WorksheetsSTANDARD 8 પાઠ 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજવ્યવસ્થા
Total questions: 12
Worksheet time: 85secs
અંગ્રેજોના આગમન સમયે શિક્ષણ આપતી સંસ્થાઓ કયા કયા નામે ઓળખતી હતી?
ગામઠી, દેશી, પંડ્યાની
ગામઠી, દેશી, ધૂળિયા
ગામઠી, પંડ્યાની, ધૂળિયા
ગામઠી,ધૂળિયા, મહોલ્લાની
ભારતમાં વિલિયમ કેરેએ પશ્ચિમી ઢબે શિક્ષણ આપતી સંસ્થા કયા,ક્યારે શરૂ કરી?
બહરામપુરમાં,ઇ. સ. 1768માં
સિરામપુરમાં ,ઇ. સ. 1789માં
પુરલિયામાં, ઇ. સ. 1770માં
મેદિનીપુરમાં, ઇ. સ. 1782માં
સિરામપુરમાં કન્યાશાળાની સ્થાપના કોણે કરી હતી?
ચાર્લ્સ વુડે
વિલિયમ કેરેએ
મેકોલોએ
માર્શમેને
અંગ્રેજ કંપની કયા ગવર્નર જનરલ સમયમાં ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપવા અગ્રેસર થઈ?
લોર્ડ વિલિયમ બેન્ટિકના
લોર્ડ વિલિયમના
લોર્ડ ડેલહાઉસીના
લૉર્ડ વોરન હેન્સ્ટિંગના
કયા ખરીતાને કારણે દરેક પ્રાંતમાં શિક્ષણ નિયામકની નિમણૂક કરવામાં આવી તેમજ અલગ શિક્ષણખાતું શરૂ થયું?
1854ના મેકોલના ખરીતાને કારણે
1854ના વુડના ખરીતાને કારણે
1868ના હન્ટર ખરીતાને કારણે
1885ના સેન્ડલર ખરીતાને કારણે
ઇ. સ.1828માં રાજા રામમોહનરાયે કયા સમાજની સ્થાપના કરી હતી?
બ્રહ્મોસમાજની
સત્યશોધક સમાજની
થિયોસોફિકલ સમાજની
પ્રાર્થના સમાજની
ઇ. સ. 1850માં અમદાવાદમાં ' છોડીઓની નિશાળ ' નામની કન્યાશાળા કોને સ્થાપી હતી?
હરકુંવર શેઠાણી
રણછોડલાલ રેંટિયાવાળાએ
વિદ્યાગૌરી નીલકંઠ
ભક્તિબા દેસાઈએ
મહાત્મા ગાંધીની શિક્ષણ યોજના કયા નામે જાણીતી છે?
પપુણે શિક્ષણ યોજના
કોબા શિક્ષણ યોજના
પોરબંદર શિક્ષણ યોજના
વર્ધા શિક્ષણ યોજના
કોના પ્રયત્નથી ' લગ્નવય સંમતિ ધારો ' પસાર કરવામાં આવ્યો અને છોકરા કે છોકરીની ઉંમર કેટલી નક્કી. કરવામાં આવી?
કેશવચંદ્ર સેનના, 12
એની બેસન્ટના , 15
ડૉ. ભીમરાવ આંબેડકરના, 14
બેહરામજી મલબારીના, 12
આદિવાસી કે જનજાતિના પ્રદેશોમાં કોણે આશ્રમો સ્થાપ્યા હતા?
મામાસાહેબ ફડકે
નારાયણ ગુરુએ
ઠક્કરબાપાએ
વવિનોબા ભાવેએ
ગુજરાતના કયા સમાજસુધારકે વિધવા સાથે લગ્ન કર્યા હતા?
દલપત રામે
શ્રીચંદ્ર વિદ્યારત્ને
વીર નર્મદે
દુર્ગારામ મહેતાજીએ
સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું?
વિશ્વનાથ દત્ત
નરેન્દ્રનાથ દત્ત
સુધેન્દુ દત્ત
રવિન્દ્રનાથ દત્ત
