Font size
S
M
L
XL
Worksheetsપાઠ્યપુસ્તક
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
બોડી ગાય અમારા ઘરની _______ હોય એમ અમે ચાહીએ
a)
કામધેનુ
b)
લાડકી
c)
સ્વજન
2.
બોડી ગાય અમારા કુટુંબની કોઈ_______ઋણ અદા કરવા આવી હોય તેમ કસોટીના સમયમાં એજ અમારો સહારો બની હતી
a)
ઉધાર
b)
પૂર્વજન્મનું
c)
ઓલાદનું
d)
એક પણ નહી
3.
________ મોટા થાય એટલે બાપુને ખેતીના બળદ તરીકે કામ આવે
a)
પૂછડી
b)
ભેંસ
c)
વાચર્ડ
d)
વાછરડા
4.
લેખકના જાણીતા પુસ્તક _______ માંથી આ પાઠ લેવામાં આવ્યો છે
a)
અમારી કામધેનુ
b)
તારીખનું ઘર
c)
બાનો ભીખું
d)
ઘડીક સંગ શ્યામ રંગનો
5.
_____એ બોડીને ચાંલ્લો કર્યો
a)
બાપુએ
b)
બાએ
c)
સ્ત્રીએ
d)
માતાએ
6.
એના દૂધના મહિને _________ રૂપિયા આવતા
a)
પચીસેક
b)
પચ્ચઈસ એક
c)
પચ્ચીસેક
d)
પચીએક
7.
આજે પણ બોડી ગાયની બીજી પેઢી ________ છે
a)
જીવીત
b)
ઓળખાય
c)
જણાય
d)
હયાત
8.
પારકાને એ _______ છૂટ ન લેવા દે
a)
બોવ
b)
બઊ
c)
બવ
d)
બહુ
9.
બાપુની ઠાઠડી નીકળી ત્યારે એણે કેટલાય________ કર્યા
a)
રોકકડ
b)
ધમપછડા
c)
બંને
d)
એકપણ નહિ
10.
બીજી ભેંસ ખરીદવાની બાની _________ સ્થિતિ નહોતી
a)
આર્થિક
b)
નાણા
c)
પૈસા
Reset
