Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Round 2 CSTD 08 2024-25

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. " મુરલીને ધારણ કરનાર" :-

a)

મુરલીધર

b)

%

c)

%

d)

%

2.

આપેલ શબ્દની સાચી જોડણી લખો. "ગીરીધર"

a)

ગિરિધર

b)

%

c)

%

d)

%

3.

આપેલ શબ્દોને ક્રમમાં ગોઠવો. અજય, રજુ, કૈલાસ, અમર, ઋતિક,

a)

%

b)

%

c)

%

d)

%

4.

આપેલ શબ્દની સાચી જોડણી લખો. "ખ્યાતી"

a)

ખ્યાતિ

b)

%

c)

%

d)

%

5.

શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. " અમરપણાની ખાતરી આપતું લખાણ " :-

a)

અમરપટો

b)

%

c)

%

d)

%

6.

શબ્દકોષના ક્રમ ને ઉતરતા ક્રમમાં ગોઠવો ? પારસ, હાર્દિક, કૌશલ, લખન

a)

હાર્દિક,લખન, પારસ, કૌશલ

b)

લખન, પારસ, કૌશલ, હાર્દિક

c)

કૌશલ, પારસ, લખન, હાર્દિક

d)

પારસ, લખન, કૌશલ, હાર્દિક

7.

શબ્દકોશના ક્રમમાં વચ્ચે કયો શબ્દ આવશે ? મનીષ, રાજદિપ, મનોજ, કિશન, દિપ

a)

મનોજ

b)

કિશન

c)

દિપ

d)

%

8.

શબ્દકોશના ક્રમમાં પહેલો કયો શબ્દ આવશે ? નમન,મનન, નકલ, મકર

a)

નકલ

b)

મકર

c)

%

d)

%

9.

કઈ ગ્રંથિના અંત:સ્ત્રાવને મુક્ત થવા પર પીટ્યુટરી ગ્રંથિનું નિયમન નથી?

a)

સ્વાદુપિંડ

b)

%

c)

%

d)

%

10.

દેડકામાં કાયાંતરણ ક્યાં અંત:સ્ત્રાવની અસર હેઠળ થાય છે.

a)

થાઈરોક્સીન

b)

%

c)

%

d)

%

11.

Adam's apple તરીકે શરીરનો કયો ભાગ ઓળખાય છે.

a)

સ્વરપેટી

b)

%

c)

%

d)

%

12.

અફ્લિત અંડકોષમાં હંમેશા કયું લિંગી રંગસૂત્ર હોય છે.

a)

X

b)

%

c)

%

d)

%

13.

સ્ત્રીમાં .............. વર્ષની ઉંમરે રજોનિવૃત્તિ આવે છે.

a)

40 થી 50

b)

%

c)

%

d)

%

14.

લોહથી ભરપુર ખોરાક ............................. નિર્માણ માટે જરૂરી છે.

a)

રુધિર

b)

%

c)

%

d)

%

15.

એક કોમ્પ્યુટર લેબમાં 6 વિદ્યાર્થીઓ દીઠ 3 કોમ્પ્યુટર છે, તો 24 વિદ્યાર્થીઓ માટે કેટલા કોમ્યુટર જોઈએ.

a)

12

b)

%

c)

%

d)

%

16.

ગુણોત્તરને ........................................... સ્વરૂપે દર્શાવાય છે.

a)

અંશ અને છેદ

b)

%

c)

%

d)

%

17.

કઈ સંખ્યાના 25% એટલે 10 ?

a)

40

b)

%

c)

%

d)

%

18.

નારંગી ની સંખ્યાએ સફરજનની સંખ્યા કરતા 1/5 જેટલી છે, તો ગુણોત્તરના રૂપમાં . . . . . . લખાય.

a)

1 : 5

b)

%

c)

%

d)

%

19.

GST એટલે . . . . . . ( પુરું નામ લખો. )

a)

Goods and service Tax

b)

Goods and sales Tax

c)

%

d)

%

20.

નર્મદ કવિએ એક વિધવા સાથે લગ્ન કરીને સમાજમાં દાખલો બેસાડ્યો હતો. ખરું કે ખોટું

a)

ખરું

b)

%

c)

%

d)

%

21.

બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના જોનાથન ડંકને કરી હતી. ખરું કે ખોટું

a)

ખરું

b)

%

c)

%

d)

%

22.

વિશ્વ ધર્મ પરિષદમાં ભાગ લેવા સ્વામી વિવેકાનંદ પેરિસ શહેરમાં ગયા હતા. ખરું કે ખોટું

a)

ખોટું

b)

%

c)

%

d)

%

23.

વડોદરા અને ગોંડલના મહારાજાઓએ પોતાના રાજ્યમાં મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈઓ કરી હતી. ખરું કે ખોટું

a)

ખરું

b)

%

c)

%

d)

%

24.

'વર્ધા શિક્ષણ યોજના' એ મહાત્મા ગાંધીજીની શિક્ષણ યોજના હતી.

a)

ખરું

b)

ખોટું

c)

%

d)

%

25.

'બ્રહ્મોસમાજ' ની સ્થાપના રાજા રામમોહનરાય એ કરી હતી.

a)

ખરું

b)

%

c)

%

d)

%