Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Untitled Quiz

Total questions: 26

Worksheet time: 13mins

Name
Class
Date
1.

ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશેની માહિતી શેમાંથી મળે છે

a)

જાતક કથાઓને બૌદ્ધગ્રંથો ત્રિપીટકમાંથી

b)

સ્તંભ આલેખ પરથી

2.

ગૌતમ બુદ્ધના પૂર્વજન્મો સાથે કેટલી જાતક કથાઓ સંકળાયેલી છે

a)

500

b)

550

c)

560

d)

650

3.

કપિલ વસ્તુના ક્ષત્રિયો કઈ જાતિના હતા

a)

છત્રપ

b)

મલ

c)

શક્ય

d)

શાક્ય

4.

કપિલ વસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા

a)

સુદોધન

b)

શુદ્ધોધન

c)

રાહુલ

d)

વર્ધમાન

5.

ગૌતમ બુદ્ધના માતાનું નામ શું હતું

a)

ત્રીસલા દેવી

b)

માયાદેવી

c)

મહાદેવી

d)

યશોધરા

6.

ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું

a)

રાહુલ

b)

સિદ્ધાર્થ

c)

સિધ્ધરાજ

d)

વર્ધમાન

7.

સિદ્ધાર્થ ની પત્ની નું નામ શું હતું

a)

યશોદા

b)

યશોધરા

c)

માયાવતી

d)

મહાદેવી

8.

સિદ્ધાર્થના પુત્ર નું નામ શું હતું

a)

રાહુલ

b)

મયુર

c)

જયેશ

d)

યોગેશ

9.

સિદ્ધાર્થે કેટલા વર્ષની વય ગૃહ ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું

a)

30 વર્ષ

b)

40 વર્ષ

c)

33 વર્ષ

d)

45 વર્ષ

10.

ગૃહ ત્યાગ ન સાથે સિદ્ધાર્થની સાથે કોણ હતું

a)

તેમનો સારથી છંદ અને પ્રિય ઘોડો કંથક

b)

તેમના સેનાપતિ અલારકલામ અને પોતે

c)

ગુરુઓ લાલ કલામ અને પિતા

d)

માતા માયાદેવી અને પાલક માતા ગૌતમી પ્રજાપતિ

11.

ગૃહ ત્યાગ બાદ સિદ્ધાર્થ ક્યા ક્યા ગયા

a)

રાજગૃહ અને પૂર્વે લ

b)

રાજગૃહ અને પુરવેલી

c)

રાજગૃહ અને પૂરુવેલા

d)

સારનાથ અને રાંચી

12.

બુદ્ધ નો અર્થ શું થાય છે

a)

જાગૃત કે જ્ઞાની

b)

જાગૃત કે અજ્ઞાની

c)

નીજાગૃતિ અને અજ્ઞાની

d)

મૂર્ખ અને અજ્ઞાની

13.

જ્ઞાન પ્રાપ્તિ બાદ ગૌતમ બુદ્ધ ક્યાં ગયા

a)

સોમનાથ

b)

પારસનાથ

c)

સારનાથ

d)

સામનાથ

14.

ગૌતમ બુદ્ધ ના પ્રથમ ઉપદેશ ને શું કહેવામાં આવે છે

a)

ધર્મચક્ર પ્રવર્તન

b)

ધર્મચક્ર પરિવર્તન

c)

ધમ્મા ધમ્મા ચક્ર

d)

ધર્મચક્ર વિવેચન

15.

ગૌતમ બુદ્ધ ક્યાં અને કેટલા વર્ષે નિર્વાણ પામ્યા

a)

ખુશીના રામા 80 વર્ષે

b)

કુશીનારામાં 80 વર્ષે

c)

સારનાથમાં 70 વર્ષે

d)

સોમનાથમાં 70 વર્ષે

16.

જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતું

a)

પાર્શ્વનાથ

b)

ગૌતમ બુદ્ધ

c)

ઋષભદેવ અથવા આદિનાથ

d)

વર્ધમાન

17.

જૈન ધર્મમાં કુલ કેટલા તીર્થકરો થયા

a)

25

b)

27

c)

26

d)

24

18.

જૈન ધર્મના 24માંથી થકાર કોણ હતા

a)

મહાવીર સ્વામી

b)

પાશ્વનાથ

c)

પારસનાથ

d)

ઋષભદેવ

19.

જૈન ધર્મના 23 માં તીર્થંકર કોણ હતા

a)

ઋષભદેવ

b)

આદિનાથ

c)

વર્ધમાન

d)

પાર્શ્વનાથ

20.

મહાવીર સ્વામી (વર્ધમાન) નો જન્મ ક્યાં થયો હતો

a)

કુંડ ગ્રામમાં

b)

સારનાથમાં

c)

ખુશીનારા મા

d)

કૃષિનારા મા

21.

મહાવીર સ્વામી વર્ધમાન નો જન્મ કયા વંશમાં થયો હતો

a)

જ્ઞાતુક ક્ષત્રિય વંશમાં

b)

શક્ય વંશમાં

c)

શાક્ય વંશમાં

d)

મહાવીર વંશમાં

22.

મહાવીર સ્વામી ના પિતા નું નામ શું હતું

a)

સુદો ધન

b)

સિદ્ધાર્થ

c)

સિધ્ધરાજ

d)

આદિનાથ

23.

મહાવીર સ્વામીની માતા નમહાવીર સ્વામી ની માતા નું___________ નામ હતું.

a)

ત્રીસલા દેવી

b)

મલ્લિકાર્જુન દેવી

c)

માયાવતી

24.

વર્ધમાને __________ વર્ષની વય સત્ય અને જ્ઞાનની શોધમાં ગૃહ ત્યાગ કર્યો.

a)

30 વર્ષ

b)

40 વર્ષ

c)

50 વર્ષ

d)

29 વર્ષ

25.

ભિક્ષુક જીવન ધારણ કરીને મહાવીર સ્વામીએ_________ વર્ષ સુધી કઠોળ તપ કર્યું.

a)

11 વર્ષ

b)

12 વર્ષ

c)

13 વર્ષ

d)

14 વર્ષ

26.

મહાવીર સ્વામી એ 72 વર્ષની ઉંમરે __________ નિર્વાણ પામ્યા.

a)

પાવાપુરી

b)

સારનાથમાં

c)

સોમનાથમાં

d)

કુંડળ ગામમાં