wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

બલાઈની વાર્તા પર આધારિત પ્રશ્નો

Total questions: 9

Worksheet time: 5mins

Name
Class
Date
1.

બલાઈનું આખું શરીર શાનો ધ્વનિ સાંભળે છે?

a)

અ વરસાદનો

b)

બ સંગીતનો

c)

ક ઘાસનો

d)

ડ પક્ષીનો

2.

એક દિવસ બલાઈએ એના કાકાને બગીચામાં શાનો અંકુર બતાવ્યો?

a)

અ લીમડાનો

b)

બ પીપળાનો

c)

ક સીમડાનો

d)

ડ વડનો

3.

કાકાએ સીમડાના વચમાં ઉગી ગયેલા અંકુર વિશે શું કહ્યું?

a)

અ બલાઈને કહે, ’તું એને પાણી પીવડાવજે’

b)

બ માળીને કહેવું પડશે

c)

ક એને ઉપાડીને ફેંકી દેવો પડશે

d)

ડ બહુ જ સરસ.

4.

બલાઈ કાકીના ખોળામાં બેસીને તેમના ગળે વળગી રડતા રડતા શું બોલ્યો?

a)

અ કાકી તમે કાકાને રોકો કહો કે ઝાડ ન કાપે

b)

બ કાકી ઝાડને કાપી નાખો વાંધો નહીં

c)

ક કાકી મને પેટમાં દુખે છે

d)

ડ કાકી મને અહીં ગમતું નથી.

5.

6 પ્રાણનો મિત્ર વાર્તા આપણને શાની માવજત માટે જાગૃત કરે છે?

a)

તંદુરસ્તીની

b)

પ્રાણીની

c)

પર્યાવરણની

d)

પાણીની

6.

7.બલાઈને સૌથી વધુ આકર્ષણ કયા વૃક્ષનું હતું?

a)

પીપળો

b)

શીમળો

c)

દેવદાર

d)

ગુલમહોર

7.

8. છોકરાઓ ઝાડ પર પથ્થર ફેંકીને કાતરા પાડતા ત્યારે બલાઈની પ્રતિક્રિયા કેવી હતી?

a)

તે છોકરાઓને ધમકાવતો

b)

તે ત્યાંથી મોં ફેરવી ચાલ્યો જતો

c)

તે કાકાને બોલાવી લાવતો

d)

તે શિક્ષકને ફરિયાદ કરતો

8.

મજૂરો ઘાસ કાપવા આવતા ત્યારે બલાઈને શી લાગણી થતી?

a)

તેના માટે એ તેનો સૌથી વધુ દુઃખનો દિવસ બનતો

b)

તે મજૂરોને ચા-પાણી કરાવતો

c)

તે ત્યાંથી ચાલ્યો જ હતો

d)

તેને મજૂરોની દયા આવતી

9.

શીમડાનું વૃક્ષ કાપી નાખવું જરૂરી હતું. કારણ કે...

a)

તેના કાંટા સૌને વાગતા હતા

b)

તે ઘટાદાર ન હતું

c)

તેના ખરતા પાન કચરો કરતા હતા

d)

તે ખૂબ ઝડપથી મોટું થતું હતું.