Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ભારતનો ઇતિહાસ ભાગ 3 ૨૦૨૫ યાદવ મનમોહનસિંહ કેસરીસિંહ

Total questions: 100

Worksheet time: 2hrs 40mins

Name
Class
Date
1.

નીચેના પૈકી કઈ કુદરતી આપત્તિ નથી

a)

ભૂકંપ

b)

જ્વાળામુખી

c)

ત્સુનામી

d)

પરમાણુ વિસ્ફોટ

2.

સમુદ્ર સપાટીથી લગભગ--------- મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર ઢોળાવ અને સાંકડા શિખરો ધરાવતા વિસ્તારને પર્વત કહે છે

a)

900

b)

800

c)

700

d)

600

3.

પર્વતોનું વર્ગીકરણ, પર્વતોનું નિર્માણ કેવી રીતે થયું તેના આધારે પર્વતોને ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યા છે તે પૈકી કયું વિધાન ખોટું છે

a)

ગેડ પર્વત

b)

ખંડ પર્વત

c)

જ્વાળામુખી પર્વત

d)

અવિશિષ્ટ પર્વત

e)

રોકી પર્વત

4.

નીચેના પૈકી કયું ગેડ પર્વત ન ઉદાહરણ નથી

a)

એન્ડીઝ પર્વત

b)

રોકીઝ પર્વત

c)

આપ્લસ પર્વત

d)

હિમાલય પર્વત

e)

વિદ્યાનચલ પર્વત

5.

નીચેના પૈકી ખોટી જોડ શોધો

a)

હિમાલય પર્વત-- એશિયા

b)

આલ્પ્સ પર્વત---- યુરોપ

c)

રોકીઝ પર્વતમાળા--** ઉત્તર અમેરિકા

d)

એનડીઝ પર્વતમાળા--- દક્ષિણ અમેરિકા

e)

પીળો પર્વત----ઓસ્ટ્રેલિયા

6.

નીચેના પૈકી કયું ખંડ પર્વત ન ઉદાહરણ નથી

a)

વિંધ્યાંચલ પર્વતમાળા

b)

હોસ્ટ પર્વતમાળા (જર્મની)

c)

ગિરનાર પર્વત માળા

7.

જ્વાળામુખી પર્વત બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

વિસુવિયસ પર્વત---itaali

b)

કોટોપક્ષી --ઇક્વાડોર

c)

Fujiyaamaa --- જાપાન

d)

બેરન નો જ્વાળામુખી--- ભારત

e)

પાવાગઢ અને ગિરનાર-- ખંડ પર્વત ન ઉદાહરણ છે

8.

ભારતમાં અરવલ્લી, નીલગીરી, પારસનાથ અને રાજમહેલ એ------ પર્વતો છે

a)

અવશિષ્ટ પર્વતો

b)

ગેડ પર્વત

c)

જ્વાળામુખી પર્વત

d)

તમામ વિધાન સાચા છે

9.

સમુદ્રી સપાટીથી આશરે---- મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા અને ટોચ ઉપરથી પહોળા અને સફળ ભૂમિ વિસ્તારને ઉચ્ચપ્રદેશ કહેવાય છે

a)

૯૦૦

b)

૨૮૦

c)

૧૮૦

d)

૭

10.

ખંડીય ઉચ્ચપ્રદેશ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

ખંડીય ઉચ્ચપ્રદેશની જમીન લાવાની બનેલી હોવાથી કપાસની ખેતી સારી થાય છે

b)

પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચપ્રદેશમાંથી લોખંડ મેગેનીઝ સોનુ જેવી કીમતી ખનીજો મળી રહે છે

c)

ઉચ્ચપ્રદેશના ઢોળાવો પશુપાલન માટે ખૂબ મહત્વના છે

d)

તમામ વિધાન સાચા છે

11.

નીચેના વિધાનો વિચારો

(૧) નીક્ષેપણ ના મેદાનોને નદીકૃત મેદાનો કે કાપના મેદાનો તરીકે પણ ઓળખવામાં આવે છે

(૨) ભારતમાં ગંગા યમુના ના મેદાન નિક્ષેપણ ના મેદાનો છે

(૩) કાંપના મેદાન ફળદ્રુપ જમીન હોવાથી ખેત ઉત્પાદન વધુ થાય છે

a)

૧,૨,૩ સાચા છે

b)

૧,૩ સાચા છે

c)

૧,૨, સાચા છે

d)

યાદ

12.

ગુજરાત રાજ્યના અરબ સાગરમાં અખાત આવેલા છે જે પૈકી કયો વિકલ્પ ખોટો છે

a)

કચ્છનો અખાત

b)

ખંભાત નો અખાત

c)

Mannar નો અખાત

d)

તમામ વિધાન સાચા છે

13.

નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

જ્યારે કોઈ જળવિસ્તાર ત્રણે બાજુએથી જમીનથી ઘેરાયેલો હોય તેને અખાત કહે છે

b)

જ્યારે કોઈ ભૂમિનો લાંબો ભાગ સાગર કે મહાસાગરના જળભાગમાં ફેલાયેલો હોય તેને ભૂશીર કહે છે

c)

ભારતમાં કન્યાકુમારીની ભૂષિર અને આફ્રિકામાં કેપ ઓફ ગુડ હોપ ની ભૂસીર આવેલ છે

d)

જમીન વિસ્તાર ચારે તરફથી પાણીથી ઘેરાયેલો હોય તેને ટાપુ કહે છે

e)

પર્વતોની હારમાળા ની વચ્ચે આવેલ નીચાણવાળા ભૂમિ વિસ્તારને ટેકરી કહે છે

14.

બે જળ વિસ્તારોને જોડતી સાંકળી જળપટ્ટીને---- કહે છે

a)

સમુદ્ર ધુની

b)

ટાપુ

c)

ખંડ

d)

તમામ વિધાન સાચ

15.

પાલક ની સમુદ્રધુની. કોની વચ્ચે આવેલી છે

a)

ભારત અને શ્રીલંકા

b)

મનનારની ખાડી અને પાલકની ખાડી

c)

ભારત અને પાકિસ્તાન

d)

ભારત

16.

બે જળ વિસ્તારને અલગ કરતી સાકળી ભૂમિપટ્ટીને----- કહે છે

a)

ટાપુ

b)

અખાત

c)

સંયોગી ભૂમિ

d)

તમામ સાચા છે

17.

નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

ભારતની ઉત્તરે હિમાલયની પર્વતમાળા આવેલી છે

b)

ભારતની પૂર્વમાં બંગાળનો ઉપસાગર આવેલ છે (બંગાળની ખાડી)

c)

ભારતની પશ્ચિમે અરબસાગર

d)

ભારતની દક્ષિણે હિન્દ મહાસાગર આવેલું છે

e)

તમામ વિધાન સાચા છે

18.

નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

માઉન્ટ એવરેસ્ટ જે ભારતમાં આવેલ છે જેની ઊંચાઈ 8848 મીટર છે

b)

K2 ગોડવીન ઓસ્ટિન પર્વત જે POK માં આવેલ છે જેની ઊંચાઈ 8611 મીટર છે ઉદ

c)

કાંચનજંગા પર્વત જે ભારતમાં આવેલો છે જેની ઊંચાઈ 8586 મીટર છે

d)

તમામ વિધાન સાચા છે

19.

મહામુસ્થલ ભાગ ભારતની કયા ભાગમાં આવેલ છે

a)

પશ્ચિમ ભાગ

b)

ઉત્તર ભાગ

c)

દક્ષિણ ભાગ

20.

નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

અરવલ્લીની પર્વતમાળા દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા છે

b)

વિદ્યાનચલ અને સાતપુરાની પર્વતમાળા વચ્ચે નર્મદા અને તાપી નદી પૂર્વ તરફથી વહી પશ્ચિમ તરફ અરબ સાગરને મળે છે

c)

ઉચ્ચ પ્રદેશ જ્વાળામુખીથી બનેલો હોવાથી તે ખનીજનો ભંડાર ગણાય છે, લખાણના ઉચ્ચપ્રદેશની પૂર્વ તરફ પૂર્વઘાટ અને પશ્ચિમ તરફ પશ્ચિમ ઘાટ આવેલો છે

d)

તમામ વિધાન સાચા છે

21.

નીચેના પૈકી કઈ દક્ષિણ ભારતની નદી નથી

a)

ગોદાવરી

b)

મહા નદી

c)

કાવેરી

d)

કૃષ્ણ

e)

નર્મદા

22.

નીચેનામાંથી ખોટું વિકલ્પ શોધો

a)

ભારતના દક્ષિણ પૂર્વ કિનારે બંગાળની ખાડી માં અંદમાન અને નિકોબાર ટાપુ આવેલા છે

b)

ભારતના પશ્ચિમ કિનારે પરવાળા માંથી બનેલા લક્ષદ્વીપ ટાપુ આવેલા છે

c)

ભારતની છેક દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે

d)

વાતાવરણમાં આવેલા રોજિંદા ફેરફારને આબોહવા કહેવાય છે

e)

કોઈપણ સ્થળની સરેરાશ 30 વર્ષની ભેજ અને ગરમીની પરિસ્થિતિને હવામાન કહે છે

23.

નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

વન્યજીવોના રક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા અભયારણ્ય ની રચના કરવામાં આવે છે અભ્યારણમાં પાલતુ પ્રાણીઓને મંજૂરી બાદ તેમાં ચરાવવાની છૂટ હોય છે

b)

કેન્દ્ર અને રાજ્ય સરકારના સંકલનથી રાષ્ટ્રીય ઉદ્યાનની રચના થાય છે તેમાં પાલતુ પ્રાણીઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે

c)

જૈવ આરક્ષિત ક્ષેત્ર ની રચના આંતરરાષ્ટ્રીય માપદંડોને આધારે થાય છે તેમાં તમામ પ્રકારની માનવીય પ્રવૃત્તિ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે

d)

તમામ વિધાન સાચા છે

24.

કાપની જમીન બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

કાપની જમીન નું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને લીધે થાય છે

b)

ગુજરાતમાં 50 ટકા કરતા વધુ વિસ્તાર કાપની જમીન જોવા મળે છે

c)

કાપની જમીન ઘણી જ ફળદ્રુપ હોય છે જેમાં ડાંગર શેરડી શણ મકાઈ કપાસ વગેરે પાકો લેવામાં આવે છે

d)

આપની જમીન અગ્નિ અને રૂપાંતરિત સડકો ધરાવતા વિસ્તારમાં આવેલી છે

25.

રાતી જમીન બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

રાતી જમીન અગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા વિસ્તારમાં આવેલી છે

b)

રાતે જમીનમાં લોહતત્વ અને સેન્દ્રીય તત્વો ના કારણે આ જમીન રાતા રંગની દેખાય છે

c)

રાતી જમીન ઊંડાઈએ જતા પીળા રંગમાં ફેરવાય છે

d)

રાતે જમીનને સ્વયં ખેડાતી જમીન પણ કહેવાય છ

26.

કાળી જમીન બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

કાળી જમીન ચીકણી અને કસવાળી હોય છે

b)

કાળી જમીનની ભેજ સંગ્રહ શક્તિ ઘણી વધારે હોય છે

c)

કાળી જમીન માંથી ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો અને તિરાડો પડી જાય છે

d)

કાળી જમીન કપાસના પાક માટે સૌથી વધારે ઉપયોગી છે આ જમીન રેગુર નામે પણ ઓળખાય છે

e)

કાળી જમીન વરસાદના કારણે તીવ્ર ધોવાના ક્ષેત્રમાં કાળી જમીન તૈયાર થાય છે

27.

પડખાઉ કે લેટેરાઈટ જમીન બાબતે ખોટું વિધાન શોધો

a)

વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્ર માં પડખાઉ જમીન તૈયાર થાય છે.

b)

પડખાઉ જમીનનો લાલ રંગ લોહો ઓક્સાઇડ કારણે હોય છે

c)

આ જમીનમાં જેવી જ દ્રવ્યોનું પ્રમાણ ઓછું હોવાથી ઓછી ફળદ્રુપતા ધરાવે છે

d)

આ જમીનમાં ખાતર નાખીને ખેતી માટે જમીન ઉપયોગમાં લેવાય છે

e)

તમામ વિધાન સાચા છે

28.

ગુજરાતમાં રણ પ્રકારની જમીન નીચેના પૈકી કયા વિસ્તારમાં જોવા મળતી નથી

a)

સૌરાષ્ટ્ર

b)

કચ્છ

c)

ઉત્તર ગુજરાત

d)

દક્ષિણ ગુજરાત

29.

હિમાલયનીપર્વતીય જમીન પર કઈ વનસ્પતિ જોવા મળતી નથી

a)

દેવદાર

b)

ચીડ

c)

પાઈન

d)

ચંદન

30.

ઝૂમ ખેતી બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

આ પ્રકારની ખેતી જીવન નિર્વાહ પ્રકારની ખેતી જ છે

b)

ઝૂમ ખેતીમાં જંગલોમાં રહેતા જનજાતિ લોકો દ્વારા વૃક્ષો કાપીને તેને સળગાવી જમીન સાફ કરીને રાખને જમીનમાં ભેળવી ત્યાં ખેતી કરાય છે

c)

બે ત્રણ વર્ષ ખેતી થાય છે જમીનની ફળદ્રુપતા ઘટતા વિસ્તાર છોડીને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવે છે

d)

ઝૂમ ખેતીને સ્થળાંતરીત ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે, આ પ્રકારની ખેતીમાં ધાન્ય પાક ભરવામાં આવે છે

e)

આ પ્રકારની ખેતીમાં રોકડીયા પાક ઉગાડવામાં આવે છે

31.

સિંચાઈની સુવિધા, ઉત્તમ બિયારણ, ખેતીની નવી ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રકારના યંત્રોનો વ્યાપક ઉપયોગ કઈ ખેતીમાં કરવામાં આવે છે

a)

સઘન ખેતી

b)

સ્થળાંતરીત ખેતી

c)

જીવન નિર્વાહ ખેતી

d)

તમામ

32.

સઘન ખેતી બાબતે ખોટું વિધાન શોધો

a)

સઘન ખેતી મા આધુનિક ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવે છે

b)

સઘન ખેતી માં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરવામાં આવે છે

c)

સગન ખેતી આર્થિક વળતર મેળવવા માટે કરાવવામાં આવે છે માટે તેને વ્યાપારી ખેતી તરીકે પણ ઓળખાય છે

d)

ગુજરાતમાં સુરત વલસાણા આણંદ વગેરે જિલ્લામાં આ પ્રકારની ખેતી થાય છે

e)

તમામ વિધાન સાચાં છે

33.

આર્દ્ર ખેતી બાબતે ખોટું વિધાન શોધો

a)

જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય સિંચાઈ ની સગવડ પણ વધુ હોય ત્યાં આદ્ર ખેતી કરવામાં આવે છે

b)

આ પ્રકારની ખેતીને ભીની ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે

c)

આ પ્રકારની ખેતીને બાગાયતી ખેતી પણ કહેવાય છે

34.

બાગાયતી ખેતીમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી

a)

રબર ચા કોફી કોકો

b)

નારિયળ સફરજન કેરી દ્રાક્ષા

c)

આમળા લીંબુ જામફળ બોર ખારેક દાડમ

d)

ફૂલોની ખેતી

e)

શેરડી કપાસ ની ખેતી

35.

ડાંગર ની ખેતી બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

ડાંગર વિશ્વનો અને ભારતનું મહત્વનું મુખ્ય ખાદ્ય પાક છે

b)

ડાંગર ને ગરમ અને ભેજવાળી આબોહવા તથા વધુ વરસાદની જરૂર પડે છે.

c)

ડાંગરના ઉત્પાદનમાં ચીન અગ્રેસર છે, ભારતમાં પશ્ચિમ બંગાળ માં ડાંગર વધુ થાય છે

d)

ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન સૌથી વધુ ભરૂચમાં કરવામાં આવે છે

e)

ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન ખેડા વડોદરા અમદાવાદ અને સુરત જિલ્લામાં થાય છે

36.

બાજરીના પાક બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

બાજરી માટે રેતાળ અને ગોરાડુ જમીન અનુકૂળ છે

b)

બાજરી જાડા અનાજ તરીકે પણ ઓળખાય છે

c)

બાજરીનું સૌથી વધુ ઉત્પાદન રાજસ્થાનમાં થાય છે અને ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠામાં થાય છે

d)

બાજરી માટે ઓછો વરસાદ મધ્યમ તાપમાન અને પૂરતો સૂર્યપ્રકાશ જરૂરી છે

e)

બાજરી અને ઘઉં માટે એક જ પ્રકારનું વાતાવરણ અનુકૂળ છે

37.

રાગી (નાગલી) બાબતે ખોટું વિધાન શોધો

a)

ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં થતા વિવિધ ધાન્ય પાકોમાં નાગલી મોગરાનું સ્થાન ધરાવે છે

b)

ગુજરાતમાં ડાંગ અને વલસાડમાં આની ખેતી વધુ થાય છે

c)

નાગલી બેબી ફૂડ બનાવવા માટે તેમજ ડાયાબિટીસ અને હૃદય રોગના દર્દી માટે ખૂબ જ લાભદાયક છે

d)

નાગલીમાં કેલ્શિયમ અને આયર્ન નું પ્રમાણ અન્ય પાકો કરતા વધુ હોય છે

e)

નાગલિ કેન્સરના રોગ માટે પણ ઉપયોગી છે

38.

નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

મગફળી તેલીબીયા પાકમાં મહત્વનું સ્થાન ધરાવે છે, મગફળીના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ચીન પછી બીજો ક્રમ છે

b)

ભારતમાં મગફળીના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ ક્રમે છે ગુજરાતના જૂનાગઢમાં સૌથી વધુ મગફળી થાય છે

c)

દિવેલા (એરંડા) ના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે, ભારતમાં સૌથી વધુ દિવેલ પાક ગુજરાત રાજ્યમાં થાય છે.

d)

તમામ વિધાન સાચા છે

39.

કપાસની ખેતી બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

કપાસના પાકને તૈયાર થતા 6 થી 8 મહિનાનો સમય લાગે છે, કપાસ માટે કાળી જમીન સૌથી વધુ ઉપયોગી છે

b)

કપાસ કાપડ ઉદ્યોગ માટે એક મહત્વપૂર્ણ કાચો માલ છે

c)

ગુજરાત કપાસના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ગુજરાતમાં ભરૂચ પાસે આવેલ કાનમ પ્રદેશ લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે

d)

ગુજરાતના કચ્છનો કપાસ સૌથી વધુ પ્રખ્યાત છે

40.

ગુજરાતનું સોનેરી પાનનો મુલક કયો છ

a)

ચરોતર

b)

ભરૂચ

c)

આનંદ પ્રદેશ

d)

ભાલ પ્રદેશ

41.

વિવિધ પ્રકારના કીટનાશકોમાં -------- એ બનતા કીટનાશકોનો ઉપયોગ સૌથી વધારે કરવામાં આવે છે

a)

બેક્ટેરિયા

b)

ફૂગ

c)

અળસિયા

42.

પર્યાવરણના કુદરતી આવરણમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે

a)

મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણ

b)

મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને ભૌતિક આવરણ

c)

મૃદાવરણ સજીવઆવરણ વાતાવરણ અને જીવાવરણ

d)

યાદવ મનમોહનસિંહ કેસરીસિંહ

43.

મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણ નો જેમાં સમાવેશ થાય છે જેને આપણે---- તરીકે ઓળખીએ છીએ

a)

પર્યાવરણ

b)

ભૂ તાપ આવરણ

c)

અજૈવિક આવરણ

44.

વાતાવરણ શાનું બનેલું છ

a)

વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળની રજકણો, ક્ષાર કણો

b)

મૃદાવરણ વાતાવરણ જલાવરણ અને જીવાવરણ

45.

સજીવસૃષ્ટિ જેમાં સમાયેલી છે જેને જીવાવરણ કહે છે જીવાવરણમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી

a)

મૃદાવરણ

b)

જલાવરણ

c)

વાતાવરણ

d)

અવકાશી આવરણ

46.

નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

પર્યાવરણના મુખ્ય બે પ્રકાર છે કુદરતી પર્યાવરણ અને માનવસર્જિત પર્યાવરણ

b)

કુદરતી પર્યાવરણમાં જૈવિક અને અજૈવિક ઘટકો નો સમાવેશ થાય છે, જેવી ઘટકોમાં વનસ્પતિ સૃષ્ટિ પ્રાણીસૃષ્ટિ અને માનવોનો સમાવેશ થાય છે જ્યારે અજૈવિક ઘટકોમાં ભૂમિ જળ હવા વગેરેનો સમાવેશ થાય છે

c)

કુદરતી પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકોના માનવીએ પોતાના બુદ્ધિથી કરેલા ઉપયોગના પરિણામે જે પર્યાવરણની રચના થાય છે તેને માનવસર્જિત પર્યાવરણ કહેવાય છે

d)

તમામ વિધાન સાચું

47.

નીચેના મહાસાગરોને ઉતરતા ક્રમમાં ગોઠવો

a)

એટલાન્ટિક મહાસાગર, પેસિફિક મહાસાગર, હિંદ મહાસાગર, આર્કટિક મહાસાગર

b)

, પેસિફિક મહાસાગર, એટલાન્ટિક મહાસાગર, , હિંદ મહાસાગર, આર્કટિક મહાસાગર

c)

એટલાન્ટિક મહાસાગર, પેસિફિક મહાસાગર, હિંદ મહાસાગર, બે ઓફ બંગાળ

d)

યાદવ મનમોહનસિંહ કેસરીસિંહ

48.

પૃથ્વી પર આવેલ કુલ પાણી નું પ્રમાણ ધરાવતા ક્ષેત્રોને ઉતરતા ક્રમમાં ગોઠવો

a)

મહાસાગર, હીમશિખરો(શીલા), ભૂમિગત પાણી, મીઠા પાણીના સરોવર, ખારા પાણીના સરોવર, વાતાવરણ માં, નદીઓમાં

b)

મહાસાગર, હીમશિખરો(શીલા), નદીઓમાં, મીઠા પાણીના સરોવર, ખારા પાણીના સરોવર, વાતાવરણ માં, ભૂમિગત પાણી

c)

યાદવ મનમોહન સિંહ

49.

ભરતી અને ઓટ બાબતે નીચેના પૈકી ફોટો વિધાન શોધો

a)

દિવસમાં બે વાર સમુદ્રની સપાટી પર પાણીની ચઢાવ ઉતારની ક્રિયાને ભરતી અને ઓટ કહે છે

b)

ભરતીના સમયે સમુદ્રનું પાણી કિનારા તરફ ધસી આવે છે જ્યારે ઓટના સમયે સમુદ્રના પાણી કિનારાથી દૂર થાય છે

c)

બે ભરતી કે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે 12.25 કલાક જેટલો હોય છે

d)

ભરતી કે ઓટ આવવાનું મુખ્ય કારણ સૂર્ય અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ છે, સૂર્યકર્તા ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીને વધારે લાગે છે

e)

તમામ વિધાન સાચ

50.

નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો-- જેની માલિકી અને સંચાલન સરકારના હાથમાં હોય તેવા ઉદ્યોગને સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ કહેવામાં આવે છે જેમ કે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ ઓર્થોરિટી ઓફ ઇન્ડિયા જેવા ઉદ્યોગો

b)

સહકારી ક્ષેત્રના ઉદ્યોગો---- જે ઉદ્યોગના સંચાલનમાં ઉદ્યોગો માટે કાચો માલ આપનાર અને તેના પર પ્રક્રિયા કરનાર કામદારો એમ બંનેની ભાગીદારી હોય તેવા ઉદ્યોગોને સહકારી ક્ષેત્રના ઉદ્યોગો કહે છે જેમ કે અમુલ

c)

સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો--- જે ઉદ્યોગોની માલિકી સરકારની સાથે વ્યક્તિ અથવા વ્યક્તિ સમૂહની હોય તેવા ઉદ્યોગને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે જેમ કે મારુતિ લિમિટેડ

d)

ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો---- જે ઉદ્યોગોનું સંચાલન ખાનગી વ્યક્તિઓ અને સરકાર દ્વારા થતું હોય તેને ખાનગીઓ ઉદ્યોગો કહે છે

51.

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉદ્યોગ---- સિલીકોન વેરી વિશ્વમાં કયા પ્રખ્યાત છ

a)

કેલિફોર્નિયા અમેરિકા

b)

બેંગ્લોર ભારત

52.

લોખંડપોલાદ ઉદ્યોગ સાથે જોડાયેલા મહત્વના ક્ષેત્રો અને રાજ્યો વચ્ચેની કઈ જોડ ખોટી છે

(૧) ભિલાઈ--છત્તીસગઢ

(૨) દુર્ગાપુર,,,બર્ન પુર,-પશ્ચિમ બંગાળ

(૩) જમશેદપુર-- ઝારખંડ

(૪) રૂરકેલા --- ઓરિસ્સા

(૫) બોકારો --- -- છત્તીસગઢ

(૬) ભદ્રાવતી અને વિજયનગર--- કર્ણાટક

(૭) વિશાખાપટ્ટનમ-આંધ્ર પ્રદેશ

(૮) સાલેમ --- તમિલનાડુ

a)

૪

b)

૫

c)

૬

d)

૭

53.

ભારતનું પ્રથમ આઝાદી પહેલાનું ટાટા આયન એન્ડ સ્ટીલ કંપની (TISCO) નું લોખંડ પોલાદ નું કારખાનું ક્યાં આવેલું છે

a)

જમશેદપુર

b)

પશ્ચિમ બંગાળ

c)

મુંબઈ મહારાષ્ટ્ર

d)

ગુજરાત દહેજ

54.

લોખંડ પોલાદના ઉદ્યોગ માટેનું વિશ્વ પ્રસિદ્ધ નગર કયું

a)

પિટ્સબર્ગ -- અમેરિકા

b)

જમશેદપુર ભારત

55.

કાપડ નીચેનામાંથી શામાંથી બનતું નથી

a)

કપાસ

b)

ઉન

c)

રેશમ

d)

શણ

e)

વિટામીન

56.

રેશાએ કાપડ ઉદ્યોગ માટે કાચો માલ ગણાય છે બે પ્રકાર પૈકી ખોટો પ્રકાર શોધો

a)

કુદરતી રેસા--- નાયલોન, પોલિએસ્ટર, એક્રેલિક, રેયોન

b)

માનવ સર્જિત રેસા--- ઉન રેશમ કપાસ, lilen, શણ

c)

બંને વિધાન સાચા છે

d)

બંને વિધાન ખોટા છે

57.

1954માં મુંબઈ ખાતે પ્રથમ કાપડની મીલ સ્થાપવામાં આવી જેનું નામ શું હતું

a)

બોમ્બે સ્પિનિંગ એન્ડ વિવીગ કંપની

b)

શેઠ રણછોડલાલ છોટાલાલ કંપની

58.

પૃથ્વીની સપાટીથી-------- કિમી ની ઊંચાઈ સુધીના પડમાં વાતાવરણ ના 99% જેટલી હવા સમાયેલી છે

a)

૩૨

b)

૩૩

c)

૩૪

d)

૫૬

59.

વાતાવરણના બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

વાતાવરણ ઘન પ્રવાહી અને વાયુ તત્વોનું બનેલું છે

b)

વાતાવરણમાં ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ જીવ સૃષ્ટિ માટે સૌથી અગત્યના છે

c)

વાતાવરણમાં નાઇટ્રોજન અને ઓક્સિજન વાયુ મુખ્ય છે અને બીજા વાયુઓ જેવા કે ઓર્ગોન કાર્બન ડાયોક્સાઇડ હાઈડ્રોજન હિલિયમ ઓઝોન વગેરે છે

d)

વાતાવરણમાં નાઇટ્રોજન 78.03%, ઓક્સિજન 20.99%, આર્ગોન 00.94%, કાર્બન ડાયોક્સાઇડ 0.01%, અન્ય વાયુઓ 0.01%

e)

તમામ વિધાન સાચા છે

60.

વાતાવરણમાં રહેલા વાયુઓ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ 20 km સુધી જોવા મળે છે

b)

વાતાવરણમાં ઓક્સિજન 110 કિ.મી સુધી જોવા મળે છે

c)

વાતાવરણમાં નાઇટ્રોજન 130 કિ.મી સુધી જોવા મળે છે

d)

130 કિમી ની ઊંચાઈ બાદ વાતાવરણમાં હાઈડ્રોજન અને હિલિયમ નું પ્રમાણ વધુ જોવા મળે છે

e)

140 કિલોમીટર પછી ઝેરી ઓઝોન જોવા મળે છે

61.

વાતાવરણમાં પાણીના સ્વરૂપે રહેલા છે

a)

ધુમ્મસ ઝાકળ વાદળ

b)

હવા પાણી અને વાદળ

c)

નદી દરિયો અને ઝરણું

d)

યાદવ મનમોહનસિંહ કેસરીસિંહ

62.

વાતાવરણની રચના ચાર સ્તરોમાં વિભાજિત કરવામાં આવી છે જે પૈકી ખોટો વિકલ્પ શોધો

a)

શોભ આવરણ

b)

સમતાપઆવરણ

c)

મધ્યાવરણ

d)

ઉષ્મા આવરણ

e)

ઓઝોન આવરણ

63.

શોભઆવરણ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

પૃથ્વી સાથે વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને શોભ આવરણ કહે છે

b)

શોભ આવરણમાં તોફાનો વીજળી વરસાદ વાદળો વગેરે હોય છે

c)

શોભ આવરણમાં એક કિમી ઊંચાઈ પર જતા 6.5 c તાપમાન ઘટે છે

d)

તાપમાન ઘટવાનું જ્યાં અટકી જાય છે તે સીમા ને શોભ સીમા કહે છ

e)

તમામ વિધાન સાચા છે

64.

સમતાપઆવરણ બાબતે ખોટું વિધાન શોધો

a)

શોભસીમા ની ઉપર આશરે 50 કિમી સુધી વિસ્તરેલા આવરણને સમતા પાવરણ કહે છે

b)

સમતાપ આવરણમાંમાં ઋતુઓ વાદળ વરસાદ ચક્રવાત વગેરે જોવા મળતા નથી

c)

જેટ વિમાન માટેઅહી હવા સ્વચ્છ અને પાતળી છે જેથી ઝડપથી ઉડી શકે છ

d)

સમતાપ આવરણમાં ઓઝોન સ્તર આવેલું છે જે આશરે ૧૫ થી ૩૫ કિ.મી સુધી વિસ્તરેલ છે

e)

તમામ વિધાન સાચા છે

65.

સમતાપ આવરણની ઉપર આશરે ૮૦ કિમી સુધીના આવરણને----- કહે છે

a)

મધ્યઆવરણ

b)

ઉષ્મા આવરણ

c)

આયના આવરણ

d)

તમામ વિધાન સાચા છે

66.

ઉષ્માવરણ બાબતે ખોટું વિધાન શોધો

a)

મધ્યાવરણથી ૮૦ કિમી થી શરૂ થઈ જ્યાં વાતાવરણ પૂર્ણ થાય ત્યાં સુધી વિસ્તરેલું આવરણ ઉષ્મા આવરણ છે

b)

ઉષ્મા આવરણ ને બે પેટા વિભાગમાં વહેંચવામાં આવ્યું છે, આયનાઆવરણ અને બાહ્ય આવરણ

c)

આયના આવરણમાં ટીવી રેડિયો પ્રસારણ માટે ખૂબ સારું છે

d)

તમામ વિધાન સાચા છે

67.

ભારતમાં હવામાન અંગેની આગાહી ભારતીય હવામાન ખાતુ કરે છે જેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે

a)

દિલ્હી

b)

મુંબઈ

c)

કલકત્તા

d)

ગુજરાત

68.

ભારતમાં હવામાન ખાતાની પ્રાદેશિક કચેરીઓ ક્યાં આવેલી છે (ભારતમાં હવામાન ખાતાનું મુખ્ય મથક દિલ્હીમાં છે)

a)

મુંબઈ કલકત્તા નાગપુર અને પુણે

b)

મુંબઈ કલકત્તા ગાંધીનગર અને પુણે

c)

મુંબઈ કલકત્તા પશ્ચિમ બંગાળ અને પૂણે

d)

યાદવ મનમોહન સિંહ

69.

આબોહવા બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

સામાન્ય રીતે કોઈ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષની હવામાનની સ્થિતિ એટલે આબોહવા

b)

સામાન્ય રીતે આબોહવામાં સ્થાનિક પરિસ્થિતિ જેવી કે તાપમાન ભેજ વરસાદ હોવાનું દબાણ ધુમ્મસ વગેરે મહત્વનો ભાગ ભજવે છે

c)

આબોહવા જે તે પ્રદેશની સજીવ સૃષ્ટિ પ્રાણીસૃષ્ટિ અને માનવ જીવનની સીધી અસર કરે છે

d)

આવો માં રહેલા ગરમીના પ્રમાણને આબોહવા કહે છે

70.

હવામાં રહેલા ગરમીના પ્રમાણને----- કહે છે

a)

તાપમાન

b)

પરિવર્તન

c)

આબોહવા

d)

P મો

71.

સમુદ્રો અને જળાશયોમાંથી પાણીનું બાષ્પીભવન થતા તેનું વરાળમાં રૂપાંતર થાય છે તેને----- કહે છે

a)

ભેજ

b)

ઉસ્માનન

c)

ગની ભવન

d)

ધ્રુવીકરણ

72.

ભારતના જંગલોના પ્રકાર બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

ઉષ્ણકટિબંધીય બારેમાસ લીલા જંગલો--- આ પ્રદેશની વનસ્પતિના પાંદડા એકી સાથે ખરી જતા નથી અને બારેમાસ લીલા રહે છે, રોઝવુડ, અબનુસ, મોહગની ઉસળ કટિબંધીય બારેમાસ લીલા જંગલોના વૃક્ષો છે

b)

ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલો-- આ જંગલોને પાનખર જંગલો પણ કહે છે, ઉનાળામાં ના છ થી આઠ અઠવાડિયા દરમિયાન વૃક્ષો પાંદડા ખરી પડે છે. સાગ સાલ લીમડો સીસમ આના વૃક્ષો છે

c)

સમશીતોષ્ણ બારેમાસ લીલા જંગલો--- વાંસ,ચીડ અને નીલગીરી વૃક્ષો જોવા મળે છે

d)

શંકુધ્રુમ જંગલો---ચીડ દેવદાર ફર, આ જંગલોના વૃક્ષો છે

e)

તમામ વિધાન સાચા

73.

નીચેના પૈકી ખોટી જોડ શોધો

a)

સવાના ઘાસના મેદાનો-- દક્ષિણ આફ્રિકા

b)

સમશીતોષ્ણ ઘાસના મેદાનો-- ગુજરાતના વેળાવદર અને કચ્છના બની વિસ્તારમાં

c)

બંને વિધાન સાચા છે

d)

બંને વિધાન ખોટા છે

74.

નીચેના પૈકી ખોટું વિધાન શોધો vy

a)

ભૂકંપ જ્વાળામુખી દુષ્કાળ દાવાનળ પુર વાવાઝોડું સુનામી કુદરતી આપત્તિ છે

b)

આગ ,ઔદ્યોગિક અકસ્માત બોમ્બ વિસ્ફોટ હુલ્લડ માનવસર્જિત આપત્તિ છે

c)

પૂર સુનામી વાવાઝોડું દુષ્કાળ વગેરે આપત્તિની આગાહી કરી શકાય તેવી આપત્તિ છે

d)

ભૂકંપ જ્વાળામુખી દાવાનળ જેવી આપત્તિની આગાહી કરી શકાય છે

e)

તમામ

75.

નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

ગુજરાતમાં કચ્છ વિસ્તાર ભૂકંપ ઝોન પાંચમાં આવે છે

b)

1819, 1915, 2001 માં કચ્છ માં ભૂકંપ આવી ચૂક્યા છે

c)

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ નામના એકમમાં મપાય છે

d)

તમામ વિધાન સાચા છે

76.

વિશ્વમાં વધુ વસ્તી ધરાવતા દેશને ઉતરતા ક્રમમાં ગોઠવો

a)

ચીન ભારત અમેરિકા ઇન્ડોનેશિયા પાકિસ્તાન બ્રાઝિલ નાઈજીરીયા બાંગ્લાદેશ

b)

ભારત, ચીન અમેરિકા ઇન્ડોનેશિયા પાકિસ્તાન બ્રાઝિલ નાઈજીરીયા બાંગ્લાદેશ

77.

નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની વસ્તી ગીચતા ૩૮૨ છે

b)

વિશ્વની વસ્તી ગીચતા 54 છે

c)

સ્ત્રી પુરુષની પ્રમાણ ભારતનું 1000 પુરુષોએ 940 સ્ત્રી છે

d)

તમામ વિધાન સાચા છે

78.

નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

જંગલો પ્રાણીઓ પક્ષીઓ એ જૈવિક કુદરતી સંસાધનો છે

b)

જળ જમીન હવા ખનીજ એ કુદરતી અજૈવિક સંસાધન છે

c)

ઉદ્યોગ સ્મારકો સામાજિક સંસ્થાઓ કાળાઓ એ માનવ નિર્મિત સંસાધનો છે

d)

જ્ઞાનબુદ્ધિ કૌશલ્ય સ્વાસ્થ્ય માનવીય ગુણો એ માનવીય સંસાધનો છે

e)

શક્તિ દળ મનોવલ કૌશલ્ય એ હિંમતના સંસાધનો છે

79.

નીચેનામાંથી કોનો સમાવેશ નવીનીકરણીય સંસાધનોમાં થતો નથી

a)

જંગલો

b)

પ્રાણીઓ

c)

સૂર્યપ્રકાશ

d)

કુદરતી વાયુઓ

80.

નીચેનામાંથી કયું અનવીનીકરણીય સંસાધન નથી

a)

પેટ્રોલિયમ

b)

ખનીજ કોલસો

c)

કુદરતી વાયુઓ

d)

જંગલો

81.

ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા જમીનના આઠ પ્રકાર પાડ્યા છે તે પૈકી કયું ખોટું છે

a)

કાપની જમીન---- રાતી અથવા લાલ જમીન

b)

કાળી જમીન--- લેટેરાઇટ જમીન

c)

રણની જમીન-- પાર્વતીએ જમીન

d)

જંગલની જમીન-- દલદલ ની જમીન

e)

હિમાલયની જમીન અને લદાખની જમીન

82.

નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

સહારા નું રણ વિશ્વનું સૌથી મોટું ગરમ છે

b)

લદાખનું ઠંડુ રણ ભારતમાં આવેલ છે

c)

કચ્છનું રણ ગુજરાતમાં આવેલ છે

d)

તમામ વિધાન સાચા છે

83.

તક્ષશિલા વિદ્યાપીઠ સંદર્ભે ખોટું વિધાન શોધો

a)

તક્ષશિલા પાકિસ્તાન રાહુલ પિંડી થી પશ્ચિમે આવેલ છે

b)

તક્ષશિલા ની સ્થાપના શ્રીરામના ભાઈ ભારતે કરી હતી (ભારતના પુત્ર નું નામ તક્ષ હતું)

c)

તક્ષશિલા પ્રાચીન ગંધર પ્રદેશની રાજધાની નું શહેર હતું તક્ષશિલામાં 64 વિદ્યા નું શિક્ષણ અપાતું હતું

d)

અર્થશાસ્ત્રના પિતા કૌટિલ્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય પણ તક્ષશિલામાં શિક્ષણ મેળવ્યું હતું

e)

હુ એન ત્સાગ એ તક્ષશિલા ની મુલાકાત લીધી હતી

84.

નાલંદા વિદ્યાપીઠ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

નાલંદા વિદ્યાપીઠ બિહારના પટના જિલ્લાના બડગાંવ પાસે આવેલ છે, કુમાર ગુપ્તના સમયમાં બની હતી

b)

નાલંદા બૌદ્ધ સંપ્રદાયના મહાયાન સંપ્રદાયનું મુખ્ય કેન્દ્ર હતું અને નાલંદા વિશ્વવિદ્યાલય નો દરજ્જો ધરાવતું હતું

c)

નાગાર્જુન નાલંદા વિદ્યાપીઠ ના આચાર્ય હતા,

d)

13મી સદીમાં બખતયાર ખીલજીએ નાલંદા વિદ્યાપીઠ નો નાશ કર્યો હતો

e)

સાતમી સદીમાં ફાહીયાને નાલંદા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી

85.

વલભી વિદ્યાપીઠ બાબતે ખોટું વિધાન શોધો

a)

મૈત્રક વંશના શાસકોએ વલભી વિકસાવ્યું હતું જે સાતમી સદીમાં વલભી ગુજરાતનું પ્રસ્ત્રેદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું

b)

ચીની યાત્રી ઈતસિંગ મુજબ વલભી નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી

c)

અરબોના આક્રમણમાં મૈત્રકોનો પરાજય થવાથી આ વિદ્યાપીઠ બંધ પડી

d)

વલભી મૈત્રકો ની રાજધાની તથા આંતરરાષ્ટ્રીય બંદર હતું

e)

તમામ વિધાન સાચા છે

86.

રાજારામ મોહન રાય બાબતે ખોટું વિધાન શોધો

a)

રાજારામ મોહનરાય ભારતીય નવજાગૃતિના અને પુનઃજાગરણ ના પિતા તરીકે ઓળખાય છે

b)

રાજારામ મોહનરાયએ બ્રહ્મસમાજ સંસ્થા સ્થાપેલી હતી

c)

રાજારામ મોહનરાય નવ ભાષાના જાણકાર હતા

d)

રાજારામ મોહન રાય માત્ર વેદાંત ધર્મના જાણકાર હતા. ઇસ્લામ ધર્મ અને ખ્રિસ્તી ધર્મના સિદ્ધાંતો જાણતા ન હતા

87.

રાજારામ મોહન રાય સમાજ સુધારણા ના મુખ્ય ખ્યાલો બાબતે ખોટું વિધાન શોધો

a)

હિન્દની પ્રગતિમાં જ્ઞાતિપ્રથા મોટો અવરોધ છે

b)

સતી પ્રથામાં માનતા ન હતા, બાળ લગ્નમાં પણ માનતા ન હતા

c)

વિધવા ને પુનઃ લગ્ન કરવાની છૂટ મળવી જોઈએ અને બહુ પત્ની પ્રથા નો અંત કરવો જોઈએ એમ માનતા હતા

d)

પિતાના વારસામાં પુત્રીને પણ ભાગ મળવો જોઈએ એવું કહેતા

e)

રાજારામ મોહન રાયત સમાજ સુધારણા માટે હિન્દી શિક્ષણને મહત્વનું ગણ્યું

88.

રાજારામ મોહન રાય બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

રાજારામ મોહન રાય પ્રેસની સ્વતંત્રતાના મહાન હિમાયતા હતા

b)

કારોબારીને ન્યાયતંત્રની સાથે રાખવાની હિમાયત કરી

c)

રાજારામ મોહનરાય બંગાળી ભાષામાં સંવાદકોમુદી સમાચાર પત્ર શરૂ કર્યો

d)

ફારસી ભાષામાં-- મિરાત ઊલ અખબાર

e)

તમામ વિધાન સાચા છે

89.

રાજારામ મોહન રાયને રાજા ની ઉપાધિ કોણે આપી

a)

મોગલ બાદશાહ બહાદુર શાહ ઝફર

b)

મોગલ બાદશાહ અકબર

c)

મોગલ બાદશાહ બાબર

d)

મોગલ

90.

રાજારામ મોહન રાય બાબતે ખોટું વિધાન શોધો

a)

રાજારામ મોહન રાજ્ય પોતાના વિચારો ફેલાવવા માટે આત્મીય સભાની રચના કરી, આ આત્મીય સભા પાછળથી બ્રહ્મસભા નામે ઓળખાઈ

b)

બ્રહ્મ સભાના સભ્યો જુદા જુદા દેવી-દેવતાઓ માં માનવાને બદલે માત્ર એક જ ઈશ્વર (એકેશ્વર વાત) ના અસ્તિત્વને સ્વીકારતા

c)

રાજારામ મોહન રાય ન સતીપ્રથાના વિરોધ ના ઝુંશને પરિણામે સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો વિલિયમ બેન્ટિકે 1829 માં ઘડીયો

d)

તમામ વિધાન સાચા છે

91.

બ્રહ્મો સમાજ બાબતે કુટું વિધાન શોધો

a)

19 મી સદીમાં બ્રહ્મો સમાજે સમાજ સુધારણા અને ધર્મ સુધારોના ક્ષેત્રે ક્રાંતિકારી ભૂમિકા આધાર કરી

b)

બ્રહ્મો સમાજ મૂર્તિપૂજા વિધિવિધાનો મા ન માનતી

c)

બાળ લગ્નના સતી પ્રથા બહુપદની પ્રથા અને પડદા પ્રથા નાબૂદ કરવા બ્રહ્મો સમાજની પ્રયત્ન કર્યા

d)

આંતરજ્ઞાતિય લગ્ન અને આંતરજ્ઞાતિય ભોજનને ઉત્તેજન આપ્યું

e)

બ્રહ્મો સમાજની પ્રવૃત્તિ ગામડા વિસ્તારમાં ખૂબ પ્રગતિ સાધિ

92.

બ્રહ્મોસભાના સિદ્ધાંતોના પ્રચાર માટે દેવેન્દ્રનાથ ટાગોરે--------- પત્રિકા શરૂ કરી

a)

તત્વબોધિની

b)

સંવાદકોમું દી

c)

અલ હીલાલ

d)

તમામ વિધાન સાચા છે

93.

કેશવચ ચંદ્રસેન દ્વારા------- નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી

a)

બ્રહ્મ સમાજ

b)

ભારતીય બ્રહ્મો સમાજ

c)

આદિ બ્રહ્મો સમાજ

94.

જ્યોતિબા ફુલે બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો

a)

જ્યોતિબા ફુલે નો જન્મ મહારાષ્ટ્રના માળી પરિવારમાં થયો હતો

b)

જ્યોતિબા ફુલેના પૂર્વજો પેશવાઓને ફૂલ માળા મોકલતા હતા તેથી તેઓ ફૂલે કહેવાયા

c)

જ્યોતિબા ફુલે દલિતો અને સ્ત્રીઓના પ્રશ્નો હલ કરવા પ્રયત્નો કર્યા

d)

જ્યોતિબા ફુલે પુણે ખાતે કન્યાશાળા શરૂ કરાવી, વિધવા ને પુનઃ લગ્નમાં મદદ કરવા સત્ય શોધક સમાજ ની સ્થાપના કરી

e)

તમામ વિધાન સાચા છે

95.

ગુલામગિરી પુસ્તક જ્યોતિબા ફુલે કોને સમર્પિત કર્યું હતું

a)

ભારતના એવા તમામ નાગરિકને સમર્પિત કર્યું હતું જેમણે ભારતમાં ગુલામોને મુક્તિ અપાવવા માટે સંઘર્ષ કર્યો હતો

b)

અમેરિકાના એવા તમામ નાગરિકને સમર્પિત કર્યું હતું જેમણે અમેરિકામાં ગુલામોને મુક્તિ અપાવવા માટે સંઘર્ષ કર્યો હતો

c)

પાકિસ્તાનના એવા તમામ નાગરિકને સમર્પિત કર્યું હતું જેમણે ભારતમાં ગુલામોને મુક્તિ અપાવવા માટે સંઘર્ષ કર્યો હતો

d)

તમામ વિધાન સાચા છે

96.

જ્યોતિબા ફુલે બાબતે ખોટું વિધાન શોધો

a)

જ્યોતિબા ફુલે ને પૂના મહાનગરપાલિકાના સભ્ય બનાવવામાં આવ્યા

b)

મુંબઈના નાગરિકો એ તેમને મહાત્મા ની ઉપાધિ આપી

c)

જ્યોતિબા ફૂલે દ્વારા દિનબંધુ પત્રિકા શરૂ કરી

d)

જ્યોતિબા ફુલે સુબોધ પત્રિકા સાથે સંકળાયેલ હતા

e)

હન્ટર કમિશનને આવેદનપત્ર આપીને જ્યોતિબા ફુલે એ જણાવ્યું હતું કે ખ્રિસ્તી મિશનરીઓનો ઉદ્દેશ્ય દેશભક્તિ પૂર્ણ તેમજ શિક્ષણ પૂરતો સીમિત નથી

97.

સ્વામી દયાનંદ સરસ્વતી બાબતે નીચેનામાંથી ખોટું વિધાન શોધો

a)

સ્વામી દયાનંદ સરસ્વતી1975 આર્યસમાજની સ્થાપના કરી તેમનો જન્મ ગુજરાતના મોરબી નજીક ટંકારામાં થયો

b)

સ્વામી દયાનંદ સરસ્વતી નું મૂળ નામ મૂળશંકર હતું અને તેમણે મૂર્તિ પૂજા અને કર્મખંડ નો વિરોધ કર્યો

c)

વેદો તરફ પાછા ફરવાનું સૂત્ર આપેલું હતું

d)

આર્ય સમાજે ધરમાંતર કરેલા હિન્દુઓને હિન્દુ ધર્મમાં ફરી લાવવા શુદ્ધિ ચળવળ ચલાવી હતી

e)

સ્વામી દયાનંદ સરસ્વતી ગુજરાતી ભાષામાં ઉપદેશ આપતા હતા

98.

સ્વામી દયાનંદ સરસ્વતી બાબતે ખોટું વિધાન શોધો

a)

સ્વામી દયાનંદ સરસ્વતી હિન્દી ભાષામાં ઉપદેશ આપતા હતા

b)

સ્વામી દયાનંદ એ કીધું કે વેદોમાં મૂર્તિ પૂજા ક્રિયાકાંડ બાળ લગ્ન સતી પ્રથા અને અસ્પૃશ્યતાન નો ઉલ્લેખ નથી

c)

સ્વામી દયાનંદ સરસ્વતીએ ભારત ભારતીયો માટે નો નારો આપ્યો

d)

સ્વામી દયાનંદ સરસ્વતીએ મહાભારત અને રામાયણ નો ઉપદેશ આપ્યો

e)

સ્વામી દયાનંદ સરસ્વતીએ સત્યાત્પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો

99.

કાંગડી ગુરુકુળ બાબતે નીચેના વિધાનો વિચારો

a)

કાંગળી ગુરુકુળ સ્વામી શ્રદ્ધાનંદે હરદ્વાર પાસે સ્થાપ્યું

b)

કાંગળી ગુરુકુળે ઉચ્ચ કેળવણી તથા કન્યા કેળવણીને ફેલાવો કરવાનું અતિ મહત્વનું કામ કર્યું

c)

હિન્દી ને રાષ્ટ્ર ભાષાનું સ્વરૂપ આપવામાં આવ્યું

d)

તમામ વિધાન સાચા

100.

લાહોરમાં દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કોણે કરી

a)

સ્વામી દયાનંદ સરસ્વતી

b)

લાલા હંસરાજ

c)

સ્વામી વિવેકાનંદ

d)

યાદવ મનમોહન સહ