NEW
Font size
Worksheetsવિધુતપ્રવાહની રાસાયણિક
Total questions: 27
Worksheet time: 19mins
નીચેના પૈકી ક્યાં ઉપકરણમાં વિદ્યુતકોષ વપરાતો નથી ?
ઘડિયાળ
ફ્યુઝ
વિધુત ઉત્પન્ન કરતું સાધન કયું છે ?
વિદ્યુત કોષ
વિદ્યુત બલ્બ
નીચેનામાંથી કયું સાધન વિધુતપ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે ?
ગીઝર
વિદ્યુતકોષ
ક્યાં ઉપકરણમાં ઉત્પન્ન થતી ઉષ્મા અનિચ્છનીય છે ?
વિધુત બલ્બ
વિદ્યુત ઈસ્ત્રી
ફ્યુઝ વિધુતપ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે ?
રાસાયણિક
ઉષ્મીય
નીચેનામાંથી કયું ઉપકરણ વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે ?
વિદ્યુત હીટર
વિદ્યુત ઘંટડી
નીચેના પૈકી ક્યાં સાધનમાં વિદ્યુત-ઉર્જા નું પ્રકાશ - ઉર્જામાં રૂપાંતર થાય છે ?
ટ્યુબલાઇટ
ફ્યુઝ
વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર સૌપ્રથમ કોણે નોંધી હતી ?
ઓસ્ટેડે
વોલ્ટાએ
વિદ્યુત કોષ ની સંજ્ઞામાં લાંબી રેખા ક્યાં ધ્રુવ અને ટૂંકી રેખા ક્યાં ધ્રુવ વડે દર્શાવાય છે ?
ઓન , ઓફ
ઓફ , ઓન
બધી ઈલેક્ટ્રીક વસ્તુઓમાં આવેલ તારના ગુચળા ને શું કહે છે ?
એલીમેન્ટ
ફિલામેન્ટ
વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો કઈ બાબત પર આધાર રાખતો નથી ?
તાર નું કદ
તારની લંબાઈ
ખાદ્ય પદાર્થોના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ડબ્બા ઉપર શાનું આવરણ ચડાવવામાં આવે છે?
ટીન નું
ઝિંકનું
ક્રોમિયમ નું
લોખંડનું
ઇલેક્ટ્રોપ્લેટિંગ ની પ્રક્રિયા એ વિદ્યુત પ્રવાહ ની ______ અસર છે?
ભૌતિક
ઉષ્મીય
ચુંબકીય
રાસાયણિક
વિદ્યુત બલ્બ વિદ્યુત પ્રવાહ ની _____ અસરને લીધે પ્રકાશિત થાય છે?
રાસાયણિક
ચુંબકીય
ઉષ્મીય
એક પણ નહીં
નીચેનામાંથી શેમા વિદ્યુતનું વહન થઇ શકતું નથી?
વિનેગાર નું દ્રાવણ
ખાંડનુ દ્રાવણ
લીંબુના રસનો દ્રાવણ
કોસ્ટિક સોડાનું દ્રાવણ
નીચેનામાંથી કઈ વસ્તુઓ પર ક્રોમિયમ નું પ્લેટિંગ કરવામાં આવતું નથી?
કાર નું બમ્પર
ગેસ સ્ટવ
તળવાનો તવો
સાઈકલ ની ઘંટડી
કોની ગતિના કારણે વિદ્યુત દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે?
અણુ ઓ
પરમાણુ ઓ
ઇલેક્ટ્રોનસ
આયનો
તાંબા ની ફૂલદાની પર ચાંદી નું આવરણ ચઢાવવા માટે કયા વિદ્યુત દ્રાવણ નો ઉપયોગ કરવો જોઈએ?
સિલ્વર નાઇટ્રેટ
કોપર નાઈટ્રેટ
સોડિયમ નાઈટ્રેટ
કૉપર સલ્ફેટ
_____ વિદ્યુતનું અવાહક છે?
લાકડું
લોખંડ
તાંબુ
ગ્રેફાઇટ
નીચેનામાંથી કયું વિદ્યુત દ્રાવણ નથી?
કોપર સલ્ફેટ
સલ્ફ્યુરિક એસિડ
સિલ્વર નાઇટ્રેટ
આલ્કોહોલ
વિદ્યુત દ્રાવણમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેના રંગમાં ફેરફાર થાય છે જે વિદ્યુત પ્રવાહની કઈ અસર દર્શાવે છે?
રાસાયણિક
ઉષ્મીય
ચુંબકીય
પ્રકા શીય
વિદ્યુતપ્રવાહના આધારે પદાર્થોના પ્રકાર જણાવો
1
2
3
4
નીચે પૈકી કયું વિદ્યુતનું સુવાહક છે ?
લાકડું
પ્લાસ્ટિક
લોખંડ
આપેલ બધા
ઈલેકટ્રોપ્લેટીગની પ્રક્રિયા એ વિદ્યુત પ્રવાહની કેવી અસર છે ?
ભૌતિક
ઉષ્મીય
ચુંબકીય
રસાયણિક
વિદ્યુતના અવાહક નીચે પૈકી કયું નથી
લોખંડ
લાકડું
પ્લાસ્ટીક
રબર
વિદ્યુતભારના કેટલા પ્રકાર છે ?
2
1
3
4
LED સાથે જોડાયેલા બે તારોને શું કહે છે ?
લીડ્સ
લેડ
લીડ
લોર્ડ
