Free Printable Worksheets
NEW
Font size
More settings
નીચે આપેલ રૂઢીપ્રયોગ શબ્દ માંથી કયો શબ્દ અલગ પડે છે.
માત કરવું
પરાજિત કરવું
હરાવવું
જામી જવું.
નીચેના માંથી કયો શબ્દ કોષ પ્રમાણે છેલ્લો આવે?
બાળક
બાળપણ
બચપન
બીકણ
કયો સાચો શબ્દકોષ ક્રમ છે તે જણાવો
તડકો, મેળો,પડછાયો,આભ
આભ,તડકો,પડછાયો,મેળો
તડકો, મેળો,આભ,પડછાયો
આભ ,પડછાયો ,મેળો ,તડકો
નીચેના માંથી કઈ કૃતિનો સાહિત્ય પ્રકાર ગઝલ છે.
વળાવી બા આવી
નવા વર્ષના સંકલ્પો
શરૂઆત કરીએ
સાકરનો શોધનાર
આપેલ શબ્દની સાચી જોડણી લખો. "ગીરીધર"
ગિરિધર
%
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. " મુરલીને ધારણ કરનાર" :-
મુરલીધર
માત કરવું એટલે હરાવવું થાય ખરું કે ખોટું
ખરું
$