NEW
Font size
WorksheetsDSTD 0903 Dsoc Social નૂતન વિશ્વ તરફ પ્રયાણ
Total questions: 11
Worksheet time: 6mins
ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કોણે કરી?
હિટલરે
બિસ્માર્કે
મુસોલિનીએ
લેનિને
ફાસિસ્ટ પક્ષનું પ્રતીક કર્યું હતું?
હળ અને દાતરડું
લાકડાંની ભારી અને કુહાડી
દાતરડું અને કુહાડી
દાતરડું અને હથોડો
જર્મન પ્રજા હિટલરને શું માનતી હતી?
ફૅક્ટોટમ
ફ્યુહરર
ફૅક્ચસ
ફેક્યુહર
પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મનીને યુરોપની મહાસત્તા કોણે બનાવી હતી?
બેનિટો મુસોલિનીએ
ઍડોલ્ફ હિટલરે
બિસ્માર્કે
વુડ્રો વિલ્સને
સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મોટું અંગ કયું છે?
સલામતી સમિતિ
વાલીપણા સમિતિ
સચિવાલય
સામાન્ય સભા
નાઝી પક્ષનો સૈનિક ખભા પર લાલ રંગનું કર્યું ચિહ્ન ધારણ કરતો ?
સ્વસ્તિકનું
સૂર્યનું
ખોપરીનું
મશાલનું
જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો ?
હિટલર
મુસોલિન
લેનિન
એક પણ નહીં
વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કોણ કરે છે ?
WHO
IMF
FAO
ILO
નીચેનામાંથી સાચું વિધાન શોધીને લખો
જર્મનીમાં ફાસીવાદનો ઉદય થયો હતો.
મુસોલિની જર્મનીનો લીડર હતો.
નાઝીપક્ષનુ પ્રતીક ‘લાકડાની ભારી અને કુહાડી' હતુ.
મુસોલિનીએ ઇટાલીમા ફાસીવાદની સ્થાપના કરી
યુ.એન. દિવસ ક્યારે ઉજવવામાં આવે છે.
24- ઓક્ટોબર
24-સપ્ટેમ્બર
24- નવેમ્બર
24- જાન્યુઆરી
સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય યુ.એસ.એ.ના વોશીંગ્ટન શહેર ખાતે આવેલું છે. ખરું કે ખોટું
ખોટું
$
$
$
