Worksheetsround 3 ESTD-10 2024-25
Total questions: 21
Worksheet time: 11mins
ધમાલ નૃત્ય કરતાં સીદીઓ મૂળ ક્યાંના વતની હતા?
આફ્રિકા
આરબ
અગ્નિ એશિયા
ચીન
કઈ નૃત્યશૈલીમાં લાસ્ય અને તાંડવ એમ બે પ્રકાર જોવા મળે છે.
મણિપુરી
કથક
કથકલી
કુચીપુડી
વિશ્વ યોગ દિવસ ક્યારે ઉજ્જવાય છે.
21 જૂન
%
%
%
દ્રવિડકુળની ભાષાઓમાં નીચેના માંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય ?
હિન્દી
કન્નડ
તમિલ
મલયાલમ
લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે.
ભારત
દેવીઓ માટે
નદીઓ
પનિહારીઓ
તાના-રીરી મહોત્સવ ક્યાં સ્થળે યોજાય છે.
વડનગર
%
%
%
બંધારણની કઈ કલમમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ થયો છે?
51 ક
%
%
%
જૈનોનું પંચાસરા મંદિર ક્યાં આવેલું છે?
પાલીતાણામાં
તારંગામાં
શંખેશ્વરમાં
પાલનપુરમાં
નીચેના જોડકાં પૈકી કઈ જોડ અયોગ્ય છે.
કિબલા - નમાઝ પઢવાના હોલની દીવાલ
લિવાન - મસ્જીદનો સ્તંભોવાળો ઓરડો
ગલીયારા - મસ્જીદમાં પ્રવેશવાનો રસ્તો
સહન - મસ્જીદનું પ્રાંગણ
નીચેના જોડકાં પૈકી કઈ જોડ અયોગ્ય છે.
ખેડબ્રહ્મા - બ્રહ્માજી મંદિર
વડનગર - હાડકેશ્વર મહાદેવ
અમદાવાદ - જગત મંદિર
આપેલ પૈકી એક પણ નહિ
કઈ વિદ્યાપીઠોમાં ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે આયુર્વેદના પાઠો શીખ્યા હતા?
વારાણસી
તક્ષશિલા
નાલંદા
વલભી
ગુજરાતનું કયું વિદ્યાધામ અતિપ્રસિધ્ધ શિક્ષણકેન્દ્ર હતું.
વારાણસી
તક્ષશિલા
નાલંદા
વલભી
ભારતીય સાહિત્યનો પ્રાચિનતમ ગ્રંથ ............................ છે.
ઋગ્વેદ
યજુર્વેદ
સામવેદ
અથર્વવેદ
ભારતના કુલ ભૂભાગના કેટલા ટકા ભાગમાં કાંપની જમીન છે.
43%
19%
15%
30%
ભારતની કઈ સંસ્થાએ જમીનને આઠ ભાગમાં વિભક્ત કરી છે?
DARE
ICAR
CASE
GEDA
નીચેના માંથી કયું જોડકું બંધબેસતું નથી.
હિમ-દીપડા પરિયોજના -2000
ગીધ પરિયોજના - 2002
વાઘ પરિયોજના - 1971
હાથી પરિયોજના -1992
વિશ્વમાં પશુ-પક્ષીઓની લગભગ કેટલી પ્રજાતિઓ છે.
10 lakh
2 lakh
8 lakh
15 lakh
કોલસાનું સળગવુંએ કેવા પ્રકારની પ્રક્રિયા ગણાય છે?
વિસ્થાપન
દ્વીવિસ્થાપન
વિઘટન
સંયોગીકરણ
લેડ નૈઇટ્રેટને ગરમ કરતાં ક્યાં રંગનો ધુમાડો ઉત્પન્ન થાય છે?
પીળા
કાળો
ભૂરો
કથ્થાઈ
કરોડરજ્જુ શામાંથી નીકળે છે.
સેતુ
લંબમજ્જા
અનુમસ્તિષ્ક
બૃહદ્મસ્તીષ્ક
આપેલ પૈકી કયો અંત:સ્ત્રાવ વૃદ્ધિપ્રેરક નથી?
ઓક્ઝિન
જીબરેલિન
સાયટોકાઈનીન
એબ્સીસીક એસીડ
