Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ધ્વનિ, અને બીજા ટોપિક વિજ્ઞાન( યાદવ મનમોહનસિંહ કેસરીસિંહ GES -2)

Total questions: 95

Worksheet time: 2hrs 35mins

Name
Class
Date
1.

કોઈ વસ્તુની વારંવાર આગળ પાછળ ગતિને ------ કહે છે

a)

તરંગ લંબાઈ

b)

કંપન

c)

ધ્વનિ

d)

તીવ્રતા

2.

કંપન ને બીજા કયા નામે ઓળખાય છે

a)

દોલિતગતિ

b)

ધ્વનિ

c)

તરંગ લંબાઈ

3.

નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

કંપનને પરિણામે ધ્વનિ ઉત્પન્ન થાય છે

b)

પુરુષોમાં સ્વરતંતુ 20 mm લાંબા હોય છે

c)

સ્ત્રીઓમાં સ્વર તંતુ 5mm લાંબા હોય છે

d)

ધ્વનિ પરિણામે કંપન ઉત્પન્ન થાય છે

4.

તરંગોના માધ્યમ બે છે યાંત્રિક તરંગો અને બિનયાંત્રિક તરંગો

પ્રશ્ન -- યાંત્રિક તરંગો બાબતે નીચેના વિધાનો વિચારો

(૧) યાંત્રિક તરંગો એવા તરંગો છે જેને પ્રસરવા માટે માધ્યમની જરૂર છે

(૨)) યાંત્રિક તરંગો ઘન પ્રવાહી અને વાયુમાં હોઈ શકે છે

(૩) યાંત્રિક તરંગોનું પ્રસરણ શૂન્યઅવકાશમાં થઈ શકે છે

(૪) યાંત્રિક તરંગો માત્ર પ્રવાહી સ્વરૂપમાં હોય છે

(૫) પાણીમાં તરંગો, ધ્વનિ તરંગો એ યાંત્રિક તરંગોના ઉદાહરણ છે

a)

૧,૨,૫ સાચા છે

b)

૧,૨,૪૫ સાચા છે

c)

૧,૩ ૫ સાચા છે

d)

૧,૨,૩,૪ સાચા છે

5.

બિનયાંત્રિક તરંગો બાબતે નીચેના વિધાનો વિચારો

(૧) બિનયાંત્રિક તરંગો એવા તરંગો છે જેને પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી

(૨) બિનયાંત્રિક તરંગો ખાલી જગ્યામાં પ્રસરણ કરી શકે છે

(૩) બિનયાંત્રિક તરંગોનું પ્રસરણ શૂન્યવકાશમાં શક્ય છે

(૪) વની તરંગો બિનયાંત્રિક તરંગો નું ઉદાહરણ છે

a)

૧,૨,૩,૪ સાચા છે

b)

૧,૨,૩ સાચા છે

c)

૧,૨ સાચું છે

d)

૧,૪ સાચું છે

6.

પ્રસરણની દિશાના આધારે ધ્વનિ તરંગોના બે પ્રકાર બાબતે નીચેના વિધાન વિચારો

(૧) પ્રસરણની દિશાના આધારે ધ્વનિ તરંગના બે પ્રકાર છે લંબગત તરંગો અને સંગત તરંગો

(૨) લંબગત તરંગો શૃંગ અને ગર્ત દ્વારા આગળ વધે છે

(૩) ખેંચેલી દોરી, પાણીના તરંગ, પ્રકાશના તરંગ એ લંબગતતરંગના ઉદાહરણો છે

(૪) સંગતતરંગો સંઘનન અને વિઘનન દ્વારા આગળ વધે છે

a)

૧,૨,૩ સાચા છે

b)

૧,૨,૩,૪ સાચા છે

c)

૧,૩,૪ સાચા છે

7.

તરંગ લંબાઈ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

એક પૂર્ણ દોલન (તરંગ) દરમિયાન તરંગે તરંગ પ્રસરણ ની દિશામાં કાપેલું અંતર એ તરંગ લંબાઈ છે

b)

તરંગ લંબાઈ નો SI એકમ મીટર છે

c)

તરંગ લંબાઈ નો ગ્રીક મૂળાક્ષર લેમડા છે

d)

તરંગ લંબાઈ નો નાનો એકમ એંગસ્ટ્રોમ છે

e)

તરંગ લંબાઈ ને લંબાઇ વડે દર્શાવાય છે

8.

એક એંગસ્ટ્રોમ એટલે -----

a)

10-૧૦

b)

10-12

9.

આવર્તકાળ બાબતે નીચેના વિધાનો વિચારો

(૧) આવર્તકાળ ની સંઘના T છે

(૨) આવર્તકાળ નો SI એકમ સેકન્ડ છે

(૩) આવર્તકાળ નો ગ્રીક મૂળાક્ષર V છે

a)

૧,૨,૩ સાચા છે

b)

૧,૨ સાચા છે

c)

૧,૩ સાચા છે

10.

આવૃત્તિ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

આવૃત્તિ એટલે આવર્તકાળ ની વ્યસ્ત આવૃત્તિ

b)

આવર્તકાળને F વડે દર્શાવાય છે

c)

આવર્તકાળ નો ગ્રીક મૂળાક્ષર V વડે દર્શાવાય છે

d)

આવૃત્તિનો SI એકમ હર્ટ્ઝ છે

e)

આવૃત્તિમાં આઘાત પ્રત્યાઘાતની ક્રિયા સામસામે થાય છે

11.

કંપવિસ્તાર બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

કંપવિસ્તારને A સંઘના વડે દર્શાવાય છે

b)

કંપવિસ્તારનો SI એકમ મીટર છે

c)

કંપવિસ્તારને ગ્રીક મૂળાક્ષર આલ્ફા વડે દર્શાવાય છે

d)

કંપવિસ્તાર એટલે તરંગ વેગ

12.

ધ્વનિ તરંગોના વર્ગીકરણ બાબતે ખોટું વિધાન શોધો

a)

સાંભળી શકે તેને શ્રાવ્ય ધ્વનિ કહેવાય છે---- માનવ કાન સાંભળી શકે

b)

સાંભળી ન શકે તે અશ્રાવ્ય છે--- માનવ કાન ન સાંભળી શકે

c)

તમામ વિકલ્પ સાચા છે

13.

જે ધ્વનીની આવૃત્તિ -------- થી -------- વચ્ચે હોય તેવી ધ્વનિને શ્રાવ્યધ્વનિ કહે છે

a)

20 હર્ટ્ઝ. થી 20 કિલોહર્ટ્ઝ(KHZ)

b)

20 હર્ટ્ઝ. થી 200 કિલોહર્ટ્ઝ(KHZ)

14.

ધ્વનિ તરંગ ની આવૃત્તિ 20 હર્ટ્ઝ કરતા ઓછી હોય તેને ------- કહે છે

a)

અશ્રાવ્ય ધ્વનિ

b)

શ્રાવ્ય ધ્વનિ

c)

એક વિધાન સાચું છે

d)

બંને

15.

જે ધ્વનિ તરંગની આવૃત્તિ 20,000 hz થી વધુ હોય તેને ------ ધ્વનિ કહે છે

a)

અસ્ત્રાવ્ય ધ્વનિ

b)

પરાશ્રાવ્ય ધ્વનિ

c)

શ્રાવ્ય ધ્વનિ

16.

નીચેના પૈકી ખોટું વિધાન શોધો(જે આ તરંગો સાંભળી શકે છે)

a)

(૧)વહેલમાછલી, હાથી, ગેંડો, લોલક ના ડોલન, ધરતીકંપ ----- અવશ્રાવ્ય ધ્વનિ ના ઉદાહરણ છે

b)

(૨)ડોલ્ફિન, ચામાચીડિયું, પોરપોપીઝ, બિલાડી ઉંદર--- પરાશ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન કરે છે

c)

બંને વિધાન સાચા છે

d)

માત્ર એક વિધાન સાચું છે

e)

માત્ર બીજું વિધાન સાચું

17.

પરાધ્વનિ ઉચ્ચ આવૃતિ તરંગો બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

પરાધ્વનિ તરંગો મોટેભાગે તે ભાગોને સાફ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે જ્યાં સુધી પહોંચવું મુશ્કેલ હોય છે જેમ કે સર્ચિલાકાર નળી, ઇલેક્ટ્રોનિક ઘટકો, વિષમ આકારના ભાગ.

b)

ધાતુના બ્લોકમાં રહેલી તિરાડો, પુલો મશીનો તથા વૈજ્ઞાનિક સાધનો બનાવવામાં પરાધ્વનિ તરંગોનો ઉપયોગ થાય છે

c)

ચિકિત્સા ક્ષેત્રમાં પરાધ્વનિનો ઉપયોગ થાય છે

d)

ઇકો કાર્ડીઓગફીમાં, માનવ શરીરના આંતરિક અંગોનું પ્રતિબિંબ પ્રાપ્ત કરવા પરાધ્વનિ તરંગો નો ઉપયોગ થાય છે

e)

તમામ વિ કલ્પ સાચા

18.

નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

કંપવિસ્તારનો SI એકમ મીટર છે

b)

આવૃત્તિનો SI એકમ હર્ટ્ઝ છે

c)

આવર્તકાળ નો SI એકમ સેકન્ડ છે

d)

તરંગ લંબાઈ નો SI એકમ અંગસ્ટ્રોમ છે

19.

સમુદ્રની ઊંડાઈ, પાણીની અંદર રહેલા પહાડો, ખીણો, સબમરીનો, હિમશીલાઓ, ડૂબેલા જહાજ ની જાણકારી પ્રાપ્ત કરવા-------- નો ઉપયોગ થાય છે

a)

SONAR (સાઉન્ડ નેવિગેશન એન્ડ RANGING (

b)

Hertz

c)

ફેધમ

d)

તમામ વિકલ્પો સાચા છે

20.

નીચેના વિધાનો વિચારો

(૧) આપણે ઉર્જા નથી ઉત્પન્ન કરી શકતા કે નથી તેનો નાશ કરી શકતા

(૨) ઉર્જા એક સ્વરૂપ માંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે

(૩) કંપન દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે

(૪) ધ્વનિ પ્રસરણ ઘન પ્રવાહી વાયુ સ્વરૂપમાં હોઈ શકે

(૫) ધ્વનિ પ્રસરણ માટે હવા સૌથી સામાન્ય માધ્યમ છે

(૬) સંઘનન અને વિઘનન થી ધ્વનિ તરંગનું નિર્માણ થાય છે

(૭) સંઘનન ઉચ્ચ દબાણ ક્ષેત્ર છે અને વિઘનન નિમ્ન દબાણ ક્ષેત્ર છે

a)

૧,૨,૩,૪,૫ સાચા છે

b)

૧,૨,૩,૪,૫,૬,૭ સાચા છે

c)

૧,૨,૩,,૫ સાચા છે

21.

નીચેના વિધાનો વિચારો

(૧) કોઈ માધ્યમમાં ધ્વનિ સંઘનન અને વિઘનન સ્વરૂપે પ્રસરણ પામે છે

(૨) ધ્વનિ તરંગો સંગત તરંગો છે

(૩) ધ્વનિ એક યાંત્રિક તરંગ છે

(૪) ધ્વનિ પ્રસરણ માટે માધ્યમની જરૂર છે

(૫) પ્રકાશના તરંગો યાંત્રિક તરંગો નથી

(૬) પ્રકાશના તરંગો લંબગત તરંગ છ

a)

૧,૨,૩,૪ સાચા છે

b)

૧,૨,૩,૪,૫,૬ સાચા છે

c)

૧,૨,,૪ સાચા છે

d)

૧,૨,૩,૪,૫ સાચા છે

22.

જ્યારે કોઈ પદાર્થ ધ્વનિ ઝડપ કરતાં વધારે ઝડપથી ગતિ કરતો હોય તેને ------ ઝડપ કરે છે એમ કહેવાય

a)

સુપર સોનિક ઝડપ

b)

સૂપર કાઇનેટિક ઝડપ

c)

સોનાર ઝડપ

d)

તમામ

23.

વનસ્પતિ રેસા માં કોનો સમાવેશ થતો નથી

a)

કપાસ

b)

શણ

c)

નાળિયેર

d)

રેશમ

24.

પ્રાણીજ રેશામાં કોનો સમાવેશ થતો નથી

a)

ઉન

b)

રેશમ

c)

રેયોન

d)

શણ

25.

વનસ્પતિજ રેસા કપાસ બાબતે નીચેના વિધાન વિચાર

(૧) કપાસના છોડના ફળ ને જીડવા કહે છે

(૨) કપાસમાંથી બીજ (કપાસિયા) દૂર કરવામાં આવે તેને રૂનું પિંજવું કહે છે

(૩) કપાસના રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને કાંતવું કહે છે

(૪) કાંતવા માટે તકલી અને ચરખો જેવા સાધનો વપરાય છે

(૫) તાતણા માંથી કાપડ વણાટ અને ગુથી બનાવાય છે

a)

૧,૨,૩,૪ સાચા છે

b)

૧,૨,૩,૪,૫ સાચા છે

c)

૧,૨,૩ સાચા છે

d)

૧,૩,૫ સાચા છે

26.

ખાદીને લોકપ્રિય બનાવવા અને તેના ઉદ્યોગને પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકારે -------- વર્ષમાં એક સંસ્થાની સ્થાપના કરી જે ખાદી અને ગ્રામ ઉદ્યોગ મંડળ તરીકે ઓળખાય છે

a)

1956

b)

1948

c)

1909

d)

1915

27.

કુદરતી રેસા બાબતે નીચેના વિધાનો વિચારો

(૧) કુદરતી રેસામાં વનસ્પતિ રેસા અને પ્રાણી રેસા નો સમાવેશ થાય છે

(૨) વનસ્પતિ રેસામાં કપાસ શણ નારિયેળ નો સમાવેશ થાય છે

(૩) પ્રાણીજ રેશામાં ઊન અને રેશમનો સમાવેશ થાય છે

(૪) પ્રાણીજ રેશામાં માત્ર ઉન્નનો સમાવેશ થાય છે રેશમનો સમાવેશ થતો નથી રેશમના રેસામાં સેતુર નો સમાવેશ થાય છે

a)

૧,૨,૩,૪સાચા છે

b)

૧,૨,૩,સાચા છે

c)

૧,૨ સાચા છે

28.

કુદરતી રેસા શણ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

સણના છોડ મોટેભાગે ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે છે

b)

શણના છોડનો ફૂલ આવવાનો તબક્કો હોય છે ત્યારે તેને કાપવામાં આવે છે

c)

લાગણી કરેલા છોડ ના પ્રકાંડને થોડા દિવસ સુધી પાણીમાં ડુબાડી રાખવામાં આવે છે

d)

સણના રેસા ની પ્રકાંડ પરથી દૂર કરવામાં આવે છે, ભારતમાં શણ મુખ્યત્વે પશ્ચિમ બંગાળ બિહાર અને આસામમાં થાય છે

e)

તમામ વિકલ્પ સાચા છે

29.

નાળિયેરના રેસામાંથી શું બનાવવામાં આવે છે

a)

પગલુછણીયુ

b)

ચટાઈ

c)

કાચીના દોરડા

d)

વિમાન બાંધવાના દોરડા

30.

પ્રાણીજ રેસા નીચેનામાંથી કયા કયા પ્રાણી માંથી પ્રાપ્ત થાય છે

a)

યાક, બકરી, લાંમાં, અલપીકા, ઊંટ, ઘેટું

b)

ઘોડો,યાક, બકરી, લાંમાં, અલપીકા, ઊંટ, ઘેટું , વાઘ , સિંહ

c)

ઘોડો,યાક, બકરી, લાંમાં, અલપીકા, ઊંટ, ઘેટું , વાઘ , જિરાફ

31.

પ્રાણીજ રેસા ઉન જેમના માંથી પ્રાપ્ત થાય છે તેમના વિશે નું ખોટું વિધાન શોધો

a)

લદાખ અને તિબેટ જેવા પ્રદેશમાં યાક પ્રાણી ન કુલ પ્રચલિત છે

b)

કાશ્મીરી બકરી માંથી મળતું ઉન માંથી પશ્મીના સાલ બને છે

c)

જમ્મુ કાશ્મીરમાં મળતી અંગોરા બકરીમાથી મુહર (રેશમિઉન) મળે છે

d)

દક્ષિણ અમેરિકામાં લાંબા અને અલપીકા પ્રાણીઓ ઉન આપે છે

e)

ગુજરાતના ગોહિલવાળી અને લોહી ઘેટાંમાંથી મળતું ઉન પ્રખ્યાત છે

32.

ગુજરાતમાં મળતી ઘેટાની કઈ જાત છે નીચેના પૈકી

a)

મારવાડી અને પાટણવાળી

b)

મારવાડી અને ગોહિલવાડી

c)

ગોહિલ વડી અને જાફરાબાદી

d)

જાફરાબાદી અને કાંકરેજી

33.

ભારતના અલગ અલગ રાજ્યો માંથી ઘેટાની જાતો પૈકીની ખોટી જોડ શોધો

a)

લોહી ----- રાજસ્થાન અને પંજાબ

b)

રામપુર બુસાયર---- ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ

c)

નાલી----- રાજસ્થાન પંજાબ

d)

બાખરવાડા ---- જમ્મુ કશ્મીર

e)

ગોહિલવાડી---- ગુજરાત અને ભાવનગર

34.

નીચેના પૈકી ખોટી વિકલ્પ શોધી

a)

લોહી સારી ગુણવત્તા વાળું ઉન હોય આપતો ઘેટું છે

b)

રામપુર બુસાયર કથ્થઈ ઉન આપતું ઘેટું છે

c)

નાલી ઘેટું ગાલીચાના ઉન માટે પ્રખ્યાત છે

d)

મારવાડી ઘેટાં માંથી બરછટ ઉન મળે છે

e)

પાટણવાડી ઘેટાનું સર્વશ્રેષ્ઠ છે

35.

રેસામાંથી ઉન મેળવવાનો તબક્કો યોગ્ય ક્રમમાં ગોઠવો

a)

કાતરણી, ઘસવાની પ્રક્રિયા, વર્ગીકરણ ક્રિયા, બરને સુકવવાની પ્રક્રિયા, રંગવાની પ્રક્રિયા, કાંતવાની પ્રક્રિયા,

b)

કાતરણી, ઘસવાની પ્રક્રિયા, , બરને સુકવવાની પ્રક્રિયા, રંગવાની પ્રક્રિયા,

c)

ઘસવાની પ્રક્રિયા, વર્ગીકરણ ક્રિયા, બરને સુકવવાની પ્રક્રિયા, રંગવાની પ્રક્રિયા, કાંતવાની પ્રક્રિયા,

36.

ઉનના કારખાનામાં કામ કરતાં વ્યક્તિને -------- નામનો રોગ થવાની સંભાવના છે, આ રોગ એન્થ્રેક્સ બેક્ટેરિયાના લીધે લોહીમાં ઘાતક અસર કરે છે

a)

લ્યુકેમિયા

b)

સોર્ટ્સ રોગ

c)

હેન્થેસિયારો

d)

એન્થ્રેક્સ

37.

રેશમ પ્રાણીજ રેસા બાબતે નીચેના પૈકી ખોટો વિકલ્પ શોધ

a)

રેશમના કીડા ઉછેરવાની પદ્ધતિને સેરીકલ્ચર કહે છે

b)

સૌથી સામાન્ય રેશમના કીડા એ મલબેરીનો રેશમનો કીડો છે

c)

રેશમના તાંતણા સ્ટીલના તાર જેટલા મજબૂત હોય છે

d)

રેશમનો ઉદ્યોગ ચીનમાં શરૂ થયો હતો

e)

રેશમનો ઉદ્યોગ હાલ પાકિસ્તાનમાં સૌથી વધુ ચાલે છે

38.

રેશમના કીડા ની ચાર અવસ્થા બાબતે સાચું વિધાન શોધો

a)

ઈંડુ, ડિમ્ભ(ઇયળ), પ્યુપા (કોસેટો), રેશમનું પતંગિયું

b)

ડિમ્ભ(ઇયળ), પ્યુપા (કોસેટો), રેશમનું પતંગિયું

c)

ઈંડુ, ડિમ્ભ(ઇયળ), પ્યુપા (કોસેટો), શારીરિક વિકાસ

d)

તમામ

39.

રેશમ બાબતે નીચેના વિધાન વિચારો

a)

(૧)રેશમ પ્રાણીજ રેસા છે

b)

(૨)પ્યૂપા પ્રોટીનનો બનેલા તાંતણા સ્ત્રાવ કરશે અને પછી રેશમ બનશે

c)

બંને વિધાન સાચા છે

d)

માત્ર પ્રથમ વિધાન સાચું છે

e)

માત્ર બીજું વિધાન સાચું

40.

નીચેનામાંથી કોનો કૃત્રિમ રેસામાં સમાવેશ થતો હશે નહીં

a)

રેયોન, નાયલોન, પોલિએસ્ટર

b)

ટેરીલીન, એક્રેલિક, pet,

c)

પ્લાસ્ટિક

d)

રેશમ

e)

થર્મોપ્લાસ્ટિક

41.

કપાસમાં ------ નામનો પોલીમર મળે છે

a)

સેલ્યુલોઝ

b)

રેશમ

c)

ટેરા કોટન

d)

તમામ વિકલ્પ સાચા

42.

કુત્રિમ રેસા બાબતે નીચેના વિધાનો પૈકી ખોટું વિધાન શોધો

a)

કુત્રિમ રેસા માનવી દ્વારા બનાવવામાં આવે છે

b)

કુત્રિમ રેસા સાંશ્લેષિત રેશા અને માનવસર્જિત રેસા છે

c)

કુત્રિમ રેસા ના નાના અંકમાં જોડાઈને પોલીમર બનાવે છે

d)

પોલીમર ગ્રીક ભાષાનો શબ્દ છે

e)

પોલીમર કુદરતી પણ છે

43.

રેયોન બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

રેયોન માનવસર્જિત રેસા છે

b)

રેયોન અર્ધસંશ્લેષિત રેસા છે

c)

લાકડાના માવા પર રાસાયણિક પ્રક્રિયા કરીને રેયોન રેસા બને છે

d)

રેયોનનો ઉપયોગ કાપડ તરીકે થાય છે

e)

તમામ વિકલ્પ સાચા છે

44.

નાયલોન બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

નાયલોન સંપૂર્ણ માનવસર્જિત રેસા છે (વનસ્પતિ કે પ્રાણીજન્ય કશા નો ઉપયોગ થતો નથી)

b)

કોલસો ,હવા ,પાણીમાંથી નાયલોન મનુષ્યએ બનાવ્યું

c)

સૌપ્રથમ સંપૂર્ણ માનવસર્જિત રેસા નાયલોન છે

d)

પેરાશુટ ના દોરડા, પર્વતારોહકના દોરડા બનાવવાના ઉપયોગ થાય છે

e)

સ્ટીલ નાયલોન કરતાં વધુ મજબૂત છે

45.

પોલિએસ્ટર બાબતે નીચેના વિધાનો વિચારો

પોલિવુલ::: પોલિએસ્ટર +ઉન નું મિશ્રણ છે

(૨) પોલીકોટ::: પોલિએસ્ટર + કોટન (કપાસ) નું મિશ્રણ છે

(૩) પોલીએસ્ટર ભારતીય શબ્દ છે

a)

૧,૨ સાચા છે

b)

૧,૨,૩ સાચા છે

c)

૧,૩ સાચા છે

46.

એક્રેલિક બાબતે નીચેના વિધાનો વિચારો

a)

(૧)એક્રેલિક કુદરતી ઉન જેવા જ છે

b)

(૨)એક્રેલિક કુત્રિમ ઉન છે

c)

પ્રથમ વિધાન સાચું છે

d)

બીજું વિધાન સાચું છે

e)

બંને વિધાન સાચા છે

47.

નીચેનામાંથી કયા પ્લાસ્ટિકના બે પ્રકાર છે

a)

થર્મોપ્લાસ્ટિક અને થર્મો સેટિંગ

b)

થર્મોપ્લાસ્ટિક અને થર્મોકોલ

c)

થરમોકોલ અને થર્મલ પાવર

48.

થર્મોપ્લાસ્ટિક અને થર્મોસેટિંગ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

થર્મોપ્લાસ્ટિકને ગરમ કરતા નરમ બને છે અને તેને ઠંડુ પાડતા મૂળ સ્થિતિમાં આવી જાય છે

b)

પોલીથીન, પીવીસી , થર્મોપ્લાસ્ટિક ના ઉદાહરણ છે

c)

થર્મોસેટિંગ પ્લાસ્ટિકને એક વાર કોઈ આકારમાં ઢાળ્યા પછી ગરમ કરવાથી પણ નરમ બનતું નથી

d)

બેકેલાઈટ અને મેલેમાઈન થરમો સેટિંગ ના ઉદાહરણ છે

e)

તમામ વિકલ્પ સાચા છે

49.

જે પ્લાસ્ટિકને એકવાર કોઈ આકારમાં ધાર્યા પછી ગરમ કરવાથી પણ નરમ બનતું નથી તે કોણ

a)

(૧)થર્મોસેટિંગ

b)

(૨)થર્મોપ્લાસ્ટિક

c)

પ્રથમ વિધાન સાચું છે

d)

બીજું વિધાન સાચું છે

e)

બંને વિધાન સાચું છે

50.

જે પ્લાસ્ટિકને ગરમ કરતા નરમ બને છે અને તેને ઠંડુ પાડતા મૂળ સ્થિતિમાં આવી જાય છે તે કોણ

a)

થર્મોપ્લાસ્ટિક

b)

થરમો સેટિંગ

c)

બંને વિધાન સાચા છે

d)

બંને વિધાન ખોટા છે

51.

બેકેલાઈટ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

બેકેલાઈટ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે

b)

વિદ્યુત સ્વિચ બનાવવા માટે bakelite નો ઉપયોગ થાય છે

c)

વાસણ ના હાથો બનાવવા માટે બેકેલાઈટનો ઉપયોગ થાય છેવાસણ ના હાથો બનાવવા માટે બેકેલાઈટ નો ઉપયોગ થાય છે

d)

તમામ વિકલ્પ સાચા છે

52.

અગ્નિ અવરોધક કપડાં બનાવવા ------- નો ઉપયોગ થાય છે

a)

બેકેલાઈટ

b)

મેલામાઈન

53.

નીચેના વિધાનો વિચારો

(૧) ફળો શાકભાજી વધેલી રસોઈ કાગળ સુતરાઉ કાપડ લાકડું ઉનના કપડા વગેરે જૈવ વિઘટનીય છે

(૨) ટીન એલ્યુમિનિયમ ધાતુની કેન પ્લાસ્ટિકની થેલીઓ જૈવ અવિઘટનીય છે

a)

પ્રથમ વિધાન સાચું છે

b)

બીજું વિધાન સાચું

c)

બંને વિધાન સાચું છે

d)

પ્રથમ સાચું છે પરંતુ બીજું વિધાન ખોટું છે

54.

રસોઈના નોનસ્ટિક સાધનો ------ ના બને છે

a)

સ્ટીલ

b)

ક્રોમિયમ

c)

લેડ

d)

ટેફલોન

55.

5R બાબોથી નીચેના વિધાનો વિચારો

a)

Reuse, reduce, recycle, recover, refuse

b)

Reuse, reduce, recycle, recover, reread

c)

Ko

56.

સૂક્ષ્મજીવો બાબતે નીચેના વિધાનો વિચારો

a)

નરી આંખે જોઈ ના શકાય તેને સૂક્ષ્મ જીવો કહેવાય છે

b)

સૂક્ષ્મ જીવોને માઈક્રોસ્કોપ થી જોઈ શકાય છ

c)

બેક્ટેરિયા, પ્રજીવ, ફૂગ, લીલ, નો સમાવેશ સૂક્ષ્મ જીવોમાં થાય છે

d)

સૂક્ષ્મ જીવોના અભ્યાસને માઇક્રોબાયોલોજી કહે છે

e)

માઇક્રો બાયોલોજી લેટિન શબ્દ છે

57.

સૂક્ષ્મ જીવોના મુખ્ય ચાર વર્ગ બાબતે ખોટું વિધાન શોધો(એનસીઆરટી મુજબ)

a)

બેક્ટેરિયા

b)

પ્રજીવ

c)

ફૂગ

d)

લીલ

e)

વાયરસ

58.

બેક્ટેરિયા બાબતે નીચેના વિધાનો વિચારો

(૧) દૂધમાંથી દહીં બનાવવા માટે લેકટોબેસિલસ નામના બેક્ટેરિયા વપરાય છે

(૨) જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરતા બેક્ટેરિયા એઝોટોબેક્તર બેક્ટેરિયા છે

(૩) વનસ્પતિમાં નાઇટ્રોજનનું સ્થાપન કરતો બેક્ટેરિયા રાઈઝોબીયમ છે

(૪) એન્ટિબાયોટિક્સ દવા ફૂગ અને બેક્ટેરિયા માંથી બને છે

a)

૧,૨,૩, સાચા છે

b)

૧,૨,૩, ૪ સાચા છે

c)

૧,૩, સાચા છે

59.

સ્ટેપ્ટ્રોમાયસીન , ટેટ્રાસાયક્લિન, અને એરીtrowમાયસીન. એ ------------- છે

a)

એન્ટિબાયોટિક્સ

b)

વાયરસ

c)

પ્રજીવ

60.

નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

પૃથ્વી પરના પ્રથમ સજીવ બેકરિયા છે

b)

પૃથ્વી પર સૌપ્રથમ અસ્તિત્વ ધરાવનાર વનસ્પતિ લીલ છે

c)

બેક્ટેરિયાના અભ્યાસને બેક્ટેરિયોલોજી કહે છે

d)

બેક્ટેરિયાના શોધક એન્ટોની વાન લ્યુવેનહોક છે

e)

બેક્ટેરિયાનું પૃથ્વી પરની પ્રથમ વનસ્પતિ છે

61.

ફૂગ બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છ

a)

જવું ચોખા ફળો ના રસમાં રહેલ પ્રાકૃતિક શર્કરા માં યીસ્ટને ઉછેરી આલ્કોહોલનું ઉત્પાદન કરવામાં આવે છે

b)

દારૂ બનાવવા માટે ફૂગનો ઉપયોગ થાય છે

c)

લુઈ પાશ્વરે આથવણ ની શોધ કરી હતી

d)

આથવણ ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે

e)

તમામ વિકલ્પ સાચા છે

62.

નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

યીસ્ટ શ્વસન દરમિયાન co2 ઉત્પન્ન કરે છે

b)

બ્રેડ, પેસ્ટિસ, કેક, બેકિંગ ઉદ્યોગમાં યીસ્ટ નો ઉપયોગ થાય છે

c)

ફૂગ મૃતોપજીવી અને પરોપજીવી હોઈ શકે છ

d)

ફૂગ નું શરીર થેલસ નું બનેલું હોય છે

e)

ફૂગનું બીજું નામ શેવાળ છે

63.

યીસ્ટ અને મોલ્ડ શું છે

a)

ફૂગ

b)

લીલ

c)

બેક્ટેરિયા

64.

મશરૂમ અને પેનિસિનીલ માં શું હોય છે

a)

મોલ્ડ

b)

લીલ

65.

ફૂગ અંગેના વિજ્ઞાનને શું કહે છે

a)

માઈકોલોજી

b)

સાયકોલોજી

c)

આમોલોજી

d)

બેક્ટેરિયોલોજી

66.

લીલ બાબતે નીચેના વિધાનો વિચારો

(૧) લીલનું બીજું નામ શેવાણ છે

(૨) શેવાણના અભ્યાસને faaycology/ algology kahe chhe

(૩) લીલ સ્વયંપોશી છે

(૪) લીલમાં ક્લોરોફિલ નામનું રંજકદ્રવ્ય છે

(૫) પૃથ્વી પર સૌપ્રથમ અસ્તિત્વ ધરાવનાર વનસ્પતિ જૂથ લીલ છે

a)

૧,૨,૫ સાચા છે

b)

૧,૨,૩૪ સાચા છે

c)

૧,૨,૩,૪,૫ સાચા છે

d)

૧,૪,૫ સા

67.

થીજવવા ના દ્રવ્ય તરીકે ઉપયોગી લીલ કઈ છે

a)

જેલેડિયમ

b)

મેલેડિયમ

c)

એના બીના

68.

નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરતી લીલ કઈ છે

a)

એના બીના

b)

ક્લોરોફિલ

c)

જેલે

69.

ચાઇના ગ્રાસ નામની વાનગી બનાવવા ઉપયોગી લીલ કઈ

a)

સ્પાયરોગાયરા

b)

લેકટોમીટર

c)

એના બિના

70.

પ્રજીવ બાબતે નીચેના વિધાનો વિચારો

a)

અમીબા અને પેરામિશિયમ પ્રજીવ છે

b)

અમીબા નો આકાર અનિયમિત છે જ્યારે પેરામિશિયમ નો આકાર ચપ્પલના તળિયા જેવો છે

c)

પ્રજીવના અભ્યાસને પ્રોટોઝુલોજી કહે છે

d)

પ્રજીવ લેટિન શબ્દ છે

71.

વાયરસ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

સજીવ અને નિર્જીવ ન જોડતી કડી વાયરસ છે

b)

વાયરસ ના શોધક દમિત્રી ઇવાનોસ્તી છે

c)

વાયરસના અભ્યાસને વાયરોલોજી કહે છે

d)

વાઇરસના નાના કણને વાયરોન કહે છે

e)

વાયરસ ગ્રીક ભાષાનો શબ્દ છે

72.

પર્યાવરણને શુદ્ધ કરવા સૂક્ષ્મજીવો મદદ કરે છે?????

a)

હા

b)

ના

73.

મનુષ્ય અને ઢોરમાં થતો ગંભીર રોગ---------- જે બેક્ટેરિયા દ્વારા થાય છે

a)

એન્થ્રેક્સ

b)

એના બિના

c)

શરદી ખાંસી

74.

નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

સાઇડ્સ કેંકર નામનો રોગ બેક્ટેરિયાથી થાય છે જે હવા દ્વારા ફેલાય છે

b)

ઘઉંનો રસ્ટ ફૂગ દ્વારા થાય છે જે હવા અને બીજ દ્વારા ફેલાય છ

c)

ભીંડા નું પિત્ત વાયરસથી થાય છે જે કીટક દ્વારા ફેલાય છે

d)

તમામ વિકલ્પ સાચા છે કહેવું પડે એવું છે યાર બાપુ

75.

સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટાબાઈસલ્ફાઈટ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

આ બંને જાળવણી કારક પદાર્થ છે

b)

ફળોની જામ કરવા તથા રસને બગડતા અટકાવે છે

c)

સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ અટક મીઠું અને ખાદ્યતેલ વપરાય છે

d)

બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવવા મીઠાનો ઉપયોગ થાય છે

e)

શર્કરાની મદદ થી પણ બેક્ટેરિયાની વૃદ્ધિ અટકાવી શકાતી નથી

76.

દૂધને -------- સેલ્સિયસ તાપમાને ઉકાળી ઠંડુ પાડતા બેક્ટેરિયા સૂક્ષ્મ જીવો નાશ પામે છે જેને ----- કહેવાય છે

a)

70 ડિગ્રી સેલ્સિયસ, પેસ્યુરાઈઝેશન

b)

70 ડિગ્રી સેલ્સિયસ, લેકટોમીટર

77.

કુદરતી સંસાધનો બાબતે નીચેના વિધાનો વિચારો

(૧) કુદરતી સંસાધનો બે પ્રકારના છે પુનઃપ્રાપ્ય અને પુનઃઅપ્રાપ્ય કુદરતી સંસાધનો

(૨) પુન પ્રાપ્ય સંસાધનોનો જથ્થો મર્યાદિત છે

(૩) પુનઃઅપ્રાપ્ય સંસાધનો નો જથ્થો અમર્યાદિત છે

(૪) પુનઃ પ્રાપ્ય સંસાધનો ખલાસ થાય તેમ નથી જેમ કે સૂર્યપ્રકાશ અને હવા

(૫) પુનઃઅપ્રાપ્ય સંસાધનો ભવિષ્યમાં ખલાસ થઈ શકે છે દા.ત.અશ્મિભૂત બણતર

a)

૧,૨,૩,4 સાચા છે

b)

1,2,3,4,5 સાચા છે

c)

1,4,5 સાચા છે

d)

1, કરી,3 સા

78.

અશ્મિબળતર શાના બનેલા હોય છે

a)

વનસ્પતિ અને પ્રાણી

b)

પાણી

c)

હવા

79.

નીચેના પૈકી ખોટો વિકલ્પ શોધો

a)

ઓછું દબાણ અને ઊંચા તાપમાન ના લીધે મૃત વનસ્પતિઓ ધીરે ધીરે જમીનમાં દટાયેલી હતી તે કોલસામાં રૂપાંતરિત થવા માંડી

b)

કોલસામાં મુખ્યત્વે કાર્બન હોવાથી મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરની પ્રક્રિયાને કાર્બોનાઈઝેશન કહે છે

c)

કોલસો પ્રસ્તર (જળકૃત) ખડકમાંથી પ્રાપ્ત થાય છે

d)

કોલસાને કાળો હીરો અને ઉદ્યોગોની જનની તરીકે પણ ઓળખાય છે

e)

કોલસાને કાળું સોનુ પણ કહેવાય છે

80.

કોલસાના મુખ્ય ચાર પ્રકાર માંથી નીચેના પૈકી કયો વિકલ્પ સાચો નથી

a)

પીટ કોલસો

b)

લિગ્નાઇટ કોલસો

c)

બિટ્યુમીન કોલસો

d)

એન્થ્રે સાઈડ કોલસો

e)

કાર્બન કોલસો

81.

પીટ કોલસા બાબતે નીચેનામાંથી ખોટું વિકલ્પ શોધો

a)

લાકડા માંથી થતા કોલસાના રૂપાંતર ની પ્રાથમિક અવસ્થા પીટ કહેવાય છે

b)

પીટ કોલસાને કાચા કોલસા તરીકે ઓળખવામાં આવે છે , નિમ્ન કક્ષાના કોલસા તરીકે પણ ઓળખાય છે

c)

પીટ કોલસામાં લગભગ 28% કાર્બન હોય છે

d)

પીટ કોલસો સળગે તારે ધુમાડા રહીત હોય છે

82.

લિગ્નાઇટ કોલસા બાબતે નીચેના પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

લિગ્નાઇટ કોલસો ભૂખરો કે બદામી રંગનો હોય છે

b)

લિગ્નાઇટ કોલસામાં કાર્બનનું પ્રમાણ 28 થી 30 ટકા હોય છેલિગ્નાઇટ કોલસામાં કાર્બનનું પ્રમાણ 28 થી 30 ટકા હોય છે

c)

લિગ્નાઈટ કોલસા નો ઉપયોગ થર્મલ પાવર સ્ટેશન અને રેલવેમાં થાય છે

d)

ગુજરાતમાં બનાસકાંઠાના પાનન્દ્રોમાં લિગ્નાઈટની ખાંડ આવેલી છે

83.

બીટુમીન કોલસા બાબતે નીચેના પૈકી ખોટો વિધાન શોધો

a)

બિટ્યુમિન કોલસામાં 78 ટકાથી ૮૬ ટકા કાર્બન હોય છે

b)

બિટ્યુમીન નો ઉપયોગ પોલાદ ના ઉત્પાદનમાં થાય છે

c)

બીટયુમેન વિદ્યુત સુવાહક છે

84.

એન્થેસાઈટ કોલસા બાબતે ખોટું વિધાન શોધો

a)

એન્થ્રે સાઈડ ખનીજ કોલસાનું પરિપકવ સ્વરૂપ છે

b)

એન્થે સાઈટ ઉત્તમ પ્રકારનો કોલસો ગણાય છે

c)

એન્થ્રે સાઈટ કોલસામાં 94% થી 98% કાર્બન હોય છે

d)

શુદ્ધ એન્થ્રે સાઇટ બળે ત્યારે ધુમાડો કે વાસ ઉત્પન્ન થતા નથી અને અવશેષનું પ્રમાણ ઘણું જ ઓછું રહે છે

e)

એન્ટ્રી સાઈડ કોલસો ગુજરાતના ભરૂચમાં મળે છે

85.

કોલસા ઉપર પ્રક્રિયા થાય છે ત્યારે નીચેના પૈકી કઈ વસ્તુઓ મળતી નથી

a)

ઘન સ્વરૂપે કોક મળે છે

b)

પ્રવાહી સ્વરૂપે કોલલ્ટાર મળે છે

c)

વાયુ સ્વરૂપે કોલગેટ મળે છે

d)

તમામ ભી કલ્પ સાચા

86.

ધાતુના નિષ્કર્ષણ પાટે શું વપરાય છે

a)

કોક

b)

ઝીંક

c)

લેડ

d)

એલ્યુમિનિયમ

87.

ગરમ કરેલા કોક ની પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરવાથી શું મળે છે

a)

કાર્બન મોનોક્સાઈડ અને હાઇડ્રોજન (જળવાયું)

b)

ઓક્સિજન

c)

નાઇટ્રોજન અને ફોસ્ફરસ

88.

કૉલટાર બાબતે નીચેના વિધાનો વિચારો

(૧)કૉલટાર પ્રવાહી સ્વરૂપે મળે છે

(૨) કૉલટાર 200 જેટલા પદાર્થોનું મિશ્રણ છે

(૩) ડામરની ગોળી કૉલટાર માથી બને છે

(૪) માનવસર્જિત રંગો, દવાઓ, વિસ્ફોટકો, સુગંધિત દ્રવ્યો, ફોટોગ્રાફિક પદાર્થો તથા છત બનાવવા માટે કૉલટાર ઉપયોગી છે

a)

૧,૨,૩ સાચા છે

b)

૧,૨,૩,૪ સાચા છે

c)

૧,૪ સાચા છે

89.

કોલગેશ બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે

a)

તે વાયુ સ્વરૂપે મળે છે

b)

તેનું બળતર તરીકે ઉપયોગ થાય છે

c)

પ્રકાશના સ્ત્રોત ઉષ્માના સ્ત્રોત તરીકે તેનો ઉપયોગ થાય છે

d)

તમામ વિકલ્પો સાચા છે

90.

પેટ્રોલિયમ બાબતે ખોટું વિધાન શોધો

a)

દુનિયાનો સૌ પ્રથમ તેલનો કૂવો અમેરિકાના પેનેસિલવાનીયા માં ખોદવામાં આવ્યો

b)

ભારતમાં પ્રથમ તેલ આસામના માકુમ માંથી કાઢવામાં આવ્યુ

c)

ભારતમાં અસમ ગુજરાત બોમ્બે હાઈ અને ગોદાવરી તથા ક્રિષ્ના નદીના પ્રદેશમાંથી તેલ મળી આવે છે

d)

તમામ વિકલ્પ સાચા છે

91.

નીચેનામાંથી ખોટું વિધાન શોધો

a)

પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી ઘણા બધા ઉપયોગી પદાર્થો મેળવવામાં આવે છે તેને પેટ્રોકેમિકલ્સ કહે છે

b)

કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતો હાઈડ્રોજન વાયુનો ઉપયોગ કૃત્રિમ ખાતર ની બનાવટમાં થાય છે

c)

પેટ્રોલિયમ ને કાળા સોના તરીકે ઓળખવામાં આવે છે

d)

કોલસાને પણ કાળા સોના તરીકે ઓળખાય છે

92.

નીચેનામાંથી ખોટો વિધાન શોધો

a)

પેટ્રોલ નું બીજું નામ ગેસોલીન છે

b)

જેટ વિમાનમાં અતિશુદ્ધ કેરોસીન કેરોસીન ઉપયોગી છે

c)

ઉંજણ તેલ ગ્રીસ માટે વપરાય

d)

પેરાફિન મીણનો ઉપયોગ વેસેલીન અને મલમ મ થાય છે

e)

તમામ વિકલ્પ સાચા છે

93.

LPG બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

લિક્વિફાઈટ પેટ્રોલિયમ ગેસ તેનું પૂરું નામ છે

b)

એલપીજી નો મુખ્ય ઘટક બ્યુટેન છે

c)

એલપીજી વાસરહિત દેશ છે

d)

એલપીજી માં ખરાબ દુર્ગંધ મારતો ઇથાઈલ મરકેપ્ટન વાયુ વેરાઈ છે

e)

તમામ વિગત સાથે

94.

CNG બાબતે નીચેના વિધાનો વિચારો

a)

Compressed નેચરલ ગેસ તેનું પૂરું નામ છે

b)

CNG નો મુખ્ય ઘટક મિથેન છે

c)

અપૂર્ણ દહન થવાથી cng યાંત્રિક મશીનરી વધુ ગરમ કરે છે જે તેનું ગેરલાભ છે

d)

તાજેતરમાં બજાજ કંપનીએ વિશ્વની પ્રથમ સીએનજી બાઈક લોન્ચ કરી છે, આ બાઈકનું નામ ફ્રીડમ 125 છે

e)

સીએનજી નું બીજું નામ પીએનજી પણ છે

95.

PNG બાબતે નીચે પૈકી ખોટું વિધાન શોધો

a)

Piped નેચરલ ગેસ તેનું પૂરું નામ છ

b)

પાઇપલાઇન દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવે છે

c)

PNG માં મુખ્ય ઘટક બ્યુટેન અને પ્રોપેન હોય છે

d)

તમામ વિકલ્પો સાથે