Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.) ક્વિઝ-1

Total questions: 5

Worksheet time: 3mins

Name
Class
Date
1.

ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)ની કંઈ દુઆ માહે રમઝાનુલ મુબારકની દરેક રાત્રિએ પઢવી જોઈએ?

a)

દુઆએ નુદબાહ

b)

દુઆએ કુમૈલ

c)

દુઆએ ઇફતેતાહ

d)

દુઆએ અબુ હમઝા શુંમાલી

2.

ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.) જ્યારે ઝહુર ફરમાવશે તો લાંબી વય (ઉમ્ર) હોવા છતાં કેટલા વર્ષનાં જવાન લાગશે?

a)

૨૫ વર્ષનાં જવાન

b)

૩૦ વર્ષનાં જવાન

c)

૩૫ વર્ષનાં જવાન

d)

૪૦ વર્ષનાં જવાન

3.

તે કોના અસ્હાબ છે જે હજી જીવતા છે અને જ્યારે ઇમામ મહદી (અ.ત.ફ.શ.) ઝહુર ફરમાવશે ત્યારે તેઓ ઇમામ (અ.સ)નાં વઝીરોમાંથી હશે?

a)

અસ્હાબે ઈસા (અ.સ.)

b)

અસ્હાબે મુસા (અ.સ.)

c)

અસ્હાબે મુસ્તુફા (સ.અ.વ.)

d)

અસ્હાબે કહફ

4.

ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)ની માતા કોના પૌત્રી છે?

a)

શમ્ઉન

b)

લૂમી

c)

કયસરે રોમ

d)

દાનીયાલ

5.

જનાબ ઉસ્માન બિન સઈદ બીજા ક્યાં ઇમામનાં વકીલ હતા?

a)

છઠ્ઠા અને સાતમાં ઇમામ (અ.સ.)

b)

દસમાં અને અગિયારમાં ઇમામ (અ.સ.)

c)

આઠમાં અને નવમાં ઇમામ (અ.સ.)

d)

નવમાં અને દસમાં ઇમામ (અ.સ.)