wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Untitled Quiz

Total questions: 97

Worksheet time: 49mins

Name
Class
Date
1.

બુદ્ધના પૂર્વજન્મો સાથે કેટલી જાતકકથાઓ સંકળાયેલ છે?

a)

250

b)

330

c)

550

d)

700

2.

બુદ્ધુનું બાળપણનું નામ શુ હતું?

a)

શુદ્ધોધન

b)

ગૌતમ

c)

સિદ્ધાર્થ

d)

ઉપરમાંથી એકપણ નહિ

3.

બુદ્ધના પાલકમાતા કોણ હતાં?

a)

મહાદેવી

b)

ગૌતમી મહાપ્રજાપતિ

c)

યશોધરા

d)

ત્રિશલાદેવી

4.

સિદ્ધાર્થના પત્નીનું નામ જણાવો

a)

ત્રિશલાદેવી

b)

ગૌતમી

c)

યશોધરા

d)

ઉપરોક્ત એકપણ નહિ

5.

સિદ્ધાર્થે કેટલા વર્ષની વયે જ્ઞાનપ્રાપ્તિ માટે ગૃહત્યાગ કર્યો હતો?

a)

25

b)

30

c)

35

d)

40

6.

સિદ્ધાર્થને કઈ જગ્યાએ જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી?

a)

બોધિગયા

b)

કુશીનારા

c)

સારનાથ

d)

મહેસાણા

7.

બુદ્ધનો અર્થ શુ થાય છે?

a)

સિદ્ધાર્થ

b)

જાગ્રત કે જ્ઞાની

c)

ગૌતમ

d)

વર્ધમાન

8.

જ્ઞાનપ્રાપ્તિ બાદ બુદ્ધ ક્યાં ગયા હતાં?

a)

સારનાથ

b)

બોધિગયા

c)

કપિલવસ્તુ

d)

કુશીનારા

9.

બુદ્ધના પ્રથમ ઉપદેશને શુ કહેવાય છે?

a)

તૃષ્ણા

b)

તૃષ્ણાનો ત્યાગ

c)

અષ્ટાંગિક માર્ગ

d)

ધર્મચક્રપરિવર્તન

10.

બુદ્ધના મતે દુઃખમાંથી મુક્તિ મેળવવાના કેટલા આર્ય સત્ય છે?

a)

2

b)

4

c)

6

d)

8

11.

બુદ્ધ કેટલી ઉંમરે નિર્વાણ પામ્યા હતાં?

a)

80

b)

70

c)

30

d)

40

12.

બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતાં?

a)

લુમ્બિની

b)

કપિલવસ્તુ

c)

કુશીનારા

d)

સારનાથ

13.

જૈન ધર્મમાં કુલ કેટલા તીર્થકરો થયા છે?

a)

1

b)

12

c)

24

d)

48

14.

જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ છે?

a)

ઋષભદેવ

b)

આદિનાથ

c)

ઉપરોક્ત બન્ને

d)

ઉપરોક્ત એકપણ નહિ

15.

જૈન ધર્મના ત્રેવીસમાં તીર્થકર કોણ છે?

a)

ઋષભદેવ

b)

આદિનાથ

c)

પાર્શ્વનાથ

d)

મહાવીરસ્વામી

16.

જૈનધર્મના ચોવીસમાં તીર્થકર કોણ છે?

a)

ઋષભદેવ

b)

આદિનાથ

c)

પાર્શ્વનાથ

d)

મહાવીરસ્વામી

17.

મહાવીરસ્વામીનું બાળપણનું નામ જણાવો.

a)

સિદ્ધાર્થ

b)

બુદ્ધ

c)

વર્ધમાન

d)

ઉપરોક્ત એકપણ નહિ

18.

વર્ધમાનની પત્નીનું નામ શુ હતું?

a)

યશોધરા

b)

યશોદા

c)

ગૌતમી

d)

મહાદેવી

19.

મહાવીરસ્વામીએ ભીક્ષુક જીવન ધારણ કરી કેટલા વર્ષ કઠોર તાપશ્ચર્યાં કરી?

a)

5

b)

7

c)

10

d)

12

20.

મહાવીરસ્વામીને કઈ નદીના કિનારે જ્ઞાનપ્રાપ્ત થયુ હતું?

a)

ઋજુપાલિક

b)

નર્મદા

c)

સાબરમતી

d)

ગંગા

21.

મહાવીરસ્વામીના ઉપદેશને ક્યાં નામે ઓળખાય છે?

a)

ધર્મચક્રપરિવર્તન

b)

ઋજુપાલિક

c)

ત્રિરત્ન

d)

ઉપરોક્ત એકપણ નહિ

22.

ત્રિરત્ન સિદ્ધાંત એટલે શુ?

a)

સમ્યક દર્શન

b)

સમ્યક જ્ઞાન

c)

સમ્યક આચરણ

d)

ઉપરોક્ત ત્રણેય

23.

મહાવીરસ્વામી કેટલી ઉંમરે નિર્વાણ પામ્યા હતાં?

a)

70

b)

71

c)

72

d)

73

24.

મહાવીરસ્વામી કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતાં?

a)

પાવાપુરી

b)

કુંડગ્રામ

c)

લુમ્બિની

d)

સારનાથ

25.

આશરે કેટલા વર્ષ પહેલા ગૌતમ બુદ્ધ અને મહાવીરસ્વામીના ઉપદેશથી લોકોને નવા વિચારો મળ્યા?

a)

2000

b)

2500

c)

25000

d)

200

26.

કપિલવસ્તુના ક્ષત્રિય શું કહેવાતા

a)

હૂણો

b)

શાક્યો

c)

જૈન

d)

બૌદ્ધ

27.

મહાવીર સ્વામી કયા સ્થળે નિર્વાણ પામ્યા

a)

કુંડ ગ્રામ

b)

પાવાપુરી

c)

બોધી ગયા

d)

પુરુ વેલા

28.

સિદ્ધાર્થના ઘોડાનું નામ શું હતું

a)

ચેતક

b)

કંથક

c)

છન

d)

જીન

29.

ગૌતમ બુદ્ધ નું અવસાન ક્યારે થયું

a)

કુંડળધામ

b)

પુરુ વેલા

c)

બોધી ગયા

d)

કુશીનારા

30.

વર્તમાન ની પુત્રી નું નામ શું હતું

a)

પ્રિયદર્શીની

b)

પ્રિયદર્શીકા

c)

પ્રિયવંશીકા

d)

ત્રિશલા દેવી

31.

મહાવીર સ્વામી કઈ ભાષામાં દેશ આપ્યો

a)

હિન્દી

b)

સંસ્કૃત

c)

પાલી

d)

અર્ધમાગધી

32.

જૈન ધર્મના પ્રથમ તીર્થંકર કોણ હતા

a)

ઋષભદેવ

b)

કર્ણદેવ

c)

આદિ ગુરુ

d)

વિષ્ણુગુપ્ત

33.

સિદ્ધાર્થના પુત્ર નું નામ શું હતું

a)

સાહિલ

b)

રાહુલ

c)

મહેન્દ્ર

d)

મિહિર

34.

ગૌતમ બુદ્ધ ના ગુરુ નું નામ શું હતું

a)

વિષ્ણુગુપ્ત

b)

ચાણક્ય

c)

આલાર કલામ

d)

આદિનાથ

35.

વર્ધમાન નું લગ્ન કોની સાથે થયું હતું

a)

યશોધરા

b)

જશોદા

c)

યશોદા

d)

મહાદેવી

36.

ગૌતમ બુદ્ધ ની માતા નું નામ શું હતું

a)

ત્રિશલા દેવી

b)

મહાદેવી

c)

કુમારદેવી

d)

યશોદા

37.

ગૌતમ બુદ્ધ કયા સ્થળે વૃક્ષ નીચે બેસી જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી

a)

કુશીનારા

b)

પાવાપુરી

c)

બોધીગયા

d)

વૈશાખી પૂર્ણિમા

38.

ગૌતમ બુદ્ધ ના પ્રથમ ઉપદેશ ને શું કહેવામાં આવે છે

a)

ધર્મચક્ર પ્રવર્તન

b)

શ્રેષ્ઠ ઉપદેશ

c)

ધાર્મિક ઉપદેશ

d)

ભૌતિક ઉપદેશ

39.

શાક્ય ગણરાજ્યના વડા કોણ હતા

a)

સિદ્ધાર્થ

b)

સુધોદન

c)

શુધ્ધોદન

d)

આદિનાથ

40.

બુધ નો અર્થ શું થાય છે

a)

ધ્યાની

b)

જ્ઞાની

c)

બેધ્યાન

d)

તપસ્વી

41.

ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો હોવાથી વર્ધમાન શું કહેવાયા

a)

જૈન

b)

જીન

c)

બૌદ્ધ

d)

બૌદ્ધિક

42.

ઘણા દિવસોની સાધના બાદ ગૌતમ બુદ્ધ ને કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું

a)

શરદ પૂર્ણિમા

b)

વૈશાખી પૂર્ણિમા

c)

કાર્તિકી પૂર્ણિમા

d)

વૈશાખી અમાવસ

43.

સિદ્ધાર્થ ની પત્ની નું નામ શું હતું

a)

યશોદા

b)

જશોદા

c)

યશોધરા

d)

જશોધરા

44.

સિદ્ધાર્થના સારથી નું નામ શું હતું

a)

છંન

b)

છંદ

c)

મં દ

d)

કનક

45.

મૌર્યયુગ વહીવટીતંત્રમાં ખેતી વિભાગના વડાને શુ કહેવામાં આવતો

a)

સેનાની

b)

પ્રદેશ

c)

સીતાધ્યક્ષ

d)

મહા અક્ષપટલ

46.

મૌર્ય વંશ ની સ્થાપના પહેલા મગધ પર કયા વંશનું શાસન હતું

a)

નંદ વંશ

b)

સોલંકી વંશ

c)

મુગલ વંશ

d)

ગુપ્ત વંશ

47.

ચંદ્રગુપ્ત પહેલા ના પિતા નું નામ શું હતું

a)

ઘટોત્કચ

b)

શ્રીગુપ્ત

c)

ચંદ્રગુપ્ત

d)

ઉપ ગુપ્ત

48.

નીચેનામાંથી કયો ટાપુ નથી

a)

લક્ષદીપ

b)

અંદમાન નિકોબાર

c)

પનામા

d)

પિરોટન

49.

પ્રયાગ પ્રશસ્થિ ની રચના કોણે કરી

a)

કાલિદાસ

b)

સમુદ્રગુપ્ત

c)

હરિષેણ

d)

કવિ કલ્હણ

50.

કયા ગુપ્ત સમ્રાટ અને શકારી નું બિરુદ મળ્યું હતું

a)

શ્રીગુપ્ત

b)

ચંદ્રગુપ્ત પ્રથમ

c)

ચંદ્રગુપ્ત બીજો

d)

કુમારગુપ્ત

51.

ગુપ્ત સમયમાં રાજ્ય ના દસ્તાવેજો સાચવનાર ને શું કહેવામાં આવતો

a)

મહા પ્રતિહાર

b)

અશ્વપતિ

c)

પુસ્તપાલ

d)

મહાબલાધિકૃત

52.

ગુપ્ત સમયમાં રાજ્યના સેનાપતિ ને શું કહેવામાં આવતો

a)

મહા સંધિ વિગ્રહ

b)

મહાબલાધિકૃત

c)

પુસ્તપાલ

d)

અશ્વપતિ

53.

ગુપ્ત યુગ નો છેલ્લો મહાન સમ્રાટ કોણ હતો

a)

સ્કંદગુપ્ત

b)

ઘટોત્કચ

c)

સમુદ્રગુપ્ત

d)

કુમારગુપ્ત

54.

કવિરાજ નું બિરૂદ કયા ગુપ્ત સમ્રાટ મળ્યું હતું

a)

ચંદ્રગુપ્ત પહેલો

b)

ચંદ્રગુપ્ત બીજો

c)

સમુદ્રગુપ્ત

d)

કુમારગુપ્ત

55.

ખગોળશાસ્ત્રી વરાહમિહિરે કયો ગ્રંથ લખ્યો હતો

a)

સિદ્ધહેમ શબ્દાનુશાસન

b)

પુસ્તક

c)

બૃહદ સંહિતા

d)

અષ્ટાંગ સંહિતા

56.

ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો?

a)

બોધિગયા

b)

સારનાથ

c)

કુશીનારા

d)

કપિલવસ્તુ

57.

ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા?

a)

લુમ્બિની

b)

કપિલવસ્તુ

c)

કુશીનારા

d)

સારનાથ

58.

મહાવીર સ્વામીની માતા નું નામ શું હતું?

a)

ત્રિશલાદેવી

b)

માયાદેવી

c)

યશોદા

d)

યશોધરા

59.

મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો?

a)

કપિલવસ્તુ

b)

કુંડગ્રામ

c)

સારનાથ

d)

પાવાપુરી

60.

મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો?

a)

પાલિ

b)

પ્રાકૃત અને અર્ધમાગ્ધી

c)

પ્રાકૃત અને પાલિ

d)

પાલિ અને અર્ધમાગ્ધી

61.

કેટલી જાતક કથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે?

a)

500 જેટલી

b)

550 જેટલી

c)

600 જેટલી

d)

650 જેટલી

62.

ભારતમાં ઇ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં કયા મહાન સુધારકોએ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે સુધારણાના કાર્યો કર્યા હતા?

a)

બુદ્ધ અને મહાવીર

b)

ચાણક્ય અને વર્ષકેતુ

c)

વરાહમિહિર અને ચરક

d)

નાગભટ્ટ અને વેતાળભટ્ટ

63.

કપિલવસ્તુ નામનું રાજ્ય ક્યાં આવેલું હતું?

a)

અરવલ્લી ક્ષેત્રમાં

b)

નીલગીરી ક્ષેત્રમાં

c)

હિમાલય ક્ષેત્રમાં

d)

માળવા ક્ષેત્રમાં

64.

કપિલવસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા?

a)

ગૌતમ બુદ્ધ

b)

નંદિવર્ધન

c)

સિદ્ધાર્થ

d)

શુદ્ધોધન

65.

ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું?

a)

તથાગત

b)

સિદ્ધાર્થ

c)

વર્ધમાન

d)

દેવદત્ત

66.

સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું?

a)

વર્ધમાન

b)

નંદિવર્ધન

c)

યશોધન

d)

શુદ્ધોધન

67.

ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું?

a)

યશોધરા

b)

યશોદા

c)

પ્રિયંકા

d)

લીલાવતી

68.

સિદ્ધાર્થની પાલકમાતાનું નામ શું હતું?

a)

યશોધરા

b)

ત્રિશલાદેવી

c)

યશોદા

d)

ગૌતમી મહાપ્રજાપતિ

69.

સિદ્ધાર્થના ગુરુનું નામ શું હતું?

a)

ચાણક્ય

b)

આલારકલામ

c)

તથાગત

d)

કપિલમુનિ

70.

ગૌતમ બુદ્ધે કેટલા વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું હતું?

a)

25

b)

30

c)

32

d)

18

71.

ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું?

a)

ચૈત્રી પૂર્ણિમાના દિવસે

b)

શરદ પૂર્ણિમાના દિવસે

c)

વૈશાખી પૂર્ણિમાના દિવસે

d)

માણેકઠારી પૂર્ણિમાના દિવસે

72.

બુદ્ધના પ્રથમ ઉપદેશને શું કહેવામાં આવે છે?

a)

ધર્મચક્ર પ્રવર્તન

b)

મહાભિનિષ્ક્રમણ

c)

બોધિગયા

d)

તત્ત્વબોધ

73.

ગૌતમ બુદ્ધના મતે આર્ય સત્ય કેટલા છે?

a)

પાંચ

b)

ચાર

c)

ત્રણ

d)

બે

74.

બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી શાને મહત્વ આપ્યું હતું?

a)

અદ્વૈતવાદને

b)

યોગવાદને

c)

કર્મવાદને

d)

દ્વૈતવાદ ને

75.

ગૌતમ બુદ્ધ કયા વૃક્ષની નીચે બેસીને સત્ય અને જ્ઞાનપ્રાપ્તિ માટે સાધના કરી હતી?

a)

પીપળાના

b)

વડના

c)

આસોપાલવના

d)

આંબાના

76.

જૈન ધર્મના ત્રેવિસમા તીર્થકર કોણ હતા?

a)

નેમિનાથ

b)

આદિનાથ

c)

પાર્શ્વનાથ

d)

ઋષભદેવ

77.

જૈન ધર્મના ચોવીસમાં અને છેલ્લા તીર્થંકર કોણ હતા?

a)

નેમિનાથ

b)

આદિનાથ

c)

મહાવીર સ્વામી

d)

ઋષભદેવ

78.

મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું?

a)

દેવદત્ત

b)

બુદ્ધિમાન

c)

વર્ધમાન

d)

સિદ્ધાર્થ

79.

મહાવીર સ્વામીનો જન્મ કયા ગણરાજ્યમાં થયો હતો?

a)

કપિલવસ્તુમાં

b)

સેવાગ્રામમાં

c)

પાવાપુરીમાં

d)

કુંડગ્રામમાં

80.

મહાવીર સ્વામીએ કેટલા વ્રતો આપ્યા હતા?

a)

અગિયાર

b)

સાત

c)

પાંચ

d)

ત્રણ

81.

વર્ધમાનની પત્નીનું નામ શું હતું?

a)

યશોદા

b)

યશોધરા

c)

યશોમતી

d)

માયાદેવી

82.

વર્ધમાનની પુત્રી નું નામ શું હતું?

a)

પ્રિયદર્શિની

b)

પ્રિયંકા

c)

પ્રિયવંદના

d)

પ્રિયનંદિની

83.

મહાવીર સ્વામીએ કઈ નદીના કિનારે સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવા બાર વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી?

a)

ગંગા

b)

ગંડકી

c)

બ્રહ્મપુત્ર

d)

રુજુપાલિક

84.

મહાવીર સ્વામી આપેલા ઉપદેશને કયા સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે?

a)

સમ્યક દર્શન તરીકે

b)

ત્રિરત્ન સિદ્ધાંત તરીકે

c)

પંચશીલના સિદ્ધાંત તરીકે

d)

મહાવ્રતના સિદ્ધાંત તરીકે

85.

મહાવીર સ્વામીએ પોતાના મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યા હોવાથી તેઓ શું કહેવાય?

a)

ઇન્દ્રજીત

b)

વર્ધમાન

c)

જિન

d)

સ્થિતપ્રજ્ઞ

86.

મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ શું હતું?

a)

હર્ષવર્ધન

b)

નંદિવર્ધન

c)

રાજવર્ધન

d)

પ્રભાકરવર્ધન

87.

મહાવીર સ્વામીએ ભિક્ષુક જીવન ધારણ કર્યા પછી કેટલા વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી હતી?

a)

દસ

b)

પંદર

c)

બાર

d)

આઠ

88.

જૈનધર્મને જાણવાના મહત્વપૂર્ણ ગ્રંથો કયા છે?

a)

ઉપવેદો

b)

આગમગ્રંથો

c)

બૌદ્ધગ્રંથો

d)

ઉપનિષદો

89.

મહાવીર સ્વામી ૭૨ વર્ષની વયે ક્યાં નિર્વાણ પામ્યા હતા?

a)

કુંડગ્રામમાં

b)

કુશીનારા

c)

શ્રવણ બેલગોડામાં

d)

પાવાપુરીમાં

90.

જ્ઞાતૃક પ્રજાનું કયું ગણરાજ્ય વજ્જિસંઘમાં જોડાયેલ હતુ?

a)

કપિલવસ્તુ

b)

વૈશાલી

c)

મિથિલા

d)

કુંડગ્રામ

91.

ગુજરાતમાં કયું પ્રખ્યાત જૈનતીર્થ આવેલું છે?

a)

પાવાપુરી

b)

શ્રવણ બેલગોડા

c)

રાણકપુર

d)

પાલીતાણા

92.

ભારતમાં કયા મહાત્મા થઈ ગયા કે જે શાંતિ અને અહિંસાના પૂજારી હતા?

a)

ગાંધીજી

b)

મેડમકામા

c)

સરદારસિંહ રાણા

d)

વીર નર્મદ

93.

નીચેનામાંથી કઈ બાબત જૈનધર્મને લાગુ પડતી નથી?

a)

જિન

b)

સમ્યક દર્શન

c)

અપરિગ્રહ

d)

ત્રિપિટક

94.

નીચેનામાંથી કઈ બાબત ગૌતમ બુદ્ધ સાથે જોડાયેલ નથી?

a)

સારથી છન્ન અને અશ્વ કંથક

b)

યશોધરા અને રાહુલ

c)

કુંડગ્રામ અને પાવાપુરી

d)

સારનાથ અને કુશીનારા

95.

નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે જોડાયેલ છે?

a)

સારથી છન્ન અને અશ્વ કંથક

b)

યશોધરા અને રાહુલ

c)

કુંડગ્રામ અને પાવાપુરી

d)

સારનાથ અને કુશીનારા

96.

બૌદ્ધ ગ્રંથોમાં નીચેનામાંથી કયા ગ્રંથનો સમાવેશ થતો નથી?

a)

સૂત્રોના પિટ્ટક

b)

વિનય પિટ્ટક

c)

અભિધમ્મ પિટ્ટક

d)

અભિનય પિટ્ટક

97.

નીચેનામાંથી કયું સ્થળ ગૌતમ બુદ્ધ સાથે સંકળાયેલ નથી?

a)

કપિલવસ્તુ

b)

સારનાથ

c)

બોધિગયા

d)

કાશી