Free Printable Worksheets
NEW
Font size
More settings
બંગાળાના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવ્યો ?
રાષ્ટ્રીય શોકદિન
બંગભંગદિન
સ્વાતંત્ર્યદિન
ત્રણમાંથી એક પણ નહિ
કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યાં ?
મોન્ટ-ફર્ડ
ઇલ્બર્ટ બિલ
ઓગસ્ટ ઑફર
મોર્લે-મિન્ટો
ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની સૌપ્રથમ ભૂમિકા કોણે તૈયાર કરી હતી ?
બારીન્દ્રનાથ ઘોષ
છોટુભાઈ પુરાણી
અંબુભાઈ પુરાણી
અરવિંદ ઘોષ
પરદેશની ભૂમિ પર હિંદનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો ?
શ્યામજીકૃષ્ણ વર્મા
રાણા સરદારસિંહ
મેડમ ભિખાઈજી કામા
મદનલાલ ધીંગરા
ઉગ્ર ક્રાંતિકારી ચળવળના ફોટોમાં કોના હાથમાં બંદુક જોવા મળે છે.
ખુદીરામ બોઝ
ચંદ્રશેખર આઝાદ
સુખદેવ થાપર
ભગતસિંહ
બંગાળના ભાગલા કોણે પડ્યા?
વાઇસરોય કર્ઝન
%