NEW
Font size
Worksheetsસરદારનો સંગાથ
Total questions: 16
Worksheet time: 5mins
સરદાર પટેલની જન્મતારીખ કઈ છે?
૩૧ ડીસેમ્બર ૧૯૫૦
૩૧ ઓક્ટોબર ૧૮૭૫
૩૧ ઓક્ટોબર ૧૮૫૦
૧૫ ડીસેમ્બર ૧૮૫૦
સરદાર પટેલના માતાનું નામ શું હતું?
લાડબા
ઝવેરબા
પુતળીબા
શારદાબા
સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ક્યાં થયો હતો?
બોરસદ
કરમસદ
નડીઆદ
પેટલાદ
સરદાર પટેલે કેટલા રજવાડાને એકત્રિત કર્યા હતા?
૫૦૦
૪૬૨
૧૫૦
૫૬૨
સરદાર પટેલના પુત્રનું નામ શું હતું?
ડાહ્યાભાઈ
સોમાભાઈ
કાશીભાઈ
મણીભાઈ
સરદાર પટેલને ભારતરત્ન એવોર્ડ ક્યા વર્ષમાં મળ્યો હતો?
૧૯૫૦
૧૯૯૧
૧૯૯૩
૨૦૧૪
સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલી છે?
૧૮૨ સેમી
૧૮૨ ફૂટ
૧૮૨ ઇંચ
૧૮૨ મીટર
“સરદાર પટેલ રાષ્ટ્રીય મ્યુઝીયમ” કઈ જગ્યાએ આવેલું છે?
બોરસદ
કરમસદ
વેડછી
બારડોલી
સરદાર પટેલ ની ૧૫૦ મી જન્મ જયંતી ક્યારે ઉજવવામાં આવશે?
૨૦૨૪
૨૦૨૫
૨૦૩૦
૨૦૫૦
સરદાર સાહેબ ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ શેમાં ગયા હતા?
વિમાન
મોટર
ટ્રેન
વહાણ
વલ્લભભાઈ પટેલને ક્યા સત્યાગ્રહમાં "સરદાર" નું બિરુદ મળ્યું હતું?
ખેડા સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
બોરસદ સત્યાગ્રહ
હિંદ છોડો ચળવળ
મણીબેન પટેલે સ્નાતકનો અભ્યાસ ક્યાંથી કર્યો હતો?
ગુજરાત યુનીવર્સીટી
ગૂજરાત વિદ્યાપીઠ
મુંબઈ યુનીવર્સીટી
સરદાર પટેલ યુનીવર્સીટી
ગુજરાત વિધાનસભા ક્યા નામથી ઓળખાય છે?
વી. ઝેડ. પટેલ ભવન
વલ્લભભાઈ પટેલ ભવન
વિઠ્ઠલભાઈ પટેલ ભવન
મણીબેન વલ્લભભાઈ પટેલ ભવન
વિઠ્ઠલભાઈ પટેલે ક્યા પક્ષની સ્થાપના કરી હતી?
સ્વરાજ પક્ષ
જનતા પક્ષ
રાષ્ટ્રીય સ્વતંત્રતા પક્ષ
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
સરદાર પટેલે હૈદરાબાદને ભારત સાથે જોડવા કયુ લશ્કરી ઓપરેશન ચલાવ્યું હતું?
ઓપરેશન પોલો
ઓપરેશન હૈદરાબાદ
ઓપરેશન એકતા
ઓપરેશન નિઝામ
સરદાર પટેલે નીચેનામાંથી કયો હોદો સંભાળ્યો હતો?
વડાપ્રધાન
નાયબ વડાપ્રધાન
રાષ્ટ્રપતિ
રાજ્યપાલ
