wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

DSTD 0901 Dsoc Social ભારતમાં બ્રિટીશ સત્તાનો ઉદય

Total questions: 13

Worksheet time: 7mins

Name
Class
Date
1.

પ્રાચીન સમયથી ભારત અને યુરોપ વચ્ચેના વેપારમાર્ગનું મુખ્ય કેન્દ્ર કયું હતું?

a)

કૉન્સ્ટેન્ટિનોપલ

b)

દમાસ્કસ

c)

જેરુસલેમ

d)

તહેરાન

2.

કઈ યોજના ‘મીઠા ઝેર’ સમાન હતી ?

a)

તટસ્થતાની યોજના

b)

ખાલસા યોજના

c)

સહાયકારી યોજના

d)

માઉન્ટ બેટન યોજના

3.

‘કૅપ ઑફ ગુડ હૉપ' ભૂશિરની શોધ કોણે કરી?

a)

લિવિંગ્ટન ડેવિડે

b)

બાર્થોલોમ્યુ ડાયઝે

c)

બાર્થોલોમ્યુ ડેવિડે

d)

વાસ્કો-દ-ગામાએ

4.

અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ પછી કોને બંગાળનો નવાબ બનાવ્યો?

a)

શાહઆલમને

b)

મીરહસીમને

c)

મીરજાફરને

d)

મીરકાસીમને

5.

સર જ્હૉન શૉર પછી ગવર્નર જનરલ તરીકે કયા અંગ્રેજની નિમણૂક થઈ?

a)

વેલેસ્લીની

b)

કૉર્નવોલિસની

c)

વિલિયમ બેન્ટિકની

d)

ડેલહાઉસીની

6.

ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો ?

a)

કોલંબસ

b)

પ્રિન્સ હેનરી

c)

વાસ્કો-દ-ગામા

d)

બાર્થોલોમ્યું ડાયઝ

7.

ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ ?

a)

વેલેસ્લી

b)

ડેલહાઉસી

c)

વોરન હેસ્ટિંગ્સ

d)

વિલિયમ બેન્ટિક

8.

નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે ?

a)

1757માં પ્લાસીનું યુદ્ધ થયું.

b)

પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળાના ચોવીસ પરગણાની જાગીર મળી

c)

પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળા, બિહાર, ઓરિસ્સાની દીવાની સત્તા મળી.

d)

બંગાળાના નવાબ સિરાજ-ઉદ્-દૌલાએ પ્લાસીના યુદ્ધમાં ભાગ લીધો હતો.

9.

ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો ?

a)

વોરન હેસ્ટિંગ

b)

વેલેસ્લી

c)

ડેલહાઉસી

d)

કેનિંગ

10.

અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કૌની સાથે કર્યો ?

a)

ટીપુ સુલતાન

b)

મરાઠા

c)

નિઝામ

d)

હૈદરઅલી

11.

પ્લાસીનું મેદાન મુર્શિદાબાદથી કેટલા કિમી દુર આવેલ છે.

a)

38

b)

48

c)

34

d)

58

12.

અંગ્રેજોએ નિઝામ સાથે મળી મૈસુર ઉપર આક્રમણ કઈ સાલમાં કર્યું.

a)

1799

b)

1848

c)

1857

d)

1853

13.

ખાલસા નીતિ મીઠા ઝેર સમાન હતી ખરું કે ખોટું

a)

ખોટું

b)

$

c)

$

d)

$