Worksheetsગ્રામ પંચાયત
Total questions: 10
Worksheet time: 50secs
Name
Class
Date
1.
ગ્રામપંચાયતના વડાને શું કહેવામાં આવે છે?
a)
પ્રમુખ
b)
તલાટી મંત્રી
c)
સરપંચ
d)
એક પણ નહિ
2.
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ કેટલી છે?
a)
2(બે)
b)
5(પાંચ)
c)
3 (ત્રણ)
d)
4 ( ચાર)
3.
ગ્રામ પંચાયતમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે?
a)
8
b)
15
c)
10
d)
16
4.
ગ્રામ પંચાયતમાં ગ્રામસભા નું આયોજન ઓછામાં ઓછું
કેટલી વખત કરવું જોઈએ?
a)
1
b)
2
c)
3
d)
4
5.
ગ્રામપંચાયત આમાંથી કયું કામ કરતી નથી?
a)
ગામના રસ્તા બનાવે
b)
પીવાના પાણીની સમસ્યાને દૂર કરે.
c)
લાયબ્રેરી બનાવે
d)
સ્ટ્રીટ લાઈટ કરવી
6.
તાલુકા પંચાયતના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી કેટલી છે?
a)
12
b)
13
c)
15
d)
16
7.
નગરપાલિકાના સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોય છે?
a)
16
b)
24
c)
28
d)
32
8.
નગરપાલિકાના વહીવટી વડાને શું કહેવામાં આવે છે?
a)
ચીફ એડિટર
b)
ચીફ ઑફિસર
c)
ચીફ એમ્બેસેડર
d)
મ્યુનિસિપલ કમિશનર
9.
નગરપાલિકાના વડા નો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે?
a)
5
b)
2.1/2
c)
2
d)
5.1/2
10.
મહાનગરપાલિકાના વડાને શું કહેવામાં આવે છે?
a)
મ્યુનિસિપલ કમિશનર
b)
ચીફ ઓફિસર
c)
મેયર
d)
પ્રમુખ
100 %
