NEW
Font size
WorksheetsISTD 1204 IBA BA વ્યવસ્થાતંત્ર
Total questions: 37
Worksheet time: 19mins
ઉકાઈ સિંચાઈ યોજના કઈ નદી ઉપર આવેલ છે.
મહી નદી
તાપી નદી
સાબરમતી નદી
બનાસ નદી
Section-B બનાવેલ
!
!
!
!
એક કરતાં વધુ વ્યક્તિઓ સમાન ધ્યેયોને સિદ્ધ કરવા સામૂહિક રીતે કાર્ય કરી શકે તે માટે રચવામાં આવતા માળખાને શું કહેવામાં આવે છે ?
!એક કરતાં વધુ વ્યક્તિઓ સમાન ધ્યેયોને સિદ્ધ કરવા સામૂહિક રીતે કાર્ય કરી શકે તે માટે રચવામાં આવતા માળખાને વ્યવસ્થાતંત કહેવામાં આવે છે.
વ્યવસ્થાતંત્ર
!
!
કાર્યોના વિભાગીકરણને કારણે નીચેનામાંથી શું શક્ય બને છે ?
કાર્યોના વિભાગીકરણને કારણે વિશીષ્ટિકરણ શક્ય બને છે ?
વિશિષ્ટીકરણ
!
!
કયા વ્યવસ્થાતંત્રને લશ્કરી વ્યવસ્થાતંત્ર કહે છે ?
રૈખિક વ્યવસ્થાતંત્રને લશ્કરી વ્યવસ્થાતંત્ર કહે છે.
રૈખિક
!
!
કયા વ્યવસ્થાતંત્રમાં વિભાગ કરતાં કાર્યને વધુ મહત્ત્વ આપવામાં આવે છે ?
કાર્યાનુસાર વ્યવસ્થાતંત્રમાં વિભાગ કરતાં કાર્યને વધુ મહત્ત્વ આપવામાં આવે છે.
કાર્યાનુસાર
!
!
માનવ સંબંધોને આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધોનું જાળું કયા નામે ઓળખાય છે ?
માનવ સંબંધોને આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધોનું જાળુંને અવૈધિક વ્યવસ્થાતંત્રના નામે ઓળખાય છે.
અવૈધિક વ્યવસ્થાતંત્ર
!
!
તળ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિને શું કહેવાય છે ?
તળ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિને તાબેદાર કહેવાય છે.
તાબેદાર
!
!
પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી રચાતા વ્યવસ્થાતંત્રને શું કહે છે ?
પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી રચાતા માળખાને શ્રેણિક વ્યવસ્થાતંત્ર કહે છે.
શ્રેણિક વ્યવસ્થાતંત્ર
!
!
જે એકમોમાં સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલકો પાસે જ કેન્દ્રિત હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે ?
જે એકમોમાં સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલકો પાસે જ કેન્દ્રિત હોય તેને કેન્દ્રીકરણ નામે ઓળખવામાં આવે છે.
કેન્દ્રીકરણ
!
!
શું અપનાવવાથી ભાવી સંચાલકો તૈયાર કરી શકાય ?
વિકેન્દ્રીકરણ અપનાવવાથી ભાવી સંચાલકો તૈયાર કરી શકાય.
વિકેન્દ્રીકરણ
!
!
શું સોંપી શકાતું નથી ?
ઉત્તરદાયિત્વ સોંપી શકાતું નથી.
ઉત્તરદાયિત્વ
!
!
Section-B
!
!
!
!
વ્યવસ્થાતંત્ર એટલે શું ?
સમાન ધ્યેય સિદ્ધ કરવાં પ્રવૃત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થાતંત્ર
!
!
!
સત્તા સોંપણી કોને કહેવાય ? ( 2024, 2025 )
સામાન્ય અર્થમાં કહીએ તો સત્તા સોપણી એટલે કાર્યની બીજાને સોપણી કરવી અને કાર્ય કરવા માટેની સત્તા આપવી.
!
!
!
અવૈધિક વ્યવસ્થાતંત્ર એટલે શું ? ( 2022 )
કોઈ પણ સભાનતા પૂર્વકના હેતુ સિવાય સામુહિક પરિણામોમાં ફાળો આપવા માટે આપોઆપ રચાયેલું આંતરિક સંબંધોનું માળખું એટલે અવૈધિક વ્યવસ્થાતંત્ર.
!
!
!
શ્રેણિક વ્યવસ્થાતંત્ર એટલે શું ? ( 2024 )
શ્રેણિક વ્યવસ્થાતંત્રએ વ્યવસ્થાતંત્રના આધુનિક સ્વરૂપનું વ્યવસ્થાતંત્ર છે વ્યવસ્થાતંત્રમાં બે અલગ-અલગ પ્રકારના માળખા હોય છે એક સામાન્ય ક્રમનું માળખું કે જે નિર્ણય પ્રક્રિયાનો ભાગ છે અને બીજું ટેકનિકલ પ્રશ્નોના ઉકેલ અંગેનું માળખું જેને પ્રોજેક્ટ માળખું કહે છે. આ બંને માળખાઓના સંયોજનથી ઉદભવતા વ્યવસ્થાતંત્રને શ્રેણિક વ્યવસ્થા તંત્ર કહે છે.
!
!
!
જવાબદારી એટલે શું ?
જવાબદારીએ ઉપરી અધિકારી દ્વારા જે-તે કાર્ય માટે વહેંચવામાં આવેલ ફરજ છે. કોઈ ચોક્કસ કાર્યની પૂર્ણતા માટે જે કાર્ય સોપણીનો આવશ્યક ભાગ હોય છે તે જવાબદારી છે.
!
!
!
ઉત્તરદાયિત્વ કોને કહેવાય ?
તાબેદાર દ્વારા થયેલ કાર્યનો ઉત્તર આપવા તરતનો ઉપરી અધિકાર જવાબદાર હોય છે, તેને ઉત્તરદાયિત્વ કહે છે.
!
!
!
Section - C
!
!
!
!
‘વ્યવસ્થાતંત્ર એ એકમનું શરીર છે અને આયોજન તેનું મગજ છે.” – સમજાવો. ( 2023 )
જેવી રીતે આપણા શરીરમાં મગજ નિર્ણયો લે છે, નીતિ નક્કી કરે છે તે જ રીતે એકમનાં ધ્યેયો, નીતિ વગેરે આયોજન નક્કી કરે છે.
→ જ્યારે વ્યવસ્થાતંત્ર એકમમાં આયોજન દ્વારા નક્કી કરેલાં ઉદેશો-નીતિઓ વગેરેના અમલ માટેની વ્યવસ્થા કરે છે.
→ જેવી રીતે મગજ દ્વારા લેવાયેલા નિર્ણયોના અમલીકરણનું કાર્ય શરીર કરે છે, તેવી જ રીતે આયોજન દ્વારા લેવાયેલા નિર્ણયોનો અમલ વ્યવસ્થાતંત્ર દ્વારા થાય છે.
--> આથી કહી શકાય કે, વ્યવસ્થાતંત્ર એ એકમનું શરીર છે, તો આયોજન તેનું મગજ છે.
!
!
!
'સત્તા અને જવાબદારીનું વિભાજન એ વ્યવસ્થાતંત્રનો પાયો છે.' – સમજાવો.
વ્યવસ્થાતંત્ર વિવિધ વિભાગો અને વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની સોંપણી કરે છે.
→વ્યવસ્થાતંત્રમાં સત્તા અને જવાબદારી વચ્ચે સમતુલા જળવાવી જોઈએ. એટલે કે કર્મચારીને યોગ્ય પ્રમાણમાં સત્તા અને જવાબદારીની સોંપણી થવી જોઈએ.
→જો જરૂર કરતાં વધુ સત્તા સોંપાશે, તો સત્તાનો દુરુપયોગ થશે.
→જો જવાબદારીના પ્રમાણમાં ઓછી સત્તા આપવામાં આવી હશે, તો કર્મચારી થોડી જવાબદારી ઘટાડવા પ્રયત્ન કરશે અથવા તો પોતાને સોંપેલું કાર્ય કરવામાં નિષ્ફળ નીવડશે.
→ આમ, વ્યવસ્થાતંત્રમાં સત્તા અને જવાબદારી વચ્ચે સમતુલા જળવાવી જોઈએ. તેથી જ કહી શકાય કે, સત્તા અને જવાબદારીનું વિભાજન એ વ્યવસ્થાતંત્રનો પાયો છે.
!
!
વૈધિક અને અવૈધિક વ્યવસ્થાતંત્ર એક-બીજાને પૂરક છે. – સમજાવો.
!
!
!
!
વિકેન્દ્રીકરણ ક્યારે શક્ય બને છે ? ( 2022, 2023 )
મોટા એકમોમાં વિકેન્દ્રિત સત્તાનો ખ્યાલ સફળતા અપાવી શકે છે.
→ જ્યારે ઉચ્ચ સંચાલકોનો બોજો ઓછો કરવાની જરૂરિયાત જણાય, વિવિધીકરણ જરૂરી લાગે, સંચાલકોનો વિકાસ કરવો હોય કે અભિપ્રેરણને ઉત્તેજન આપવું હોય ત્યારે વિકેન્દ્રીકરણ જરૂરી બને છે.
→ જ્યાં ખૂબ જ નાના પાયા પર વ્યવસ્થાતંત્રની રચના કરવાની હોય તેમજ ધંધાનાં રહસ્યોની જાળવણી ચુસ્ત રીતે રાખવી જરૂરી હોય ત્યાં વિકેન્દ્રીકરણ યોગ્ય ન ગણાય.
!
!
!
Section - D
!
!
!
!
અવૈધિક વ્યવસ્થાતંત્રનાં લક્ષણો જણાવો. ( 2024 )
1) અવૈધિક માળખું 2) માનવ વર્તણુક પર આધારિત 3) પરિવર્તનશીલ 4) સાર્વત્રિક 5) અવૈધિક માહિતી સંચાર 6) નાનુ કદ 7) અંકુશનો અભાવ 8) વૈધિક વ્યવસ્થાતંત્રને પૂરક
!
!
!
કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર રચના સહિત સમજાવો. ( 2022, 2023, 2025 )
!
!
!
!
શ્રેણિક વ્યવસ્થાતંત્ર વિશે નોંધ લખો.
!
!
!
!
સત્તા સોંપણીનાં મૂળ તત્ત્વો વિશે સમજાવો. ( 2022, 2024 )
સત્તા સોંપણીના તત્વો 1) જવાબદારી ( જવાબદારીની સોપણી )જેની વહેંચણી થાય છે. 2) સત્તા ( જેની સોંપણી થાય છે ) 3) ઉત્તરદાયિત્વનું સર્જન ( જે ઉદભવે છે. )
!
!
!
વૈધિક વ્યવસ્થા તેત્રનાં લક્ષણો જણાવો.
1. વૈધિક માળખું 2. અપરિવર્તનશીલ 3. ઉપરથી નીચે સત્તાની સોંપણી 4. મોટું કદ 5. ચોક્કસ સંબંધો 6. માહિતીસંચાર
!
!
!
Section - E
!
!
!
!
વ્યવસ્થાતંત્રના પ્રકારો વિશે સવિસ્તાર સમજાવો.
1) રેખિક વ્યવસ્થાતંત્ર 2) કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર 3) વૈધિક વ્યવસ્થાતંત્ર 4) અવૈધિક વ્યવસ્થાતંત્ર 5) શ્રેણીક વ્યવસ્થાતંત્ર
!
!
!
વ્યવસ્થાતંત્રના પ્રકારો જણાવો.
વ્યવસ્થાતંત્રના મુખ્ય પ્રકારો નીચે મુજબ છે. 1) રેખિક વ્યવસ્થાતંત્ર 2) કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર 3) વૈધિક વ્યવસ્થાતંત્ર 4) અવૈધિક વ્યવસ્થાતંત્ર 5) શ્રેણીક વ્યવસ્થાતંત્ર
!
!
બનાવેલ પ્રશ્ન.
વ્યવસ્થાતંત્રની પ્રક્રિયાના તબક્કા સમજાવો.
1) હેતુઓની સ્પષ્ટતા 2) કાર્યોની યાદી 3) કાર્યોનું વિભાગીકરણ 4) વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી 5) સત્તા અને ફરજોની સોંપણી 6) આંતરસંબંધોની સ્થાપના 7) વ્યવસ્થાતંત્રનો નકશો તૈયાર કરવો.
!
!
!
વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓ સમજાવો. ( 2025 )
1) ધ્યેયલક્ષી પ્રવૃત્તિ 2) આયોજન પર આધારિત 3) સત્તા અને ફરજોની સોંપણી 4) માનવ પરિબળને મહત્વ 5) પરિવર્તનશીલતા 6) આંતર સંબંધોની સ્થાપના 7) દેખરેખ અને અંકુશ 8) સામૂહિક પ્રવૃત્તિ 9) નિયંત્રણ વહીવટી માળખું
!
!
!
વિકેન્દ્રીકરણનું મહત્ત્વ સ્પષ્ટ કરો.
1) ત્વરિત નિર્ણયો 2) ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો 3) અભિપ્રેરણામાં વધારો 4) સંચાલકીય પ્રતિભાનો વિકાસ 5) અસરકારક અંકુશ 6) સંવાદિતાનું સર્જન
!
!
!
સત્તા સોંપણીનું મહત્ત્વ સમજાવો.
1) કાર્યક્ષમ સંચાલન 2) કર્મચારી વિકાસ 3) અભિપ્રેરણ 4) વિશિષ્ટીકરણનો લાભ 5) સંકલન 6) વિસ્તરણની તક
!
!
!
