Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

MAT 1 (90) QUESTION

Total questions: 90

Worksheet time: 5hrs 30mins

Name
Class
Date
1.

નીચે આપેલ પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પોમાંથી અલગ વિકલ્પ પસંદ કરો.

a)

કલાક

b)

સેકન્ડ

c)

વર્ષ

d)

સમય

2.

નીચે આપેલ પ્રશ્નોમાં દર્શાવેલ વિકલ્પોમાંથી અલગ વિકલ્પ પસંદ કરો.

a)

ફૂલ

b)

પાંદડા

c)

ડાળી

d)

મૂળ

3.

નીચે આપેલ પ્રશ્નોમાં દર્શાવેલ વિકલ્પોમાંથી અલગ વિકલ્પ પસંદ કરો.

a)

દૂધ

b)

માખણ

c)

ઘી

d)

પનીર

4.

નીચે આપેલ પ્રશ્નોમાં દર્શાવેલ વિકલ્પોમાંથી અલગ વિકલ્પ પસંદ કરો.

a)

CD

b)

PQ

c)

MN

d)

DF

5.

નીચે આપેલ પ્રશ્નોમાં દર્શાવેલ વિકલ્પોમાંથી અલગ વિકલ્પ પસંદ કરો.

a)

YX

b)

PQ

c)

KJ

d)

CB

6.

નીચે આપેલ વિકલ્પોને ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવો.


લાકડું 2. પુસ્તક ૩. કારખાનું 4. કાગળ 5. છાપવું

a)

1, 3, 4, 5, 2

b)

2, 5, 1, 3, 4

c)

3, 1, 4, 5, 2

d)

4, 2, 3, 1, 5

7.

નીચે આપેલ વિકલ્પોને ચડતા તાર્કિક ક્રમમાં ગોઠવો.

૧. પાઠ ૨. શબ્દ ૩. વાક્ય ૪. પુસ્તક ૫. ફકરો

a)

3, 2, 1, 4, 5

b)

2, 3, 5, 1, 4

c)

2, 4, 3, 1, 5

d)

2, 3, 1, 5, 4

8.

નીચે આપેલ વિકલ્પોને ઉતરતા તાર્કિક ક્રમમાં ગોઠવો.


૧. વૃદ્ધ ૨. બાળક ૩. કુમાર ૪. યુવાન ૫. શિશુ

a)

1, 4, 3, 2, 5

b)

5, 2, 3, 4, 1

c)

1, 4, 3, 5, 2

d)

1, 4, 5, 3, 2

9.

નીચે આપેલ વિકલ્પોને ઉતરતા તાર્કિક ક્રમમાં ગોઠવો.


૧. ક્વિન્ટલ ૨. ગ્રામ ૩. ટન ૪. કિલોગ્રામ ૫. મિલીગ્રામ

a)

1, 3, 4, 2, 5

b)

3, 4, 1, 2, 5

c)

3, 1, 4, 2, 5

d)

3, 1, 5, 2, 4

10.

નીચેનામાંથી કયું વર્ષ લીપવર્ષ નથી ?

a)

2400

b)

2000

c)

2200

d)

1600

11.

મારો નંબર લાઈનમાં બંને બાજુથી 7 મો છે. તો લાઈનમાં કુલ કેટલા વ્યક્તિ હશે ?

a)

13

b)

14

c)

15

d)

8

12.

રાજા રઘુથી ધીમો ચાલે છે. રઘુ ગુરુ જેટલી જ ઝડપે ચાલે છે તથા કૃષ્ણા ગુરુથી ઝડપી ચાલે છે તો સૌથી ઝડપી કોણ ચાલે છે ?

a)

રઘુ

b)

રાજા

c)

કૃષ્ણા

d)

રઘુ અને ગુરુ બંને

13.

જો D= 4 અને SHE =32 તો DINESH = ?

a)

57

b)

52

c)

49

d)

59

14.
19, 2, 38, 3, 114, 4, ……?
a)
456
b)
276
c)
346
d)
318
15.
3, 6, 12, 24, …., ?, …. 96
a)
36
b)
42
c)
60
d)
48
16.
2, 7, 12, 17, ..?.., 27
a)
34
b)
31
c)
22
d)
33
17.
2.5, 5, 7.5, ..?.., 12.5
a)
10
b)
22.5
c)
100
d)
150
18.
2, 12, 36, 80, 150, ..?..
a)
194
b)
210
c)
252
d)
258
19.

500, 100, 20, 4, ..?..

a)

54\frac{5}{4}

b)

45\frac{4}{5}

c)

1

d)

0

20.
1, 2, 6, 24, 120, ..?..
a)
360
b)
720
c)
480
d)
600
21.
25, 20, 16, 13, ..?..
a)
10
b)
14
c)
11
d)
12
22.
ABC, 6, EFG, 210, IJK, ..?..
a)
1000
b)
190
c)
999
d)
990
23.
B, C, D, F, G, H, ..?..
a)
N
b)
M
c)
J
d)
L
24.
6 7 7 8 6 9 7 6 7 9 6 8 6 6 7 6 8 6 7 9 9 6 પૈકી એવી કેટલી જોડ મળે બે પાસ પાસેની સંખ્યાનો સરવાળો 14 થાય?
a)
4
b)
3
c)
5
d)
6
25.
6 7 7 8 6 9 7 6 7 9 6 8 6 6 7 6 8 6 7 9 9 6 પૈકી એવી કેટલી જોડ છે જેમા 6 અંકની આગળ અને પાછળ બન્ને જગ્યાએ 7 આવે?
a)
4
b)
7
c)
1
d)
3
26.

 12,14,18,116, ...... ?\frac{1}{2},\frac{1}{4},\frac{1}{8},\frac{1}{16},\ ......\ ?  

a)

 232\frac{2}{32}  

b)

 125\frac{1}{25}  

c)

 136\frac{1}{36}  

d)

 132\frac{1}{32}  

27.

જો CAT ને સંકેતિ ક ભાષામાં ATC, DEAR ને સંકેતિ ક ભાષામાં EARD લખાય તો SING ને કઇ રીતે લખી શકાય?

a)

INGS

b)

NGSI

c)

SNGI

d)

SGIN

28.

જો SAVEN ને સંકેતિ ક ભાષામાં NEVAS લખાય તો FOUR ને કઇ રીતે લખી શકાય?

a)

OFUR

b)

FORU

c)

RUOF

d)

RFOU

29.

જો LOUD ને સંકેતિ ક ભાષામાં JOSF લખાય તો PKQG ને કઇ રીતે લખી શકાય?

a)

NION

b)

NIOE

c)

RAIN

d)

RICE

30.

કોઇ સંકેતિ ક ભાષામાં DECEMBER ને ERMBCEDE લખવામાં આવે તો એજ સંકેતિ ક ભાષામાં ક્યા શબ્દને

ERMBVENO લખવામાં આવ્યો હશે?

a)

NOVEMBER

b)

FEBRUARY

c)

OCTOMBER

d)

SEPTEMBER

31.

જો ROSE નો કોડ 6821, CHAIR નો કોડ 73456 અને PREACL નો કોડ 961473 હોય તો SEARCH નો કોડ શું?

a)

225763

b)

214673

c)

245273

d)

216464

32.

જો L X O = 12 X15 હોય તો C X K = શું લખી શકાય?

a)

311

b)

3 X 11

c)

11 X 3

d)

113

33.

જો MAIN ને $57&, DOME 93$5 લખાય તો MOAN ને કઇ રીતે લખી શકાય?

a)

3$7&

b)

$73&

c)

$37&

d)

$&37

34.

જો ZEBRA ને 2652181 લખાય તો COBRA ને કઇ રીતે લખી શકાય?

a)

3152181

b)

302181

c)

31822151

d)

1182153

35.

જો પેન ને ટેબલ,ટેબલ ને પંખો,પંખા ને ખૂરશી,ખૂરશી ને છાપરું કહેવામાં આવે તો મનુષ્ય કયાં બેસશે?

a)

ટેબલ

b)

પંખા

c)

ખૂરશી

d)

છાપરું

36.

જો રૂમ ને પલંગ,પલંગ ને બારી,બારી ને ફુલ,ફુલ ને કુલર કહેવામાં આવે તો મનુષ્ય શેના પર સુવે?

a)

રૂમ

b)

પલંગ

c)

ફુલ

d)

બારી

37.

જો “NO MORE FOOD” ને “TA KA DA”…… “MORE THAN THAT” ને “SA PA KA” લખાયતો એ જ ભાષામાં MORE માટે નીચેનામાથી ક્યો કોડ છે?

a)

SA

b)

KA

c)

SA અને KA

d)

માહિતી અધુરી છે

38.

જો B = 2, H=8,અ ને CAB=6 તો RACE = શું લખી શકાય?

a)

53

b)

28

c)

89

d)

27

39.

જો DEAR ને FGCT લખાય તો READ ને શું લખી શકાય?

a)

FGCT

b)

TGFC

c)

TCGE

d)

TGCF

40.

જો FISH ને EHRG લખાય તો THALIYA ને શું લખી શકાય?

a)

SGZKHXZ

b)

UIBMJZA

c)

UJBMJZB

d)

UIBMJZB

41.

★ નીચે આપેલ શ્રેણીમાં 3 અંકની આગળ એકી સંખ્યા અને પાછળ બેકી સંખ્યા હોય તેવી કેટલી જોડ બને?★

5 3 8 9 4 3 7 2 3 8 1 3 8 4 3 5 7 3 4 2 3 6

a)

1

b)

2

c)

3

d)

4

42.

■ નીચે આપેલ શ્રેણીમાં એવા કેટલા મૂળાક્ષર છેકે જે બે-બે વખત સળંગ લખેલ છે ? ■

G O S S R G M L G T O P Q Q R P P S O G T L G P

a)

1

b)

2

c)

3

d)

5

43.

◆ નીચે આપેલ શ્રેણી માં કેટલી વખત t ની પહેલા p અને પાછળ t આવેલ હોય તેવી જેટલી જોડ મળે ? ◆


ptp t tpp t p t pppqqp tp tt ppp t

a)

3

b)

4

c)

2

d)

0

44.

નીચે આપેલી શ્રેણી માં એવી કેટલી જોડ છે જેમાં 6 અંકની આગળ 5 હોય પરંતુ પાછળ 7 અંક ન હોવો જોઇએ ?


5 6 7 2 5 6 4 9 2 7 6 7 4 3 5 6 8 6 4 9 5 6 7

a)

4

b)

2

c)

1

d)

3

45.

■ નીચે આપેલ શ્રેણી માં એવા કેટલા મૂળાક્ષરો M છે જે તેની પહેલા 6 સંખ્યા હોય અને પાછળ 9 સંખ્યા ન હોય ?■

9M66M959M78M16M96M9

a)

0

b)

2

c)

3

d)

4

46.

A B B C D E B A B C B B D A B C B B A


આ શ્રેણીમાં BB એકસાથે કેટલી વખત આવે છે ?

a)

4

b)

3

c)

2

d)

1

47.

ઘોડો : ઘાસ : : વાહન : ?

a)

ક્રૂડતેલ

b)

પેટ્રોલ

48.

હોડી : હલેસા : : બલુન : ?

a)

ગરમ હવા

b)

રબર

49.

લંડન : ટેમ્સ : : દિલ્હી : ?

a)

કાવેરી

b)

યમુના

50.

ડોક્ટર : નિદાન : : શિક્ષક : ?

a)

ભણાવે

b)

વકીલાત

51.

હિન્દુ : મંદિર : : ખ્રિસ્તી : ?

a)

અગિયારી

b)

ચર્ચ

52.

અંગ્રેજી મુળાક્ષરો ને યોગ્ય ક્રમમાં ગોઠવો.

P E N

a)

PEN

b)

ENP

53.

અંગ્રેજી મુળાક્ષરો ને યોગ્ય ક્રમમાં ગોઠવો.

F A N

a)

AFN

b)

ANF

54.

અંગ્રેજી મુળાક્ષરો ને યોગ્ય ક્રમમાં ગોઠવો.

H E A T

a)

ATHE

b)

AEHT

55.

જો + બરાબર ×, - બરાબર ÷ , ÷ બરાબર + અને × બરાબર - હોય તો 20 ÷ 40 - 4 × 5 + 6 = ....

a)

0

b)

10

56.

જો + બરાબર ×,- બરાબર +,× બરાબર ÷ અને ÷ બરાબર - હોય તો 6 - 9 +8 × 3 ÷ 20 = .....

a)

6

b)

10

57.

જો + બરાબર - ,- બરાબર ×, ÷ બરાબર + અને × બરાબર + હોય તો 15 × 3 ÷ 4 - 6 + 7 = ......

a)

35

b)

53

58.

જો + બરાબર -, × બરાબર ÷, - બરાબર × અને ÷ બરાબર + હોય તો 248 ÷ 16 + 144 × 24 - 14 = .....

a)

180

b)

108

59.

જો + એટલે ÷, - એટલે +, ÷ એટલે + અને × એટલે - તો 2 - 40 + 10 - 6 × 8 =.......

a)

6

b)

66

60.

જો 10 × 2 = 5, 10 ÷ 4 = 14, 10 + 4 = 6 અને 10 - 4 = 40 હોય તો 10 × 5 ÷ 4 + 3 - 2 =....

a)

0

b)

10

61.

જો + એટલે ÷, - એટલે ×, ÷ એટલે + અને × એટલે - હોય તો 10 - 2 ÷ 4 × 10 + 5 =......

a)

22

b)

23

62.

◆ NMMS EXAM ◆

● નીચે આપેલ શબ્દો પૈકી મહાશબ્દ શોધો. ●

a)

સુરત

b)

ગુજરાત

c)

ભારત

d)

એશિયા

63.

◆ NMMS EXAM ◆

● નીચે આપેલ શબ્દો પૈકી મહાશબ્દ શોધો. ●

a)

ગામ

b)

સોસાયટી

c)

મોહલ્લો

d)

ઘર

64.

◆ NMMS EXAM ◆

● નીચે આપેલ શબ્દો પૈકી મહાશબ્દ શોધો. ●

a)

દરવાજા

b)

બારણું

c)

ફર્નિચર

d)

બારી

65.

◆ NMMS EXAM ◆

● નીચે આપેલ શબ્દો પૈકી મહાશબ્દ શોધો. ●

a)

વીંટી

b)

ઘરેણું

c)

હાર

d)

બંગડી

66.

■ NMMS QUIZ ■

◆ નીચે આપેલા ચાર વિકલ્પો માંથી અલગ પડતો એક વિકલ્પ શોધો. ◆

a)

લેખક

b)

પ્રકાશક

c)

મુદ્રક

d)

વાચક

67.

■ NMMS QUIZ ■

◆ નીચે આપેલા ચાર વિકલ્પો માંથી અલગ પડતો એક વિકલ્પ શોધો. ◆

a)

ઘઉં

b)

ડાંગર

c)

શેરડી

d)

મકાઈ

68.

■ NMMS QUIZ ■

◆ નીચે આપેલા ચાર વિકલ્પો માંથી અલગ પડતો એક વિકલ્પ શોધો. ◆

a)

એન્જીનીયર

b)

વકીલ

c)

ડોકટર

d)

કોર્ટ

69.

A અને B ની હાલની ઉંમરનો ગુણોત્તર 4 : 5 છે. ચાર વર્ષ પછી આ ગુણોત્તર 8 : 9 થઈ જશે તે બંનેની હાલની ઉંમર નો સરવાળો કેટલો થશે ?

a)

9 વર્ષ

b)

18 વર્ષ

70.

પિતાની ઉંમર પુત્રની ઉંમરના ચારગણા કરતા 3 વર્ષ વધુ છે. માતાની ઉંમર પિતા કરતા 4 વર્ષ વધુ છે. જો પુત્રની ઉંમર 5 વર્ષ હોય તો માતાની ઉંમર કેટલી હશે ?

a)

27 વર્ષ

b)

23 વર્ષ

71.

કેટરીના અને સલમાનની હાલની ઉંમર નો સરવાળો 28 વર્ષ છે. તો 7 વર્ષ પછી બંનેની ઉંમર નો સરવાળો કેટલો થશે ?

a)

42 વર્ષ

b)

36 વર્ષ

72.

અજય ની ઉમર વિજયની ઉંમરના ત્રણ ગણા કરતા ત્રણ વર્ષ ઓછી છે. જો બંનેની ઉંમર નો સરવાળો 77 વર્ષ થતો હોય તો વિજયની ઉંમર શોધો.

a)

23 વર્ષ

b)

20 વર્ષ

73.

વિશ્વાસના જન્મ સમયે તેને અને તેના પિતાની ઉંમરનો સરવાળો 22 વર્ષ હતો. જો હાલમાં તે બંનેની ઉંમર નો સરવાળો 44 વર્ષ હોય તો વિશ્વાસ ની હાલની ઉંમર શોધો.

a)

16 વર્ષ

b)

11 વર્ષ

74.

વિરાટ ની 8 વર્ષે પહેલાની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર 680 થાય તો તેની હાલની ઉંમર શોધો.

a)

48 વર્ષ

b)

28 વર્ષ

75.

આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો.

a)

6

b)

8

c)

7

d)

9

76.

આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો.

a)

14

b)

24

c)

12

d)

20

77.

આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો.

a)

1

b)

2

c)

3

d)

4

78.

આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો.

a)

12

b)

16

c)

17

d)

20

79.

આપેલ આકૃતિમાં વધુમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો.

a)

22

b)

24

c)

26

d)

28

80.

તન્વી દક્ષિણ તરફ આઠ કિમી ચાલે છે. ત્યારબાદ ડાબી બાજુ વળીને પાંચ કિમી ચાલે છે. ફરીથી ડાબી બાજુ વળી ને 8 km ચાલે છે. તો તેણી હવે શરૂઆતના સ્થાનથી કેટલી દૂર હશે?

a)

13 k.m.

b)

5k.m.

c)

8k.m.

d)

10k.m.

81.

રોહન પૂર્વ દિશા તરફ પાંચ કિમી જાય છે. ત્યારબાદ ડાબી બાજુ કાટખૂણે વળીને ૧૨ કીમી જાય છે. તો હવે શરૂઆતના સ્થળે પરત આવવા માટે તેણે ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડશે?

a)

8.5k.m.

b)

13k.m.

c)

17k.m.

d)

20k.m.

82.

જો પૂર્વ = નૈઋત્ય અને અગ્નિ = પશ્ચિમ હોય તો દક્ષિણ = . . . . .

a)

વાયવ્ય

b)

ઈશાન

c)

ઉત્તર

d)

નૈઋત્ય

83.

વિજય ઘરેથી નીકળીને પૂર્વ દિશા તરફ 6 કિમી ચાલે છે. ત્યારબાદ તે ડાબી બાજુ કાટખૂણે વળીને 8 કિમી જાય છે.

તો હવે ઘરે પાછા ફરવા માટે તેણે ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડશે?

a)

10k.m.

b)

14k.m.

c)

07k.m.

d)

02k.m.

84.

તેના પુત્ર ની તસવીર તરફ આંગળી બતાવી એક પુરુષે,

સ્ત્રી ને કહ્યું તેની માતા એ તારી માતાની ફક્ત એક પુત્રી છે તો એ પુરુષ ને સ્ત્રી સાથે શું સંબંધ હોય?

a)

બહેન

b)

માતા

c)

પત્ની

d)

પુત્રી

85.

વિજય કહે,"આનંદની માતા મારી માતાની એકમાત્ર પુત્રી છે"

આનંદનો વિજય સાથે શું સંબંધ છે?

a)

ભાઈ

b)

પિતા

c)

ભાણેજ

d)

દાદા

86.

અમિત,સુરેશના પુત્રના પુત્રનો ભાઈ છે. અમિત અને સુરેશ

વચ્ચે શો સંબંધ હોય ?

a)

ભાઈ

b)

પિતરાઈ

c)

ભત્રીજો

d)

એક પણ નહીં

87.

જો X એ P ના પુત્રના પુત્રનો ભાઈ હોય તો P ને X શું સંબંધ માં થાય ?

a)

ભાઈ

b)

બહેન

c)

કાકા

d)

પૌત્ર

88.

5 : 10 : : 25 : ?

a)

50

b)

250

89.

2 : 10 : : 5 : ?

a)

5

b)

25

90.

જો

આકાશને ચા,

ચાને પાણી,

પાણીને હવા,

હવા ને નદી,

નદીને તળાવ કહેવામાં આવે

તો મહેમાનોને પાણી આપ્યા બાદ તમે શું આપીને સ્વાગત કરશો?

a)

પાણી

b)

ચા