Worksheetsધોરણ 6 ગણિત અપૂર્ણાંક સંખ્યાઓ
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
છાયાકીત કરેલ ભાગને અપૂર્ણાંક સ્વરૂપે લખો.
a)
1/10
b)
1/12
c)
9/12
d)
1/9
2.
છાયાંકિત કરેલ ભાગને અપૂર્ણાંક સ્વરૂપે લખો.
a)
1/4
b)
1/2
c)
1/3
d)
2/3
3.
આઠ કલાક દિવસનો કેટલા મો ભાગ છે?
a)
બીજો
b)
ત્રીજો
c)
ચોથો
d)
પાંચમો
4.
3/5 નો સમ અપૂર્ણાંક શોધો કે જેનો છેદ 20 હોય.
a)
12/20
b)
8/20
c)
4/20
d)
1/20
5.
જેનો અંશ પાંચ હોય અને છેદ સાત હોય તેવો અપૂર્ણાંક લખો.
a)
7/5
b)
5/5
c)
7/7
d)
5/7
6.
જેનો છેદ 9 હોય અને અંશ 7 હોય તેવો અપૂર્ણાંક જણાવો.
a)
9/7
b)
7/9
c)
1/9
d)
2/9
7.
2/3 નો સમ અપૂર્ણાંક જણાવો.
a)
2/5
b)
1/3
c)
6/9
d)
4/3
8.
3/7 નો સમ અપૂર્ણાંક જણાવો.
a)
4/7
b)
3/14
c)
5/7
d)
12/28
9.
4/5નો સમછેદી અપૂર્ણાંક કયો છે?
a)
1/5
b)
3/5
c)
8/5
d)
આપેલ તમામ
10.
2/3 માં 5/3 ઉમેરતા શું જવાબ આવે ?
a)
7
b)
7/3
c)
7/6
d)
7/9
100 %
