WorksheetsCurrent part 2 યાદવ મનમોહનસિંહ કેસરીસિંહ નેત્રંગ જીલ્લો ભરૂચ
Total questions: 132
Worksheet time: 2hrs 12mins
તાજેતરમાં ભારત દેશે વિશ્વનું સૌથી શક્તિશાળી હાઈડ્રોજન ટ્રેન એન્જિન વિકસાવ્યું, વિશ્વમાં ભારત સિવાય અન્ય કયા ચાર દેશો હાઈડ્રોજન સંચાલિત ટ્રેન એન્જિન ધરાવે છે
જર્મની ફ્રાંસ, સ્વીડન અને ચીન
જર્મની ફ્રાંસ, સ્વીડન અને અમેરિકા
જર્મની ફ્રાંસ, સ્વીડન અને પાકિસ્તાન
નીચેના પૈકી ખોટું વિધાન શોધો પુરા નામ બાબતે
GSLV --- geosynchronous satellite launch vehicle
PSLV ----polar satellite launch vehicle
Navlc------ navigation with Indian constellation
IRNSS ---- Indian regional satellite launch vehicle
ISRO ---- international space research organisation
GAGAN Nupur Nama ko
GPS Aided Geo Augmented Navigation
General Aided Geo Augmented Navigation
ISRO જેનું વડુમથક બેંગલોર કર્ણાટક છે જેના પ્રથમ અધ્યક્ષ અને હાલના અધ્યક્ષ કોણ છે
ડો. વિક્રમ સારાભાઈ, ડો. વી નારાયણન
ડો. બ્રહ્મગુપ્ત, ડો. વી સોમનાથ
ડો. ત્રિભુવનદાસ ગજ્જર, ડો. વી સોમનાથ
ભારતનું પ્રથમ ખાનગી લોન્ચપેડ કયા સ્થળે સ્થાપિત કરવામાં આવેલી છે
ધનુષ હરીકોટા
ગગન અમદાવાદ
INS કલવરી,INS ખંડેરી, INS કારંજ,INS વાગ,INS વગાસીર,INS વગીર શાને સાથે સંબંધિત છે
કલવરી શ્રેણીના એરક્રાફ્ટ
કલવરી શ્રેણીની સબમરીન
કલવરી શ્રેણીના વિમાન
કલવરી શ્રેણીના હેલિકોપ્ટર
ભારતીય નૌકા દળના નીલગીરી અને સુરત એમ બંને ------ નું નિર્માણ મઝગાવ ડોક શીપબિલ્ડર્સ દ્વારા કરવામાં આવ્યું છ
યુદ્ધ વિમાન
યુદ્ધ જહાજ
યુદ્ધ ટેન્ક
23 જાન્યુઆરી રાષ્ટ્રીય પરાક્રમ દિવસ બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
23 જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતીના દિવસે દર વર્ષે સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય પરાક્રમ દિવસની ઉજવણી કરવામાં આવે છે
2025 માં સુભાષચંદ્ર બોઝની 128મી જન્મ જયંતી ઉજવવામાં આવી
વીરતા દિવસ પણ 23 જાન્યુઆરી ઉજવાય છે
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓસન ઇન્ફર્મેશન સર્વિસીસ સંસ્થાકીય શ્રેણી માં સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર 2025 માટે એનાયત કરવામાં આવ્યો છે
2,000 માં સૌપ્રથમ પરાક્રમ દિવસની ઉજવણી થઈ હતી
સુભાષચંદ્ર બોઝ બાબતે ખોટું વિધાન શોધો
તેમનો જન્મ કટક ઓડીસા માં થયો હતો
1921 માં ઇન્ડિયન સિવિલ સર્વિસ ની પરીક્ષા તેમણે પાસ કરી હતી
ચિત્રંજનદાસ તેમના રાજકીય ગુરુ હતા
સુભાષચંદ્ર બોઝે 1939 માં ફોરવર્ડ બ્લોક પક્ષની સ્થાપના કરી હતી
1938 માં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના સુરત અધિવેશનના અધ્યક્ષ પદની ચૂંટણી જીતી હતી
નીચેના વિધાનો વિચારો
(૧) કન્યાકુમારી ખાતે સમુદ્ર પર ભારતના પ્રથમ કાચના પુલ બનાવવામાં આવ્યો
(૨) તમિલનાડુના મુખ્યમંત્રી શ્રી મુથુંવેલ કરુણાનિધિ સ્ટાલિન દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું
(૩) આ કમાનદાર કાચનો પુલ થીરુવેલર પ્રતિમા અને કન્યાકુમારીમાં આવેલા વિવેકાનંદ રોક મેમોરિયલ ને જોડે છે
(૪) થીરુવેલુવર ની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ વિસડમ તરીકે ઓઓળખાશ
૧,૨૩ વિધાન સાચા છે
૨,૩,૪ વિધાન સાચા છે
૧,૨,૩,૪ વિધાન સાચા છે
માત્ર પ્રથમ વિધાન સાચું છે
તાજેતરમાં અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલા-------- ના જંગલોમાં ભયંકર દાવાનળ લાગ્યો હતો
લોસ એન્જલસ
વોશિંગ્ટન
ન્યૂયોર્ક
તમામ વિધાન સાચા છે
શિકારી દેવી વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે
ગુજરાત કચ્છ
હિમાચલ પ્રદેશ મંડી
રાજસ્થાન બિકાનેર
તમામ વિધાન સાચા છે
જફરનામા કોણે લખ્યું હતું જેમાં મોગલ બાદશાહ ઔરંગ જેમને લખવામાં આવેલા પત્ર હતા
ગુરુ ગોવિંદસિંહ
ઔરંગઝેબ
અમીર ખુશરો
તમામ વિધાન સાચા છે
લગણી સંબંધી ભારતના મુખ્ય તહેવાર પૈકી ખોટી જોડ શોધો
લોહડી --- પંજાબ 13 જાન્યુઆરી
મકરસંક્રાંતિ---14 જાન્યુઆરી ઉત્તર ભારત
પોગલ---- તમિલનાડુ(13 થી 16 જાન્યુઆરી)
ભોગાલી બીહુ ------ આસામ 14 જાન્યુઆરી
તમામ વિધાન સાચા
અમેરિકાએ હાલમાં પોતાનું રાષ્ટ્રીય પક્ષી કોને જાહેર કર્યું
બાલ્ડ ઇગલ
પોલર બિયર
યાક
White tiger
હાલ મા યોજાયેલ UNFCCC નુ COP -29 ના સંમેલન બાબતે ખોટું વિધાન શોધો
તાજેતરમાં UNFCC COP 29 નું સંમેલન અઝરબેજાન ના બાકૂ શહેરમાં યોજાયું હતું
United Nations framework convention on climate change તેનું પૂરું નામ છે
બંને વિધાન સાચા છે
બંને
હાલમાં થયેલ મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી બાબતે ખોટું વિધાન શોધો
હાલમાં મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) નો 132 બેઠક પર વિજય થયો
દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વાર મહારાષ્ટ્ર ના મુખ્યમંત્રી બન્યા
એકનાથ સિંદે (શિવસેના) અજીત પવાર (નેશનલ કોંગ્રેસ પાર્ટી) ને મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા
શિવસેનાને 57 સીટ મળી અને નેશનલ કોંગ્રેસ પાર્ટી ને 51 સીટ મળી
મહારાષ્ટ્રના રાજ્યપાલ હેમંત સોરેને શપથ લેવડાવી તમામ નેતાઓને
હાલમાં ઝારખંડમાં થયેલી વિધાનસભાની ચૂંટણી બાબતે ખોટું વિધાન શોધો
(૧)JMM (ઝારખંડ મુક્તિ મોરચા) 34 બેઠક ઉપર વિજય થઈ અને હેમંત સોરેન ઝારખંડના મુખ્યમંત્રી બન્યા
(૨)ઝારખંડના રાજ્યપાલ સી પી રાધાકૃષ્ણ દ્વારા તમામને શપથ લેવડાવવામાં આવી
બંને વિધાન સાચા છે
બંને વિધાન ફોટા છે
પ્રથમ વિધાન સાચું છે બીજું વિધાન ખોટું છે
હાલમાં ગુજરાત વિધાનસભાની વાવ મત વિસ્તારની પેટા ચૂંટણીમાં કોની જીત થઈ
ઠાકોર સ્વરૂપજી સરદારજી BJP
ગેનીબેન ઠાકોર કોંગ્રેસ
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
સ્ટોકહોમ સંમેલન પાંચ જૂન 1972માં થયો અને વિશ્વ પર્યાવરણ દિવસ પાંચ જૂનથી 1974 થી ઉજવાય છે (આ સંમેલનના પરિણામ સ્વરૂપે)
રીઓ પૃથ્વી સંમેલન જૂન 1992 માં બ્રાઝિલના લોકપ્રિય શહેર રીયો ડીજનેરો મા પર્યાવરણ તથા વિકાસ વિશે સંયુક્ત રાષ્ટ્ર સંમેલન નું આયોજન કરવામાં આવ્યું આ સંમેલનમાં મુખ્ય ત્રણ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું, (૧) જળવાયુ પરિવર્તન (૨) જૈવ વિવિધતા (૩) ટકાઉ વિકાસ
COP3( કોન્ફરન્સ ઓફ પાર્ટીસ) પ્રોટોકોલ 1997 થી બધા સભ્ય દેશો ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન પર ઘટાડો કરવા કટિબદ્ધ થયા(આ સંમેલન ક્યોટો જાપાનમાં ભરાયું હતું)
પર્યાવરણની સુરક્ષા માટે એજન્ડા 21 ભારત દ્વારા રજૂ કરવામાં આવ્યો
તમામ
ક્યોટો પ્રોટોકોલ ( COP 3) 1997માં ક્યોટો શહેર જાપાનમાં ભરવામાં આવ્યું તે પૈકી ખોટું વિધાન શોધો
એજન્ડા 21(21 મી સદી માટે પર્યાવરણીય સુરક્ષા માટે 40 પ્રકરણ ધરાવતો 800 પારા નો દસ્તાવેજ રજૂ કરાયો)
વન નિયમોનું વિસ્તરણ
બંને વિધાન સાચા છે
બંને વિધાન ખોટા છે
અમેરિકામાં 2024 માં થયેલી ચૂંટણી બાબતે નીચેના પૈકી ખોટો વિધાન શોધો
ડેમોક્રેટિક પાર્ટીના જો બાઈડન ને હરાવીને રિપબ્લિકન પાર્ટી ના ડોનાલ્ડ ટ્રમ્પ 47 માં પ્રેસિડેન્ટ બન્ય
ડોનાલ્ડ ટ્રમ્પ ની ઉમર 78 વર્ષની છે જે અમેરિકાના ઇતિહાસનો સૌથી વૃદ્ધ રાષ્ટ્ર પર પ્રમુખ બન્યા
હાલમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખ JD vens છે
તમામ વિધાન સાચા છે
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પદ્ધતિ કયા નામે ઓળખાય છે
લોકશાહી ચૂંટણી પદ્ધતિ
ઇલેક્ટ્રોન કોલેજ સિસ્ટમ
સંસદેવીએ પ્રણાલી
અમેરિકા રાષ્ટ્ર પ્રમુખની ઉમેદવારી માટેની પાત્રતા બાબતે ખોટું વિધાન શોધો
તેઓ અમેરિકાના જન્મથી નાગરિક હોવા જોઈએ
તેમની વય 35 વર્ષની હોવી જોઈએ
તેઓ 14 વર્ષથી અમેરિકાના નાગરિક હોવા જોઈએ
તમામ વિધાન સાચા છો
મૂળ વડોદરા ના --------- અમેરિકામાં FBI (ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) ના ડિરેક્ટર પદે છે
કશ્યપ પ્રમોદ પટેલ
કાશ પટેલ
બંને વિધાન સાચા છે
બંને વિધાન ખોટા છે
વર્ષ 2024 ની ચૂંટણીમાં USA ના ડીપાટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિસીયન્સી નું નેતૃત્વ કોણ કરશે
વિવેક રામા સ્વામી અને એલન મસ્ક
કાશ પટેલ અને એલન મસ્ક
હાલમાં શક્તિકાન્ત દાસનું સ્થાન લઈ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના 26 માં ગવર્નર કોણ બન્યા
વિવેક ત્રિવેદીસરજી
સંજય મલ્હોત્રા
શક્તિ કાન્ત દાસ ફરી નિમણૂક થયા
અમિત શાહ
RBI ના ગવર્નર બનવા માટે ની લાયકાતો પૈકી કયું વિધાન ખોટું છે
ભારતનો નાગરિક હોવો જોઈએ
ઓછામાં ઓછી 45 વર્ષની ઉંમર હોવી જોઈએ
અર્થશાસ્ત્ર નાણાં બેન્કિંગ અથવા કાયદાના ક્ષેત્રમાં વિશિષ્ટ કારકિર્દી ધરાવતા હોવા જોઈએ
તેમની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષની હોવી જોઈએ
ભારતની નાણાકીય વ્યવસ્થા ને સારી રીતે સમજતા હોવા જોઈએ
તાજેતરમાં ગુજરાતના સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ નું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું હતું
પીપળજ અમદાવાદ
ગોત્રી વડોદરા
સુરત મગદલ્લા
તમામ વિધાન સાચા છે
ગુજરાતનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બાબતે ખોટું વિધાન શોધો
વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ કંપની દ્વારા કરવામાં આવશે
વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ માં દૈનિક ધોરણે 1000 મેટ્રિક ટન કચરાનું નિકાલ કરી 15 મેગા વોટ જેટલી વીજળી ઉત્પન્ન કરશે
વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ નું લોકાર્પણ અમિત શાહ દ્વારા પીપળજ અમદાવાદ ખાતે કરાયું હતું
તમામ વિધાન સાચા
શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના 2.0 કુટીર ઉદ્યોગ અને ગ્રામ ઉદ્યોગ હાથ વણાટ અને હસ્તકલા ક્ષેત્ર સાથે સંકળાયેલ કારીગરો માટે આ યોજના અંતર્ગત લોન ની રકમ આઠ લાખથી વધારી આવવા કરવામાં આવી છે અને સબસીડી ની મર્યાદા 1.25 લાખથી વધારી -------- કરવામાં આવી છે
25 લાખ અને 3.75 લાખ
15,00,000 અને 2.75 લાખ
બંને વિધાન સાચા છે
બંને
ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યૂશનલ રેટિંગ ફ્રેમવર્ક (GSIRF) દરમિયાન રાજ્યની કેટલી યુનિવર્સિટીને ફાઈવ સ્ટાર રેટિંગ આપવામાં આવેલ છે જે પૈકી કયો વિકલ્પ ખોટો છે
ગુજરાત યુનિવર્સિટી
પંડિત દિન દયાળ એનર્જી યુનિવર્સિટી
નિરમા યુનિવર્સિટી
CEPT યુનિવર્સિટી
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
હાલમાં ગૌણ સેવા પસંદગી મંડળ ના અધ્યક્ષ તુષાર ધોળકિયા છે
હાલમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ સાહેબ છે
હાલમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ મોના ખધાર છે
હાલમાં જીપીએસસીના અધ્યક્ષ નીરજા ગોટરૂ છે
તમામ વિધાન સાચા છે
ગુજરાત સરકાર દ્વારા ઓગસ્ટ2023 માં રચવામાં આવેલ પોલીસ ભરતી બોર્ડના પ્રથમ અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી હતી
નીરજા ગોટરૂ
હસમુખ પટેલ સાહેબ
આશિષ ભાટિયા સાહેબ
વર્ષ 202425 માં નમુ લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના કોને લગતી છે
સાયકલ
ગુજરાત ના વિદ્યાર્થીને ઉચ્ચ ગુણવત્તા યુક્ત શિક્ષણ મળી રહે તે માટે
ગુજરાતના વૃદ્ધ મા-બાપને પેન્શન યોજના છે
તમામ વિધાન સાચા છે
નમો લક્ષ્મી યોજના બાબતે ખોટું વિધાન શોધ
ગુજરાતમાં આર્થિક રીતે નબળી અને મધ્યમ વર્ગની દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન માટેની યોજના છે
9 થી 12 ધોરણ ના ચાર વર્ષ ના સમયમાં વિદ્યાર્થીની બહેનો માટે 9 થી 12 ધોરણ દરમિયાન 50,000 ની સહાય
500 રૂપિયા દર મહિને ધોરણ નવ અને 10 માટે દર મહિને
દસમા ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કરવાથી દીકરીને 10000 રૂપિયા સહાય અને 12 ધોરણની બોર્ડની પરીક્ષા પાસ કર્યા પછી 15,000 ની સહાય આપવામાં આવશે
આ યોજના માત્ર ભાઈઓ માટે છે
નમુ લક્ષ્મી યોજના હેઠળ ધોરણ 9 10 માં ભણતી બહેનોને દર મહિને ------- રૂપિયાની સહાય અને ધોરણ 11 12 માં ભણતી બહેનોને દર મહિને ------- રૂપિયાની સહાય કરવામાં આવશે 10 મહિના સુધી શૈક્ષણિક વર્ષમાં
500 અને 750
10000 અને 15000
નમો લક્ષ્મી યોજના ના લાભ માટે વાલીની વાર્ષિક આવક કેટલા લાખથી ઓછી હોવી જોઈએ
6 લાખ
આઠ લાખ
પાંચ લાખ
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના બાબતે વિધાન વિચારો
(૧) ધોરણ 10 પાસ કર્યા પછી વિદ્યાર્થીઓન ભાઈ બહેન બંને ધોરણ 11 અને 12 ના વિજ્ઞાન પ્રવાહ માટે આ યોજના છે
(૨) ધોરણ 11 માં દર મહિને ₹1,000 દસ મહિના સુધી આપવામાં આવશે
(૩) ધોરણ 12 માં દર મહિને ₹1,000 દર મહિને આપવામાં આવશે
(૪) ધોરણ 12 સાયન્સ પાસ કર્યા પછી 5000 રૂપિયા આપવામાં આવશે
(૫) ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં 50% થી વધુ ગુણ હોવા જરૂરી છે
(૬) જે વિદ્યાર્થી ની વાલીની વાર્ષિક આવક પાંચ લાખથી ઓછી છે તેને આ યોજનાનો લાભ મળ
123456 વિધાન સાચા છે
12345 વિધાન સાચા છે
ગુજરાતના નાણાપંચ ના હાલના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી (નાણાપંચના અધ્યક્ષની નિમણૂક રાજ્યપાલ કરે છે)
યમલ વ્યાસ
જશવંત મહેતા
અશોક મહેતા
ગુજરાત રાજ્ય સરકારને ISC-FICCI સેનિટેશન એવોર્ડ 2024 શાના માટે આપવામાં આવ્યો
ગુજરાત ગોબરધન અને ગ્રે વોટર મેનેજમેન્ટ પ્રોજેક્ટ
ગુજરાત સોલર અદાની ફાઉન્ડેશન
ગ્રે વોટર મેનેજમેન્ટ પ્લાન્ટ શું છે?
બાથરૂમ અને રસોડામાંથી આવતા ગંદા પાણીને ટ્રીટમેન્ટ કરી ખેતી માટે વપરાશ લાયક બનાવવું
વરસાદી પાણીનો સંગ્રહ કરી ખેતી માટે પૂરું પાડવું
ગોબર ધન યોજના બાબતે ખોટું વિધાન શોધો
ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોરસીસ ધન તેનું પૂરું નામ છે
ગોબરધન યોજના નો મુખ્ય હેતુ કચરામા થી કંચન એટલે કે ઢોરના છાણ, કૃષિ અવશેષ અને અન્ય કાર્બનિક કચરાનું બાયોગેસ/CBG/બાયો CNG મા રુપાતર કરવાનો છે
બંને વિધાન સાચા છે
બંને વિધાન ખોટા છે
સંગીત ક્ષેત્રે યોગદાન આપનાર કલાકારોને તાનારીરી એવોર્ડ આપવામાં આવે છે વર્ષ 2024 માં મુખ્યમંત્રીભુપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા કોને તાનારીરી એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા
૧ વિદુસી પદ્મા સુરેશ તલવાલકર (મહારાષ્ટ્ર)
૨ ડો પ્રદીપતા ગાંગુલી (અમદાવાદ)
૩ હેમંત ચૌહાણ -ગુજરાત
૧,૨,૩ વિધાન સાચા છે
૧,૨ વિધાન સાચા છે
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમ ક્યાં આવેલું છે(હાલમાં જ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા બનાવવામાં આવ્યું છે)
ધંધુકા
અમદાવાદ
ભરૂચ
સુરત
અમરેલી જિલ્લાના ------- ગામે પ્રથમ વખત વિશ્વની સૌથી નાની પૂન્ગનૂર ગાય જે આંધ્ર પ્દેશના કાકી નાડા થી લાવવામાં આવી
ચલાલા
નેત્રંગ
ઝિંઝુવાડી
ગીર સોમનાથ
કાગ એવોર્ડ 2024 બાબતે ખોટું વિધાન શોધો
મનુભાઈ જોધાણી, દેવરાજભાઈ ગઢવી, રાજુલ દવે, લાખંસીભઈ ગઢવી, ગિરધરદાન રતનું ને 2024 કાગ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે
મોરારીબાપુ દ્વારા દર વર્ષે કાગબાપુની પુણ્યતિથિ કાગચોથ (આગળ ચોથ) ના દિવસે તેમની કર્મભૂમિ કાગધામ (મજાદર) ખાતે આપવામાં આવે છે
લોકસાહિત્ય અને ચારણી સાહિત્યમાં યોગદાન બદલ ગુજરાતના કલાકારોને આ એવોર્ડ આપવામાં આવે છે(ગુજરાતના લોક કલાકારો અને લોક સહિત્યકારોને)
સાહિત્ય ક્ષેત્રે સંશોધન માટે રાજસ્થાની વિદ્વાનને પણ કાગ એવોર્ડ આપવામાં આવે છે
તમામ વિધાન સાચા છે
રવિ કૃષિ મહોત્સવ 2024 બાબતે ખોટું વિધાન શોધો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાહેબ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ લે બનાસકાંઠાના દાંતીવાડા ખાતેથી રવિકૃષિ મહોત્સવનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો
રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર તથા આત્મા બેસ્ટ ફાર્મરના એવોર્ડ પણ આ કાર્યક્રમ દરમ્યાન આપવામાં આવ્યા હતા
બંને વિધાન સાચા છે
બંને વિધાન ખ
ખેલ મહાકુંભ 3.o ઓ બાબતે ખોટું વિધાન શોધો
ખેલ મહાકુંભ 3.o માં કુલ 39 રમતો, 32 ઓલમ્પિક રમતો અને સાત અન્ય રમતો નો સમાવેશ થયો છે
25 પેરા(દિવ્યાંગ માટે) રમતોનું આયોજન કરાશ
આ ખેલ મહાકુંભમાં 7 વય જૂથમાં યોજાશે (અન્ડર 9,11,14,17, ઓપન કેટેગરી, 40 વર્ષથી વધુ, 60 વર્ષથી વધુ
ખેલ મહાકુંભ ની શરૂઆત 2009 થી શરૂ કરી નરેન્દ્ર મોદી સાહેબે
ઓડિશાના ભુવનેશ્વર ખાતે 59 મી ઓલ ઇન્ડિયા કોન્ફરન્સ ઓફ ડિરેક્ટર જનરલ/ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ માં ગુજરાતનું કયું પોલીસ સ્ટેશન દેશના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનમાં પ્રથમ ક્રમ મળ્યો
ભરૂચ જિલ્લાનું નેત્રંગ પોલીસ સ્ટેશન
સુરત જિલ્લાનું ઈચ્છાપોર પોલીસ સ્ટેશન
અમદાવાદ જિલ્લાનું રાણીપ પોલીસ સ્ટેશન
ભરૂચ જિલ્લાનું અંકલેશ્વર પોલીસ સ્ટેશન
ભારતના હાલના CAG કોણ છે
વિનોદ રાય
કે સંજય મૂર્તિ
વલ્લભ પંથ
વિરાટ કો હલુ
તાજેતરમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી ના લઘુમતી દરજ્જાને લગતા કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા ભૂતકાળના કયા કેસના ચુકાદાને રદ કરવામાં આવ્યો હતો
એસ અજીજ બાશા વિરુદ્ધ ભારત સંઘ કેસ
એસ અજીજ બાશા વિરુદ્ધ ગુજરાત સંઘ કેસ
એસ અજીજ બાશા વિરુદ્ધ કેશવ ભારતી કેસ
તમામ વિધાન સાચા છે
આંતરરાષ્ટ્રી પરિષદ વિશે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
આંતરરાજ્ય પરિષદની રચના બંધારણના અનુચ્છેદ 263 હેઠળ થાય છે
આંતરરાજ્ય પરિષદની સ્થાયી સમિતિના નવા માળખામાં અધ્યક્ષ સિવાય અન્ય બાર સભ્યો હોય છે
હાલમાં આંતરરાષ્ટ્રીય પરિષદની સ્થાયી સમિતિના નવા અધ્યક્ષ અમિત શાહ બન્યા
આંતરરાષ્ટ્રીય પરિષદ એ અસ્થાયી સમિતિ છે
74 માં બંધારણીય સુધારા અન્વયે કઈ સંસ્થાઓને બંધારણીય દરજ્જો પૂરું પાડવામાં આવ્યો છે
શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ
વિધાનસભાની સંસ્થાવિધાનસભાની સંસ્થાઓ
રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરવામાં આવેલી સંસ્થા સંસદ
74 મો બંધારણીય સુધારો કઈ તારીખથી અમલમાં આવ્યો
1 જુન 1993
23 એપ્રિલ 1993
રવિ પાકના નામ ધરાવતી યોગ્ય જોડ શોધો
ઘઉં જઉં ચણા મસૂર રેપસિડ, સરસવ અને સૂર્યમુખી
ઘઉં જઉં ચણા મસૂર રેપસિડ, અને સૂર્યમુખી, જુવાર અને બાજરી
UDAN (ઉડે દેશ કા આમ નાગરિક) યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા ત્રણ એરપોર્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું છે હાલમાં તે પૈકી ખોટી જોડ શોધો
રેવા ---- મધ્યપ્રદેશ
અંબિકાપુર ---- છત્તીસગઢ
સહરાનપુર--- ઉત્તર પ્રદેશ
જ્યોતિનગર ----- ભરૂચ
MUDRA નું પૂરું નામ આપો
Micro units development and refinals agency
Macro units development and refinals agency
Who અનુસાર કઈ બીમારી વર્ષ 2023 માં મૃત્યુનું મુખ્ય કારણ બની
TB
ચિકનગુનિયા
મેલેરિયા
કોરોનાવાયરસ
પેરિસ કરારનું લક્ષ્ય વૈશ્વિક તાપમાન --------- કે નીચે રાખવાનું અને સાથે જ -------- સુધી તેને મર્યાદિત કરવાના પ્રયાસો કરવાનું છે
2°સેલ્સિયસ---- 1.5,°C
2.5°સેલ્સિયસ---- 1.5,°C
મધ્યપ્રદેશનું -------- 57મુ ટાઈગર રિઝર્વ બન્યું હાલમાં
રાતા પાણી વન્યજીવ અભયારણ્
કાલા પાણી વન્યજીવ અભયારણ્
તાજેતરમાં આપવામાં આવેલા સુપ્રીમ કોર્ટના નિવેદન અનુસાર પરાળ સળગાવવાથી ભારતના બંધારણના કયા અનુચ્છેદ નું ઉલંઘન થાય છે
અનુચ્છેદ 21
અનુચ્છેદ 48a
અનુચ્છેદ 35
ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં પર્યાવરણની સુરક્ષા કરવા અને તેમાં સુધારો કરવા તથા દેશના વન અને વન્યજીવોની સલામતી માટે રાજ્યને ફરજ સોંપવામાં આવી છે
અનુચ્છેદ 21
અનુચ્છેદ 48A
અનુચ્છેદ 51 એ
અનુચ્છેદ 47 A
ભારતના દરેક નાગરિકને કુદરતી વાતાવરણની સુરક્ષા અને તેમાં સુધારો કરવાની તથા જીવિત પ્રાણીઓ પ્રત્યે અનુકંપ ધરાવવાની ફરજ દર્શાવવામાં આવી છે
અનુચ્છેદ 51 એ (g)
અનુચ્છેદ 48a
પરાળ સળગાવા પર લાદવામાં આવતો દંડ કયા રાજ્યોને લાગુ પડે છે
દિલ્હી પંજાબ હરિયાણા રાજસ્થાન તથા ઉત્તર પ્રદેશનો NCR વિસ્તાર
દિલ્હી પંજાબ હરિયાણા રાજસ્થાન તથા ગુજરાતનો ઉત્તર વિસ્તાર
બૌદ્ધ ધર્મ પરિષદ બાબતે ખોટી જોડ શોધો
પ્રથમ સભા ---- અજાત શત્રુ (હર્યકઃ વંશ)
બીજી સભા --- કાલ સોક (શિશુ નાગવંશ)
ત્રીજી સભા--- સમ્રાટ અશોક
ચોથી સભા--- કનિષ્ક (કુશળ વંશ)
પાંચમી સભા--- સિધ્ધરાજ જયસિંહ (સોલંકી વંશ)
હાલમાં પ્રથમ એશિયન બુદ્ધ સમિટ કયા સ્થળે યોજાઇ હતી
ગુજરાત
નવી દિલ્હી
મુંબઈ
ઓરિસ્સા
2025 માં જી ટ્વેન્ટી સમિટ ક્યાં ભરાશે(જે ઓપ્શન ખોટો પડશે તત્યાં 2024 માં યોજાયો
રીઓડી જનેરો બ્રાઝિલ
દક્ષિણ આફ્રિકા
ખોટું વિધાન શોધો ભારતની મિસાઈલ ઓ બાબતે
આકાશ----- જમીનથી હવા મા માર કરતી મિસાઈલ સિસ્ટમ
બ્રહ્મોસ---- લોંગ રેન્જ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ
નાગ---- એન્ટી ટેક ગ્રાઇડેડ મિસાઈલ
ASTRA ---- એર ટુ એર મિસાઈલ્સ
અગ્નિ---- પાણીથી જમીન પર
અગ્નિ મિસાઈલ
લોંગ રેન્જ બેલેસ્ટિક મિસાઈલ
ટ
શોર્ટ રેન્જ બેલેન્સ ચેક મિસાઈ
નીચેના વિધાનો વિચારો
(૧) સુપરસોનિક મિસાઈલ એ ધ્વનિની ઝડપ કરતાં વધુ ઝડપી મુસાફરી કરતી પરંતુ પાંચ મેક કરતા ઓછી મિસાઈલને સુપર સનિક મિસાઈલ કહે છે
(૨) હાઇપરસોનિક મિસાઈલ----- હાઈપર સોનિક શબ્દનો અર્થ મિસાઈલ ની ઝડપ અવાજની ઝડપ કરતાં ઓછામાં ઓછી પાંચ ગણી ઝડપી હોવી જોઈએ (મેક પાંચ કરતાં વધુ)
(૩) ક્રુઝ મિસાઈલ --- નવી અને જૂની મિસાઈલનું મિશ્ર રૂપ છે જે 10,000 km ની ઝડપ કરતાં વધુ ઝડપે માર કરે છે
૧,૨,૩ વિધાન સાચા છે
૧,૨ વિધાન સાચા છે
બે અને ત્રણ વિધાન સાચા છે
2024 માં 26 નવેમ્બર ના રોજ ભારતે બંધારણ અપનાવવાની કેટલામી વર્ષ ગાઢ ઉજવી
75 મી
74 મી
73 મી
2024 માં બંધારણ દિવસની ઉજવણી પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કઈ ભાષામાં બંધારણની આવૃત્તિનું અનાવરણ કરવામાં આવ્યું
અંગ્રેજી અને હિન્દી
સંસ્કૃત અને મૈથેલી
સંસ્કૃત અને ભોજપુરી
સંસ્કૃત અને મલયાલમ
2024 માં બંધારણ દિવસની ઉજવણી પ્રસંગે લોન્ચ કરવામાં આવેલ constitution75.com માં આવેલ AI ચેટબોટ ન નામ શું
Ask મોદી સાહેબ(AMS)
Ask Baba સાહેબ (ABS)
Ask દ્રોપદી સાહેબ (ADS)
2024 બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે કયું અભિયાન લોન્ચ કરવામાં આવ્યું
હમારા સંવિધાન હમારા સ્વભિમાન
હ મારા સંવિધાન હમારા હક્ક
અમારા સંવિધાન અ
નીચેના પૈકી ખોટું વિધાન શોધો
26 નવેમ્બરે રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવાય છે, અને રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર અપાય છે
ગાબત દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ અરવલ્લી ગુજરાત ને ------- રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કાર અંતર્ગત શ્રેષ્ઠ ડેરી સહકારી મંડળી/દૂધ ઉત્પાદક કંપની/ડેરી ખેડૂત ઉત્પાદક સંસ્થા તરીકે એવોર્ડ મળ્યો
ગુજરાત દેશમાં દૂધ ઉત્પાદનની દ્રષ્ટિએ ચોથા ક્રમે છે
ભારતના શ્વેત ક્રાંતિના પિતા એમ એસ સ્વામીનાથન છે
ગ્રીન હાઈડ્રોજન બાબતે ખોટું વિધાન શોધો
પવન, સૌર, અને જલ ઉર્જા જેવા પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરીને પાણીના ઇલેક્ટ્રોલાયસીસ મારફતે ઉત્પાદિત કરવામાં આવેલો હાઈડ્રોજન છે
એ રંગહીન, ગંદહી ન, સ્વાદહીન, બિનજેરી અને અત્યંત દહનશીલ ગેસ છે
તે વજનમાં સૌથી હલકું, સૌથી સાદુ અને બ્રહ્માંડમાં ખૂબ જ વિપુલ માત્રામાં ઉપલબ્ધ છે
તેનાથી પુષ્કળ પ્રમાણમાં પ્રદૂષણ ઉત્પન્ન થાય છે અને ઓઝોન વાયુને નુકસાન કરે છે
ભારતમાં પશુધનની વસ્તી ગણતરી બાબતે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
ભારતમાં પશુધનની ગણતરી વર્ષ 1919 થી શરૂ થઈ, આઝાદી પછી પ્રથમ પ્રશુધનની ગણતરી 1951 માં કરવામાં આવી હતી
આઝાદી પછી 1951 થી શરૂ કરવામાં આવેલી પશુધનની ગણતરી દર પાંચ વર્ષે કરવામાં આવે છે
કેન્દ્રીય મત્સ્યાલય, પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી હાલના પુરુષોત્તમ રૂપાલા છે
હાલમાં 21મી પશુધન વસ્તી ગણતરી લોન્ચ કરવામાં આવી છે
નીચેનામાંથી ખોટું વિધાન શોધો
ફેગલ ચક્રવાત----- તમિલનાડુ અને પોંડીચેરી
બોમ્બ ચક્રવાત---- અમેરિકા અને કેનેડાના પશ્ચિમ કિનારે તાટક્યું
ઓસ્કાર ચક્રવાત---- ઉષ્ણકટિબંધીય ચક્રવાત ક્યુબાના પૂર્વી કિનારે તારા ટક્યું
તમામ વિધાન સાચા છે
2025 ના કુંભ મેળા મેળા બાબતે ખોટું વિધાનસભા
મહાકુંભના વ્યવસ્થિત આયોજન અને વહીવટી સરળતા માટે ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા પ્રયાગરાજમાં મહા કુંભના વિસ્તારને એક નવા જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યો છે
2025 નો કુંભ મેળો પ્રયાગરાજ ખાતે 14 જાન્યુઆરી થી 26 ફેબ્રુઆરી દરમિયાન યોજનાર છે
2025 કુંભમેળાનું મુદ્રા લેખ ---- સર્વસિદ્ધપ્રદ: કુંભ: (કુંભ તમામ પ્રકારની આધ્યાત્મિક શક્તિઓ પ્રદાન કરે છે)
તમામ વિધાન સાચા છે
કુંભ મેળો એ એક હિન્દુ ધાર્મિક તહેવાર છે જેને 12 વર્ષના સમયગાળામાં ચાર વખત ઉજવવામાં આવે છે
આ તહેવારને ભારતની પ્રમુખ પવિત્ર નદીઓ કાંઠે વસેલા નીચેના ૪ પવિત્ર ધાર્મિક સ્થળોએ વારાફરતી ઉજવવામાં આવે છે તે પૈકી ખોટી જોડ શોધો
હરિદ્વાર (ઉત્તરાખંડ)---- ગંગા નદી કિનારે
ઉજ્જૈન (મધ્યપ્રદેશ)--- શિપ્રા નદી કાંઠે
નાસિક (મહારાષ્ટ્ર)---- ગોદાવરી નદી કિનારે
પ્રયાગરાજ (ઉત્તર પ્રદેશ) ---ગંગા યમુના અને પૌરાણિક સરસ્વતી નદીના સંગમ પાસે
ભાડભૂત (ભરૂચ)---- નર્મદા નદી કાંઠે
UNESCO દ્વારા કુંભમેળાના તહેવારને-------- તરીકે માન્યતા આપી છે
Intangible culture heritage of humanity ( માનવતાનો અમૃત સાંસ્કૃતિક વારસો)
ઈન્ટેલિજન્ટ culture heritage of humanity ( માનવતાનો અમૃત સાંસ્કૃતિક વારસો)
હોર્નિબલ ફેસ્ટિવલ બાબતે ખોટી વિધાન શોધો
આ તહેવાર અલગ અલગ આદિજાતિઓ વચ્ચે ક્રિયા પ્રતિક્રિયાને પ્રોત્સાહન આપવા તથા નાગા જનજાતિના સમૃદ્ધ વારસાની લાક્ષણિકતાઓને જાળવી રાખવા કરવામાં આવે છે
હોર્નિપલ ફેસ્ટિવલ નાગાલેન્ડના પાટનગર કોહીમાં માંથી કિસામાં ગામ ખાતે ઉજવાય છે
જેને તહેવારો નો તહેવાર પણ કહેવાય
આ તહેવાર નું નામ હોનેબલ પક્ષી પરથી રાખવામાં આવ્યું છે
આ તહેવાર વિશ્વનો સૌથી મોટો તહેવાર છે
થાડોઉં આદિજાતિ કયા રાજ્યની છે
મણીપુર
ગુજરાત
અરુણાચલ પ્રદેશ
હિમાચલ પ્રદેશ
2024 માં નવી દિલ્હીમાં આયોજિત """' ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર """"'કોને આપવામાં આવ્યો
વસાવા મુકેશભાઈ
વસાવા જ્યોતિષભાઈ
વસાવા વાસુદેવભાઈ
વસાવા હિરેનભાઈ
પરેશ 12 કિલોમીટર ઉત્તર તરફ ચાલ્યા બાદ, ત્યારબાદ તે ચાર કિલોમીટર દક્ષિણ તરફ ચાલ્યા પછી તે છ કિલોમીટર પૂર્વ તરફ ચાલ્યો હવે તે શરૂઆતના બિંદુથી કેટલી દુરી પર છે
6 કિલોમીટર
પાંચ કિલોમીટર
10 કિલોમીટર
ત્રણ કિલોમીટર
જો મહિનાનો સાતમો દિવસ શુક્રવાર કરતાં ત્રણ દિવસ વહેલો હોય, મહિનાનું 19 મો દિવસ કયો દિવસ હશે
શુક્રવાર
સોમવાર
બુધવાર
રવિવાર
જો GUJARAT શબ્દના દરેક અક્ષર ને અંગ્રેજી મૂળાક્ષરોમાં તેની સ્થિતિની અનુસાર સંખ્યા આપવામાં આવે તો તે સ્થિતિઓનો સરવાળો શું થશે
79
80
78
76
એક ઓફિસમાં 20 લોકો કામ કરે છે, પાંચ લોકોનું પહેલું જૂથ સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી કામ કરે છે,10% લોકોનું બીજું જૂથ સવારે 10 થી સાંજે 4 વાગ્યાની વચ્ચે કામ કરે છે, ત્રીજું જૂથ બપોરે 12:00 થી સાંજે 6 વાગ્યાની વચ્ચે કામ કરે છે, ઓફિસમાં ત્રણ કોમ્પ્યુટર છે જેનો ઉપયોગ બધા કર્મચારીઓ વારંવાર કરે છે. નીચેનામાંથી કયા કલાકો દરમિયાન કોમ્પ્યુટર નો સૌથી વધુ ઉપયોગ થવાની સંભાવના છે
બપોરે 12:00 થી બપોરે ત્રણ
સવારે 10:00 થી બપોરે 2
સવારે એક થી બપોરે ત્રણ
બપોરે બે થી બપોરે 4
PSYCHOLOGY શબ્દમાંના અક્ષરોનો ઉપયોગ કરીને નીચેનામાંથી કયો શબ્દ બનાવી શકાતું નથી
School
Good
Pool
Holy
11.1+11.11+11.111+11.1111 નો સરવાળો કેટલો થાય
44.4012
44.4321
44.1111
44.1234
એક શાળા નો વર્ગ સવારે 10:00 વાગ્યે શરૂ થઈ બપોરે 1.27 વાગ્યે પૂરો થયો આ દરમિયાન ચાર તાસ યો જાય છે, દરેક તાસ વચ્ચે પાંચ મિનિટનો બ્રેક આપવામાં આવે છે તો દરેક તાસ કેટલો મિનિટનો હશે
45 મિનિટ
48
50 મિનિટ
55 મિનિટ હોય તો આપો
નીચેના વિધાનો કયા વિધાનો ગાંધીજીએ દાંડીકૂચ દરમિયાન આપ્યા હતા
(૧) કાગડા કુતરાના મોજે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમ પાછો ફરીશ નહીં
(૨) મેને નમક કા કાનુન તોડ દિયા
(૩) હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લુડો લગાડું છું
(૪) સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું લઈને જ જમતીશ
એક અને બે સાચા છે
એક બે ત્રણ અને ચાર સાચા છે
એક બે ત્રણ સાચ
એક
સિંધુ ખીણની સંસ્કૃતિ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો
(૧) ધોળાવીરામાં પાણીના શુદ્ધિકરણ ની વ્યવસ્થા હતી
(૨) લોથલ તે સમયનું સમૃદ્ધ બંદર હતું
એક અને બે બંને વિધાન સાચા છે
માત્ર પ્રથમ વિધાન સાચું છે
માત્ર બીજું વિધાન સાચું છે
બંને વિધાન ખોટા છે
વેદો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો
(૧) સામવેદ સંગીતની ગંગોત્રી કહેવાય છે
(૨) અથર્વવેદ યજ્ઞનો વેદ કહેવાય છે
પ્રથમ અને બીજું વિધાન સાચું છે
માત્ર બીજું વિધાન સાચું છે
માત્ર પ્રથમ વિધાન સાચું છે
એક પણ વિધાન સાચું નથી
અમદાવાદમાં -------- જોઈ હું મુલસર તળાવ જોવા માટે -------- ગયો પણ મને પાટણનું -------- તળાવ વધારે ગમ્યું. હવે મારે અશોકનો શિલાલેખ જોવા -------- ૦ જવું છે ત્યાં હું -------- પણ જોતો આવીશ
(નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો)
જામા મસ્જિદ, ધોળકા, મલાવ, સારનાથ, સૂર્યમંદિર
હઠીસિંગ ના દેરા, વિરમગામ, સહસ્ત્રિલિંગ, જુનાગઢ, મોહબ્બત ખાનનો મકબરો
સીધી સૈયદની જાળી, પાટણ, મુન્સર, જુનાગઢ, કીર્તિ તોરણ
યાદવ મનમોહનસિંહ કેસરીસિંહ
ભરતનાટ્યમ નૃત્ય વિશે નીચેના વિધાન ધ્યાનમાં લો
(૧) બિરજુ મહારાજ અને કુમુદ લાખીયા આ નૃત્યના નૃત્યકારો છે
(૨) વૈજન્તીમાલા અને હેમામાલીની આ નૃત્યના નૃત્યકારો છે
પ્રથમ અને બીજું બંને વિધાન સાચા છે
માત્ર પ્રથમ વિધાન સાચું છે
માત્ર બીજું વિધાન સાચું છે
બંને વિધાન ખોટા છે
અકીક વિશે નીચેના વિધાનો ધ્યાને લો
(૧) સુરત અને રાણપુરના વિસ્તારમાં અકીકના પથ્થરો મળી આવે છે
(૨) ખંભાતના કારીગરો અકીકના પથ્થરોમાંથી માળા અને મણકા તૈયાર કરે છે (આ પ્રશ્નમાં મને ડાઉટ છે)
પ્રથમ અને બીજું બંને વિધાન સાચા છે
માત્ર પ્રથમ વિધાન સાચું
માત્ર બીજુ વિધાન સાચું છે
બંને વિધાન ખોટા છે
ગુજરાતના મેળા બાબતે નીચેના પૈકી વિધાન વિચારો
(૧) ભાદરવી પૂનમનો મેળો બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં ભરાય છે
(૨) ગોળ ગધેડા નો મેળો છોટાઉદેપુર જિલ્લાના ગરબાડામાં ભરાય છે હું
(૩) વૌઠાનો મેળો મહેસાણા જિલ્લાના ઉનાવા માં ભરાય છે
(૪) મીરા દાતાર નો મેળો મહેસાણા જિલ્લાના ઉનાવા મ ભરાય છે
(૫) ભંગુરિયાનો મેળો છોટાઉદેપુર જિલ્લા ના કવાટમાં ભરાય છે
તમામ વિધાન સાચા છે
એક બે અને ત્રણ વિધાન સાચા છે
એક ચાર અને પાંચ વિધાન સાચા છે
એક બે અને પાંચ વિધાન સાચા છે
કોર્ણાકના સૂર્યમંદિર વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો
(૧) આ મંદિર રથ મંદિર નું એક સ્વરૂપ છે
(૨) એ તમિલનાડુ રાજ્યના તાંજોરમાં આવેલું છે
બંને વિધાન સાચા છે
બંને વિધાન ખોટા
પ્રથમ વિધાન સાચું છે
બીજું
સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે, આ ઉક્તિ કયા સ્થાપત્ય પર લખેલી છે
તાજમહેલ
લાલ કિલ્લો આગ્રા
લાલ કિલ્લો દિલ્હી
કુતુબમિનાર
નીચેના રમતવીરો બાબતે ખોટી જોડ શોધો
મનુ ભાકર ----- એર પિસ્તોલ
ડી ગુજેશ ---- ચેસ
હરમન પ્રીત સિંહ ----- હોકી
પ્રવીણ કુમાર --- ઊંચો કુદકો
ઓપીના ભીલાર ---- દોડ
રાષ્ટ્રીય કટોકટી વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો
(૧) આપણા દેશમાં અત્યાર સુધી માત્ર એક જ વાર રાષ્ટ્રીય કટોકટી લાદવામાં આવી છે
(૨) 42 માં બંધારણીય સુધારાથી રાષ્ટ્રીય કટોકટી ને લગતી જોગવાઈઓમાં સુધારો કરવામાં આવ્યો હતો
પ્રથમ વિધાન સાચું છે
બીજું વિધાન સાચું છે
બંને વિધાન સાચા છે
મિલકતના મૂળભૂત અધિકારના વિશે નીચેના વિધાનો ધ્યાને લો
(૧) બંધારણના પ્રથમ સુધારાથી જ તેમાં સુધારો કરવામાં આવ્યો
(ર)૪૪ માં બંધારણીય સુધારાથી તે માત્ર વેધાનિક અધિકાર બની રહ્યો
પ્રથમ વિધાન સાચું છે
બીજું વિધાન સાચું છે
બંને વિધાન સાચા છે
માત્ર પ્રથમ વિધાન સાચું છે
ભારતીય બંધારણ વિશે નીચેના વિધાનો ધ્યાને લો
(૧) નીતિ આયોગ વૈધાનિક સંસ્થા છે
(૨)GST કાઉન્સિલ બંધારણીય સંસ્થા છે
બંને વિધાન સાચાબંને વિધાન સાચા છે
બંને વિધાન ખોટા છે
પ્રથમ વિધાન સાચું છે બીજું વિધાન ખોટું છે
પ્રથમ વિધાન ખોટું છે બીજું વિધાન સાચું છે
નીચે આપેલ કૃષિ પેદાશો માંથી જે ભારત દ્વારા નિકાસ કરવામાં આવે છે કઈ પેદાસ છેલ્લા પાંચ વર્ષમાં મૂલ્યની દ્રષ્ટિએ વિકાસમાં સૌથી વધુ વિશ્વ ધરાવે છે
બાસમતી ચોખા
કાચો કપાસ
એરંડા તેલ
ઘઉં
પંચાયતી રાજ્ય સંસ્થા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો
(૧) કોઈ પંચાયત કોઈપણ કારણસર વચ્ચેથી બરખાસ્ત થાય તો એક વર્ષની અંદર તેની ચૂંટણી કરવી ફરજીયાત છે
(૨) પંચાયત વચ્ચેથી બરખાસ્ત થતા વચ્ચેથી ચૂંટણી કરવામાં આવે ત્યારે નવી ચૂંટાયેલી પંચાયત પાંચ વર્ષ માટે કાર્ય કરે છે
બંને વિધાન સાચા છે
બંને વિધાન ખોટા છે
પ્રથમ વિધાન સાચું છે
બીજું વિધાન ખોટું છે
મહત્તમ ગેસ મેળવવા માટે તમારે તમારી કારની સીએનજી ટાંકી ક્યારે રિફીલ કરવી જોઈએ
બપોર દરમિયાન જ્યારે તાપમાન સૌથી વધુ હોય છે
વહેલીસવારે જ્યારે તાપમાન સૌથી ઓછું હોય છે
લાંબા સમય સુધી ડ્રાઇવિંગ કર્યા પછી મોડી રાત્રે
તમામ
વાહનોના ટાયરમાં ભરવા માટે ઓક્સિજન કરતાં નાઈટ્રોજનને પ્રાધાન્યતા આપવા વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો
1. તેના મોટા પરમાણુઓ ઓક્સિજનની તુલનામાં ખૂબ ધીમા દરે ટાયર માંથી બહાર નીકળે છે પરિણામે સમય જવા છતાં ટાયરનું પ્રેસર ખાસ ઘટતું નથી
2. નાઇટ્રોજન ઓક્સિજન કરતાં વધુ ઘાટો હોય છે
3. નાઇટ્રોજન ઓક્સિજન કરતાં સસ્તો હોય છે
4. ઓક્સિજન ઝડપથી ટાયરનું દબાણ વધારે છે
પ્રથમ અને બીજું વિધાન સાચું છે
પ્રથમ અને ચોથું વિધાન સાચું
પ્રથમ બીજું ત્રીજું ચોથું વિધાન સાચા છે
યાદ
અહિંસા નું મૂલ્ય નહીં સમજનારા લોકોના હાથમાં સત્યાગ્રહનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જેવડી મોટી ભૂલ કરી છે ગાંધીજીનું આ વિધાન કયા બનાવો સંબંધિત છે
ચોરી ચોરા હત્યાકાંડ
કાકોરી લૂંટ કેસ
લાહોર હત્યાકાંડ
હાવડા હત્યાકાંડ
ઘરગથ્થુ રેફ્રિજરેટરમાં સામાન્ય રીતે વપરાતું રેફ્રિજન્ટ છે
ક્લોરોફ્લોરો કાર્બન
એમોનિયા
ઓઝોન
સલ્ફર ડાયોક્સાઇડ
વાસ્કો દ ગામા વિશે નીચેના વિધાનો ધ્યાને લો
1 તે પોર્ટુગીઝ નાવીક હતો
2. તેણે ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો હતો
3. તે પશ્ચિમ કિનારે આવેલા કોચી બંદરે પહોંચ્યો
4. રાજા જામોરી ને તેને વેપાર કરવાની છૂટ આપી
એક બે અને ચાર વિધાન સાચા છે
એક બે અને ત્રણ વિધાન સાચા
ફક્ત
પ્લાસીના યુદ્ધ વિશે નીચેના પૈકી ખોટું વિધાન શોધો
પ્લાસીના યુદ્ધ થી ભારતમાં ઈસ્ટ ઈનયા કંપની નો પાયો લખાયો
પ્લાસીના યુદ્ધ થી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બિહાર બંગાળ અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી
નીચેનામાંથી કયા વર્ગના જંગલો ભારતમાં સૌથી વધુ ટકાવારી ધરાવે છે
શંકુદ્રુપ અને પાઇન
વિષુવવૃત્તીય સતત લીલા
ઉષ્ણકટિબંધીય પાનખર
રણ
નીચેનામાંથી કયું રાજ્ય કપાસનું અગ્રણી ઉત્પાદક છે
મહારાષ્ટ્ર
ગુજરાત
મધ્યપ્રદેશ
તમિલનાડુ
નીચેના પૈકી ખોટી જોડ શોધો ખનીજ અને ખાણ બાબતે
તાંબુ --- ખે તરી
કાચું લોખંડ--- કુદરમુખ
મેંગેનીઝ --- બાલાઘાટ
અબરખ -- કોનુરામાં
તમામ વિધાન સાચા છે
નીચેનામાંથી ખોટું વિધાન શોધો
નવા વર્ષ 2025 માં ભુપેન્દ્ર પટેલ સાહેબે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ થરાદ જીલ્લો બનાવવાનો નિર્ણય કર્યો
ખેલ મહાકુંભ 3.0 નું રાજકોટ થી ભુપેન્દ્ર પટેલ સાહેબે શુભારંભ કરાવ્યો, અને 2010 ના ખેલ મહાકુંભ ન મંત્ર છેલ્લે તે ખીલે સાથે શરૂ કરાવ્યો
વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકે માટે અમદાવાદે જીનોશ બુક રેકોર્ડ જીત્ય
વર્ષ 2025 માં ભારતના બંધારણને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે આની નીચે ગુજરાતમાં સંવિધાન અમૃત મહોત્સવ ની ઉજવણી કરાઈ
તમામ વિધાન સાચા છે
ગુજરાતમાં વર્ષ 2025 ને -------- વર્ષ તરીકે ઉજવશે
ભારતીય ગર્વ વર્ષ
જનજાતિય ગૌરવ વર્ષ
સરદાર પટેલ ગૌરવ વર્ષ
અનામત આંદોલન ગૌરવ વર્ષ
હાલમાં ગુજરાતમાં કઈ નવી મહાનગરપાલિકાની રચના કરાઈ
નડિયાદ, સુરેન્દ્રનગર, આણંદ, વાપી, નવસારી, મોરબી, ગાંધીધામ, પોરબંદર, મહેસાણા
નડિયાદ, સુરેન્દ્રનગર, આણંદ, વાપી, નવસારી, મોરબી, ગાંધીધામ, પોરબંદર, p બહુચરાજી
નડિયાદ, સુરેન્દ્રનગર, આણંદ, વાપી, નવસારી, મોરબી, ગાંધીધામ, પોરબંદર, ધાંગધ્રા
સતત બે વર્ષ થી અમદાવાદના આંગણે આયોજિત થતો ફ્લાવર શો, જેમાં ગયા વર્ષે ના પાવરસોએ 400 મીટર લાંબી ફ્લાવર વોલ થકી ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું જ્યારે વર્તમાન વર્ષમાં લાર્જેસ્ટ ફ્લાવર બુકે ને ગિરીશ બુકમાં સ્થાન મળ્યું આબુ કે બાબતે સાચો વિકલ્પ પસંદ કરો
10.24 મીટર ઊંચાઈ અને 10.84 મીટર ની ત્રિજ્યા ધરાવતું મુખ્ય હતું
પાંચ કિલોમીટર ઊંચાઇ ધરાવતું મૂક્યું હતું
વરુના સમૂહને શું કહે છે
પેક
લેક
ડેટ
M
માડી મને સાંભરે રે ------ જાણીતા દલિત સાહિત્યકાr જેમના દ્વારા આનું સંપાદન કરાયું છે
ચંદુ મહેરીયા
64 મેકવાન
Pp દલપત ચૌહાણ
સા
700 વર્ષ જૂની ટાંગલીયા વણાટ કલા બાબતે ખોટું વિધાન શોધો
ટાંગલીયા વણાટ કલાની શરૂઆત સુરેન્દ્રનગરમાં થઈ
સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના દેદાદરા, વસ્તડી, ગામના ડાંગસિયા પરિવાર દ્વારા આ હસ્તકલા નું સંવર્ધન કરવામાં આવી રહ્યું છે હાલમાં
બંને વિધાન સાચા છે
ટાંગલીય ગળાનો ઉદ્ભવ મહારાષ્ટ્રમાં થયો હતો
લોથલ ખાતે નિર્માળાધીન નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પલેક્ષની ગેલેરીમાં નીચેનામાંથી કયા યુદ્ધ જાહાજ ને પ્રદર્શન માટે મૂકવામાં આવશે
આઈએનએસ વિક્રાંત
INS નિશાંક
બનાસકાંઠા માંથી નવરચિત વાવ થરાદ જિલ્લામાં નીચેનામાંથી કયા તાલુકા નો સમાવેશ થતો નથી
ભાભર
અમીરગઢ
દિયોદર
ધાનેરા
હતી ત્યારે મારે ત્રણ ત્રણ મા હતી, માતૃ ચરિત્ર ના લેખક કોણ છે
જોસેફ મેકવાન
P રમેશ પારેખ
વર્ષ 2025 માં 26 જાન્યુઆરી આપણા બંધારણને લાગુ થવાના 75 વર્ષ થવા જઈ રહ્યા છે, 26 નવેમ્બરે બંધારણ દિવસથી એક વર્ષ ચાલનારી અનેક પ્રવૃત્તિઓ શરૂ થઈ છે, બેસન નાગરિકોને બંધારણના વારસા સાથે જોડવા માટે -------- નામની એક વિશેષ વેબસાઈટ પણ બનાવવામાં આવી છે, તેમાં તમે બંધારણ ની પ્રસ્તાવના વાંચીને તમારો વિડીયો અપલોડ કરી શકો છો અને બંધારણ વિશે પ્રશ્ન પૂછી શકો છો
Cinstitution75.com
Mygov75.com
બસ્તર ઓલમ્પિક નું શુભકર શું છે (માવો આદી હિંસાનું સાક્ષી રહેલા બત્તરમાં પહેલીવાર બસ્તર ઓલમ્પિક)
વન પાડો અને પહાડી મેના
વાઘ અને મોર
જોલી બોય એન્ડ જોલી ગર્લ
હાલમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે માહિતી વિભાગ દ્વારા તૈયાર કરાયેલ કેન્દ્રને રાજ્ય સરકારની 680 થી પણ વધુ યોજનાઓની માહિતી પૂરું પાડતી -------------- પોર્ટલ ખુલ્લું મૂક્યું (ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં યોજના જોઈ શકશે)
મારી યોજના
ગુજરાતની યોજના
તમારી યોજના
સૌનો સાથ સૌનો વિકાસ યોજના
તાજેતરમાં વિશ્વ ધ્યાન દિવસ કયા દિવસને જાહેર કરાયો
21 ડિસેમ્બર
21 જૂન
21
ભારત સરકાર દ્વારા સ્થાનિક ભાષાઓના વ્યાપક ઉપયોગ માટે બનાવવામાં આવેલ એઆઈ આધારિત એપનું નામ શું છે
ભાષાની
સ્થાનિક
ભાષાંતર
હાલમાં ગુજરાત પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં કેટલીક ક્ષમતા ધરાવે છે
30 ગીગા વોટ
20 ગીગાવોટ
