WorksheetsCET EVS TEST - 1
Total questions: 110
Worksheet time: 1hrs 23mins
ભારતના રાષ્ટ્રપતિ કોણ છે?
પ્રણવ મુકર્જી
દ્રૌપદી મુર્મુ
મનમોહન સિંહ
રામ Nath કોવિંદ
ભારતની સ્વતંત્રતા ક્યારે મળી?
15 ઓગસ્ટ 1947
26 જાન્યુઆરી 1948
1 જાન્યુઆરી 1950
15 ઓગસ્ટ 1965
ભારતના રાષ્ટ્રીય પક્ષીનું નામ શું છે?
બુલબુલ
મોર
કાગડો
તિતલી
સંસદમાં કેટલા સભ્યો હોય છે?
788
500
650
900
ભારતના રાષ્ટ્રીય ફૂલનું નામ શું છે?
સૂંઠ
કમલ
ગુલાબ
ચાંદણી
ગુજરાતમાં પક્ષીઓ માટેનું અભયારણ્ય કયું છે ?
ગીર
નળ સરોવર
બાલારામ
માછલીઓ_________દ્વારા ચેતવણી આપે છે.
વિદ્યુતસંકેત
સુંગધ
અવાજ
સાપને નચાવવા માટે મદારી કયું વાદ્ય વગાડે છે ?
બીન
વાંસળી
પાવો
ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન________માટેનું આશ્રયસ્થાન છે.
પક્ષીઓ
સિંહ
હાથી
કયા પ્રાણીની સૂંઘવાની આવડતનો ઉપયોગ ગુનેગારને શોધવામાં થાય છે ?
ઘોડો
ઊંટ
કૂતરો
દિવસના આશરે અઢાર કલાક વૃક્ષની ડાળી પર ઊંધું લટકીને ઊંઘનારું પ્રાણી કયું છે ?
વાંદરો
લંગૂર
સ્લોથ
મદારી સાપને શામાં રાખે છે ?
થેલીમાં
વાંસની ટોપલીમાં
કાચની પેટીમાં
માણસની જેમ માથા પર આગળની તરફ આંખો હોય તેવું પક્ષી કયું છે ?
પોપટ
ઘુવડ
કબૂતર
સાપનો પ્રિય ખોરાક કયો છે ?
ઉંદર
સસલું
ખિસકોલી
ઘરમાં મીઠાઈ કે ખાંડ વેરાઈ હોય,તો કયું જીવજંતુ ત્યાં થોડીવારમાં આવી જાય છે ?
વંદો
કીડી
મચ્છર
સરકસમાં નીચેનામાંથી કયા પ્રાણીને પાંજરામાં રાખવામાં આવે છે ?
હાથીને
ઘોડાને
વાઘને
આર્યનાથ મદારીના કુટુંબના લોકો ___________ તરીકે જાણીતા છે.
કાલબેલિયા
પંજાબી
ગુજરાતી
સાપ નીચેનામાંથી કોનો મિત્ર ગણાય છે ?
દરજી
મોચી
ખેડૂત
ઊન મેળવવા માટે કયા પ્રાણીને પાળવામાં આવે છે ?
બકરી
ઘેટું
ગધેડું
સાપ ડંખ મારે ત્યારે ઝેર તેના_______દ્વારા માણસના શરીરમાં પ્રવેશે છે.
દાંત
ચામડી
જીભ
જીભના કયા ભાગમાં આપણને ગળ્યો સ્વાદ સારી રીતે પરખાય છે ?
આગળના
પાછળના
જમણી બાજુના
કેરીના પાપડ બનાવવા કેરીના માવા ઉપરાંત તેમાં શું ઉમેરવામાં આવે છે ?
રાઈના કુરિયાં
મીઠું-મરચું
ગોળ-ખાંડ
ખોરાકને મોંમાંથી જઠરમાં લઈ જવાનું કાર્ય કોણ કરે છે ?
નાનું આંતરડું
જીભ
અન્નનળી
નીચેનામાંથી કઈ વસ્તુનું અથાણું બનાવવામાં આવતું નથી ?
ગાજર
ચીકુ
કેરી
સૉસ બનાવવા માટે _________નો ઉપયોગ કરવામાં આવે છે.
ટામેટાં
બટાટા
વટાણા
મરચાં મૂળભૂત રીતે ક્યાંથી ભારતમાં આવ્યાં હતાં ?
દક્ષિણ અમેરિકા
યુરોપ
જાપાન
ખોરાકનું સંપૂર્ણ પાચન_____________માં થાય છે.
નાના આંતરડા
મોં
મોટા આંતરડા
ખાદ્યપદાર્થના પૅકેટ પર લખેલી વિગતો પૈકી કઈ વિગત પરથી તે ખાવાલાયક છે કે નહિ તેનો ખ્યાલ આવે છે ?
કિંમત
વાપરવાની છેલ્લી તારીખ
તેમાં વપરાતા ઘટકોનાં નામ
ચટ્ટાઈ________ના ઝાડનાં પાંદડાંમાંથી બનાવવામાં આવે છે.
તાડ
નારિયેળી
નીલગિરિ
ડૉ.બ્યુમોન્ટે માર્ટિન નામના સૈનિક પર શરીરના કયા અંગ વિશેના પ્રયોગો કર્યા ?
હાથ
પેટ
હાડકાં
કોના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે ?
શીમળો
ગોખરું
નારિયેળી
નીચેનામાંથી કઈ ઋતુમાં દૂધ જલદી બગડી જાય છે ?
શિયાળામાં
ચોમાસામાં
ઉનાળામાં
ડૉક્ટર બીમાર વ્યક્તિને ફણગાવેલા_______ખાવાની સલાહ આપે છે.
અનાજ
કઠોળ
તેલીબિયાં
નીચેનામાંથી કોનું બીજ ખરબચડું બીજ છે ?
રાઈ
મગ
ચણા
રાત્રે જાગનાર પ્રાણીઓ વસ્તુઓને કયા કયા રંગ માં જોઈ શકે છે ?
લાલ અને પીળા
કાળા અને સફેદ
લીલા અને લાલ
કાળા અને લીલા
જંગલોમાં લાગતી આગ ને શું કહે છે?
વાવાઝોડું
વિસ્ફોટ
ત્સુનામી
દાવાનળ
નીચેના પૈકી કઈ ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી?
ધરતીકંપ
વાવાઝોડું
ભારે વર્ષા
પૂર
કઈ આપત્તિ સમુદ્રમાં આવે છે અને કિનારાની આસપાસ હોનારત સર્જે છે?
પૂર
ત્સુનામી
વાવાઝોડું
દુકાળ
વરસાદ ના આવે અને ખેતીના પાક સુકાઈ જાય અનાજ પાણીની અછત વર્તાય ત્યારે કઈ આપત્તિનો સામનો કરવો પડે છે?
વાવાઝોડાની
પૂરની
દુકાળની
ધરતીકંપની
ચોમાસામાં આવતા વધુ વરસાદના કારણે નદીઓમાં વધુ પાણી આવવાથી કઈ આપત્તિ આવે છે?
અનાવૃષ્ટી
પૂર
વાવાઝોડું
ધરતીકંપ
આપણે નાક વાટે હવા અંદર લઈએ તેને શું કહેવાય?
ફૂંક
શ્વાસ
ઉચ્છવાસ
શ્વસન
ગરમ હવા માટે શું સાચું છે?
ઉપરથી નીચે તરફ જાય છે
નીચેથી ઉપર તરફ જાય છે
સ્થિર રહે છે
ઉપર નીચે બંને તરફ જાય છે
આપણે નાક વાટે હવા બહાર કાઢીએ તેને શું કહેવાય?
શ્વસન
શ્વાસ
શ્વાસોશ્વાસ
ઉચ્છવાસ
હૃદયના ધબકારા માપવા માટે ડોક્ટર કયા સાધન નો ઉપયોગ કરે છે?
સ્ટેથેસ્કોપ
ઈન્જેકશન
થરમોમીટર
કાતર
મો થી ફૂંક મારીને સંગીત નું કયું સાધન વગાડી શકીએ છીએ?
ઢોલ
વાંસળી
સિતાર
મૃદંગ
આહારના કયા સ્વાદથી પાચનક્રિયા સારી થાય છે ?
તૂરા
ગળ્યા
ખાટા
ખારા
આહારના છ સ્વાદમાંથી મેથીમાં કેવા પ્રકારનો સ્વાદ હોય છે ?
ગળ્યો
તૂરો
કડવો
તીખો
તૂરો સ્વાદ શામાંથી મળે છે ?
શેરડી, ગોળ, ખાંડ
લીંબુ, સંતરાં, મોસંબી
મેથી, કારેલાં, લીમડો
હળદર, તુવેરદાળ, કેરીની ગોટલી
બાફીને બનાવાતો ખોરાક કયો છે ?
ભાખરી
ખીચડી
રોટલી
પૂરી
લવિંગ કઈ બીમારી માટે ઉપયોગી છે ?
દાંતના દુખાવા માટે
કમરના દુખાવા માટે
પેટના દુખાવા માટે
પગની મચકોડ માટે
શરદી ઉધરસ મટાડવા માટે લીંબુનું શરબત ખૂબજ ઉપયોગી છે,
સાચું
ખોટું
મુખવાસ તરીકે કેરીની ગોટલી કે સોપારીનો ઉપયોગ થાય છે.
સાચું
ખોટું
તાવ આવે ત્યારે કપાળ પર મીઠાનાં પોતાં મૂકવામાં આવે છે.
સાચું
ખોટું
તીખો અને મસાલાવાળો ખોરાક દરરોજ લેવાથી નૂકશાન થાય છે.
સાચું
ખોટું
તીખો અને મસાલાવાળો ખોરાક દરરોજ લેવાથી નૂકશાન થાય છે.
સાચું
ખોટું
કોકમનો સ્વાદ તીખો હોય છે.
સાચું
ખોટું
નીચેનામાંથી કયું વાહન પેટ્રોલ વડે ચાલે છે?
નીચેનામાંથી કયું વાહન ડિઝલ વડે ચાલે છે?
નીચેનામાંથી કયું વાહન L.P.G /C.N.G વડે ચાલે છે?
વર્તમાન સમયમાં કયા વાહનનું પ્રમાણ સૌથી ઓછું જોવા મળે છે?
સાઈકલ
બાઈક
મોટર કાર
બસ
વાહનો માંથી નીકળતા ધુમાડા ને લીધે શું થાય છે?
હવા શુદ્ધ બને...
શ્વાસને લગતા રોગો થાય..
વાહનોના હોર્નના ઘોંઘાટથી સ્વભાવ ચીડિયો બની જાય છે...
✔
✖
સડક માર્ગ ના મુખ્ય કેટલા પ્રકાર છે?
2
4
5
7
રાષ્ટ્રીય ધોરીમાર્ગ નું સંચાલન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે.
✔
✖
બે જુદા-જુદા શહેરો ને જોડતો માર્ગ એટલે.....
રાજ્ય ધોરીમાર્ગ
રાષ્ટ્રીય ધોરીમાર્ગ
શહેરના જુદા જુદા વિસ્તારોને જોડતો માર્ગ એટલે...
રાજ્ય ધોરીમાર્ગ
શહેરી માર્ગ
ગરોળી કઇ ઋતુમાં ગાઢ નિંદ્રામાં જતી રહે છે ?
ઉનાળો
શિયાળો
ચોમાસુ
કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ?
કર્ણાટક
આસામ
બિહાર
ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણી માટેનું આશ્રયસ્થાન છે?
હાથી
ગેંડો
સિંહ
નીચેનામાંથી કયા પ્રાણીના કાન આપણે જોઈ શકતા નથી?
મગર
બળદ
બકરી
કયા પ્રાણી ની સૂંઘવાની આવડતનો ઉપયોગ ગુનેગારને શોધવામાં થાય છે?
હાથી
કુતરો
ઘોડો
કયુ પ્રાણી પોતાનું સમગ્ર જીવન ઝાડ ઉપર વિતાવે છે?
ચિમ્પાન્જી
વાંદરો
સ્લોથ
કયુ પ્રાણી રાત્રે મનુષ્ય કરતાં છ ગણું સારી રીતે જોઈ શકે છે?
ગાય
ભેંસ
વાઘ
નીચેનામાંથી કયા પક્ષીની દ્રષ્ટિ તીવ્ર હોય છે?
પોપટ
સમડી
ચકલી
દેડકો કઇ ઋતુમાં સૌથી વધુ જોવા મળે છે?
શિયાળો
ઉનાળો
ચોમાસુ
કયું પ્રાણી રાત્રે મનુષ્ય કરતા છ ગણું સારી રીતે જોઈ શકે છે?
ગાય
રીંછ
વાઘ
હરણ
નીચેનામાંથી કયા પ્રાણીના કાન આપણે જોઈ શકતા નથી?
બળદ
ગધેડું
મગર
બકરી
સર્કસમાં નીચેનામાંથી કયા પ્રાણીને પાંજરામાં રાખવામાં આવે છે
હાથીને
ઘોડાને
કૂતરાને
વાઘને
મદારી સાપને સામા રાખે છે?
થેલીમાં
વાંસની ટોપલીમાં
પતરાની પેટીમાં
કાચની પેટીમાં
નીચેનામાંથી કઈ વસ્તુ ના ટીપા જીભ પર મુકતા ખાતો સ્વાદ અનુભવાય છે?
દાડમ નો રસ
ચીકુ નો રસ
શેરડીનો રસ
લીંબુનો રસ
પાચન તંત્રનો કયો અવયવ ખોરાકને વલોવવાનું કાર્ય કરે છે?
મોં
અન્નનળી
જઠર
નાનું આંતરડું
પાચન તંત્રનો કયો અવયવ ખોરાકને વલોવવાનું કાર્ય કરે છે?
મોં
અન્નનળી
જઠર
નાનું આંતરડું
નીચેનામાંથી કઈ વસ્તુનું અથાણું બનાવવામાં આવતું નથી?
ગાજર
ગુંદા
ચીકુ
કેરી
નીચેના પૈકી કયો છોડ શિકારી શોધ કહેવાય છે?
મેંદી
વાલોળ
ગોખરુ
કળશ પર્ણ
ગડસીસર શબ્દોમાં સર નો અર્થ શું થાય છે?
નદી
સમુદ્ર
તળાવ
ઝરણું
નીચેના પૈકી કયું પદાર્થ પાણીમાં ઓગળે છે?
કાચ
ખાંડ
રેતી
તેલ
પાણીમાં રહેલી ખાંડને જલ્દીથી ઓગાળવા શું કરશો?
પાણીમાં બરફ નાખીશું.
પાણીને થોડા સમય માટે સ્થિર રાખી મુકીશું.
પાણીની ફ્રીજમાં રાખીશું.
પાણીને ગરમ કરી ચમચી વડે હલાવતા રહીશું
મેલેરિયા રોગની તપાસ માટે આપણે શું કરવું પડે છે?
એક્સ રે પાડી તપાસ
ઝાડા ની તપાસ
પેસાબની તપાસ
લોહીની તપાસ
ગ્રામ કક્ષાએ લોકોના આરોગ્યની જવાબદારી કોણ પાડે છે?
ગ્રામ પંચાયત
નગરપાલિકા
મહાનગરપાલિકા
રાજ્ય
પર્વતારોહણ સમયે રોજ સવારે શું કરવામાં આવતું હતું?
દરેક સભ્યની તબીબી તપાસ થતી.
સવારે ઊઠીને દોડવું પડતું.
ઠંડા પાણીથી સ્નાન કરવું પડતું.
કેમ્પ્ ફાયર કરવામાં આવતો
તમે દક્ષિણ દિશામાં મોહ કરીને ઊભા છો , તમારા જમણા હાથે પોલીસ સ્ટેશન આવેલું છે, તો પોલીસ સ્ટેશન તમારાથી કઈ દિશામાં હશે?
પૂર્વ
પશ્ચિમ
ઉત્તર
દક્ષિણ
ફરશે શીરડી અને હથોડી નો ઉપયોગ કયા કાર્યમાં થતો હતો?
વાવ બનાવવા
કોતરણિકામ કરવામાં
ઘડા બનાવવા
કિલ્લો ચણવામાં
પૂનમના ચંદ્ર નો આકાર કેવો દેખાય છે?
લંબગોળ
થાળી જેવો ગોળ
અર્ધગોળ
બંગડી જેવો ગોળ
ચંદ્ર શું છે?
કુદરતી ઉપગ્રહ
કુત્રિમ ઉપગ્રહ
ગ્રહ
તારો
1. ઉપરના ચિત્રમાં કઈ કુદરતી આપતી દર્શાવેલ છે?
દાવાનળ
ત્સુનામી
ધરતીકંપ
2. આ ચિત્ર કઈ કુદરતી ઘટના દર્શાવે છે?
પૂર
અનાવૃષ્ટિ
3. અહી આપેલ ચિત્ર કઈ ઘટના દર્શાવે છે?
ધરતીકંપ
વાવાઝોડું
ભૂસ્ખલન
4. ગુજરાતમાં કઈ તારીખે ભૂકંપ આવેલો હતો?
26 જાન્યુઆરી 2000
26 જાન્યુઆરી 2002
26 જાન્યુઆરી 2001
5. જંગલોમાં લાગતી આગને શું કહે છે?
વિસ્ફોટ
દાવાનળ
6. કઈ આપતી સમુદ્રમાં આવે છે અને કિનારાની આસપાસ હોનારત સર્જે છે?
પૂર
ત્સુનામી
7. કઈ ઘટનાનું પૂર્વાનુમાન શકય નથી?
ધરતીકંપ
વાવાઝોડું
8. કઈ કુદરતી આપતી છે?
યુદ્ધ
આતંકી હુમલો
પૂર
નીચેનામાથી ક્યુ અનાજ છે?
ઘઉં
ચણા
મગ
તુવેર
નીચેનામાથી કઈ એક રસોઈની રીત નથી?
ઠંડુ કરવું.
બાફવું
શેકવું
તળવું
દવા સ્વાદે ......... હોય છે?
ખાટી
કડવી
તૂરી
મીઠી
નીચેનામાથી ક્યુ કઠોળ છે?
ચણા
ઘઉં
ચોખા
બાજરી
નીચેનામાંથી ક્યુ ફળ છે?
કેળું
કારેલું
કોબી
મરચું
નીચેનામાથી શું શેકીને બનાવાય છે?
રોટલી
પુરી
ખીચું
ખીચડી
નીચેનામાથી શું તળીને બનાવાય છે?
પુરી
રોટલી
રોટલો
પાપડ
બધાજ પ્રકારના ખોરાક ખાવાથી ....... રહેવાય?
તંદુરસ્ત
બીમાર
અશક્ત
તાજા
