ્જિદ
રવિશંકર રાવળ બાબતે નીચેના વિધાનો પૈકી ખોટું શોધો
રવિશંકર રાવળ ને ગુજરાતના કલાગુરુ તરીકે ઓળખવામાં આવે છ
રવિશંકર રાવળ નો જન્મ ભાવનગરમાં થયો હતો,
રવિશંકર રાવળ એ કુમાર માસિક ચલાવતા હતા
રવિશંકર રાવળ આર્ટ ગેલેરી અમદાવાદમાં આવેલ છે
રવિશંકર રાવળ કાર્ટૂનિસ્ટ હતા
નીચેના પૈકી કયા ગુજરાતી ચિત્રકલા સાથે સંકળાયેલ નથી
રવિશંકર રાવળ અને સોમાલાલ શાહ
યગનેશ્વર શુક્લ અને રસિકલાલ પરીખ
બંસીલાલ વર્મા અને જશુભાઈ નાયક
ખોડીદાસ પરમાર અને નટુભાઈ પરીખ કનૈયાલાલ યાદવ અને પ્રતાપસિંહ જાડેજા
ચીમનભાઈ પટેલ અને ગુણવંત શાહ
કોને ધરતીનો ચિત્રકાર તરીકે ઓળખવામાં આવે છ
ખોડીદાસ પરમાર
રસિકલાલ પરીખ
ગુણવંત શાહ
બંસીલાલ વર્મા
બંસીલાલ વર્મા બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
બંસીલાલ વર્મા કાર્ટટુનિસ્ટ ચિત્રકાર છે
બંસીલાલ વર્મા ને ચકોર તરીકે ઓળખવામાં આવે છે
બંસીલાલ વર્મા નવસૌરાષ્ટ્ર માસિક સાથે જોડાઈને ગુજરાતમાં કટાક્ષ ચિત્રકળા નો પાયો નાખ્યો
મુંબઈ ગયા પછી તેઓ જન્મભૂમિ વર્તમાન પત્રમાં કાર્ટૂનિષ્ટ તરીકે જોડાયા
વડોદરામાં બંસીલાલ વર્મા સંદેશમાં કાર્ટૂનિષ્ટ તરીકે જોડાયા
અમદાવાદના ------ વર્તમાન પત્રમાં કાર્ટૂલીસ્ટ તરીકે બંસીલાલ વર્મા જોડાયા હતા
સંદેશ
ફુલ છાપ
ગુજરાત સમાચાર
જન્મભૂમિ
બંસીલાલ વર્માએ કાર્ટુનસ્ટ તરીકે નીચેના પૈકી કઈ સંસ્થા સાથે કામ કરેલ નથી
કાર્ટૂનિસ્ટ તરીકે નવ સૌરાષ્ટ્ર માસિક માં સૌ પ્રથમ જોડાઈને ગુજરાતમાં કટાક્ષ ચિત્રકળા નો પાયો નાખ્યો
કાર્ટૂનિસ્ટ મુંબઈ જઈને જન્મભૂમિ વર્તમાન પત્રમાં કાટૂનિષ્ટ તરીકે જોડાયા, અને પછી ધી પ્રેસ જનરલ દૈનિકમાં જોડાયા
અમદાવાદના સંદેશમાં કાર્ટૂનિસ્ટ તરીકે જોડાયા
તમામ વિધાન સાચા
નીચેના પૈકી ચિત્રશૈલી ભારતીય ચિત્રશૈલી જોડે જોડાયેલી નથી
પાલ શૈલી અને જૈન શૈલી
રાજપુત શૈલી અને રાજસ્થાની શૈલી
મોગલ શૈલી
કાંગડા શૈલી
હડપ્પા શૈલી
પાલશૈલીના લઘુચિત્રો મુખ્યત્વે ------- સંપ્રદાયની તાડપત્રોની પોથી ઉપર કરવામાં આવેલા જોવા મળે છે
મહાયાન બૌદ્ધ સંપ્રદાય
જૈન સંપ્રદાય
રાજપુત સંપ્રદાય
કાં
પાલચિત્ર શૈલી ની વિશેષતા બાબતે ખોટું વિધાન શોધો
પાલ શૈલીમાં દોરાયેલા ચિત્રો ના પાત્રો મુખ. સ્થિરતા શાંત મુખભાવ, અણીદાર નાક, અડધો બીડાયેલ નેત્રો, રેખામાં આક્કડપણું વગેરે લક્ષણો ધરાવે છે
પાલ શૈલી ના ચિત્રોમાં પાછળની ભૂમિકામાં લાલ રંગનો છૂટથી ઉપયોગ થયેલો હોય છે
પાલશૈલી ના લઘુ ચિત્રો મુખ્યત્વે બોધીસત્વ પ્રજ્ઞા પારમીતા અને જાતક કથાઓ ના ચિત્રો આલેખ આવેલા છે
પાલ શૈલી બિહાર નાલંદા ઉપરાંત નેપાળ અને તિબેટ સુધી વિકસી હતી
પાલશૈલી ના ચિત્રો માત્ર બૌદ્ધ ધર્મ જોડે સંકળાયેલા છે
જૈનચિત્ર શૈલી બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધ
જૈન ચિત્ર શૈલીના નમુના ગુજરાતમાં જ સૌથી વિશેષ મળ્યા હોય જૈનચિત્ર શૈલીને ગુજરાત ચિત્રશૈલી તરીકે પણ ઓળખવામાં આવે
જૈનચિત્ર શૈલી ના ચિત્રોમાં અક્કડપણું, ગરુડની ચાંચની જેમ ગાલથી પણ આગળ નીકળેલું અણી વાળું નાક હોય છે, એક આંખ ચહેરાથી પણ બહાર નીકળેલી જોવા મળે છે, પાતળું પેટ અણીદાર આંગળીઓ અને આસન પર ટટ્ટાર રીતે લીધેલ બેઠક જૈન શૈલીના પાત્રોની લાક્ષણિકતા છે
જૈન શૈલીમાં મુક્ત અભિવ્યક્તિને બિલકુલ અવકાશ નથી
તમામ વિકલ્પો સાચા છે
રાજપુત ચિત્ર શૈલી બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) રાજપુત ચિત્રશૈલીને રાજસ્થાની ચિત્રશૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે
(૨) રાજપૂત ચિત્ર શૈલી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિકસેલી આ શૈલી છે
(૩) ઘેરદાર ચણીયા અને પારદર્શક ઓઢણી એ રાજપૂત ચિત્ર શૈલીની વિશિષ્ટતા છે
૧,૨,૩ સાચા છે
૧,૨ સાચા છે
૩ સાચું છે
૧,૩ સાચું છે
રાજસ્થાની ચિત્ર શૈલી બાબતે ખોટું વિધાન શોધ
રાજપુત શૈલી રાજસ્થાનના બુંદી કિશનગઢ બિકાનેર જોધપુર મેવાડ જેવા સ્થળોમાં વિકસી હોવાથી રાજસ્થાન ચિત્રશૈલી તરીકે પણ તેને ઓળખવામાં આવે
રાજસ્થાની ચિત્ર શૈલીની મુખ્ય વિષય---, રાધાકૃષ્ણ, રાસલીલા કે કૃષ્ણ ભક્તિ અને રાજસ્થાની લોકજીવન છે
રાજસ્થાન શૈલી એ જ ગુજરાત ચિત્ર શૈલી છે
રાજપુત શૈલી કયા નામે ઓળખવામાં આવે છે
ભારતીય કલા
ગુજરાતની કલા
વિશ્વની કલમ
રાજસ્થાન ન કલા
રાજપુત ચિત્ર શૈલી અને ઈરાની ચિત્ર શૈલીના સમન્વયથી એક નવી ચિત્ર શૈલી અસ્તિત્વમાં આવી તે ------ છે
મોગલ ચિત્રશૈલી
કાંગડા ચિત્ર શૈલી
રાજસ્થાની ચિત્ર શૈલી
તમામ વિધાન સાચા છે
મોગલ સમ્રાટો બાબતે ખોટું વિધાન શોધો
ઔરંગઝેબને બાત કરતા તમામ મોગલ રાજાઓ કલાપ્રેમી હતા
જહાંગીરના શાસનકાળમાં મોગલ ચિત્ર શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી હતી, જહાંગીરના સમયમાં ઉત્તમ કોટી ના પક્ષીચિત્રો દોરાયા
બિશનદાસ અને મન્સૂર નામના પ્રખ્યાત ચિત્રકારો જહાંગીરના દરબારમાં હતા
મોગલ ચિત્ર શૈલીમાં, માનીતા વિષયો----- શાહીદમામ, હાથીઓની સાંઢમારી , રાજ દરબાર યુદ્ધ અને છાવણી, શિકાર એ મોગલ ના માનિતા વિષયો હતા
મોગલ ચિત્રકલા માં ઔરંગઝેબ સૌથી વધુ ચાહક હતો, જહાંગીર પછી ઔરંગઝેબે ચિત્રકલા ને સૌથી વધુ મહત્વ આપ્યું
રાજસ્થાન અને મોગલ ચિત્રકારોએ ભેગા થઈને જે કલા વિકસાવી તે ------ નામે ઓળખાય છે
કાંગડા શૈલી
રાજસ્થાની શૈલી
ઇન્દો મોગલ શૈલી
તમામ વિધાન સાચા છે
કાંગડા (કલમ) શૈલી એ -------- નું સર્વોચ્ચ શિખર કહી શકાય
પહાડી શૈલીનું
સમુદ્ર શૈલીની
મેદાની શૈલીનું
તમામ વિધાન સાચા
કાંગડા ચિત્ર શૈલીનો શ્રેષ્ઠ કલાકાર----છે
M f હુસેન
અમૃતા શેરગીલ
મોલારામ
બંસીલાલ વર્મા
પ્રથમ શ્રેણીના રંગો, મૂળ રંગો, શુદ્ધ અને તેજસ્વી રંગો કયા છે, આ રંગો મેળવણીથી બનતા નથી તેથી તેને મૂળ રંગો કહે છે
લાલ પીળો અને વાદળી
કેસરી સફેદ અને લીલો
કેસરી લીલો અને જાંબલી
નીચેનામાંથી ખોટું વિધાન શોધો
લાલ પીળો અને વાદળી પ્રથમ શ્રેણીના રંગ છે
કેસરી લીલો અને જાંબલી દ્વિતીય શ્રેણી ના રંગ છે
ચટણી રંગ પથ્થરિયો રંગ અને બદામી રંગ તૃતીય શ્રેણીના રંગો છે
તમામ વિધાન સાચા છે
મોઢેરાના સૂર્યમંદિર બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
11 મી સદીમાં ભીમદેવ સોલંકીએ મોઢેરા નું સૂર્યમંદિર બનાવ્યું હતું
મોઢેરાનું સૂર્યમંદિર બનાસકાંઠામાં આવેલ છે
મોઢેરાના સૂર્યમંદિરમાં સૂર્યકુંડ આવેલ છે, અને કુંડ પછી સભામંડપ આવેલ છે
સાત ઘોડાઓના રથ પર સૂર્યદેવ નું ચિત્ર છે
મોઢેરાનું સૂર્યમંદિર કર્કવૃતની રેખા ઉપર પૂર્વાભી મુખ હોવાથી સૂર્યના કિરણો સૂર્યદેવની પ્રતિમા ઉપર પડતા હતા તેથી મંદિર ઝગારા મારતું હતું
મોઢેરાના સૂર્યમંદિર બાબતે ખોટું વિધાન શોધો
મોઢેરાનું સૂર્યમંદિર ચાવડા વંશના શાસન દરમિયાન બન્યું હતું
મોઢેરાના સૂર્યમંદિરમાં દર્પણ કન્યા, પગમાંથી કાંટો કાઢતી સ્ત્રી ના ચિત્રો છે
ઝાંઝર પહેરતી નર્તકી, સૃંગારીત શિલ્પો, ધાર્મિક અને સાંસારિક જીવનના અનેક સુંદર શિલ્પો મોઢેરાના સૂર્યમંદિરમાં છે
મોઢેરાના સૂર્યમંદિરના એક પથ્થર ઉપર સાત અશ્વોની સુંદર આકૃતિ છ
રાણકી વાવ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં રાણકીવાવ આવેલી છે
રાણકી વાવનો યુનોસ્કો ની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે
સોલંકી રાજા ભીમદેવ ની રાણી ઉદયમતી એ પાટણમાં રાણકી વાવ બનાવી હતી
રાણકી વાવ 11 મ સદીમાં બની હતી
સોલંકી વંશની રાજધાની આબુરાસ હતી
વાવના બાંધકામનો યુગ ----- ગણાય છે
સોલંકી યુગ
ચાવડા યુગ ગ
ગુપ્ત યુગ
મૌ
શિલ્પ સુંદરી અને મહિસાસુર મર્દની ના શિલ્પો કઈ વાવમાં જોવા મળે છે
રાણકીવાવ
દાદા હરિ ની વાવ
અડાલજની વાવ
તમામ
નીચેના પૈકી ખોટી જોડ શોધો
રાણીની વાવ-- પાટણ
દાદા હરિ ની વાવ- મહેસાણા
માધાવાવ --- વઢવાણા
અડાલજ ની વાવ-- ગાંધીનગર
સરખેજના રોજા બાબતે ખોટું વિધાન શોધો
સુફી સંતોની કબર ઉપર કરેલા બાંધકામને રોજો કહેવામાં આવે છે
મુસ્લિમ સંત શિરોમણી શેખ અહમદ ખટ્ટું ગંજબક્ષ ની યાદ માં મહંમદ બેગડાએ સરખેજનો રોજો બંધાવ્યો હતો
સરખેજના રોજાનું બાંધકામ પૂર્ણ કુતુબુદ્દીને કરાવ્યું હતું
સરખેજનો રોજો ગુજરાતના રોજાઓમાં સૌથી મોટો કલાત્મક રોજો છે
સરખેજનો રોજો મહેમદાબાદમાં આવેલ છે
શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ કોના ગુરુ હતા
અહમદ શાહ
સિધ્ધરાજ જયસિંહ
મૂળરાજ સોલંકી
તમામ
હઠીસિંગ ના દેરા બાબતે ખોટું વિધાન શોધો
હઠીસિંહના દહેરા અમદાવાદમાં દિલ્હી દરવાજાની પાસે આવેલ છે
હઠીસિંહના દહેરા 52 જિનાલય વાળુ ધર્મનાથ ભગવાનનું વિશાળ જૈન મંદિર છે
હઠીસિંહ ના દહેરાનો સ્થાપિત પ્રેમચંદ સલાટ છે
હઠીસિંહ ના દહેરા શેઠ હઠીસિંહ અને તેમના પત્ની હરકુંવર શેઠાણી ના સમયમાં બનાવ્યું
તમામ વિધાન સાચા છે
દેલવાડાના જૈન મંદિરો ક્યાં આવેલા છે
માઉન્ટ આબુ
અમદાવાદ
મહેસાણા
બનાસકાંઠા
રાણી સિપ્રી ની મસ્જિદ બાબતે ખોટું વિધાન શોધો
રાણી સીપરીની મસ્જિદ અમદાવાદમાં આસ્ટોડિયા દરવાજા નજીક આવેલ છે
મહંમદ બેગડા એ તેની પત્ની રાણી સીપ્રીની યાદ માં 1514 માં આ મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું
આ મસ્જિદને મસ્જિદ- એ -નગીના તરીકે ઓળખાય છે
આ મસ્જિદને અમદાવાદનું રત્ન તરીકે પણ ઓળખાય છે
રાણી સીપરીની મસ્જિદ ન બાંધકામ પૂર્ણ અલોપ ખાને કરાવ્યું
ચાંપાનેર ના કિલ્લા બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
ચાપાનેર સુલતાન મહમદ બેગડાએ વસાવ્યું હતું
ચાંપાનેર પંચમહાલ જિલ્લામાં આવેલ છે
ચાંપાનેર હિન્દુ મુસ્લિમ અને જૈન ધર્મના શિલ્પના અવશેષ ધરાવતું નગર છે
ચાંપાનેર ના કિલ્લાની દીવાલો સોલંકી યુગમાં બની હતી
ચાંપાનેર અને પાવાગઢને જોડતા કુલ 9 જેટલા મુખ્ય દરવાજાઓ છે
ચાંપાનેર બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
ચાંપાનેર માં જામા મસ્જિદ ,કેવડા મસ્જિદ આવેલ છે
બોહરાની શહેર કી મસ્જિદ અને લીલા ગુંબજ મસ્જિદ ચાંપાનેરમાં આવેલ છે
ખજુરી મસ્જિદ અને કબુતર ખાના ચાપાનેરમાં છે
એક મિનારા મસ્જિદ ચાપાનેરમાં છે
તમામ વિધાન સાચા
પાવાગઢ અને ચાંપાનેર ને જોડતા કુલ આઠ જેટલા મુખ્ય દરવાજા છે તે પૈકી ખોટું કયું છે
અટકા દરવાજો અને બુઢિયા દરવાજો
મોતી દરવાજો અને સતમંજિલો દરવાજો
ગુલાન બુલાન દરવાજો અને બુલંદ દરવાજો
મકાઈ દરવાજો અને તારાપુર દરવાજો
ચાંપો દરવાજો અને વાંકો દરવાજો
નીચેના વિધાનો વિચારો
(૧) ગુપ્તકાળ ભારતીય કલા અને સંસ્કૃતિનો સુવર્ણયુગ ગણવામાં આવે છે
(૨) ગુપ્તકાળમાં ચિત્ર સાધનનું ઉત્તમ ઉદાહરણ અજંતાના ગુફાચિત્રો છે
(૩) અજંતાની ગુફાઓ મહારાષ્ટ્રના ઓરંગાબાદ નજીક આવેલ છે
(૪) અજંતાની અંદર 29 ગુફા આવેલ છે જેને અજંતાની ગુફા કહેવામાં આવે છે કારણ કે તે અજંતા ગામ ની બાજુમાં છે
(૫) અજંતાની ગુફાઓ વાઘોરા નદી કિનારે આવેલ છે
(૬) 1819 માં ચેન્નાઈના અંગ્રેજ અમલદાર જેમ્સ ferguson એ આ ગુફાઓ શોધી હતી અથવા પરિચય કરાવ્યો હતો
(૭) અજંતાની ગુફામાં બુદ્ધનું જીવન જાતક તથા ફુલ પાન પક્ષી અને પ્રાણીના ચિત્રો જોવા મળે છે
૧,૨,૩,૪,૫,૬,૭ વિધાન સાચા છે
૧,૨,૩,૪,૫,,૭ વિધાન સાચા છે
૧,૨,૩,૪,૫,૬, વિધાન સાચા છે
અજંતાની ગુફા બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
અજંતામાં બે પ્રકારની ગુફાઓ આવેલી છે (૧) ચૈત્ય ગુફા (૨) વિહાર ગુફા
ચૈત્ય ગુફા---- એટલે બૌદ્ધ સાધુનું પ્રાર્થના અને ઉપાસના કરવાનું સ્થાન
વિહાર ગુફા ----એટલે બૌદ્ધ સાધુનું નિવાસ અને અધ્યયન કરવાનું સ્થાન
અજંતાની બધી ગુફાઓ અર્ધવર્તુળના કારણે (ઘોડાની નાળ નો આકાર) આવેલી પર્વતમાળામાં કોતરી કાઢવામાં આવેલ છે
અજંતાના ગુફા મંદિરમાં હિન્દુ ધર્મના જાતક કથાઓ તથા ભગવાન ઈસુના જીવન પ્રસંગોને કેન્દ્રમાં રાખીને ચિત્રો કરેલા છે
અજંતાન ગુફા મંદિરોમાં કયા ધર્મની જાતક કથાઓ અને જીવન પ્રસંગોને કેન્દ્રમાં ધ્યાનમાં રાખીને ચિત્રો કરેલા છે
બૌદ્ધ ધર્મ
જૈન ધર્મ
હિન્દુ ધર્મ
ઈસાઈ ધર્મ
અજંતાની ગુફામાં દિવાલોની સપાટી થોડીક ખોદીને સરખી કરવામાં આવતી, ત્યારબાદ છાણ માટી અને ઘાસનું ભુસુ ભેળવીને ગાળો તૈયાર કરવામાં આવતો, દિવાલો પર તેનું લીપણ કરવામાં આવતું ત્યારબાદ તેની ઉપર ચૂનાનું પાતળું અસ્તર લગાડવામાં આવતું અને આ દીવાલો ઉપર ઘેરુ રંગથી ચિત્રનું રેખાંકન કરવામાં આવતું પછી તેમાં રંગ કામ થતું આ પદ્ધતિને------- પદ્ધતિ ના ચિત્રો કહેવાય છે
ફ્રેસ્કો
ટસ્કો
તલ ડબ્રો
૩D
અજંતાની ગુફાઓમાં નીચેના પૈકી કયું ચિત્ર નથી
મારા ક્રમણ અને ઉડતા ગાંધર્વ
અપ્સરા અને ચંપેય જાતક
બુદ્ધનો ગૃહ ત્યાગ અને પદ્મપાણી
બુદ્ધ અને યશોધરા રાહુલ અને અજંતા ના ભાતચિત્રો
બુદ્ધનું લગ્ન પ્રસંગ ના ચિત્રો
ઇલોરાની ગુફા બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) ઇલોરાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ નજીક આવેલ છે
!૨) ઇલોરાની ગુફાઓ હિન્દુ બૌદ્ધ અને જૈન ત્રણે ધર્મનું પ્રતિનિધિત્વ કરતી 34 ગુફાઓ આવેલી છે
(૩) વિશ્વકર્માની ઝૂંપડી, ચૈત્ય મંદિર, ધાંધવો અપ્સરાઓ ભિક્ષુઓ ભિક્ષુનીઓ વગેરેના સુંદર શિલ્પો આવેલા છે
(૪) હિન્દુ ધર્મની ગુફાઓમાં રાવણની ખાઈ અને દશાવતાર ગુફા ખૂબ જ જાણીતી છે
(૫) ઇન્દ્રસભાની ગુફા જૈન ધર્મની સાથે સંકળાયેલ ગુફા છે
(૬) દુમરલેણ , મહિસાસુર મર્દની શિલ્પ, અજંતાની ગુફામાં છે
૧,૨,૩,૪ સાચા છે
૧,૨,૩,૫ સાચા છે
૧,૨,૩૬ સાચા છે
તમામ વિધાન સાચા છે
એલિફન્ટાની ગુફા બાબતે ખોટું વિધાન શોધો
એલિફન્ટાની ગુફા મુંબઈ થી દૂર ધારાપુરી નામના ટાપુ ઉપર આવેલી છે
એલિફન્ટાની ગુફા ને ધારાપુરી ની ગુફા તરીકે પણ ઓળખવામાં આવે છે
એલિફન્ટાની ગુફાઓ 11 છે, પરંતુ માત્ર એક જ ગુફામાં શિલ્પક કામ થયેલું છે
એલિફન્ટાની ગુફા નું પ્રખ્યાત શિલ્પ ત્રિમૂર્તિ છે
ત્રિમૂર્તિ એટલે ત્રણ મુખવાળા વિષ્ણુ ભગવાન
એલિફન્ટાની ગુફામાં આવેલા ત્રિમૂર્તિ શિલ્પ બાબતે નીચેના વિધાનો વિચારો
ત્રિમૂર્તિ એટલે શિવના ત્રણ સ્વરૂપો
ત્રિમૂર્તિમાં શિવના ત્રણ સ્વરૂપો સત્યમ શિવમ સુન્દરમ નું નિરૂપણ થયેલું છે
ત્રિમૂર્તિ 22 ft ઉચી છે
તમામ વિધાન સાચા છે
બાગની ગુફાઓ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
બાઘની ગુફાઓ મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલ છે
વિંધ્યાંચર પર્વતમાળામાં ભાગની નદીના કિનારે આવેલી હોવાથી આ ગુફાઓ બાઘની ગુફાઓ તરીકે જાણીતી છે
બાઘ ની ગુફાઓમાં નવ ગુફાઓ આવેલી છે
ગુજરાતમાં રમાતા ડાંડિયારાસનું ગતિમય દર્શન બાઘ ની ગુફામાં જોવા મળે છે
બાધની ગુફામાં ત્રિમૂર્તિ મંદિર આવેલ છે
બાઘ ની ગુફામાં નીચેના પૈકી શું નથી
રંગ મહેલ નામે જાણીતું ચિત્ર આવેલું છે
યક્ષ અને નાગના શિલ્પ આવેલા છે
ગુજરાતમાં રમાતા દાંડિયા રાસનું ગતિમય દર્શન ચિત્રોમાં જોવા મળે છે
કેટલીક ગુફાઓ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ છે
બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ની કેટલીક મૂર્તિઓ આવેલ છે
નીચેના પૈકી કોણ ચિત્રકાર નથી
વૃંદાવન સોલંકી ----હકુભાઈ શાહ
પીરાજી સાગરા અને રમેશભાઈ પંડ્યા
કુમારી અમૃતા શેરગીલ બુડા પેસ્ટ
દેવી પ્રસાદ રોય ચૌધરી
કાંતિભાઈ પટેલ
નીચેના વિધાનો વિચારો
(૧) લિપિની શોધ થયા પહેલાનો કાળ એટલે કે પ્રાગ ઐતિહાસિક કાળ
(૨) લીપી ની શોધ થયા પછીનું કાળ એટલે ઐતિહાસિક કાળ
(૩) અગ્નિની શોધ થયા પછી માનવે ખેતી શરૂ કરી હતી
૧,૨,૩ સાચા છે
૧,૨ સાચા છે
૧,૩ સાચા છે
૨,૩ સાચા છે
ભારતમાં આવેલા ગુફાચિત્રો બાબતે ખોટું વિકલ્પ શોધો
મિગ્મપૂરની ગુફાઓ ---- ઉત્તર પ્રદેશ
ભીમબેટકા ની ગુફાઓ----મધ્યપ્રદેશ
જોગીમારાની ગુફાઓ--- મધ્યપ્રદેશ
જોગીડા ની ગુફાઓ-- રાજસ્થાન
આદિમાનવ એ બનાવેલો શિલ્પ નીચેના પૈકી કયું છે
વિલેન ડૉરફ નામની સ્ત્રીનું શિલ્પ
શંકર પાર્વતી નું શિલ્પ
બુદ્ધ ભગવાનનું શિલ્પ
વિષ્ણુ ભગવાનનું શિલ્પ
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
ભારતીય કલાના ઇતિહાસમાં મૌર્યકાળ શિલ્પ અને સ્થાપત્ય કલા માટે શ્રેષ્ઠ સમય ગણાય છ
મૌર્ય વંશના રાજાના સમયમાં થયેલા શિલ્પ સ્થાપત્યોને મૌર્યકાલીન કલા તરીકે ઓળખવામાં આવે છે
સમ્રાટ અશોક કે બૌદ્ધ ધર્મને રાજ્ય ધર્મ બનાવ્યો હતો
મૌર્યકાલીન કલાને વૈદિક કલા કહેવાય છે
તમામ વિધાન સાચા છે
સારનાથનો સ્તંભ કયા કાળ દરમિયાન બન્યો હતો
મૌર્ય કાળ
ગુપ્તકાળ
સાતવહનકાળ
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
સ્તૂપ એટલે ગોળ પાયા ઉપર અર્ધ ગોળાકારનું ઉંધા વાટકાના આકારનું સ્થાપત્ય
સ્તૂપ માં ધર્મના ઉપદેશકો, ધાતુ પાત્રમાં તેના લખાણોને જમીનમાં દાટીને તેના ઉપર અર્ધગોળાકાર ઘાટ જેવું ચણતર કરીને સ્તૂપ બનાવવામાં આવે છે
સ્તૂપો મૌર્યકાલીન કલાની એક અદ્વિતીય સિદ્ધિ ગણાય છે
ભારહુત ના સ્તૂપના અવશેષો મધ્યપ્રદેશ માં છે
સાચી નો સ્તૂપ ઉત્તર પ્રદેશમાં છે
વિદ્યાનચલ પર્વતની ગિરિમાળામાં સાચીનો સ્તૂપ આવેલો છે આ સાચી ના સ્તૂપનું મૂળ નામ ----- હતુ
બોતશ્રી પર્વત
સાચી નો પર્વત
ગુલ પર્વત
ગુલાબી પર્વ ત
કુષાણકાલીન કલા બાબતે નીચેના પૈકી ખોટો વિધાન શોધો
(૧) મૌર્ય વંશના છેલ્લા રાજા બ્રહદસ્થ ને હરાવીને પૃષ્ય મિત્ર શૃંગ ગાદીએ આવ્યું અને શૃંગ વંશની સ્થાપના કરી
(૨) શૃંગ વંશનો શાસનકાળ પૂરો થતાં કુષાણવંશ ગાદી પર આવ્યો
(૩) કુષાણ વંશનો પ્રતાપી રાજા કનિષ્ક હતો જેણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો અને બૌદ્ધ ધર્મને રાજ્ય ધર્મ બનાવ્યું હતું
(૪) કુષાણ તાલીમ કલા બે પ્રકારે વિકાસ થયો ગાંધાર શૈલીના શિલ્પો અને મથુરા શૈલીના શિલ્પો
૧,૨,૩,૪ સાચા છે
૧,૨,૩ સાચા છે
૧,૨ સાચા છે
૧,૩ સાચા છે
કાર્લાની ગુફાઓ ક્યાં આવેલી છે
મહારાષ્ટ્ર
મધ્ય પદેશ
રાજસ્થાન
સંસ્કૃત સાહિત્યના મહાન કવિ કાલિદાસ કયા સમયમાં થઈ ગયા
ગુપ્તકાળ
મૌર્યકાલ
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
ગુપ્તકાળને ભારતના ઇતિહાસનો સુવર્ણકાળ કહેવાય છે
હ્યું એન ત્સાંગ ગુપ્તકાળ દરમિયાન ભારતમાં આવ્યો હતો
ગુપ્તકાળ દરમિયાન બૌદ્ધ ધર્મ વધુ ચાલતો હતો
તમામ વિધાન સાચા છે
સિત્તનવાસલ ની ગુફા કયા રાજ્યમાં આવેલી છે
કર્ણાટક
મધ્ય પદેશ
મહારાષ્ટ્ર
ગુજરાત
રાજા રવિ વર્મા બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
રાજા રવિવ વર્માનો જન્મ કેરળમાં થયો હતો
રાજા રવિવર્મા માં ચિત્રકાર હતા
ભારતના નકશા સાથે આલેખાયેલું ભારતમતાનું ચિત્ર તેમની યાદગાર કૃતિ છે
તેમના કેટલાક ચિત્રો વડોદરા ની ફતેસિંહરાવ આર્ટ ગેલેરીમાં સંગ્રહ છ
રાજા રવિ વર્મા ના ગુરુ રવીન્દ્રનાથ ટાગોર હતા
રવીન્દ્રનાથ ટાગોર બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
રવીન્દ્રનાથ ટાગોર નો જન્મ કલકત્તામાં થયો હતો
રવીન્દ્રનાથ ટાગોરે શાંતિનિકેતન સંસ્થાની સ્થાપના કરી
1913માં ગીતાંજલિ નામના મહાકાવ્ય માટે તેમને નોબલ પ્રાઈઝ મળ્યું
રવીન્દ્રનાથ ટાગોર ભારતીય આધુનિક ચિત્રકલાના ભીષ્મપિતામાં ગણાય છે
રવીન્દ્રનાથ ટાગોર ચિત્રકામ માટે પદ્ધતિસર ની તાલીમ લેનાર પ્રથમ વ્યક્તિ હતા
અવનિંદ્રનાથ ટાગોર બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
અવનિંદ્રનાથ ટાગોર અર્વાચીન ભારતીય કલા ના પિતા ગણવામાં આવે છે
અવનિંદ્રનાથ ટાગોર નો જન્મ બંગાળમાં થયો હતો
તેમણે બંગાળ સ્કૂલ ઓફ આર્ટની સ્થાપના કરી હતી
તમામ વિધાન સાચા છે
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
14 મી સદી પછી કાગળની શોધ થઈ
ગુજરાતમાં જૈન ધર્મ એ ચિત્રકલા ને વિકસાવી
જૈન ચિત્ર શૈલીને ગુજરાત ચીત્ર શૈલી તરીકે પ્રસિદ્ધ છે
તમામ વિધાન સાચા છે
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
દક્ષિણ ભારતની શિલ્પ સ્થાપત્ય કલા ને દ્રવિડ શૈલી તરીકે ઓળખાય છે
દ્રવિડ શૈલીના વિકાસમાં ચાલુક્ય રાજાઓનો ફાળો વધારે છે
કૈલાશ મંદિર રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં નિર્માણ પામ્યું હતું
ચાલુક્ય અને રાષ્ટ્રકૂટો બંને હિન્દુ ધર્મમાં માનતા હતા
ચાલુક્ય અને રાષ્ટ્રકૂટો માત્ર બૌદ્ધ ધર્મને માનતા હતા
દ્રવિડ શૈલીને બીજા કયા નામે ઓળખાય છે
નાગર શૈલી
ઇ રાની સધી
બુદ્ધ શૈલી
જૈનશેલી
કોણાર્કના સૂર્યમંદિર બાબતે ખોટું વિધાન શોધો
કોણાર્કનું સૂર્યમંદિર ઓરિસ્સામાં આવેલ છે
કોણાર્કનું સૂર્યમંદિર નું નિર્માણ ગંગારાજ વંશના નરસિંહ દેવ પહેલાના શાસનકાળમાં થયું હતું
કોણાર્કના સૂર્યમંદિર માં રથના બાર જોડી ચક્ર છે જે વર્ષના 12 મહિનાના પ્રતીક છે, ચક્રોની નીચે હાર મારા પર ચાલતા હાથીઓના સમૂહ છે
ભારતને સાત અશ્વો ખેંચે છે,આ 7અશ્વો અઠવાડિયાના સાત દિવસના પ્રતીક સમાન છે,
કોણાર્કનું સૂર્યમંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે
રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણદેવ વેરુણ (ઇલોરા). નું શ્રેષ્ઠ કલા સર્જન 16મી ગુફા------------- ની રચના કરાવી એમ કહેવાય છે
કૈલાશ મંદિર
એલિફન્ટાની ગુફા
બાધ ની ગુફા
તમામ વિધાન સાચ
પ્રખ્યાત ત્રિમૂર્તિ શિલ્પ ક્યાં આવેલ છ
એલિફન્ટાની ગુફામાં
કૈલાસ મંદિરમાં
સૂર્યમંદિરમાં
આઠમી સદીમાં બનેલી એલિફન્ટાની ગુફા----વંશ દ્વારા બનાવવામાં આવી એમ કહેવામાં આવે છે
રાષ્ટ્રકૂટ વંશ
ચાલુક્ય વંશ
સોલંકી વંશ
મહાબલીપુરમ બાબતે ખોટું વિધાન શોધો
મહાબલીપુરમ શિલ્પ સ્થાપત્ય તમિલનાડુમાં આવેલું છે
દ્રવિડ શૈલીને અનુસરતું આ શિલ્પ સ્થાપત્ય પલ્લવ વંશના રાજા નરસિંહ વર્મનના શાસનકાળમાં બન્યું હતું
મહાબલીપર પુરમ દક્ષિણ ભારતનું વેપાર કેન્દ્ર હતું
તમામ વિધાન સાચા
લિયોનાર્દો - દ - વિન્ચી બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
લિયોનાર્દો - દ - વિન્ચી ઈટલી ના હતા
લિયોનાર્દો - દ - વિન્ચી સ્થાપિત ,શિલ્પી, ઇજનેર ,વૈજ્ઞાનિક, કોમેડિયન અને ચિત્રકાર હતા
મોનાલીસા ,લાસ્ટ સપર ,મેડોના ,તેમના પ્રખ્યાત ચિત્રો હતા
લિયોનાર્દો - દ - વિન્ચી નું લાસ્ટ જજમેન્ટ ચિત્ર ખૂબ પ્રસિદ્ધિ પામ્યું હતું
આખરી ન્યાય પ્રખ્યાત ચિત્ર કોનું હતું
માઈકલ એન્જેલો
લિયોનાર્દો - દ - વિન્ચી
પાલબો પિકાશો
શ્રી રફાએલ
ભારતીય ચિત્રકલા નું પ્રથમ પુરાવો ગણાય છે અને આ ચિત્રો કુદરતી રંગોથી તૈયાર થયા હતા
ભીમબેટકા ની ગુફા માંથી મળેલા ચિત્રો
અલટા મીરાની ગુફા માંથી મળેલા ચિત્રો
લાસ્કા નિ ગુફામાંથી મળેલા ચિત્રો
યાદવ મનમોહનસિંહ કેસરીસિંહ
ભારતીય ચિત્રકલા નો સર્વશ્રેષ્ઠ સમય ------- કાળમાં અજંતા અને ઇલોરાની ગ્રુપમાંથી પ્રાપ્ત થાય છે
ગુપ્તકાળ
મૌર્ય કાર્ડ
સાતવાહન કાળ
જૈન કાળ
નીચેના પૈકી ખોટી જોડ શોધો
લાષ્કા ની ગુફા--- ફ્રાન્સ
અલ્ટામિરા ની ગુફા ---- સ્પેન
જોગીમારા ની ગુફા ---- છત્તીસગઢ
બદામી ગુફા--- કર્ણાટક
ઈલોરા ની ગુફા--- રાજસ્થાન
અજંતાના ની ગુફા કયા પર્વતમાળાને કોતરીને બનાવવામાં આવી છે
સહ્યાદ્રી પર્વતમાળા
વિંધ્યાંચલ પર્વતમાળા
અરવલ્લી પર્વતમાળા
મનમોહન સિંહ યાદવ
સાતવહન વંશના સમયગાળા દરમિયાન ખડકોને કાપીને ગુફાઓ બનાવવામાં આવી હતી
બાધ ની ગુફાઓ
અજંતાની ગુફાઓ
બદામી ગુફાઓ
મનમોહનસિંહ
બદામી ગુફામાં કયા ભગવાનના ચિત્રો જોવા મળે છે
વિષ્ણુ ભગવાન
કૃષ્ણ ભગવાન
મનમોહનસિંહ
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
મહેન્દ્રવર્મન પલ્લવ વંશનો રાજા હતો
કાચીપૂરમ મંદિર આંધ્ર પદેશ માં આવેલ છે
લેપાક્ષી મંદિર આંધ્ર પ્રદેશમાં આવેલ છે
તમામ વિધાન સાચા
નીચેના વિધાનો વિચારો
(૧) પાંડુ લિપિમાં થતું લખાણ હિમાલયમાં થતા ભૂર્જ નામના ઝાડની છાલ પર લખવામાં આવે છે
(૨) અકબરના શાસનકાળ દરમિયાન સૌપ્રથમ ચિત્રકળા વિભાગની શરૂઆત થઈ
(૩) જહાંગીરના શાસનકાળમાં મુઘલ ચિત્રકળા સર્વોચ્ચ શિખાત પર પહોંચી
(૪) કિશનગઢ શૈલી ચિત્રકલા મુખ્યત્વે રાધાકૃષ્ણ વિષય પર આધારિત છે
(૫) બની ઠની ચિત્ર કિશનગઢ શૈલી પર આધારિત છે
(૬) બનીઠની ચિત્ર (શૃંગારની દેવી)ને ભારતની મોનાલીસા કહેવામાં આવે છે
૧,૨,૩,૪,૫,૬ વિધાન સાચા છે
૧,૨,૩,૫,૬ વિધાન સાચા છે
૧,૪,૫,૬ વિધાન સાચા છે
૧,૨,૩,૬ વિધાન સાચા છે
ચિત્રકલા અને તેની સાથે સંકળાયેલ રાજ્ય બાબતે ખોટું વિધાન શોધો
મધુબની ચિત્રકલા--- બિહાર
પટ્ટ ચિત્રકલા--- ઓડીસા
પટુઆ ચિત્રકલા--- પશ્ચિમ બંગાળ
કાલીઘાટ ચિત્રકલા-- કલકત્તા
વારલી ચિત્રકલા-- મધ્યપ્રદેશ
ચિત્રકલા જોડે જોડાયેલ રાજ્ય બાબતે ખોટી જોડ શોધો
કલમકારી ચિત્રકલા--- આંધ્ર પ્રદેશ
વારલી ચિત્રકલા--- ગુજરાત અને મહારાષ્ટ્ર
રોગન ચિત્રકલા--- કચ્છ
પિઠોરા ચિત્રકલા--- ડાંગ
મંજુશા ચિત્રકલા--- બિહાર
ચિત્રકલા અને રાજ્ય સાથે સંકળાયેલ બાબતે ખોટું વિધાન શોધો
કચ્છી કામણગારી ચિત્રકલા---- કચ્છ
પીઠોરા ચિત્રકલા--- છોટાઉદેપુર
ફડ ચિત્રકલા--- રાજસ્થાન
પેટકર ચિત્રકલા--- પૂર્વ ભારત (ઝારખંડ પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા)
ગૌડ ચિત્રકલા--- રાજસ્થાન
મધુબની ચિત્રકલા બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
બિહારના મિથિલા પ્રદેશની જાણીતી મધુબની ચિત્રકળા ને મિથિલા ચિત્ર કળા છે
મધુબની ચિત્રકળા નું મૂળ રામાયણ કાલીન છે
મધુબની ચિત્રકલા મુખ્યત્વે મિથિલાના રાજા જનક એ સીતા અને શ્રીરામના લગ્ન પ્રસંગે પોતાની પ્રજાને પોતાના ઘરની દીવાલો અને આંગણને ચિતરિત કરવા કહેલું ત્યારથી જ મહિલાઓ દ્વારા જ મધુબની ચિત્રકલા કૌશલ્ય પેઢી દર પેઢી પહોંચતું ગયું
મધુબની ચિત્રકલામાં ગાયનું છાણ અને માટીનો લેપ કરી, ચોખાની લુગદી અને વનસ્પતિઓના રંગોથી રંગ પૂર્ણ કરવામાં આવતું
તમામ વિધાન સાચા છે
વારલી ચિત્રકળા બાબતે નીચેના વિધાનો વિચારો
(૧) વારલી ચિત્રકળા મુખ્યત્વે ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા પર રહેતા સઈ જાતિના લોકો દ્વારા દોરવામાં આવે છે
(૨) વારલી ચિત્રકળામાં ચોરસ ત્રિકોણ ગોળ જેવા ભૌમિતિક આકારો તથા બિંદુઓ અને ત્રુટક રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે
(૩) ડાંગ જિલ્લાના આદિવાસીઓ દ્વારા વારલી ચિત્રોમાં માછીમારી પ્રવૃત્તિ ખેતી નૃત્ય જંતુઓ વૃક્ષો ઉત્સવો તથા તહેવારોના દ્રશ્યો આલેખ વામાં આવે છે
(૪() મોટાભાગે પરણીત સ્ત્રીઓ દ્વારા આ ચિત્રો દોરવામાં આવે છે
(૫) કંસારી દેવી (મકાઈ ની માતા), હરિયાળી દેવી,, ફળદ્રુપતા ની દેવી,, પંચશીર દેવતા, આ ચિત્રો વારલી ચિત્ર કરવામાં હોય છે
(૬) મહારાષ્ટ્ર ની માંશે કોમ આ ચિત્રકળા માટે જાણીતા છે
(૭) માટી, વૃક્ષની ડાળીઓ, છાણ અને લાલ ગીર નો ઉપયોગ કરી ચિત્રો બનાવાય છે
(૮) સફેદ રંગ માટે સાબુદાણા ના ભોકાનો ઉપયોગ કરવામાં આવે છે
૧,૨,૩,4,5,6,7,8 વિધાન સાચા છે
૧,૨,૩,4,5,6,7, વિધાન સાચા છે
૧,૨,૩,4,7,8 વિધાન સાચા છે
૧,૨,૩,4,5,6,,8 વિધાન સાચા છે
પીછવાઈ ચિત્રકલા બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
આ ચિત્રકલા નો સંબંધ પૃષ્ટિએમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાય સાથે સંકળાયેલ છે
શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ ની પાછળ પૃષ્ઠભૂમિ તરીકે ઉપયોગમાં લેવામાં આવતું મંદિર દિવાલનું લટકણિયું છે પિછવાઈ
પિછવાઈ ચિત્રકલામાં કૃષ્ણની બાળપણની વિશેષ લીલાઓનું વર્ણન ખાસ કરવામાં આવેલ છે
તમામ વિધાન સાચા છે
રોગન ચિત્રકલા બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
રોગન ચિત્રકલા કચ્છ સાથે સંકળાયેલ છે
કચ્છના ખત્રી મુસ્લિમ પરિવાર રોગંન ચિત્રકળા ને સંરક્ષણ આપી રહ્યા છે
રોગન ચિત્ર શૈલીમાં વપરાતા રંગને એરંડેરીયા તેલમાં બે દિવસ ઉકળ્યા બાદ વનસ્પતિ જન્ય રંગો ઉમેરી ઘટ્ટ અને ચમકદાર બનાવ્યા પછી કાપડ પર પ્રિન્ટ માટે વપરાતા ધાતુના બ્લોકના ઉપયોગથી છાપણી કરી તૈયાર કરવામાં આવી છે
રોહન ચિત્રકળામાં વિષ્ણુ ભગવાનના જીવન સાથે સંકળાયેલ ચિત્રો છાપવામાં આવે છે
નીચેના વિધાનો વિચારો
(૧) કચ્છી કામણગારી ચિત્રકળા ભીતચીત્રો અથવા દિવાલ પેન્ટિંગ કરવામાં આવતું
(૨) ગુજરાતના કચ્છ જિલ્લામાં ભીતચિત્ર અને પોથી ચિત્રોની આ કારીગરીને કામગાર શૈલી તરીકે ઓળખવામાં આવે છે
(૩) કચ્છના આઈના મહેલ ના ચિત્રો કામણગારી ચિત્રકલાના શ્રેષ્ઠ ઉદાહરણ છે
(૪) કામણગાડી ચિત્રકલામાં રામાયણ અથવા કૃષ્ણ લીલા ના દ્રશ્યો દિવાલ પર દોરવામાં આવે છે તે ઉપરાંત ફૂલછોડ શિકાર મળી યુદ્ધ પ્રાણીઓના ચિત્રો દોરવામાં આવે છે
૧,૨,૩,૪ સાચા છે
૧,૨,૩ સાચા છે
૨,૩,૪ સાચા છે
મનમોહન સિંહ યાદવ
પીઠોરાં ચિત્રકળા બાબતે નીચેનાં વિધાનો વિચારો
(૧)Pithoraa ચિત્રકળા ગૂજરાત રાજ્યના છોટાઉદપુરમાં જીલ્લા માં જોવા મળે છે
(૨) છોટાઉદપુર ના રાઠવા આદિવાસી દ્વરા પીથોરા ચિત્રો બનાવાય છે
(૩) પીઠોરા ચિત્રો મુખ્યત્વે ધાર્મિક બાબતોનું સૂચન કરે છે, તેમજ ખેતીવાડીમાં વિકાસ ઢોર ઢાકરની સુખાકારી તેમજ કુવારી કન્યાઓનું માંગલ્ય સારું રહે તે માટે પણ પીઠોરા ચિત્રો દોરાય છે
(૪) પિઠોરા ચિત્રોનો આલેખન વાંસની દિવાલ પર ધોળ કરીને કરવામાં આવે છે
૧,૨,૩,૪ સાચા છે
૧,૨,૩ સાચાં છે
૧,૨ સાચાં છે
માત્ર ૨,૩ સાચુ છે
મૃત્યુ પછી માનવ જીવનનું શું થાય છે, તે વિષય વસ્તુ પ્રદર્શિત કરતી ચિત્રકળા કઈ
પૈટકર ચિત્રકળા
પિઠોરા ચિત્રકલા
રોગન ચિત્રકલા
મંજુસા ચિત્રકલા
મંજુષા ચિત્રકળા બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
મંજુસા ચિત્રકળા બિહાર સાથે સંબંધિત છે
આ ચિત્રકલામાં સાપની આકૃતિ જોવા મળે છે આથી તેને નાગ /સર્પ ચિત્રકળા પણ કહે છે
આ ચિત્રકળમાં કાગળ અને શળ ની થેલી પર ચિત્રો દોરવામાં આવે છે
આ ચિત્રકલા રાજસ્થાન બિહાર મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પ્રખ્યાત થઈ છે
12:00 વાગ્યા થી શરૂ કરીને 4:20 સુધીમાં કલાક કાંટાએ કેટલું પરિભ્રમણ કર્યું હોય
120°
130°
110°
Montu yadav
8:20 વાગ્યાનો અરીસામાં પ્રતિબિંબ કયો સમય દર્શાવે છે
3:40
2:40
4:40
રાજદીપ પોતાના ઘરેથી ગુરુદ્વાર જવા માટે પૂર્વ દિશામાં 50 મીટર ચાલે છે ત્યારબાદ ડાબી બાજુ વળીને 20 મીટર ચાલે છે ફરી વખત તે ડાબી બાજુ વળીને 35 મીટર ચાલે છે અંતમાં તે ડાબી બાજુ વળીને 20 મીટર ચાલે છે અને ગુરુદ્વાર પહોંચી જાય છે
(૧) ઘર અને ગુરુદ્વાર વચ્ચે કેટલું અંતર હશે
(A) 20 મીટર (b) 15 મીટર (૩) 25 મીટર
(૨) ગુરુદ્વાર ઘરની કઈ દિશામાં છે
ઉત્તર દક્ષિણ પૂર્વ કે પશ્ચિમ
(૩) જો રાજદીપ અંતિમ વખત ડાબી બાજુ ન વળે તો તે પોતાના ઘરથી કેટલા અંતરે હોય
65 મીટર, 20 મીટર, 30 મીટર, 25 મીટર
(૧) 15 મીટર (૨) પૂર્વ (૩) 25 મીટર
(૧) 25 મીટર (૨) પૂર્વ (૩) 15 મીટર
(૧) 10 મીટર (૨) પશ્ચિમ(૩) 25 મીટર
મનમોહનસિંહ
એક વર્ગમાં ૬૦ ટકા વિદ્યાર્થીઓ નાપાસ થાય છે આ યાદીમાં રામનો ક્રમ ઉપરથી 17 મો અને નીચેથી 14 મો હોય તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે
60
52
55
50
એક પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓની યાદીમાં મહેશ નો ક્રમ ઉપરથી 17 મો અને નીચેથી 33 મો છે. છો વિદ્યાર્થીઓ નાપાસ થયા તથા પાંચ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરહાજર હતા. તો ક્લાસમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી
49
55
54
60
રેલવેની ટિકિટ ખરીદતા સમયે શ્યામ ટિકિટ બારીથી પાંચમા ક્રમે ઉભો છે તો હવે તે પોતાનું સ્થાન બદલીને ચાર વ્યક્તિઓને આગળ જવા દઈ તેની પાછળ ઉભો રહી જાય છે હવે તેની આગળ અને પાછળ ઉભેલા વ્યક્તિઓની સંખ્યા સમાન થઈ જાય છે તો આ હરોળમાં કુલ કેટલા વ્યક્તિઓ ઊભા હશે
19
21
25
17
6 છોકરાઓ ABCDEF ત્રણ ત્રણ સમૂહમાં બે હારમાં એકબીજાની સામસામે મુખ રાખીને ઊભા છે
(૧)B,D ની ડાબી બાજુ છે
(૨) F,C ની સામે બેઠો છે. C એ D ક્રોસમાં ડાબા ખૂણે બેઠો છે
(૩) E એ કોઈપણ છેડે નથી કે D ની વિરુદ્ધ ઉભેલ નથી તો A ની વિરુદ્ધ કોણ ઊભો હશે?????
D
E
B
ફ
ABCDEFGH એક હરોળમાં ઉત્તર તરફ મુખ રાખીને ઊભા છે, BG નો પડોશી નથી, F,G ની જમણી બાજુએ છે, તથા E નો પડોશી છે, G છેડા ઉપર ઉભો નથી, A,E ની ડાબી બાજુથી છઠ્ઠો ઉભો છે, H,C ની જમણી બાજુથી છઠ્ઠો છે, તો નીચેનામાંથી કયું વિકલ્પ સાચો છે
C,A ની તરત ડાબે છે
G,D ની તરત જમણે છે
D,B તથા F ની બરાબર વચ્ચે છ
Montu yadav
એક લિપ વર્ષમાં કુલ કેટલા કલાકો હોય છે
6570
2470
8784
મોન્ટુ યાદવ
સોનલ નો જન્મદિવસ 29 જુલાઇના રોજ શનિવારે છે, જો પરેશ નો જન્મ 12 ઓગસ્ટ થયો હોય તો આ વર્ષે પરેશનો જન્મદિવસ કયા વારે હશે
શનિવાર
રવિવાર
સોમવાર
તમામ વિકલ્પ સાચા છે
દક્ષા નો જન્મદિવસ આ મહિનાના ત્રીજા ગુરુવારે છે, આ મહિનો સોમવારથી શરૂ થતો હોય તો રક્ષા ની જન્મ તારીખ કઈ હશે
15
18
16
મનમોહનસિંહ યાદવ
25 ડિસેમ્બર 2011 ને રવિવારના રોજ નાતાલ ઉજવાઈ હોય તો તે પછીના વર્ષની નાતાલ કયા વારે ઉજવાશે
સોમવાર
મંગળવાર
બુધવાર
ગુ
જો કોઈ સાંકેતિક ભાષામાં ORGANISATION ને NOITASINAGRO લખાય તો સાંકેતિક ભાષામાં INTERNATIONAL ને કેમ લખાય
LANIOATNRETNI
LANOITANRETNI
LANOIATNRETNI
MANMOHANSINH
જો કોઈ સાંકેતિક ભાષામાં HOME ને 41 તથા HOUSE ને 68 લખાય તો OFFICE ને કેમ લખાય
56
45
44
મોન્ટુ
જો કોઈ સાંકેતિક ભાષામાં 125 માટે GO TO SCHOOL, 146 માટે STUDY IN SCHOOL,, 135 માટે RUN TO SCHOOL લખાય તો RUN નો કોડ શોધો
6
2
3
1
KB,LD,MG,Nk --------;
PU
Og
OP
મોન્ટુ
KM5, IP8, GS11, EV14,------
CY17
cX17
Manmohan yadav
1000,200,40--------
10
15
8
20
25,29,38,54-------
76
79
81
80
1,0,3,2,5,6------ 12,9,20
9
10
7
8
121,169,289,361,------;
513
529
512
THERMMODYNAMICS શબ્દમાંથી કયો શબ્દ બનાવી શકાય નહીં
MATHEMATICS
Mother
MODERN
DYNAMO
આપેલ શબ્દોને આહાર શૃંખલા મુજબ યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવો
1, દેડકો 2, બાજ, 3તીડ, 4સાપ,5 ઘાસ
3,4,2,5,1
1,3,5,2,4
5,3,1,4,2
આપેલ વડાપ્રધાનને તેના શાસનકાળ મુજબ તાર્કિક ક્રમમાં ગોઠવો
1 ચરણસિંહ, 2 નરેન્દ્ર મોદી, 3આઈ કે ગુજરાલ, 4જવાહરલાલ નહેરુ
4132
4123
3241
મોન્ટુ
આપેલ વડાપ્રધાનને તેના શાસનકાળ મુજબ તાર્કિક ક્રમમાં ગોઠવો
1 ચરણસિંહ, 2 નરેન્દ્ર મોદી, 3આઈ કે ગુજરાલ, 4જવાહરલાલ નહેરુ
4132
4123
3241
મોન્ટુ
DOLPHIN શબ્દનો મૂળાક્ષરો ને અંગ્રેજી ડીક્ષનરીના ક્રમ મુજબ ગોઠવવામાં આવે તો ડાબી બાજુથી પાંચમો અક્ષર કયો આવે
L
N
O
i
LIGICAL શબ્દના મૂળાક્ષર ને અંગ્રેજી ડીક્ષનરીના ક્રમ મુજબ ગોઠવવામાં આવે તો કેટલા મૂળાક્ષરોની જગ્યા બદલાતી નથી
2
1
3
5
(૧) drink 2,drinking. 3,Drive, 4,dictionary, 5,Dracula
45123
41532
42513
1 અર્ધવાર્ષિક 2, માસિક, 3, વાર્ષિક, 4, દૈનિક, 5, પાક્ષિક
45132
31254
54321
1 ઘૂંટણિયે ચાલવું 2, બેસવું 3, દોડવું, 4 ઉભું રહેવું, 5, ચાલવું
1,2,4,3,5
1,,4,5,2,3
1,2,4,,5,3
મોન્ટુ
અલગ પડતું શોધો
(૧) માઈલ (૨) લીટર (૩) મીટર (૪) યાર્ડ
૧
૨
૩
૪
અલગ પડતું શોધો
(૧) ભાવનગર (૨) દેવભૂમિ દ્વારકા (૩) રાજકોટ (૫) પોરબંદર
૧
,૨
૩
૫
અલગ પડતું શોધો
(૧) 751 (૨) 927 (૩) 981 (૪) 853
૧
૨
૩
૪
અલગ પડતું શોધો
(૧) ગંગા (૨) કોસી (૩) યમુના (૪) ગંડક
૧
૨
૩
૪
અલગ પડતું શોધો
(૧) અંક ગણિત (૨) બીજ ગણિત (૩) ત્રિકોણમિતિ (૪) ગણિત
૧
૨
૩
૪
અલગ પડતું શોધો
(૧) 8,64,512(૨) 36,6,206(૩) 48,4,202(૩)9,27,263
1
2
3
4
આંખ: ગ્લુકોમા હાડકા:---+--
પાયોરીયા
બેરીબેરી
ટ્રેકોમાં
સુલતાન
.gov: સરકારી::.Org.:------
વ્યાપારી
સરકારી
સંસ્થાકીય
આર્મી
8:256::--------
9:૨૪૩
10:500
5:75
7:42
વહેલી સવારે સૂર્ય તરફ દ્રષ્ટિ કરી સુનિત ઉભો છે, જો તેનો મિત્ર તેની જમણી તરફથી ચાલતો તેની તરફ આવી રહ્યો હોય તો તેનો મિત્ર કઈ દિશા તરફ જઈ રહ્યો છે
પૂર્વ
ઉત્તર
દક્ષિણ
ઉપર પૈકી એક પણ નહીં
એક વ્યક્તિ એક કિમી પૂર્વ તરફ, ત્યારબાદ પાંચ કિ.મી દક્ષિણ તરફ, પછી બે કિ.મી પૂર્વ તરફ અને ત્યારબાદ 9 કિમી ઉત્તર તરફ જાય છે તો તે મૂળ સ્થાનથી કેટલો દૂર હશે (મનમોહન સિંહ યાદવ)
ત્રણ કિમી
ચાર કિમી
પાંચ કી.મી
મોન્ટુ યાદવ
સિરીન ની ઉંમર 12 વર્ષ છે, ત્રણ વર્ષથી તે તેના માતા પતા પાસે કૂતરાની માંગણી કરે છે, તેના માતા પિતા એ તેને કહ્યું કે કૂતરો એપાર્ટમેન્ટમાં ખુશ નહીં રહે એમ તેઓ માને છે, પરંતુ તેઓએ તેને પક્ષી રાખવાની પરવાનગી આપી, સીરીન હજી નક્કી નથી કરી શકી કે કયા પ્રકારનું પક્ષી તેને રાખવું ગમશે, કયું વિધાન આપેલી માહિતી પરથી નિશ્ચિત રૂપે સત્ય છે
સિરીનના માતા-પિતાને કુતરા કરતાં પક્ષી વધારે ગમે છે
સિરીન ને પક્ષી ગમતા નથી
સીરીન અને તેના માતા-પિતા એપાર્ટમેન્ટમાં રહે છે
સીરીન અને તેના માતા-પિતા ઘર બદલવા માંગે છે
એક ગ્રહ ઉપર પૃથ્વી પાણી પ્રકાશ હવા અને આકાશને તેઓની ભાષામાં આકાશ પ્રકાશ હવા પાણી અને પૃથ્વી કહે છે તો ગ્રહ પર તરસ્યો પાણી શું પીસે????(કોલેજના પ્રોફેસર બનવા ની પરીક્ષામાં gpsc માં પ્રશ્ન પૂછ્યો હતો)
આકાશ
પાણી
હવા
પ્રકાશ
કરોળિયો: કીટક ::ચામાચીડિયું:----
સસ્તન
સરીસૃપ
ઉભયજીવી
પક્ષી
એક વર્ગમાં પરેશ ટોચ પરથી નવમા ક્રમે અને નીચેનથી 38 માં ક્રમે છે. વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે
૪૫
૪૬
૪૭
૪૮
નીચેના પૈકી કઈ એક સંખ્યાની જોડી અલગ છે
7:22
8:33
12:37
15:46
POQ,SRT,VUW--------
Xyz
WYZ
YXW
YXZ
3,5,5,19,7,41,9 (?)
61
71
69
79
એક જહાજ દક્ષિણ દિશામાં જઈ રહ્યું છે જો તે પોતાની જમણી તરફ 90 ડિગ્રી ને ખૂણે વળી ગતિ કરી તો હવે તે કઈ દિશામાં જતું હશે
પૂર્વ
પશ્ચિમ
ઉત્તર
તમામ વિધાન ખો
200,190,175,155,130,---- અને ------
100અને 65
110અને 90
115અનેવ100
મોન્ટુ યાદવ
જો 1×3×5=1925 અને 5×7×9=254981 હોય તો 11×21×23= કેટલા થાય??
441121529
221441529
121441429
121441529
1 જુલાઈ 1901 ના રોજ કયો વાર હશે
રવિવાર
મંગળવાર
બુધવાર
સોમવાર
